દયમંતી બરડાઈ નું ગામ અને ઘર | Gujarati singer Daymanti bardai biography Gujarati New songs videos

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024

ความคิดเห็น • 184

  • @ChetnabenBhatt-kp6ux
    @ChetnabenBhatt-kp6ux 3 หลายเดือนก่อน +26

    દમયંતી બરડાઈ દુઃખી નથી. બહું સરસ જીવન જીવે છે અને પ્રોગ્રામો કરે છે. ખૂબ સુખી છે.

  • @kanabhaibapodara5408
    @kanabhaibapodara5408 3 หลายเดือนก่อน +7

    ખૂબ સરસ અવાજ છે

  • @natvarbhaipatel4060
    @natvarbhaipatel4060 3 หลายเดือนก่อน +2

    Mara pipalana padharma વાગ્યા dolidana ઢોલ, ગીત અમને બહુ ગમે છે

  • @banshilalameta8687
    @banshilalameta8687 2 หลายเดือนก่อน

    Mene Damayanti bahan ke program ko suna he 1995 Mumbai cp tank Rambag me unki away bejod he hame garv he ese kalakar par 🎉Banshi lal udaipur Raj.

  • @damyantibardai4328
    @damyantibardai4328 3 หลายเดือนก่อน +53

    Mane puchya vagar aa badhu lakhyu su kam aa ghar pan maru nathi hu bombay ma rahu chu mane phone karo hu sukhi chu ke dukhi tamne khabar pade baki like na lalchu o aabadhu bandh karo

    • @ajitkhuman6204
      @ajitkhuman6204 3 หลายเดือนก่อน +3

      🎉🎉

    • @dharamshipatel3349
      @dharamshipatel3349 3 หลายเดือนก่อน +5

      જય માતાજી. જય દ્વારકાધીશ.

    • @LalitHalpati-ge6rr
      @LalitHalpati-ge6rr 3 หลายเดือนก่อน +3

      Khub khub Aabhar tme jate rply apwa badal

    • @utpaljivrajani4444
      @utpaljivrajani4444 3 หลายเดือนก่อน

      @@LalitHalpati-ge6rr આ વીડીયો નો સણસણતો જવાબ નીચેની લિંકમાં છે.
      th-cam.com/users/shorts4Kb6csiCBPQ?si=IO2A7n47jA37WGfQ

    • @KishorsinhJadeja-bb7kg
      @KishorsinhJadeja-bb7kg 3 หลายเดือนก่อน +5

      દમયન્તિ બહેન પોતેજ રદિયો આપે છે... આવી ખોટી માહિતી ના આપવી જોઈએ.

  • @dipudangadhvi9747
    @dipudangadhvi9747 3 หลายเดือนก่อน +8

    ભાઇ, શ્રી, દમયંતીબેન,બરડાઇ,ગુજરાત ના, લોકસાહિત્ય,નુ,એક,અણમોલ,ધરેણુ છે, જય માતાજી

  • @fxakaxgkv7332
    @fxakaxgkv7332 3 หลายเดือนก่อน +11

    વાહ દમયંતી બહેન વાહ તમે નાની ઉમર થી અત્યાર સુધી તમારો અવાજ સાચવી રાખ્યો તમે ખારવા સમાજનુ ગૌરવ છે

  • @vishnuahir3248
    @vishnuahir3248 3 หลายเดือนก่อน +11

    જાગો મારા જુના જુના જોગી રે ધીરે ધીરે જાગો તે ગીત અતિ સુંદર પ્રિય છે દમયંતીબેન ની હાર્દિક શુભકામનાઓ જય દ્વારકાધીશ

  • @RohitDave-xb2sc
    @RohitDave-xb2sc 3 หลายเดือนก่อน +8

    આવા ખોટા સમાચાર ન કહો દંબયતી બેન સારું જીવન જીવી રહ્યા છે

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 3 หลายเดือนก่อน +1

    ઐઅમારા.પોરબંદરનુગોરવહતુનૈ આજૈસુખીછૈ

  • @kkdigitalhilol9880
    @kkdigitalhilol9880 3 หลายเดือนก่อน +18

    દમયંતીબેન બરડાઈ.....ખૂબ સરસ ગાયિકા હતા

  • @mahendrasinhzala6870
    @mahendrasinhzala6870 3 หลายเดือนก่อน +3

    દમયંતી બરડાઈ,,, એક નામ નહિ6,, તે ગુજરાત નું ઘરેણું છે,,👌👌

  • @kamleshjoshi8289
    @kamleshjoshi8289 2 หลายเดือนก่อน +1

    મેળે મેળે મોરલડી હેલે ચડી

  • @ravibamta
    @ravibamta 3 หลายเดือนก่อน +2

    આ લિન્ક ઉપર જોવો

  • @sindhavfamily
    @sindhavfamily 3 หลายเดือนก่อน +2

    This is a formal demand for the immediate removal of this video containing false and defamatory information about my mother. The video falsely portrays her as living in poverty, while in reality, she is well-settled and residing on Marine Drive, Mumbai. Furthermore, your claim that she is no longer singing is entirely untrue.
    The content of this video is not only baseless and misleading but also a direct insult to a well-known singer. This defamatory portrayal is damaging to her reputation, which could suffer significantly due to the false information you have uploaded. Her children are well-settled abroad, and such false narratives are unacceptable.
    If the video is not removed immediately, we will take strict legal action against you and your TH-cam channel for defamation and the dissemination of false information. Consider this your final warning to address this matter without delay to avoid severe legal consequences.

  • @સત_સાહેબ
    @સત_સાહેબ หลายเดือนก่อน +1

    દમયંતીબેન નો કોન્ટેક્ટ આપછો

  • @ravibamta
    @ravibamta 3 หลายเดือนก่อน +4

    આ લિન્ક ઉપર જોવો

  • @damyantibardai4328
    @damyantibardai4328 3 หลายเดือนก่อน +3

    Aa intarvyu kadhi nakhjo baki tamara upar action lays karan ke hu khubaj sukhi chu mara family nu apman thay rahyu che tamne kone kahyu hu khubaj dukhi jeevan jivu chu tame mara ghare rotla nakhva avya cho tari had ma raheje baki hu tamara upar fariyad karis tat kalek aa entarview delit karo baki joya jevi thase tu che kon taro phone number moklav atle tane batavu hu sukhi che ke dukhi chu besaram thai ne koi ni emage bagadvani kosis bandh karo

    • @utpaljivrajani4444
      @utpaljivrajani4444 3 หลายเดือนก่อน +1

      Mumbai Police station ma aaje j complaints nondhavi daie chhie, MAFI mangto video banavo

  • @damyantibardai4328
    @damyantibardai4328 3 หลายเดือนก่อน +3

    Je loko aavanche e loko pan mara tarafthi action lay sake che aane pakdi ne sidho karvani jarur che koi na jeevan vise khilvad na kare

  • @sankarbavaliyazalavad4403
    @sankarbavaliyazalavad4403 2 หลายเดือนก่อน +2

    રમતો જોગી રે કયાંથી આવ્યો 🎉ભજન સરસ ગયુ દમયંતીબેન ને વંદન કરું ધન્યવાદ

  • @bhaveshpurohit2317
    @bhaveshpurohit2317 3 หลายเดือนก่อน +1

    માહિતી બધી ખોટી છે સાચો જવાબ આપો કોઈ મોટા કલાકાર ને ખોટી રીતે પરેશાન ના કરો દમયંતીબેન ખૂબ સુખી છે અને પરિવારમાં બધા સુખી છે અને હજુ ગાવાનું ચાલુ છે બંધ નથી હજુ ડાયરા લોકગીત લગ્ન ગીત ગુજરાતી પિક્ચર ના ગીતો હજુ પણ સરસ રીતે ગાઈ શકવાની એમનામાં તાકાત છે માતાજીના દીકરી છે એમનું તો નામ જાણીતું છે ખોટી માહિતી આપશો નહીં સાચું સોનું છે સૌરાષ્ટ્રનું

  • @hematchavda2701
    @hematchavda2701 3 หลายเดือนก่อน +4

    હા લલીતા ઘોડાદ્રાને લઈ આવો એટલે આ ભાઈ જ્ઞાતિવાદ મુજબ ખુશ થશે.

  • @Vihat_vala_2110
    @Vihat_vala_2110 2 หลายเดือนก่อน +1

    દમયંતી બરડાઈ વાવ તાલુકાના ઢીમા ગામે લોક ડાયરો કરે છે મને યાદ છે આજથી 15 વર્ષ પહેલા ધરણીધર ઢીમા

  • @RKJoshi-k5g
    @RKJoshi-k5g 3 หลายเดือนก่อน +2

    वणजारी वाव नु गीत
    मेळे-मेळे मोरलडी हेले चडी
    आजेपण बहुज लोकप्रिय छे

  • @rameshbhaipatel4152
    @rameshbhaipatel4152 หลายเดือนก่อน +1

    દમયંતી બેન ને રેડિયો પર ગુજરાતી ચિત્રપટ પર સાંભરવા ખુબ ગમતા

  • @kiranvadher2447
    @kiranvadher2447 3 หลายเดือนก่อน +1

    totally wrong information given in this video by this irresponsible TH-camr CHAUHAN K VIDEOS . She is well settled and doing well in singing programs, at present she is taking singing programs in India and outside India also. This video damaging her goodwill and reputation. I am appealing that this cheater TH-camr should make apologies video and upload on TH-cam platform. This youtuber made totally illegal and irresponsible, very cheap step for seeking likes and views.

  • @hiralalchauhan6140
    @hiralalchauhan6140 3 หลายเดือนก่อน +2

    ધન્ય છે મારી વહાલી બેન ને ખૂબ ખૂબ આશિર્વાદ મારી પાસે કોઈ શબ્દ નથી બેન 🌸🙏હિરાલાલ_ચોહાણ મુંબઈ

  • @jayeshsoni9505
    @jayeshsoni9505 3 หลายเดือนก่อน +1

    તમારા દ્વારા અપાતી માહિતી પુરી ચકાસી ને રજુ કરો... બકવાસ કરી ને ઉપદ્રવ વધારવો નહી...

  • @pravinbhairevar5618
    @pravinbhairevar5618 3 หลายเดือนก่อน +3

    પારસ પીપળાના પાધરમા...રે....વાગ્યા ઢોલીડાના ઢોલ.......

  • @GanuBhaiya-i8w
    @GanuBhaiya-i8w หลายเดือนก่อน

    Aa ben ne kai kamdhandho nathi lagto.
    Koina personal matter nu wrong information apvani shu jarur che?

  • @KishanBharvad-fb3wk
    @KishanBharvad-fb3wk 2 หลายเดือนก่อน +1

    દમેંતી બરડિયા ના બધા ગીતો મનને પસંદ છે

  • @lakummamta6946
    @lakummamta6946 3 หลายเดือนก่อน +1

    દમયંતી બેન ને બદનામ કરવાનું બંધ કર

  • @dahyabhaipatel2832
    @dahyabhaipatel2832 3 หลายเดือนก่อน +2

    વાહ દમયંતી બેન ગણું જીવો

  • @ravibamta
    @ravibamta 3 หลายเดือนก่อน +1

    Like નહીં વાત કરવા માંગુ છું

  • @mkumarmkumar6610
    @mkumarmkumar6610 2 หลายเดือนก่อน

    Fafod damyanti ben nu Ghar kya btavyu su FEC mare chhe daffod

  • @ravibamta
    @ravibamta 3 หลายเดือนก่อน +1

    તમારો મોબાઈલ નો આપો

  • @PnbBhambhana
    @PnbBhambhana หลายเดือนก่อน

    હે.પરબવાલા.મોતાધની.મારે.એક.આશરો..તા.રો

  • @sunilodedra7267
    @sunilodedra7267 2 หลายเดือนก่อน

    Bogas samachar damiyanti ben ne aana upar kes karvo joye

  • @kiransheth1027
    @kiransheth1027 3 หลายเดือนก่อน +1

    AAVI VIDEO NA BANVO AAPNA MANHAI CASE KARI SHKSE AENE BAHUJ NAJIK JANU AEK SHUKHI CHE AE HU GAIY CHE AAP JUTHANU NA FELVO😊

  • @chaganbhaiviradiya479
    @chaganbhaiviradiya479 27 วันที่ผ่านมา

    દમયતિ બેનના બધાજ ગીતમને બહૂજ ગમૈસે

  • @Ansuyabhimani09
    @Ansuyabhimani09 3 หลายเดือนก่อน +4

    Mara favourite

  • @rathodpravinbhai4444
    @rathodpravinbhai4444 3 หลายเดือนก่อน +1

    બેન ની લગ્ન જીવન ની અધુરી વાત કરી પણ સંતાન ની વાત કરશો

  • @sunildesai9415
    @sunildesai9415 3 หลายเดือนก่อน +1

    દમયંતીબેન બરડાઈ ની કોમેન્ટ જોઈને ખૂબ આનંદ થઈ ગયો જૂની યાદો તાજી થઈ❤

  • @hiralalchauhan6140
    @hiralalchauhan6140 3 หลายเดือนก่อน +1

    બેન. રાજા જનક ને ધરે માંડવો. સરસ રીતે ગાયું હતું. GOD bless you ben 🌸🙏🌸🙏

  • @makwanakishan6514
    @makwanakishan6514 3 หลายเดือนก่อน +1

    Nares kanodiya e kharekhar daymanti benna avajme parkhyo ne Tak aapi Ane vijlina chamkarajevi rite chamkigaya melemelemoraldi gitmaru man gamtu gitchhe

  • @ddgadhavi8028
    @ddgadhavi8028 3 หลายเดือนก่อน +1

    સૌરાષ્ટ્રનું ઘરેણું જુગ જુગ જીવો

  • @shaileshpatel4690
    @shaileshpatel4690 3 หลายเดือนก่อน +1

    જે ટાઇટલ છે એ તો બતાવ્યુ નહીં

  • @bhavanjirajput3932
    @bhavanjirajput3932 3 หลายเดือนก่อน +2

    બહુ સારા ગાયક કલાકાર છે.

  • @alabhaipalabhinandaniya5924
    @alabhaipalabhinandaniya5924 3 หลายเดือนก่อน +1

    કોયલ જેવો મીઠો અવાજ

  • @raghavbhaivaghela5668
    @raghavbhaivaghela5668 3 หลายเดือนก่อน +2

    Khub.sara.gayak.gujrat.nu
    Gauvrv.❤❤❤

  • @utpaljivrajani4444
    @utpaljivrajani4444 3 หลายเดือนก่อน +1

    આ વીડીયો નો સણસણતો જવાબ નીચેની લિંકમાં છે.
    th-cam.com/users/shorts4Kb6csiCBPQ?si=IO2A7n47jA37WGfQ

  • @AmreliyaGhuabhai
    @AmreliyaGhuabhai หลายเดือนก่อน

    Mele mele moraldi mele chhadi

  • @ParmarNavin-n1i
    @ParmarNavin-n1i 3 หลายเดือนก่อน +1

    દમયંતી બેન માહિતી મુજબ સરસ

  • @rameshbhaisavaliya1122
    @rameshbhaisavaliya1122 3 หลายเดือนก่อน +1

    Fack video bandh karo

  • @shravan-k8v
    @shravan-k8v 17 วันที่ผ่านมา

    Mele mele moraladi my favourite song

  • @meghajibhaivora394
    @meghajibhaivora394 2 หลายเดือนก่อน

    કનોડિયા બોલો

  • @rameshvisani5807
    @rameshvisani5807 หลายเดือนก่อน

    Mara gujarati favorite ledy singer Damyanti Ben chhe geet limbuda zule Tara bagma chhabila Lal..maru favorite chhe abhinandan

  • @arvindrajgor5251
    @arvindrajgor5251 3 หลายเดือนก่อน

    Khotu bolochho.....aaje pan damyati ben program karechhe ne saru gay chhe.....
    ...........

  • @anamolsher9136
    @anamolsher9136 3 หลายเดือนก่อน

    Dukhi Jivanani Vat J Nathi Avi...Video ma Visarai Gai...Title Sidhh Na Thayu...Kher

  • @ravigohil9083
    @ravigohil9083 2 หลายเดือนก่อน

    Sas

  • @rameshbhaipatel4152
    @rameshbhaipatel4152 หลายเดือนก่อน

    જાગો મારા જુના જુના જોગી રે જીરે જીરે જી
    આ પંથ કોણે રે બતાવ્યો હે રાહોલ માલા
    આ ગાયેલુ ભજન અમને ખુબ ગમતું
    ધન્ય વાદ દમયંતી બેન🎉🎉🎉🎉

  • @batukparmar9554
    @batukparmar9554 3 หลายเดือนก่อน

    khotinithamadamyantibenmaragurubencheanekhubsukhichetudukhilagehajivudiyobnavpankhotunobolti

  • @hansabengohil3839
    @hansabengohil3839 3 หลายเดือนก่อน

    6a6a6a6a6a6a6a6a6a6a6a6a6s6s6a. Shu. Bolata sikho. 6a6a6a6a6a6a6a

  • @21divyeshvanza
    @21divyeshvanza 3 หลายเดือนก่อน +1

    ખોટી માહિતી

  • @Neuro_clinic
    @Neuro_clinic 3 หลายเดือนก่อน +1

    Damyanti ben ne ketla balko chhe

  • @meramanbera9606
    @meramanbera9606 3 หลายเดือนก่อน +1

    દમયંતી બેન સુખી છે , તેવો સારા ગીતો ગાય

  • @manubhaisoni506
    @manubhaisoni506 3 หลายเดือนก่อน

    ખોટી મુકતા પહેલા તો દમયંતી બેન ની મુલાકાત કરવી જોઈએ,,

  • @dhiruvaragiya3601
    @dhiruvaragiya3601 3 หลายเดือนก่อน +1

    ધન્ય છે દમયંતી બેન ને, જુગ જુગ જીવો બેન ❤

  • @DineshParmar-xk3ei
    @DineshParmar-xk3ei 3 หลายเดือนก่อน +1

    દમયંતીબેન બધા સોંગ ગમે છે

  • @balvantbhaiparamar9727
    @balvantbhaiparamar9727 3 หลายเดือนก่อน

    દમયંતી બેન ને ગઈ સાલ ભાયંદર ગયો હતો ત્યારે local train મા ગોપાલ બારોટ સાથે જોવા મળ્યા હતા....

  • @yoginishah5086
    @yoginishah5086 2 หลายเดือนก่อน

    VERY very nice tamaro voice hu tamari friends chu baroda yogini shah

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil 2 หลายเดือนก่อน

    સાવ સાચી વાત છે.ધનયવાદ છે.દમયંતીબેન તો દમયંતી બેન

  • @kanusolanki3516
    @kanusolanki3516 3 หลายเดือนก่อน

    એવા ધોરે રે ઘોડે ભાથીજી આવજો સુપર સોંગસાંભળીને ખુબજ સરસ 🙏🙏💅

  • @bhaveshrathva1377
    @bhaveshrathva1377 3 หลายเดือนก่อน

    વીડિયોમાં થોડાક ગીતો સંભળાવ્યા હોત તો સારું રેતું.

  • @yoginishah5086
    @yoginishah5086 3 หลายเดือนก่อน +1

    my fevret gaeka maru fevret great kanudo shcu jane mari prit

    • @RameshbhaiVora-xr2fw
      @RameshbhaiVora-xr2fw 3 หลายเดือนก่อน

      Damyatibenodayaroamejoyelokhubsarakalakachhejunakalakarnimojemo

  • @babubhaikundiya1794
    @babubhaikundiya1794 2 หลายเดือนก่อน

    માંરાપિપ્લાનાપાદ રમાં વાગિયા ઢોલીડા ઢોલ

  • @satishpatel9673
    @satishpatel9673 3 หลายเดือนก่อน

    Damayantiben kayam santvani mahoyaj se ne moj maj hoy khota vidio ne mahiti n felavo

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil 2 หลายเดือนก่อน

    ઓરીજનલ વસ્તુ હતી.

  • @hitenbhatt4591
    @hitenbhatt4591 3 หลายเดือนก่อน

    બીજાને દુઃખી ગણે છે જે સારું જીવન જીવે છે ખોટી માહિતી આપો છો બેન તમારું તથાસ્તું ના થાય તેનું ધ્યાન રાખજો ,

  • @BharatSolanki-mt6pw
    @BharatSolanki-mt6pw 3 หลายเดือนก่อน +3

    દમયંતીબેન બરડાઈ.. તમને ધન્યવાદ છે. તમે બવ સરસ ગીતો gaya che

  • @bharatbparmar7491
    @bharatbparmar7491 2 หลายเดือนก่อน

    Damyanti ben na voice no hu chahak chu .Amna geet badha hu Aje pan pasand che .

  • @ratilalmakwana596
    @ratilalmakwana596 3 หลายเดือนก่อน

    તેમનું હાલનું જીવન અને હાલ તેઓ શું કરી રહ્યાં છે તે દર્શાવો.

  • @DadusingSolanki-i4d
    @DadusingSolanki-i4d 3 หลายเดือนก่อน

    Very, Nice, Voice, Hato, Damyantiben, no

  • @harjivansolanki4546
    @harjivansolanki4546 3 หลายเดือนก่อน

    khoti mahiti Se, Ben no rekod se ke Te sithaj filam ma git gaya 🙏

  • @dasadiahabibur3956
    @dasadiahabibur3956 3 หลายเดือนก่อน

    LOK GAYEKA DAMYANTI BARDAI,GUJRATI GEETO MA BEST VOICE .SENIEOR JUNIOER,LOKO NE YAAD REHTU NATHI.GUJRATI SAMAJ TENENE GHARE VISIT KARI SUBHESHA PATHVI JOI? LOKO NA HELP THI DAMYANTIBEN BARDAI .

  • @Sjjadeja-m8i
    @Sjjadeja-m8i 2 หลายเดือนก่อน

    મારા પીપરાના પાધરમાં વાગ્યાં ઢોલીડાના ઢોલ

  • @kiransheth1027
    @kiransheth1027 3 หลายเดือนก่อน

    ADARNIY DAMNYATIBEN TO AEK AVSAMNRNIY ARATICE CHE MARA KHUBJ AARASIWAD CHE AE MARI DIKARI CHE

  • @bansidigital3681
    @bansidigital3681 3 หลายเดือนก่อน

    ખોટીના છે

    • @bansidigital3681
      @bansidigital3681 3 หลายเดือนก่อน

      બેન સરસ રીતે જીવન જીવે છે

  • @Vanmalibaroliya
    @Vanmalibaroliya 3 หลายเดือนก่อน

    Damyanti Ben jiyare redioma avta tiyare hu shabhadto ne me aemnu koiypan git mane mae avijatu aekvarmaj

  • @dasadiahabibur3956
    @dasadiahabibur3956 3 หลายเดือนก่อน

    KHUSHI,ANAND THI LOKO NE FRESH MIMICRY THE KHUSH RAKHE AVE PRATHANA.

  • @LaxmanShing786
    @LaxmanShing786 3 หลายเดือนก่อน

    Ye mara pipda napadhar ma film chndan mlia giri

  • @KantiParmar-hg9jw
    @KantiParmar-hg9jw 3 หลายเดือนก่อน

    Rong information don't

  • @brijrajsinhjadeja9424
    @brijrajsinhjadeja9424 3 หลายเดือนก่อน

    Kanudo sujanemari prit

  • @thaviarbapa7389
    @thaviarbapa7389 2 หลายเดือนก่อน

    Moj.

  • @dhimmerrameshbhai3073
    @dhimmerrameshbhai3073 3 หลายเดือนก่อน

    He Paras pipda na padhar ma

  • @motiramsadhu1945
    @motiramsadhu1945 3 หลายเดือนก่อน

    ખુબસરસબેનસારાછેઞાયકતરીકે

  • @yasminmansuri5791
    @yasminmansuri5791 3 หลายเดือนก่อน

    damyanti bardai prfuldave na mrs che te vat sachi che

    • @shreekantparekh7952
      @shreekantparekh7952 3 หลายเดือนก่อน

      No. Bhartiben Kunchala is Wife of Dr.Prafulbhai Dave ( Gujrati Singer)

  • @baghubhaisonani5822
    @baghubhaisonani5822 3 หลายเดือนก่อน

    વિજળી ના ચમકારા મોતીડા

  • @meramannandaniya509
    @meramannandaniya509 3 หลายเดือนก่อน

    દમયંતી બેન ખુબ ખુબ અભિનંદન

  • @bharatkhadkhad9224
    @bharatkhadkhad9224 3 หลายเดือนก่อน

    ડાયરા માં સાભળયા છે.