બનાસનો મિજાજ।Banaskantha Tourism।Nadabet Border।Jessore Sanctuary।Ambaji।Jamawat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ธ.ค. 2023
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshijamawat
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 135

  • @ChanakyaGPSC214
    @ChanakyaGPSC214 7 หลายเดือนก่อน +43

    સૌથી પ્રાચીન અને ભારત નું એકમાત્ર મૂછોવાળા વાળા શ્રી કૃષ્ણ શ્રી ધરણીધર ધામ ઢીમા જે ગૂજરાત નું મીની દ્વારિકા તરીકે પણ ઓળખાય છે અડધું રાજસ્થાન અહી પગપાળા યાત્રા આવે છે બનાસકાંઠા નો બીજા નંબર નો સૌથી મોટો મેળો અહી ભરાય છે ... અલાઉદ્દીન ખીલજી જેવા સુલતાન ને પણ અહી થી નાસી છૂટવું પડ્યું હતું એ ઢીમા જ્યાં સુધી ના આવે ત્યાં સુધી બનાસકાંઠા ની મુલાકાત અધૂરી છે 🙏

    • @hareshchaudharyhareshchaud9988
      @hareshchaudharyhareshchaud9988 7 หลายเดือนก่อน +1

      હા સાચી વાત છે ભાઈ ભગવાન ધરણીધર મંદિર ઢીમા પણ બતાવવું જોઈએ.

    • @KhatanaVishnubhaiVishnu-rd6yf
      @KhatanaVishnubhaiVishnu-rd6yf 7 หลายเดือนก่อน +1

      It's true ❤

    • @Kamlesh12360
      @Kamlesh12360 7 หลายเดือนก่อน

      Hi bro

    • @deveshchaudhary28
      @deveshchaudhary28 หลายเดือนก่อน

      અલ્લાઉદ્દીન ખિલજી નું યુદ્ધ કોની સાથે થયું હતું?

  • @kasiramkapdi5126
    @kasiramkapdi5126 7 หลายเดือนก่อน +40

    બધું જ ગમ્યું.❤
    ખૂબ જ સારું દેખાડ્યું.
    પરંતુ આપને કોઈએ મૂંછાળા ભગવાન ધરણીધરજી વિશે કઈ ના કીધું...જ્યાં તમે ગયા જ નઈ.
    તમે ગુજરાતનું એક શ્રીફળ મંદિર પણ ચૂકી ગયા.
    બાકી મારી ધન્યધરા બનાહને નતમસ્તક વંદન ❤️🙏
    આભાર જમાવટ ❤
    આભાર દેવાંશીબેન

    • @APSodha-jy1px
      @APSodha-jy1px 7 หลายเดือนก่อน +1

      સાચી વાત

  • @bhikhabhaipatel2771
    @bhikhabhaipatel2771 วันที่ผ่านมา

    બેન હું પાલનપુર રહેતો હોવા છતાં આ બધા સ્થળો ને તમે મને સારી રીતે બતાવ્યા તે બદલ ખુબ ખુબ આભાર

  • @prashantdesai2553
    @prashantdesai2553 7 หลายเดือนก่อน +16

    આ બતાવવા બદલ બેન તમારો આભાર

  • @bharatsinhrajput908
    @bharatsinhrajput908 7 หลายเดือนก่อน +8

    ખૂબ જ સરસ
    બનાસ ની ધરતી પર આપનું સ્વાગત છે. હજી ઘણું બધું શૂટ કરવાનું રહી ગયું.
    અંબાજીની જેમ જ બનાસકાંઠા નું ભવ્ય ધરણીધર ભગવાન ધામ ઢીમા, શેણલ માતાજી મંદિર માંગરોળ, આશ્વર્ય પમાડે તેવું હનુમાનજી શ્રીફળ મંદિર ગેળા અને અન્ય ઘણું બધુ.

    • @Truthsoul2152
      @Truthsoul2152 7 หลายเดือนก่อน +1

      Dhima ma to hu aavine gayo parantu khabar j nahoti, Vipul kaubhandi nu Arbuda sena adhivesan hatu tyare

  • @apjadeja5945
    @apjadeja5945 5 หลายเดือนก่อน +3

    વાહ બનાસનો મિજાજ એટલે મિજાજ હો મજા આવી ગઈ. લાયબ્રેરી વાંચતા વાંચતા કંટાળો આવ્યો એટલે આ વિડિઓ જોઇ લીધો. મજા પણ આવી ને ઘણું જાણવાનું પણ મળ્યું. 👍🏻

  • @HinaDabhani
    @HinaDabhani 16 ชั่วโมงที่ผ่านมา

    હા મારુ બનાસ❤️❤️

  • @amarat656
    @amarat656 7 หลายเดือนก่อน +4

    રંગીલું અમારું બનાશ ❤

  • @Bharatdotcom1526
    @Bharatdotcom1526 7 หลายเดือนก่อน +3

    અપ્રતિમ બનાસ દર્શન #આપણું બનાસ આપણું ગુજરાત 🌅🤩

  • @KHORAJIYA.
    @KHORAJIYA. 7 หลายเดือนก่อน +4

    હુ બનાસકાંઠા છુ અને નળા બેટ 1 વાર ગયો છુ❤જોરદાર છે.

  • @sureshthakor2609
    @sureshthakor2609 7 หลายเดือนก่อน +8

    વાહ બનાહકાંઠો વાહ અદભુત 👌👌❤

  • @Sagar_Rabari2020
    @Sagar_Rabari2020 7 หลายเดือนก่อน +3

    રંગીલો મારો બનાસકાંઠા❤❤

  • @ashishchaudhari5836
    @ashishchaudhari5836 7 หลายเดือนก่อน +3

    ઉત્તરમાં અંબા માત, પૂરવમાં કાળી માત........ જય જય ગરવી ગુજરાત.👍

  • @solankirohitsinh5356
    @solankirohitsinh5356 7 หลายเดือนก่อน +3

    હા મારું બનાસ ❤

  • @user-eq3dc4ub3u
    @user-eq3dc4ub3u 7 หลายเดือนก่อน +4

    જમાવટ ને આ બતાવવા માટે ખુબ ખુબ આભાર

  • @jaydharnidhardhimastatusvi4687
    @jaydharnidhardhimastatusvi4687 7 หลายเดือนก่อน +3

    કોઈકવાર આવો ઢીમાં ....❤ જય ધરણીધર

  • @comedynights_
    @comedynights_ 7 หลายเดือนก่อน +10

    બેન તમને જે સ્વર્ગ નો રસ્તો લાગે છે એ મારું ઘર છે પણ સુ કરીએ ધંધા માટે બહાર આવું પડે....😢😢

  • @chandulalprajapati4808
    @chandulalprajapati4808 หลายเดือนก่อน

    Best Vidio

  • @devikarana1083
    @devikarana1083 หลายเดือนก่อน

    Lakhva layak kasuj nathi Ben khubaj saras

  • @ajaycreatz6657
    @ajaycreatz6657 7 หลายเดือนก่อน +2

    Khub khub aabhar devanshi ben❤

  • @vaghelaruturaj3401
    @vaghelaruturaj3401 7 หลายเดือนก่อน +2

    વાહ મારું ગુજરાત❤

  • @abhaysinhrajputsstudy7715
    @abhaysinhrajputsstudy7715 7 หลายเดือนก่อน +5

    ખુબ ખુબ આભાર બેન આપે બનાસ ની ધરતી ને આકાશનું અદભુત સમનવય તમારા મીડિયાના માધ્યમથી ટુરિઝમ પણ બતાવ્યા
    બનાસની ધરતી પર આવકારું છું

  • @popatthakor5274
    @popatthakor5274 7 หลายเดือนก่อน +3

    કુદરતી સોંન્દર્યનો નજારો બતાવવા બદલ દેવાશીબેનનો ખૂબ ખૂબ આભાર... ❤❤ત્યા જઈને તો ના જોઈ શકીએ પણ વિડિયોમાં બતાવ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર ❤❤❤

  • @musiclover6412
    @musiclover6412 7 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ આભાર અમારું બનાસકાંઠા બતાવા માટે

  • @user-fz1nk4gj8w
    @user-fz1nk4gj8w 2 หลายเดือนก่อน

    મેડમ આપને થોડી ફિટનેસ ની જરૂર છે (હું આપનો બિગ બિગ ફેન છું ❤

  • @ishwarbhaichaudhary3636
    @ishwarbhaichaudhary3636 7 หลายเดือนก่อน +1

    વાહ મારો બનાસકાંઠા

  • @v.ajadeja2950
    @v.ajadeja2950 7 หลายเดือนก่อน +1

    વાહ.. ખુબ સરસ,લોકેશન,ફોટોગ્રાફી સાથે કોમેટ્રી..ખુબ ગમ્યું..

  • @hirenpanchal8405
    @hirenpanchal8405 7 หลายเดือนก่อน +2

    ખુબ સરસ 👍

  • @chauhanbharatsinh307
    @chauhanbharatsinh307 7 หลายเดือนก่อน +1

    હા અમારું બનાસકાંઠા
    હજુ તો ઘણું છે બીજું.

  • @vishnuthakor53785
    @vishnuthakor53785 7 หลายเดือนก่อน +1

    Ha મારુ બનાસકાંઠા ha

  • @vansmotivation.
    @vansmotivation. 7 หลายเดือนก่อน +2

    Wonder❤

  • @snehaprajapati8072
    @snehaprajapati8072 7 หลายเดือนก่อน +1

    વાહ બેન વાહ... દિલ થી પ્રેમ ગુજરાત ને

  • @sabbirjat2414
    @sabbirjat2414 7 หลายเดือนก่อน +1

    aap ne KUTCH nahi dekha to kuch nahi dekha..I love only Kutch ❤

  • @nitinninama2001
    @nitinninama2001 7 หลายเดือนก่อน +5

    Awesome ma'am 😊
    Thank you so much 🙏🏻

  • @pmgujaraticreation0590
    @pmgujaraticreation0590 7 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ આભાંર દેવાંનસી મેમ

  • @vijaykumarmakwana4857
    @vijaykumarmakwana4857 7 หลายเดือนก่อน

    બનાસ એટલે So eligat so beautiful looking like a wou

  • @bharatsapara11
    @bharatsapara11 7 หลายเดือนก่อน +1

    Very nice🎉

  • @user-xy4ju2zu6p
    @user-xy4ju2zu6p 7 หลายเดือนก่อน +1

    તા્.દીઓદર,ગામ.ખાણોદર.આબાજીઠાકોર
    ❤❤❤❤❤

  • @hiteshmali7168
    @hiteshmali7168 7 หลายเดือนก่อน

    Beauty of Banaskantha

  • @rakeshkumarpagi873
    @rakeshkumarpagi873 7 หลายเดือนก่อน +2

    Very nice

  • @DilipChaudhary_07
    @DilipChaudhary_07 7 หลายเดือนก่อน

    Kya bat he ati uttam

  • @gujaratitechboy
    @gujaratitechboy 7 หลายเดือนก่อน +2

    Love from Banas❤🎉🎉❤❤❤❤❤

  • @rose3309
    @rose3309 7 หลายเดือนก่อน

    Adbhut

  • @sanjaychavda2945
    @sanjaychavda2945 7 หลายเดือนก่อน

    વાહ અતિસુંદર devanshiben

  • @pragneshzala90
    @pragneshzala90 7 หลายเดือนก่อน +1

    જય હિન્દ, જય ભારત, જય માતાજી

  • @mahendrasinhajadavambaji3526
    @mahendrasinhajadavambaji3526 7 หลายเดือนก่อน

    Good mam aapna shabdo ane aapni speech varnane anurup jordar che khare kahr aa badha sthaloye farvanu man thay

  • @ashadesai7672
    @ashadesai7672 7 หลายเดือนก่อน

    Ha maru banas .thank you mem

  • @MaheshRathod-fl4qp
    @MaheshRathod-fl4qp 7 หลายเดือนก่อน

    Great banas

  • @nileshkumarparmar6747
    @nileshkumarparmar6747 7 หลายเดือนก่อน

    Ha Maru banaskantha haaa

  • @breaktimeeducation4832
    @breaktimeeducation4832 7 หลายเดือนก่อน

    🎉 બહુરંગી બનાસને સલામ

  • @jaysolanki9634
    @jaysolanki9634 7 หลายเดือนก่อน

    bahuj sunder🧡👍👌

  • @narsinhbhaiprajapati3527
    @narsinhbhaiprajapati3527 7 หลายเดือนก่อน

    Good બેન

  • @manojdeshani3601
    @manojdeshani3601 7 หลายเดือนก่อน

    Jay mahadev

  • @rohitmalhar9581
    @rohitmalhar9581 7 หลายเดือนก่อน

    Tamari speech sari chhe shabdoni gothavani adbhut chhe tamari chanel nu tame gharenu chho badha anker sara chhe jamavatma sache jamavat thai jay 6 devanshi Ben shamlaji no video yad aavi gyo kab se khada hu main yaha tu aai kitni der se😂🙏

  • @No_NameMR
    @No_NameMR 7 หลายเดือนก่อน

    Khub saras 😊

  • @Harshuvlogz09
    @Harshuvlogz09 7 หลายเดือนก่อน

    અમારા બનાસકાંઠા ની મુલાકાત લેવા બદલ આભાર

  • @mdkj8928
    @mdkj8928 17 วันที่ผ่านมา

    અમારી ભાષા માં પણ અલગ અલગ રંગ છે
    રંગબેરંગી બનાસકાંઠા મારૂ

  • @chiragstuntsandvlogs910
    @chiragstuntsandvlogs910 3 หลายเดือนก่อน

    રંગીલુ બનાસકાંઠા ❤

  • @prajaprtiprahladbhai3250
    @prajaprtiprahladbhai3250 7 หลายเดือนก่อน

    Nice capturing natural and awesome picture, fine adio and vidios,wah thanks Devanshiben.

  • @sameerpurohit6306
    @sameerpurohit6306 7 หลายเดือนก่อน +1

    Very Good 👍

  • @ashabendesai8232
    @ashabendesai8232 7 หลายเดือนก่อน

    Elegant bnas ❤❤❤

  • @rohitmalhar9581
    @rohitmalhar9581 7 หลายเดือนก่อน

    Back sound pn saru 6 tarif karne ke liye koi word nahi hai mere pass aapke vlogka bahena dandavat pranam paye lagu

  • @mahendarsinhrathod5250
    @mahendarsinhrathod5250 7 หลายเดือนก่อน

    khub khub abhar bahenba aapno❤

  • @gohilbharat1122
    @gohilbharat1122 7 หลายเดือนก่อน

    Jay Mataji 🙏

  • @harishbrahmbhatt449
    @harishbrahmbhatt449 7 หลายเดือนก่อน

    Very nice coverage

  • @SAGAR-gt7wt
    @SAGAR-gt7wt 7 หลายเดือนก่อน

    ધન્યવાદ બેન

  • @Jaypalsinh.07
    @Jaypalsinh.07 3 หลายเดือนก่อน

    ગુજરાત માં અરવલ્લી જિલ્લાના નાનકડા ગામનો હું એક રહેવાસી છું.❤

  • @dattuvasava1492
    @dattuvasava1492 7 หลายเดือนก่อน

    🎉

  • @vinitthakar3997
    @vinitthakar3997 7 หลายเดือนก่อน +1

    Nice ben

  • @asalpravin4604
    @asalpravin4604 7 หลายเดือนก่อน

    Very Nice

  • @Maheshrtw266
    @Maheshrtw266 7 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤🎉🎉🎉

  • @DWARKADHIS226
    @DWARKADHIS226 7 หลายเดือนก่อน

    Right मारू बनास 🙌🙌🙌

  • @vthakor5226
    @vthakor5226 7 หลายเดือนก่อน

    Very nice 👍👍

  • @Shilpamali295
    @Shilpamali295 7 หลายเดือนก่อน

    Very nice jeshor Kedarnath

  • @vipulbhairathva4807
    @vipulbhairathva4807 7 หลายเดือนก่อน

    Very nice Good jay Hind 🇮🇳❤

  • @nvchaudhari2704
    @nvchaudhari2704 7 หลายเดือนก่อน

    Devanshi Ben Nadabet ma tamne maline khub aanand thayo

  • @g.kdesai4314
    @g.kdesai4314 7 หลายเดือนก่อน +1

    હા મારું gj 08❤

  • @narsinhbhem9784
    @narsinhbhem9784 7 หลายเดือนก่อน

    So nice b.k.👌👌💯

  • @nagabhaisolanki7743
    @nagabhaisolanki7743 7 หลายเดือนก่อน

    🇮🇳🙏🇮🇳

  • @RajbhaVaghela-ri3di
    @RajbhaVaghela-ri3di 7 หลายเดือนก่อน

    Nice

  • @dipoza685
    @dipoza685 7 หลายเดือนก่อน

    Hi hu Banaskantha su thanks mam amaru vatan dekhadava mate

  • @Rjgnr
    @Rjgnr 7 หลายเดือนก่อน

    Aa kam to aditiben nu chhe devanshi m'm😊#tourism
    Amazing info🎉

  • @chandrakantpurohit3962
    @chandrakantpurohit3962 7 หลายเดือนก่อน

    Ha maru GJ 8

  • @sagarkumar_143_
    @sagarkumar_143_ 7 หลายเดือนก่อน

    હા મારું BK

  • @Loksahi2024
    @Loksahi2024 7 หลายเดือนก่อน +1

    Banas na kanthe

  • @aarcyaarcy7944
    @aarcyaarcy7944 7 หลายเดือนก่อน

    Bole to modha mathi sadsadaat shabdo jane ke fulo tapkta hoi ane khubaj swabhavikpane potani vato rjoo karine khubj tuk samy ma darshkona dil ma vadi janar aa gujarat ni vaghan ne America thi vandan malvani khubaj iccha se took samay ma gujarat aavvanu se 🎉🎉🎉 sars video che 🎉 jay ho vande 🎉
    Thanks n Love from USA 🇺🇸 💕

  • @the_light_of_india
    @the_light_of_india 7 หลายเดือนก่อน

    સરસ વિડિયો બનાવો છો...

  • @rameshbhaichaudhary2074
    @rameshbhaichaudhary2074 7 หลายเดือนก่อน

    Good ❤Gj08

  • @jadavsurpalsinh7162
    @jadavsurpalsinh7162 7 หลายเดือนก่อน

    Just looking like a wonderful

  • @prakashjani9698
    @prakashjani9698 หลายเดือนก่อน

    થરાદ ની નજીક આવેલ ધરણી ધર નું પૌરાણિક મંદિર આવેલ છે રળિયામણો વિસ્તાર છે

  • @guddychauhan4281
    @guddychauhan4281 7 หลายเดือนก่อน

    Ben ni vatj koik alag hoyy6e gare Betha feel thy6e vidio joya pachii❤

  • @dineshchaudhary08
    @dineshchaudhary08 7 หลายเดือนก่อน

    All credit goes to gujarat tourism and especially Shankar bhai Chaudhary ❤️🙏

  • @dhavalratha8581
    @dhavalratha8581 7 หลายเดือนก่อน

    Jivanpura.

  • @ankush77v
    @ankush77v 7 หลายเดือนก่อน +1

    બનાસ તો બનાસ છે

  • @rajeshdhagia9645
    @rajeshdhagia9645 2 หลายเดือนก่อน

    Go to Hathi dhara, Sankaleshwari mata

  • @vivekprajapati6414
    @vivekprajapati6414 7 หลายเดือนก่อน

    Kheralu maru gam che ben

  • @kiranforniya3678
    @kiranforniya3678 7 หลายเดือนก่อน +1

    ખૂબ ખૂબ આભાર 🎉🎉😊

  • @Sahasrara1008
    @Sahasrara1008 7 หลายเดือนก่อน +1

    અરે વાહ....

  • @vdgujarativlogs
    @vdgujarativlogs 7 หลายเดือนก่อน +1

    th-cam.com/video/atI_CQHcDI8/w-d-xo.html
    ચેહર માં ના પ્રાગટ્ય પરચા જય માં ચેહર

  • @shabir_qadri
    @shabir_qadri 7 หลายเดือนก่อน

    मोज करो मोज