Some comments are mis guiding. (1) No income tax on interest of deposit upto 10000. Actually interest on S/B a/c upto 10000 is income tax free. (2)Zero tax on Gold Deposit Bond. Actually it is taxable as per tax slab applicable to individual.
What a tragedy Our law makers and charter accountents teaches how to not pay tax to government by making rules under section like 80C ,80D HUF etc right from day of indipendenc
FD is taxable, only Savings account intrest only tax free upto 10000/- each financial year in old Tax regime In new regime every thing is taxable as per slab as I think🤔
political party banavi, mandir-majjid-church, gurudwara banavu, , dharmik sansata banavi haftavasuli, dadagiri , thagai, ect per koi im income tax bharvano thato nathi😂
ખૂબજ સુંદર અને સરળ સમજુતી આપી
મધ્યમ વર્ગના માટે જરૂરી છે
Actual માં તો સરકાર માટે તો રોજ ટીફીન લઈને ૩૦ દિવસ કમાવવા જઈએ છીએ ભાઈ..... જેથી કરીને આપણે સરકાર નાં કમાઉં દિકરા સાબિત થઈ શકીએ....
ખુબ સરસ જાણવા યોગ્ય માહિતી આપી છે
પોસ્ટ ઓફીસ ની કઈ સ્કીમો પર લોન મળી શકે?
કેટલી મળે? કેવી રીતે મળે?
NSC પર લોન મળે?
5 Td પર લોન મળે?
Really, this is a most important & ever useful, best informative video about some Tax free income sources.
Insurance ની maturity જો 2.50 લાખ થી વધુ હોય તો ટેક્સ ભરવો પડે છે
NSC પર લોન મળે? P. ૦. ની NSC પર લોન મળે?
કેવી રીતે? ક્યાંથી મળે? કેટલી મળે?
બધા પર GST ટેક્સ તો લઇ જ લે છે.
Saheb...Thoda corrections 6 so kindly be update and share...
Jordar Information...thank you.🎉🎉🎉
ભાઈશ્રી,
ખૂબ જ રસપ્રદ માહિતી. આભાર.
Very useful information. Thanks.🙏
Aavij sari kanuni mahiti aapko.
Bahut sundar 👍🙂 mahiti mate dhanyawad 🤗 shubhechha 🌹
આ ઉપરાંત સંસદસભ્યો ધારાસભ્યો વિગેરે ને મળતા પગાર ભથ્થા પણ સંપૂર્ણ પણે ટેક્સ ફ્રી હોય છે. તેમને કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવો પડતો નથી.
ખેતીવાડી ના 75% વસ્તુ મા ટેક્સ હોય છે
Nice
ખુબ સરસ આવી બીજી કોઇ માહિતી આપતા રહેશો આભાર
Good Job
Excellent, taxation consultancy & Advocate
Superb bbbbb bbbbb information
Good
Share bazar ma fakt income hoi to tens upar tax lage ke nahi
Thanks for elaborate information...
Good information sir 👍
Some comments are mis guiding.
(1) No income tax on interest of deposit upto 10000. Actually interest on S/B a/c upto 10000 is income tax free.
(2)Zero tax on Gold Deposit Bond. Actually it is taxable as per tax slab applicable to individual.
Very good.thanks
Thank you
Nice, Good INFORMATION,,,
Thanks
Gift kadach tax free nathi sir..... gift par ek video banavjo
Good info
(3:53)ગોલ્ડ ડિપોઝિટ બોન્ડ ના વ્યાજ પર ટેક્સ ભરવો પડે છે. જોકે સોવરીન ગોલ્ડ બોન્ડ મેચ્યોરિટી પર થતો કેપિટલ ગેઇન ટેક્સ ફ્રી છે.
Nice vidio.
Good jankari
Saras
Thank you sir
Good information
Good sar.
BCCI જેવી સંસ્થાઓ ની હજારો અબજ આવક હોય તો તે ટેક્સ ફ્રી હોય છે.
Good information brother
Provided fund no account no. Khabar na hoy to te number kevi rite Mali sake ?
Very good
Good evening
If we get shares in inheritance and then if we sell and gain money, is this income taxable?
Yes, Its taxable...
Stocks ma ketlo tex bharvano hoy che ?
Interest earned(2.5%) on SGB is taxable as per tax slabs
sip kari hoy to....tax lage?
Supereb
પ્રોવિડન્ટ ફંડ માંથી રકમ ઉપાડી ને SIP અથવા GOLD માં રોકાણ કરવું ફાયદા કારક છે કે નહી તે અંગે માહિતી આપશો
AS ALWAYS VERY VERY INFORMATIVE VIDEO.
GUNJ, HAMESHA TAMARA VIDEO INFORMATIVE + INTERESTING HOY CHE.
HINDI MA APO TO SUBSCRIBERS KHUB VADHI JASE.
Senior citizens saving scheme ma intrest par tex bharvo pdeke
PF interest par 2.5 lacs pach tax lagse
FD interest fully taxable
Bhai pan khedut je vastu kharide tema tax se j
One correction:
FD interest is taxable. Saving account ma je interest aave ae 10000 sudhi tax free.
👍👍
Interest is taxable.only TDS is not deducted upto limit of 40000 .interst on ppf Epf not taxable
Bank FD ઉપર TDS કાપેજ છે જો ૧૫જી ના ભરોતો 😊😊
Nice news
House vechan karyu hoi to teno income tax bharvo pade
Gunjbhai I think that PF & APF interest income is exempted for current financial year(2023-24) is 5 lacs instead of 2.5 lacs
Fix Deposit interest limit 40000 person in financial year. Sr citizen limit 50000.
NRE અને NRI એકાઉન્ટ ની માહિતી આપો.આભાર
❤
આવકનો "સ્ત્રોત" શબ્દ છે. સ્ત્રોત નહિ. અહીં ઉચ્ચારણ સુધારી શકાય છે. માહિતી માટે આભાર.
Hire pr ky ty aaaya
Ketala samay ma property levy pade
Khedut ne ritan bhavra nu mato rakhavano? Sabit kevirite
Mahiti Aaptarahejo
Dear sir
Plz make video on taxes on mutual fund and ELSS mutual fund.
કથાકારને તેની આવક પર કેટલો ટેક્ષ ભરવો પડે?
તમે મારા પ્રશ્નનો જવાબ નથી આપ્યો.
કથાકારને કેટલો ટેક્ષ ભરવો પડે ?
Great information sir ❤
Please make a video APY and about new rules
Post office mathi. Pakti mudat par it retan baru pad
Nice👏👍
Saheb pehli vaar clean save ma joya..
Nazar nahi lage...
Hooooo
Education scoler ship income tax ne patra nathi
Bhai. Sagar. Khedu. Upar pan. Text nathi. Dariya khedu.
Gold Bond Interest Is Taxable
👍આપની ઉમર ઘણી ઓછી દેખાય છે😊 તે ની જાણકારી આપે ખુલ્લા મન થી આપની ચેનલ પર રજુ કરવા વિનંતી 🙏😊
What a tragedy
Our law makers and charter accountents teaches how to not pay tax to government by making rules under section like 80C ,80D HUF etc right from day of indipendenc
And legally tax ki chory in the name of saving the income.
દસ મહીના પછી બહુ બધૉ બદલાવ થયો છે હવે ની વાત કરો ને
સ્રોત = SROT not STROT
NO TEX ON ANGADIA MONEY TRANFER MONEY.
સીનીયર સીટીઝન ને કયા ટેક્સ માં રાહત મળે તે જણાવશો.
સેર બજારમાં ઈનવેસટ કરાય કે નઈ માહિતી આપો
Need clarification on LLP
TAX ON INTREST INCOME IN OUR INDIA
8th..LLP...What is this?
❤🎉 like
Nsc પાકે ત્યારે તેના વ્યાજ ઉપર વેરો ભરવો પડે?
He e niyamo badalaya 6
ગૌશાલા માં શું ફાયદો છે
NRE?
Angdia totel free tranfer money
You get money anywhere in India and out of India.
FD is taxable, only Savings account intrest only tax free upto 10000/- each financial year in old Tax regime
In new regime every thing is taxable as per slab as I think🤔
કોઇ પણ ફિક્સ ડિપોઝિત નો સમય પૂરો થતાં મળતી વ્યાજ સાથે ની.રકમ ઉપર કર ભરવાનો થાય ખરો.?
સૌથી પહેલા તો તમારો આખો લૂક જ બદલાય ગયો છે ભાઈ, મસ્ત આ લૂક માં મસ્ત લાગો છો ભાઈ તેમજ વિડિઓ તો તમારા મસ્ત જ હોય છે
political party banavi, mandir-majjid-church, gurudwara banavu, , dharmik sansata banavi haftavasuli, dadagiri , thagai, ect per koi im income tax bharvano thato nathi😂
Sir aap no contact no. Malse?