ખુબ ખુબ આભાર દિશાબેન તમારી કોમેન્ટ તમને મળતી રહે છે અમારો આનંદ વધતો રહે છે પ્રભુ શ્રી રામ સદા તમારા ઉપર અમી દ્રષ્ટિ રાખી તમારા પરિવારને ખુશ રાખે તંદુરસ્ત રાખે તેવી શુભકામના
જય શ્રી કૃષ્ણ વિલાસ બેન મસ્ત ભજન ગાયું 🙏🏻🙏🏻 મારો રામ અયોધ્યા આવેછે જેમ ભજન મસ્ત છે એમ બધા મંડળના બહેનો ની સાડી પણ મસ્ત છે બધા મંડળના બહેનો ને મારા જાજા થી જય શ્રી રામ 🙏🏻
ખુબ ખુબ આભાર વંદનાબેન ખૂબ સરસ કોમેન્ટ આપી મહુ આનંદ આવ્યો પ્રભુ શ્રી રામ સદા તમારા કૃપા રાખે બજરંગબલી તમારા પરિવારને ખુશ રાખે શક્તિ આપે ભક્તિ આપે તંદુરસ્તી સારી આપે તેવી શુભકામના
જય શ્રી રામ🙏🏼🙏🏼🙏🏼🌹🌹
ખુબ ખુબ આભાર જય શ્રીરામ
જય શ્રી રામ
ખુબ ખુબ આભાર જય શ્રીરામ
જય શ્રી રામ જય ભોળાનાથ
ખુબ ખુબ આભાર જય શ્રીરામ જય ભોળાનાથ
Saras Bhajan che❤❤
ખુબ ખુબ આભાર જય શ્રીરામ
Khub sars ramayan sambhdavi dhanayvad vilas ben jay shree ram
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
વાહ વિલાસ બેન વાહ ખુબ સુંદર ભજન ગાયુ બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી રામ 👌
જય શ્રીરામ ખુબ ખુબ સરસ ભજન વાહ વાહ આનંદ ❤❤❤❤રાધેરાધેપનવેલ
ખુબ ખુબ આભાર રસીલાબેન ભજન સાંભળવા માટે ભજન સાંભળવામાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના જય શ્રીરામ
ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે પ્રભુ સદા શક્તિ આપે ભક્તિ આપે તંદુરસ્તી સારી આપે તેવી શ્રી રામ ને પ્રાર્થના જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ
Saras bhjn che
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
બહુ સરસ રામનું ભજન ગાયું છે વિલાસબેન અમારા મંડળ તરફથી ખૂબ ધન્યવાદ વૈષ્ણવ મંડળના જયશ્રી રામ🎉🎉🎉🎉🎉🎉
ખુબ ખુબ આભાર ભાવનાબેન વૈષ્ણવ મંડળના સર્વ બહેનોને અમારા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય શ્રીરામ
ખુબ સરસ વિલાસબેન જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏🙏👌👌
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ
જય સીતારામ
ખુબ ખુબ આભાર રેખાબેન જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના
જય સીયારામ જયશ્રી કૃષ્ણ 🙏🙏🙏
ખુબ જ સરસ કીર્તન રજૂ કર્યું વિલાસ બેન ખુબ ખુબ આગળ વધો એવી દ્વારકાધીશ ને પ્રાર્થના 👍👍👍🙏
ખુબ ખુબ આભાર પારુલબેન જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ પ્રભુ સદા ખુશ રાખે તંદુરસ્ત રાખે સઘળા સંકટ કાપે ભજન કરવાની શક્તિ આપે તેવી શ્રીરામને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ
બૌસરસભજનગાયુજયશ્રીરામ
ખબ આભાર શીલાબેન જય શ્રી રામ
સરસ ભજન ગાયું છે જયરામ🎉🎉
ખુબ ખુબ આભાર તમારી દરેક કોમેન્ટ અમને મળતી રહે છે પ્રભુ તમને સદા શક્તિ આપે તંદુરસ્તી સારી આપે તમારા પરિવાર ઉપર અમી દ્રષ્ટિ રાખે તેવી શુભકામના
Wah ! Diwali. Ni. Subhkamana
ખુબ ખુબ આભાર દિશાબેન તમારી કોમેન્ટ તમને મળતી રહે છે અમારો આનંદ વધતો રહે છે પ્રભુ શ્રી રામ સદા તમારા ઉપર અમી દ્રષ્ટિ રાખી તમારા પરિવારને ખુશ રાખે તંદુરસ્ત રાખે તેવી શુભકામના
Jay shree ram
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
બહુસરસછેભજન
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ
Nice Jay shriram
ખુબ ખુબ આભાર સ્મિતાબેન જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
Jay shree ram good👍👍👍👍👍
ખુબ ખુબ આભાર જય શ્રી રામ પ્રભાબેન
વિલાસ બેન તમારો અવાજ ખુબ જ સરસ છે
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ ભજન સાંભળતા રહો અમને કોમેન્ટ આપતા રહો અમારો ઉત્સાહ વધારતા રહો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના
🙏👌👌👌🙏
ખુબ ખુબ આભાર જય શ્રી રામ જય બજરંગબલી
Jay shree Ram 🌹🙏🏻🌹
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
સુપરિ ભજન છે
ખુબ ખુબ આભાર મંજુબેન જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ
જયસીયારામ બેન જાજાથીસીતારામ🙏🙏👌👌👍👍
ખુબ ખુબ આભાર જય સિયારામ જય સદ્ સાધુ ના ચરણોમાં મારા કોટિ કોટિ પ્રણામ
વિલાસબેન સરસ ભજન ગાઓ છો. કૃષ્ણ મંડળ ના જય શ્રી કૃષ્ણ
ખુબ ખુબ આભાર કૃષ્ણ મંડળ ના સર બહેનોને અમારા જય શ્રી કૃષ્ણ
Radhe Radhe Didi badhahdidi
ખુબ ખુબ આભાર કુસુમબેન જય શ્રી કૃષ્ણ પ્રભુ સદા ખુશ રાખે તંદુરસ્ત રાખે તેવી શુભકામના
જય શ્રી કૃષ્ણ વિલાસ બેન મસ્ત ભજન ગાયું 🙏🏻🙏🏻 મારો રામ અયોધ્યા આવેછે જેમ ભજન મસ્ત છે એમ બધા મંડળના બહેનો ની સાડી પણ મસ્ત છે બધા મંડળના બહેનો ને મારા જાજા થી જય શ્રી રામ 🙏🏻
ખુબ ખુબ આભાર વંદનાબેન ખૂબ સરસ કોમેન્ટ આપી મહુ આનંદ આવ્યો પ્રભુ શ્રી રામ સદા તમારા કૃપા રાખે બજરંગબલી તમારા પરિવારને ખુશ રાખે શક્તિ આપે ભક્તિ આપે તંદુરસ્તી સારી આપે તેવી શુભકામના
Super bhajan Jay shree Ram 🙏🙏
ખુબ ખુબ આભાર દક્ષાબેન પ્રભુ સદા ખુશ રાખે તંદુરસ્ત રાખે ભક્તિ કરવાની શક્તિ આપે તેવી શ્રી રામ ને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ
Jay shree ram ben kubasarsh 👌🙏
ખુબ ખુબ આભાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ
જય હો જય જય સિયારામ ખુબ જ સરસ કીર્તન ન સર્વ બેનોને જય શ્રી કૃષ્ણ 🙏🙏❤❤
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય સિયારામ પ્રભુ તમને સદા ખુશ રાખે તંદુરસ્ત રાખે ભક્તિ કરવાની શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના
સરસ ભજન ગાયું છે જયશ્રી રામ
ખુબ ખુબ આભાર વીણાબેન જયશ્રીરામ
સરસ ભજન
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ