અર્થ અને ભાવ ભર્યા ગીત અને સ્તુતી ખૂબ જ સરસ પસંદગી કરી રજૂ કરી પીરસ્યા છે માટે યોગદાન આપનારા તમામ આપણા ગુજ્જુ ભાઈઓ સાથે બહેનોનો હૃદય થી આભાર સહ અભીનંદન અને શુભેચ્છાઓ ❤
ઋચિતા બેન ખુબ ખુબ અભિનંદન....લગ્ન ગીત અલગ અલગ ઘણી બધી જગ્યા એ છે..પણ આ રીતે ગણેશ સ્થાપન થી કન્યા વિદાય સુધી પ્રસંગ પ્રમાણે ક્રમ મુજબ આ પ્રથમ આલ્બમ છે..નાના માણસ DJ માં વગાડી સક્સે
સાહેબજી લગનગીત સોંગ સાંભડી ને ખૂબ મજા આવી ગઇ જો શક્ય હોય તો આ ફટાણા નો કરાઓકે અપલોડ કરશોજી લગનગીત કરાઓકે મા આ ફટાણા નો કરાઓકે અપલોડ કરેલ નથી તો જો શક્ય હોય તો આપ અપલોડ કરશોજી આભાર 🙏
Khub khub saras lagan geet chhe.pan jyare koi dikari na pita Jo Geet sambhar se tyare viday geet sambhar ta Ni sathej BAAP Ni aakho ma Pani jarur thi aavi jase 🌺🌻🌸🌹💐🌷🌺🌻🌸🌹💐 Dil thi pranam mitro 🙏
બહુજ સરસ છે આ ગીત અને આમ પણ હું મારી રાધા વગન હુ નથી રહી શકતો અને હું એણે એખલી નહિ છોડી શકું એણે જેટલો મને પ્રેમ કર્યો છે એટલો હું પણ ગુણેગાર છું આજે હું મારી રાધાને પત્ની તરકે સ્વીકાર કરું છુ જય શ્રી રામ
લગ્ન ગીત અતિ સુંદર વાહ વાહ સાંભળી ને મજા આવી ગઈ....🎉🎉❤
રાજપૂત પરિવારોમાં હાલ પણ આ લગ્ન ગીતો ગાવાની પરંપરા છે.એટલે તો કહેવત છે,"ગરાસિયા નું ગાણું અને વાણિયા ઓનું ખાણું"
🎉❤😢rular give you 58rml
...namaste in 3D to
Suresh bhai garasiya
Ll"ĺ"*Crew@@sureshthakor7305
વાહ ભાઈ વાહ લગ્ન ગીત કેવા સુંદર ગવાય છે 🎉🙏🙏
ખૂબ જ સુંદર આવા જૂના ગીતો ભાગ્યેજ સાંભળવા મળે છે. ખૂબ ખૂબ અભિનંદન❤❤🌹🌹
Saras khuj sars
@@mansukhparmar958❤ 1:15:23 ppl
Ep
... પહેલું પહેલું મંગળીયુ વર્તાય રે...ખુબ જ રડાવી ગયા બહેન. 😢😢. ખુબ ખુબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.
जय श्री गणेशाय नमः 💐🙏🙏
અર્થ અને ભાવ ભર્યા ગીત અને સ્તુતી ખૂબ જ સરસ પસંદગી કરી રજૂ કરી પીરસ્યા છે માટે યોગદાન આપનારા તમામ આપણા ગુજ્જુ ભાઈઓ સાથે બહેનોનો હૃદય થી આભાર સહ અભીનંદન અને શુભેચ્છાઓ ❤
Top
અતિસુંદર લગ્ન ગીત છે ધન્ય વાદ જ્ય શ્રી કૃષ્ણ
❤
ખૂબ જ સુંદર ગીતો છે.પ્રસંગ શોભાવી દે છે.💐💐
ખૂબ સરસ લગ્નગીત સાભળવા મળ્યાં. અભિનદન બેનબા
ગામડાંઓ મા હજુ ઘણુ જળવાય રહયુ છે
Old is gold. હવે તો આ નવી કચરા પટ્ટી વાળો ગીતો ગાવા જ ના દેવાય. જુઓ ને જુના ગીતો કેટલા કર્ણ પ્રિય છે. કૈંક અલગ જ રંગ છે ને!!!!
Tara jeva
બહુ જરૂરી છે આવા ગીતો. ઓલ્ડ ઈઝ ગોલ્ડ .
No 8:28
Vah bhai dj na oprater ne s geet pasi moj thai gai
ખૂબ ખૂબ ખૂબ અભિનંદન
તમે તો મારા લગ્ન ની યાદ અપાવી દીધી.
ખૂબ સરસ ગાયું છે😂😂
ખુબ સરસ ગીત છે
ખુબ -ખુબ અભિનંદન આવા લગ્ન ગીત સાભળવા ખુબ ગમશે.,..!
ખુબ જ સુંદર સંગીત 👌
ઋચિતા બેન ખુબ ખુબ અભિનંદન....લગ્ન ગીત અલગ અલગ ઘણી બધી જગ્યા એ છે..પણ આ રીતે ગણેશ સ્થાપન થી કન્યા વિદાય સુધી પ્રસંગ પ્રમાણે ક્રમ મુજબ આ પ્રથમ આલ્બમ છે..નાના માણસ DJ માં વગાડી સક્સે
E
Thankyou bhai
🎉😅 vah bhai vah
Saras song
ખુબ સરસ
સાહેબજી લગનગીત સોંગ સાંભડી ને ખૂબ મજા આવી ગઇ જો શક્ય હોય તો આ ફટાણા નો કરાઓકે અપલોડ કરશોજી લગનગીત કરાઓકે મા આ ફટાણા નો કરાઓકે અપલોડ કરેલ નથી તો જો શક્ય હોય તો આપ અપલોડ કરશોજી આભાર 🙏
V.good super jordar jabardast geeto che danyvad
આવા સરસ ગીત સાંભળીને જાણે લગ્નમા બેઠા હોઇએ તેવી ફીલીંગ થાય છે
Khub khub saras lagan geet chhe.pan jyare koi dikari na pita Jo Geet sambhar se tyare viday geet sambhar ta Ni sathej BAAP Ni aakho ma Pani jarur thi aavi jase 🌺🌻🌸🌹💐🌷🌺🌻🌸🌹💐 Dil thi pranam mitro 🙏
ખુબ સુંદર
Gh@@shobhnasanghani7208😂
Jordar❤
Khubj..saras..lagan..geet
Khub saras
જય માતાજી
ખૂબ સુંદર લગ્ન ગીત છે. લગ્ન ની યાદ તાજી કરાવી
મારી પત્ની ની મને પ્રભુ રામ અને સીતા માઁ ની જેવી મને મારી અને મારી પત્ની ની જોડી મને મળી છે
ખૂબજ જરૂરી છે સંસ્કૃતિ સાચ વ વાં ની
Excellent video,, Heart touching video.thank you very much.
બેનનો અવાજ અતિસુંદર છે અને સંગીત પણ ખુબજ સરસ છે અને ખુબ સરસ લગ્ન ગીતોની રજૂઆત છે.
Sars geet
Masta girt
સુંદર લગ્ન ગીત છે આ ડીજે ના જમાના મા આવા ગીતો લુપ્ત થય ગયા છે આપને અભિનંદનીય પાત્ર છો❤❤❤❤❤❤
Wah...bhai..wah..khubj..saras
Very nice post
Very nice old song ,bahu j mast che
Very good
Sri Ganeshaya Namah
बहुत बहुत अच्छा ❤
સરસ
Vah v.g
મોટા મોટા રાજા અને મહારાજા ને દુઃખ ભોગવવુ પડ્યું હતું પછી તો આપરે તો ઇશાન છે સુખ દુઃખ આવેને જાય છે
અહી અમારા માણસા તાલુકો અને ગાંધીનગર જીલ્લા મા પણ આવાજ સોંગ ગવાય છે
Very nice song 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
દફદફજફજફદફ❤❤❤દષદફદફદબદડ😂😂🎉🎉
Jay shree ganesh ji 🌺🌺🌺🌺🌺🙏🏻🙏🏻
બહુજ સરસ છે આ ગીત અને આમ પણ હું મારી રાધા વગન હુ નથી રહી શકતો અને હું એણે એખલી નહિ છોડી શકું એણે જેટલો મને પ્રેમ કર્યો છે એટલો હું પણ ગુણેગાર છું આજે હું મારી રાધાને પત્ની તરકે સ્વીકાર કરું છુ જય શ્રી રામ
ખૂબ ખૂબ અભિનંદન
This is the real need of present time because New Generations are Really unknown about Real Marriage Songs
Jay shrri Ganeshay namah
બેનનો અવાજ અતિસુંદર છે,અને ખુબજ સરસ લગ્નગીતો ની રજૂઆત છે.
Ruchita ben bahu saras Ganesh ji ni stuti sambhadi ne j man ne khub gamyu
Ati sundar 🙏
સાહેબ જી ..ગોર કરો રે ઉકેલ ગોર જો શક્ય હોય તો આ ફટાણા નો કરાઓકે અપલોડ કરશોજી આભાર 🙏
ખૂબ ખૂબ ધન્યવાદ તમારો આભાર ભાઈ બહેન 😅😅
Very nice song. Old is gold is allways right.
Very nice song
મારી બહેન તને આનેમારી બધા જ ભાઈઓ બહેનો ને પણ ખુબ ખુબ અભિનંદન
મને મારા લગ્ન મકત ના ગીતો યાદ આવ્યા છે
Very nice song 😊😊
Wow super super 👌 amne singing ma helpful thase
બ હું મસ્ત છે લગન ગીત.. 🙏🙏🙏.. 👌👌👌
❤😅😅 ખૂબ સરસ ગવાતાં ગીત. બહેન ને ખૂબ ખૂબ અભિનંદન.
Sundar lagngito nava juna sathe
Aava geet sabharine badhi baheno ni aakhama pani aavi jay 😢
❤👌👌👌👌👍sundar
હા બહેન સાચી વાત છે આજે અમારા હૈયા હરખાયા છે હું બહુજ ખૂશ છુ
Vishal
પ્રણામ
प्रणाम
Aap sabhi ko dhanyawad...
ખુબ ખુબ આભાર મેશ્વા ફિલ્મ આપનો આ ગીત નો આલ્બમ યુટ્યુબ મા મૂકવા બદલ એક અલગ જ મઝા છે આ ગીતો ની સાહેબ... ધન્યવાદ
ખુબ જ સરસ ગીતો છે..
યૂટ્યુબ પર નંબર વન વિડીયો
અને દુઃખ તો કોણે નથી પડતું એવા શુખ અને દુઃખ જીવન માં આવે છે અને જય છે જય શ્રી રામ
ખરે ખર ખુબ સરસ જૂના લગ્ન ગીતો
Jai parmatma
Jai parmatma
બન્ને પક્ષે આનદ ઘણો ઉભરાય છે
😢😢😢😢
Very nice song 👍👍👌👌
Bau j saras badha j લગ્નગીતો 6
Khub srs👌🔥
❤❤❤❤
ખૂબ સરસ❤
Super 😍
સાહેબ જી એક ફરમાઈશ છે
મારા નખના પરવાડા જેવી ચુંદડી જો શક્ય હોય તો કરાઑકે અપલોડ કરશોજી આભાર 🙏
ત્રીજે મંગળ ગ્રહ સોના ના દાન દેવાય છે
અતિ સુંદર કલેક્શન મઝા આવી ગઈ❤
Jaan jodi laavya no track muko plz
ડિ જે વાળા આવા લગ્ન ગીતો વગાડે ને તો લગ્ન પ્રસંગે રોનક જ કયી અલગ જ લાગે😅લગ્ન પ્રસંગ મા મજા જ આવે😅❤
સુપર👌👌👌
Bahuj Sara's
પહેલા મંગળ ગાયો ના દાન દેવાય છે
Khoob j saras maza avi gai 🙏
Verynis
Saras
Excellent choices. Love it
Nice 👍👍