સાહેબ તમે મારા ભાઈને અને ભત્રીજાને આંખે કરો માં.તમારા મનના વિચાર છે આ બધાય |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 37

  • @sonalpaida8000
    @sonalpaida8000 3 หลายเดือนก่อน +1

    જયશ્રી કૃષ્ણ

  • @nikitachaklasiya2568
    @nikitachaklasiya2568 3 หลายเดือนก่อน +1

    Jay bajrang bali

  • @Meenapatel0410
    @Meenapatel0410 3 หลายเดือนก่อน +1

    જય સ્વામિનારાયણ અંજૂબેન બહુ સરસ વિડીયો 😊

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  3 หลายเดือนก่อน

      ધન્યવાદ 😃❤️🙏🏻❤️

  • @varshapandya8476
    @varshapandya8476 3 หลายเดือนก่อน +1

    Jay shree Krishna Jay mataji family

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ જય માતાજી

  • @mehulpanchal5882
    @mehulpanchal5882 3 หลายเดือนก่อน +1

    Jai shree Krishna jai mataji ben 🙏

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  3 หลายเดือนก่อน

      જય માતાજી 🙏🏻❤️❤️🙏🏻

  • @nareshmakvana5605
    @nareshmakvana5605 3 หลายเดือนก่อน +1

    Jay mataji

  • @maneshapatel7653
    @maneshapatel7653 3 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ જય માતાજી અંજુબેન તમારી સાથે ફોન મા
    વાત કરવી છે

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  3 หลายเดือนก่อน

      ઈશાબેન આગળના વીડિયોમાં સાહેબના નંબર છે ગોતો અને મળે તો કોન્ટેક્ટ થશે તો વાત કરશું ધન્યવાદ

  • @nayanapatel881
    @nayanapatel881 3 หลายเดือนก่อน

    Jay mataji & jay Bhole Anjuben majama cho ne badha nice video ben 👍

  • @amitbera1420
    @amitbera1420 3 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ જય માતાજી અંજુબેન બધા ને કપિલ ભાઈ ની મહેનતુ છે એકલા બધું કામ કરવું વરસાદ માં બહુ અઘરું છે

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  3 หลายเดือนก่อน +1

      બેન થોડાક દિવસ તકલીફ છે એડજેસ્ટ કરીને હું એટલે થઈ જશે કામ અને મહેનત કરશો તો જ ફળ મળશે મહેનત વગર તો કંઈ નથી મળતું

  • @satyjeetmori9843
    @satyjeetmori9843 3 หลายเดือนก่อน +1

    કપિલભાઈ બહુ જ મહેનત કરે છે અને મહેનતનું ફળ અને જરૂર મળશે❤❤🎉🎉

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  3 หลายเดือนก่อน

      મહેનત કરીએ ને એનું ફળ ઉપરવાળો જરૂર આપે છે એટલે હંમેશા છે ને સંઘર્ષ અને મહેનત કરતી રહેવી જોઈએ પછી જ આપણે ફળની આશા રાખવી જોઈએ

  • @vivekkapdi6573
    @vivekkapdi6573 3 หลายเดือนก่อน +1

    Thank you anju ben mara Bhai Vivek ne birthday wishes mate jay mataji

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  3 หลายเดือนก่อน

      તારાબેન ફેમિલીમાં થેન્કયુ શબ્દ નો કહેવાનો હોય તમે મારી ફેમિલી છો તો મારી ફરજ છે કે તમને બડે વિશ કરવું અને તમારું નામ લો બસ

  • @nayanaghoda227
    @nayanaghoda227 3 หลายเดือนก่อน +1

    French fries kahevay

  • @queenofcuteness3939
    @queenofcuteness3939 3 หลายเดือนก่อน +2

    Aame to aene frence frice kaiye

  • @AtulRao-s4e
    @AtulRao-s4e 3 หลายเดือนก่อน +1

    Madam, your brother wife 0:00 medical attention . She need to check up for loss of bird and vitamin deficiency. Pl visit junagadh 0:00 0:00 good doctor, to get her well. ..blessing to dhara. And good wishes to all. Your family blog are good and full of life tx

  • @riddhipatel695
    @riddhipatel695 3 หลายเดือนก่อน +2

    Nice video diii 🙏👍

  • @JigalHPatel
    @JigalHPatel 3 หลายเดือนก่อน +2

    French fries 🍟

  • @hematarun9515
    @hematarun9515 3 หลายเดือนก่อน +3

    અંજુબેન તમારે અને તમારા ભાઈ ના ઘરે ચોમાસા માં બહુ જ તકલીફ પડે છે મકાન તો બંને ભાઈ બહેન ના સરસ છે પણ ઉનાળા માં પાણી ની મુશ્કેલી અને ચોમાસામાં ઘર માં પાણી પડે એ તકલીફ જોઈ ને પણ દુઃખ થાય છે

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  3 หลายเดือนก่อน +1

      હેમાબેન આ તકલીફ તો કાંઈ નો કહેવાય આનાથી મોટી મોટી મુસીબત તકલીફનો સામનો કરીને જો બેન ભાઈ અહીં સુધી પહોંચી ગયા હોય તો મકાન તો શું છે બે વર્ષ પછી મકાન થઈ જશે તો આ પાણીની પ્રોબ્લેમ સોલ થઈ જશે અને અમારા ગામમાં પાણીની તકલીફ છે તો છે જ તો રહેવાની જ છે અને આજે પાંચ દિવસ થયા સતત વરસાદ ચાલુ છે એટલે તો હવે કેમ કે ઘરનો દિવાલોનો વાંક નથી કેમ કે મોટામોટા બંગલા ઓમા પણ અત્યારે પાણી પડે છે તો આતો અમારી ઝૂંપડીમાં છે એમાં તો પાણી પડેજને પણ કંઈ તમારે બધાનો સાથને સપોર્ટ છે ને તો અમારી ઘણી બધી હિંમત છે ને વધે છે મોટીવેશન વધે છે કે તમે સરસ સરસ કમેન્ટ કરો છો અમને હિંમત આપો છો બસ આવો જ સાથને સપોર્ટ દેતા રહેજો ધન્યવાદ...

    • @hematarun9515
      @hematarun9515 3 หลายเดือนก่อน +1

      અંજુબેન તમે અને કપિલભાઈ બંને ભાઈ બહેન બહુજ સ્ટ્રોંગ છો .તમે કહો છો કે મોટી તકલીફ સહન કરી છે એટલેજ બેન તમેઆવી તકલીફ ને ગણકારતા પણ નથી😀😀 મને તો જોઈ ને પણ એમ થાય કે ટલી બધી મુશ્કેલી છે પણ તમને બહુ નથી લાગતી સારૂ કહેવાય હિંમત વાળા છો . ભગવાન તમને અને કપિલભાઇ ને જલ્દી સુંદર મજાનું પોતાનુ ઘર આપે એવા મારા આશીર્વાદ

    • @minazmansuri981
      @minazmansuri981 3 หลายเดือนก่อน +1

      Ha banglo bani jase ma bap na ashirvad thi

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  3 หลายเดือนก่อน

      ધન્યવાદ અને માણસને જ્યારે ઠોકર લાગે દુખ આવે તકલીફ આવે અને દુઃખ તકલીફમાંથી પસાર થઈને નીકળી જઈને એને જેટલી હિંમત અને મનોબળ મજબૂત થાય છે એ જ આગળ વધે છે જીવનમાં એવું મારું માનવું છે અને અમે ક્યાંક વિચારીને રાખ્યું છે કે ભગવાન એક દિવસ અમારી જે ઈચ્છા ને અમારા સપના છે એ પુરા કરશે તમારા બધાના આશીર્વાદને દુઆ હશે ને તો ચોક્કસથી જલ્દી સપનું પૂરું થશે ધન્યવાદ

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  3 หลายเดือนก่อน

      અરે બેન બંગલો નથી જોતો બસ સારું એવી એક ઝૂંપડી બની જાય ને મારા ઘરની સામે કહી શકે કે અમારું પોતાનું ઘર છે બસ એટલું મળી જાય ને એટલું જ ઘણું છે વધારાની ઈચ્છા નથી

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 3 หลายเดือนก่อน +2

    રાધેશ્યામ રાધેશ્યામ like સાથે. ખુબ સરસ કેશોદ ફેમિલી રૂટીન હા બેન બધા જ vlog ❤❤
    સારા હોય છે. Dhara બેનની મોજ. So cute. અમારી કોમેન્ટ કેવી લાગે છે જણાવજો.
    વર્ષાબેનને હારું હશે. ધન્યવાદ આવજો જય ભોલેનાથ બેન.
    કૃષ્ણં વંદે જગદ્ગુરુમ.

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  3 หลายเดือนก่อน +1

      ધરમશીભાઈ તમારા બધા કમેન્ટ બહુ જ સારા હોય છે અને તમે બારીકિથી મારો વિડીયો જોઉં છું એક એક પોઈન્ટ નોટિસ કરો છો અને બધાના નામ લઈને તમે મને કમેન્ટ કરો છો તો તમારો કોમેન્ટ મને બહુ જ ગમે છે ધન્યવાદ બસ આપને સપોર્ટ દેતા રહેજો

  • @tailorhub1198
    @tailorhub1198 3 หลายเดือนก่อน +1

    Kal na video ma comment kari to km ben jvab no aapiyo

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  3 หลายเดือนก่อน

      દિન મેં હજી એક કાલનો કમેન્ટ વાંચો નથી વાંચીશ ને એટલે તમને જરૂરથી કમેન્ટ નો જવાબ આપીશ

  • @jagdishbhairamani9288
    @jagdishbhairamani9288 3 หลายเดือนก่อน +3

    Ben nindar ave e saru sukhiya kevay saheb
    Nindar no ave tyare samaji sakay mathe gana vicharo avata hoy
    Kapilbhai n ger chomasa ma khub takalif pade evu chhe 2 varas takalif vethi lyo pachhi saras makan bani jase

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  3 หลายเดือนก่อน

      જગદીશભાઈ એ વાત તો તમે સાચી કીધી કે અત્યારે નીંદર આવે ને એ મોટી વાત કહેવાય કેમ કે ઘણા માણસો એવા છે કે નીંદર ની ટેબલેટ લઈને સુવે ને તો પણ નિંદર નથી આવતી પણ અમારે સાહેબને તો બિન્દાસ છે ગમે ત્યારે ગમે ત્યાં બેઠા હોય નીંદર આવી જાય એને કહેવાય સાચું સુખ