કન્યા ના લગ્ન પ્રસંગે દિકરી ના વિદાય ને અને માતા પિતા ની દિકરી પ્રત્યે ની લાગણીઓ અને દિકરી ના વિરહ ની વેદના ને ખૂબ જ સરસ રીતે શબ્દો મા વ્યક્ત કરી છે..ખૂબ સરસ કિરણ બેન..
Su vaat se 👌👌khub khub khub khub abhinandan kiran aa songs mane Roposo ma malyu kyathi utube ma sodhi ne joyu se mahuj adbhut God tamari badhi asha o puri kari Viewers aava songs ne 500M view to thava j joia
કન્યા ના લગ્ન પ્રસંગે દિકરી ના વિદાય ને અને માતા પિતા ની દિકરી પ્રત્યે ની લાગણીઓ અને દિકરી ના વિરહ ની વેદના ને ખૂબ જ સરસ રીતે શબ્દો મા વ્યક્ત કરી છે..ખૂબ સરસ કિરણ બેન..
બેન આ સોન્ગ સાંભરી હું ખૂબ જ રડ્યો સુ એ પણ રાતે 2 વાગે ...કેમ કે મારે બે દીકરી જ સે...અને હું પણ એ રાઇટર સુ એટલે શબ્દો ને સમજી શકુ સુ
Heart tuch...... Tamara lidhela aalape... Dil jiti lidhu... Didi.. 👌👌👌👌
Masha Allah..🙏🙏🙏✍
Lajvab Ben.....
Vah...kiranben... Nambar...1...
આ ગીત ખરેખર સરસ છે પરંતુ જેમ દુધ માં સાકાર ભળે તો દૂધ વધારે મીઠું લાગે તેમ આ ગીત મા તારો અવાજ ખુબ મીઠો છે ખરેખર સાભળવા ની ખુબ જા આવે છે
દિવાળી બેન ભીલ ની યાદ આવી ગઈ...❤
દીવાળી.બહેનનાજ.અવાજ.હોય.તોકૈયલજેવા.અવાજ.આજે.સાભળવાનામલે..ગુજરાતી.ભજન.લગન.ગીત..નાઅવાજનુ.ગુજરાતી.ગીતનૂ.ઘરેણુ.હતુ.જુના.ગીતોનુ
જુના.લગન.ગીત.
Supar .........ban......😭😭😭😭😭😭😭😭🤩🤩🤩❤️❤️❤️❤️♥️♥️♥️
खुब सरस गीत छे आशु आविगया परीवार थी वुखुटा पडवानु दुख शु होय दिकरी जाणे😭😭😭😭😭😭😭😭😭😭☹
🌹🌹👌👌👌
Haa moj
ખુબજ સરસ 🌹🌹
❤
ખૂબ ખૂબ અભિનંદન .. 3M Completed..આવી જ ઊતરોતર પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છાઓ..💐💐💐
🙏🏻જય શ્રી રામ🏹 જય હનુમાન જી મહારાજ🙏🏻
🙏🏻ॐ નમો ભગવતે વાસુદેવાય નમ: 🙏🏻
🙏🏻|| બાપા સીતારામ ॥🙏🏻
🙏🏻હર હર મહાદેવ 🙏🏻જય દ્વારાકાધીશ🙏🏻
આ ગીતને ૨૧ લાખ પ્લસ જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ
અદ્વિતીય અવાજ અને ગાવાનો લ્હેકો.
લગ્ન ગીતો અને એકતારાનાં ભજનો માટે આ લહેકો શ્રેષ્ઠ છે. ગુજરાતી લોકગીતો આવા લહેકાને જ શોભે
👌👌👌
Very nice 👍🏻
ગાનાર દિકરીના કંઠની મધુરતાને ખૂબ ખૂબ અભિનંદન સાથે ગીતમાં ખૂબ જ કરુણતાછે.❤❤
મારા પરમ મિત્ર સુરેશભાઈ ગઢાદરા સુપર એડીટીંગ તમારૂં ભઈલું 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 અને હું શું લાલુ સરવૈયા. ફુલજર 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
tnx bhai lalu
Jene dikari vay aene khabar bhai😭😭😭
જયમોગલમા મણીધરવડવારિ કછકબરાઉ મોગલધામ મારિદિકરિ હમેશનેમાટે નીરોગીરાખે મામોગલ ખુબખુબ પ્રગતિ આપે કીરણદિકરિને
આ ગીત 27 લાખ પ્લસ જોવાયુ બદલ
અભિનંદન આભાર
Super bhai moj
ખુબજ હૃદય પર્સી ગીત
Khub j sundar voice se tamaro didi aglavafo evi subesha se amari🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Ha mojj Ha
Vah beni ba khus to
वेरीनाईस
Jordar aavaz se
બહેન બહુજ સરસ ગાય છે તેમનુ ગાયેલુ ભજન કાન મનાવે રાધા રિસાણી મને અતીપ્રિય પ્રસન્ન છે
ખૂબ સુંદર અવાજ સાથે લગ્ન વિદાયગીત મધુર છે. હજી ખૂબ આગળ વધો.તેવા ભગવાન સહાય કરે.
Nice vidio.😍😍😍😍😍
Favourite song bani gyu ❤️🤗
જોરદાર હો વીડિયો
Vah mast che di
Good morning my dear friend
29.00000..પ્લસ ઞીત..જોવાયુ
અભિનંદન..બદલ આપ..સર્વનો .આભાર
Super se upar ho ben ba
Jordar bhena 👍👍
અરે કિરણબેન તમે તો મારી આંખ માંથી અશ્રુ વહેવા લાગ્યા છે આ ગીત સાંભળીને... જય શ્રી સ્વામિનારાયણ 🙏🏻 રસિક ભગત તોરી ના જય શ્રી સ્વામિનારાયણ 🙏🏻
Su vaat se 👌👌khub khub khub khub abhinandan kiran aa songs mane Roposo ma malyu kyathi utube ma sodhi ne joyu se mahuj adbhut
God tamari badhi asha o puri kari
Viewers aava songs ne 500M view to thava j joia
.
Jene dikari hoy ene khabar pade bhai
Wow superb song
Khub Saras geet che
જોરદાર સોંગ છે મિત્રો સપોર્ટ કરજો ભરત ઠાકોર સેસણ વાળા તરફથી ફૂલ સ્પોટ છે
Jay shree mogal mataji. Jay shree mogal mataji. Jay shree mogal mataji
અદ્ભુત કરૂણાત્મક લહેકા સાથે નો સ્વર
હદય ટચીગ રચના ખુબ જ સરસ અવાજ
ખુબ ખુબ શુભેચ્છા
Veri goodfrom jagdish
Great
Very nice sistar
Mare bhai nathi pan papa ee koi devas kami ava nathi dedhi mara papa mummy maro jiv che ane jiv thai vekhuta padavanu dukh su hoy ee kon jane bapa
ભરત પ્રજાપતિ - ગીતકાર તરફથી ફૂલ સપોટ
Ha Maru prajapati moj ha
👌Very nice 👌
❤
N. A. Vala🌹🌹👌👌🌹🌹🌹
Khub j saras geet ane tetloj saras avaj been shree aap to prajapati samaj nu gaurav chho aabhar very nice God bless you thanks
Excellent song 💝💝💐💐
Good morning my dear
Hii
Vah, very good Song and Music and Voice very good Vidio Congratulations to all of you
ધન્યવાદ
ખુબખુબઅભિનંદન.
🌹Super👌👌👌👌👌👌👌 super🌹
Good morning my dear friend
ખુબજ સારા શબ્દો છે......♥️♥️♥️ heart touching ♥️♥️♥️
વાહ વાહ વાહ વાહ સુપર
ખુબજ સરસ ગીત છે
વાવા
Nice voice 🎶🎶🎶
I like is song
Are superb yrrr 👌👌👌👌👌👌👌👌
ખૂબજ સુંદર.
બીજા ગીત જોઈએ છે,🙏please
Jay ho shacha parjhapati
અદભુત સ્વર કિરણ જી 👌👌💐
Tamaru geet sambhline bahu juni yad apavi khub khub abhinandan
👌🙌👍🙏
Nice garba 😍😍
વાહ સરસ કિરણ પ્રજાપતિ very nice songs
Very good song
વાહ બહુ સરસ ગીત સંગીત અવાજ અને વિડિયો ખૂબ ખૂબ અભિનંદન
❤❤❤❤❤❤❤❤
વાહ
Very very good singing congratulations
વાહ બેન સુપર ગીત
વા,બહેન,વા
વાહ બેન ખુબજ સરસ આવાજ છે તમારો
Nice song
Good morning my dear friend
સુપર
👌
Supar
બેન,
આ ગીત સાભળીને મને મારી દિકરી ની વિદાયની યાદ આવી ગઈ.
Jordaaar
Voice so sweet very much viday gitt.
Gavanni rityu mitthi chhe saheb.wah mari benba bahuj saras. 👌👌👍👌👌👌👌
સરસ
Bav saras imosanl song
ખૂબ સરસ ગીત છે અને તમારો અવાજ પણ ખુબ સારો છે
Ha moJ HA
Osam
Khub j saras
Wow beautiful voice and best song heart touching song beautiful
Best voice kiranben👍👍👌
I love this song and your voice . Su avaj ane sangit che khub sundar lagn geet
👍🏻👌🏻
Ha moj ha
Khub srs
Bbye bbye