One Nation One Election ભારતમાં ખરેખર શક્ય છે? તેની સામે કેવા પડકારો હશે?
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
- #pmmodi #onenationoneelection #electionsinindia #indianpolitician #loksabha #assemblyelection #gujaratvidhansabhaelection #vidhansabha
બુધવારે મળેલી કેન્દ્રીય કૅબિનેટની બેઠકમાં 'વન નેશન, વન ઇલેક્શન'ના અંગેની બનાવેલી ઉચ્ચસ્તરીય કમિટીની ભલામણોને મંજૂરી આપી દેવામાં આવી છે. સરકારનું કહેવું છે કે અલગ-અલગ વિચારધારા ધરાવતા અનેક રાજકીયપક્ષોએ આ પ્રસ્તાવને આવકાર્યો છે અને તેનાથી લાંબાગાળે દેશને લાભ થશે.જોકે, અગાઉ કૉંગ્રેસ સાર્વજનિક રીતે આ પ્રસ્તાવનો વિરોધ કરી ચૂકી છે.ત્યારે મંજૂરી બાદ એનો અમલ કેવી રીતે થશે અને અમલ સામે હજુ કયા પડકારો રહેલા છે એની સહેલાઈથી સમજણ આ વીડિયોમાં સ્ક્રીન પર ગ્રાફિક્સની મદદથી
અહેવાલ- ટીમ બીબીસી ગુજરાતી, રજૂઆત- ઝૈનુલ હકીમજી, શૂટ-ઍડિટ- સુમિત વૈદ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
ખુબ ખુબ હાર્દિક અભિનંદન ગુજરાત ના બે વિરો ને
ગુડ❤❤🎉🎉🎉🎉
સરસ નીણય
ખુબ સરસ નિર્ણય છે
👍👍👍👍👍
One nation, one education syllabus.
One nation, one education syubulse.
Bhakt no problem
ધારાસભ્ય નુ ખરીદ વેચાણ થી પાર્ટી બદલશે,તો પાછી એની ચુંટણી આવશે,આનુ શું થાશે
સારસ નિણર્ય કર્યોછે
મેટ્રોગાડી.આવી.હવે.મેટ્રો.ચુંટણી. આવશે.🙏
બેલેટ પેપરથી કરો
Evm manage karna asan ho jayega😂😂😂😂
नेता का फाइदा जनता का नुक़सान
1वर्ष सरकारी अधिकारी चुटनी मा समय पसार
Tiyare talukaa jilla panchayat noti gram pancayat pan noti
Shakya nathi ketla tabka ma thase ekad ke be tabbaka thase atiyare pan mushkeli pade chhe faydo kasho nathi sarkar potana khota kharcha bandh kare te gaydo chhe
EVM na lide voting kurvani mazaa awti nthi