હાં દીદી ઇતો તમારો ભાવ છે અને અમારૂ જે કિર્તન હોય તે તમે ભાવથી સાંભળો છો ભાવ થી કિર્તન સાભળો અને કોમેન્ટ કરો છો દીદી ઇજ અમારા મા ઉત્સાહ વ્યક્ત કરો આવી જ રીતે આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો એવી આશા રાખયે છીએ જય દ્વારકાધીશ
ખુબ ખુબ ધન્યવાદ ભાવીકા બેન ગોંડલીયા જય શ્રી કૃષ્ણ જય સીતારામ તમારી શુભેચ્છા અને તમારા આશીર્વાદ સદાય અમારા પર રહે અને તમારી કૉમેન્ટ તો અમારા માટે બવ મહત્વ ની અને આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો જય દ્વારકાધીશ
ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ તમારા આશીર્વાદ અને શુભેચ્છા સદાય અમારી સાથે રહે અને આવી જ રીતે કમેન્ટ કરતા રહો તમારી એક કમેન્ટ અમને પ્રોત્સાહન આપે છે અને આગળ પણ અમને કિર્તન ગાવા ની હિંમત વધારે છે આવી જ રીતે આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો એવી આશા રાખયે છીએ જય દ્વારકાધીશ
હા બેન આઆઆ દુનિયા માં આજે પણ એવું જ છે ઘરે ઘરે કૈકય ને મંથરા છે માટે બને ત્યાં સુધી આપણે ક્યાં માર્ગ પર ચાલવું જોઈએ એ કોઈ કહે ગમે તે મોટા પંડિતો શીખામણ આપે તો કહેવત માં કિધુ કે સાંભળવાનું તમાંમ નું પણ કરવાનું આપડું મનડું કહે એજ કે આપણે ખરેખર કયા જૈ રહ્યા છીએ બાકી કૈકય ને મંથરા નું કૈ સાંભળવું નૈ જય સીયારામ
કોઈ પણ કીર્તન હોય જૂનું કે નવું ..તમારા આવજે બધા કીર્તનો ખુબ જ શોભે છે..મજા આવી જાય સાંભળવાની..ખૂબ સુંદર કીર્તનો રજૂ કરો છો બધા 👍🙏
હાં દીદી ઇતો તમારો ભાવ છે અને અમારૂ જે કિર્તન હોય તે તમે ભાવથી સાંભળો છો ભાવ થી કિર્તન સાભળો અને કોમેન્ટ કરો છો દીદી ઇજ અમારા મા ઉત્સાહ વ્યક્ત કરો આવી જ રીતે આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો એવી આશા રાખયે છીએ જય દ્વારકાધીશ
Naynaben khub saras bhajan gayu che maja avi
ખૂબ ખૂબ ધન્યવાદ પ્રવીણભાઈ જય દ્વારકાધીશ જય સીયારામ તમારી કોમેન્ટ વાંચીને અમને ખૂબ આનંદ થાય છે જય સીયારામ
બહુ સરસ ભજન
ખુબ ખુબ ધન્યવાદ ભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
Khub saras gayu ben😊😊
ખુબ ખુબ ધન્યવાદ ભાઈ
જય શ્રી કૃષ્ણ🙏ખુબ સુંદર કીર્તન👍👌👌👌 ભાવિ સાધુ ના જય સીયારામ🙏
ખુબ ખુબ ધન્યવાદ ભાવીકા બેન ગોંડલીયા જય શ્રી કૃષ્ણ જય સીતારામ તમારી શુભેચ્છા અને તમારા આશીર્વાદ સદાય અમારા પર રહે અને તમારી કૉમેન્ટ તો અમારા માટે બવ મહત્વ ની અને આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો જય દ્વારકાધીશ
@@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા ખૂબ ખૂબ આગળ વધો એવી રામાપીર ના ચરણો મા પ્રાથના દીદી🙏👍💐🌹🚩
વાહ બેન વાહ મસ્ત ભજન ગાયું હો 👌🏻👌🏻👌🏻👍👍👍
ખુબ ખુબ ધન્યવાદ રીના બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
ખૂબ જ. સરસ. જય. સીતારામ. જય હનુમાન. દાદા
ખુબ ખુબ ધન્યવાદ લતા બેન જય સીતારામ જય હનુમાન દાદા
સરસ અવાજ છે
ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ
Ram Ram
ખૂબ ખૂબ ધન્યવાદ કંચન બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
જય શ્રી રામ
જય શ્રી રામ જય દ્વારકાધીશ
કીર્તન બહુ સરસ છે જય સ્વામિનારાયણ
ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ
Mne Tamara kirtan bau gme
DWARKADHISHKIRTAN
ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ
ખુબજ સરસ ભજન ગાવો છો તમે તમારો અવાજ ખુબજ સરસ છે મારા મોટીબેન
જય શ્રી સ્વામિનારાયણ 🙏🌹
ખુબ ખુબ ધન્યવાદ સુધા બેન જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
Jay shree krishna
ખુબ ખુબ ધન્યવાદ લતા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
Jai shree Ram 🙏🌹
ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ
Very very nice bhijan giu che 😅😅
ખુબ ખુબ ધન્યવાદ સુષ્મા બેન જય દ્વારકાધીશ
સરસ બેન માતાજી સુખી રાખે તમને
ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ તમારા આશીર્વાદ અને શુભેચ્છા સદાય અમારી સાથે રહે અને આવી જ રીતે કમેન્ટ કરતા રહો તમારી એક કમેન્ટ અમને પ્રોત્સાહન આપે છે અને આગળ પણ અમને કિર્તન ગાવા ની હિંમત વધારે છે આવી જ રીતે આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો એવી આશા રાખયે છીએ જય દ્વારકાધીશ
😅😅😅😊😅😅@@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
સરસ ગાવ છો બધાં
ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ
Jay Shri kashtabhanjan dev
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય કષ્ટભંજન દેવ
જયશ્રી દ્વારકાધીશ સરસબૈનો
ખુબ ખુબ ધન્યવાદ શૈલેષ ભાઇ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ
હા બેન આઆઆ દુનિયા માં આજે પણ એવું જ છે ઘરે ઘરે કૈકય ને મંથરા છે માટે બને ત્યાં સુધી આપણે ક્યાં માર્ગ પર ચાલવું જોઈએ એ કોઈ કહે ગમે તે મોટા પંડિતો શીખામણ આપે તો કહેવત માં કિધુ કે સાંભળવાનું તમાંમ નું પણ કરવાનું આપડું મનડું કહે એજ કે આપણે ખરેખર કયા જૈ રહ્યા છીએ બાકી કૈકય ને મંથરા નું કૈ સાંભળવું નૈ જય સીયારામ
ખૂબ ખૂબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય સીયારામ તમે બિલકુલ સાવ સાચી વાત કરી દાદા
😮zz😢d❤zdr😢😮h
Srs bhajn nyna ben mrela pasd na bhjan muko ne doshi na
રેખા બેન નીચે ઘણા મુકેલા છે જોવો
Kalkar nu nam apo
નયનાબેન લાડવા
❤ beautiful bhajan good ben I need your nmber
ખુબ ખુબ ધન્યવાદ ઇન્દુ બેન પટેલ અમારી કષ્ટભંજન કિર્તન મા તમારી હાજરી ને ખુબ ખુબ અભિનંદન જય દ્વારકાધીશ આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો એવી આશા રાખયે છીએ જય દ્વારકાધીશ
Lakhi moklo ben
અમારા કિર્તન લખેલા જ હોય છે ભાઈ 🙏