Ayodhya જ્યાં સૌથી વધારે વિકાસ થયો ત્યાં BJPની હાર શું બતાવે છે?। સંવિધાન વાળી શું બબાલ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 510

  • @yogeshpatel3034
    @yogeshpatel3034 4 หลายเดือนก่อน +47

    અધૂરા મંદિર ની પ્રતિષ્ઠા ના કારણે...

  • @dineshchandrapathak7121
    @dineshchandrapathak7121 4 หลายเดือนก่อน +48

    ગોધરા લુણાવાડા ના નીટ ના પેપર લીક કૌભાંડ પર એક વિડીયો બનાવો😢😢

  • @temubhachudasama5685
    @temubhachudasama5685 3 หลายเดือนก่อน +20

    કોઇ. પણ. નાનો. સમાજ. હોય. તેની. અવગણના. ન કરાય. ભાજપ. ને . અભિમાન. ખુબ. હતો. આ. એનું. પરીણામ.

  • @rajukhokhani6221
    @rajukhokhani6221 4 หลายเดือนก่อน +25

    ખોટા માણસ ને ટીકીટ,રૅલી માં રૂપાલા ની જેમ વાણી વિલાસ તો બીજેપી હારે નહિ તો શું થાય. 😂😂

  • @जयमांभवानी-न1ण
    @जयमांभवानी-न1ण 4 หลายเดือนก่อน +89

    अग्निवीर आर्मी के कारण बीजेपी को फटका लगा

    • @gregland5534
      @gregland5534 3 หลายเดือนก่อน

      अग्निवीर एक बहुत बहुत अच्छी स्कीम है वो आर्मी रिक्रूट के लिये नहीं लेकिन ज़्यादा यूथ को व्यशन मुक्त सशक्त बनाने की कोशिश है।

    • @bhadreshvalandofficial4239
      @bhadreshvalandofficial4239 3 หลายเดือนก่อน +1

      3 साल की कॉन्ट्रैक्ट आर्मी 😂😂😂 ये देश है कॉन्ट्रैक्ट वीर जवानों का😂

    • @gregland5534
      @gregland5534 3 หลายเดือนก่อน

      @@bhadreshvalandofficial4239 Agnivir not army recruitment it’s more then that.
      It’s like kaamsutra not for sex it’s more then that. If you know anything.

  • @GPJhala
    @GPJhala 4 หลายเดือนก่อน +149

    મંદિર ,મંદિર ફરી ને કોઈ નું કશું જ ભલું નાં થાય. જીવતા જીવે માતા પિતા ની સેવા કરો તો સૌનું ભલું થાય.

    • @Vihat_vala_2110
      @Vihat_vala_2110 4 หลายเดือนก่อน +9

      સાચી વાત છે ઝાલાભાઈ

    • @Truthsoul2152
      @Truthsoul2152 4 หลายเดือนก่อน +3

      Vah , Mata pita na charnoma svarg hoy chhe

    • @thakorbhaipatel3778
      @thakorbhaipatel3778 4 หลายเดือนก่อน

      👆💯℅✅✅✅👍

    • @p.knastik1619
      @p.knastik1619 4 หลายเดือนก่อน +5

      આ વિચારધારા વાળા મંદિર માં જતા નથી.🙏🙏🙏

    • @sangadalaxmanbhai2663
      @sangadalaxmanbhai2663 3 หลายเดือนก่อน +2

      Bilkul sahi baat hai.zala saheb... congratulations

  • @SB-qf5sz
    @SB-qf5sz 4 หลายเดือนก่อน +60

    લોકોને કીડી મકોડા સમજતા હતા અને રામ નામ જપના પરાયા માલ અપના

  • @p.knastik1619
    @p.knastik1619 4 หลายเดือนก่อน +12

    બ્રીફ કંપની (કસાઈઓ ) પાસે ચૂંટણી ફંડ એકઠું કર્યું ને રામ રિસાઈ ગયા.😂😂🤣

  • @bharatvashi7546
    @bharatvashi7546 4 หลายเดือนก่อน +31

    સૌથી વધારે વિકાસ!!! પણ કોનો કર્યો તે પણ જોવું રહ્યું ને!

    • @Sanjaytaviya2445
      @Sanjaytaviya2445 3 หลายเดือนก่อน

      Potana netaaono vikas ane atle vikas ke lokone jeva teva kida makoda samajva lagya hata, karm koine nathi chodtu bhai

    • @SHAILESHBARAIYA-wb1hn
      @SHAILESHBARAIYA-wb1hn 3 หลายเดือนก่อน

      Netao o no vikas 😅

  • @latapatel6821
    @latapatel6821 4 หลายเดือนก่อน +19

    બેન આપણે ઘર અધૂરું હોય તો વાસ્તુ ના કરીએ સાચું ને આ તો મંદિર અધૂરું હોય તો પ્રાણ પ્રતિષ્ઠા થાય ખરો

    • @vinodsonera720
      @vinodsonera720 3 หลายเดือนก่อน

      રામ ખોવાઈ ગયેલા. તે આ ભાઇની આંગળી પકડી ને અયોધ્યા શોધ્યું અને રામજી આવી ગયા... 2024 લોકસભા માટે.. પણ રામજી સમજી ગયા... આખો ખેલ કે રાજ્યાભિષેક મારા નામ પર થશે.. મારી પ્રાણ પ્રતિષ્ઠા ના નામે . ચુપચાપ ખેલ જુએ છે

    • @karan9739
      @karan9739 3 หลายเดือนก่อน

      અધૂરું મંદિર હતું એટલે લોકો એ મંદિર વિરોધીઓ ને જીતાડી દીધા એમ 😢

  • @dilip.a.solanki9024
    @dilip.a.solanki9024 4 หลายเดือนก่อน +17

    Up vara hosiyar hata gujrat karta😅

    • @darshilpatel1622
      @darshilpatel1622 4 หลายเดือนก่อน

      એટલે જ વિકાસમાં ગાન્ડ ધોયા વગરના રહ્યા છે ગુજરાત કરતા

    • @himanshu-st6yv
      @himanshu-st6yv 3 หลายเดือนก่อน

      Barobar 6e... Gujarat vala Andhra ni Jem BJP ne vote aape...

  • @drkomalpatel5201
    @drkomalpatel5201 4 หลายเดือนก่อน +28

    અયોધ્યામાં bjp ની હાર,
    ભગવાન શ્રી રામ નો સંદેશ,
    તું મને નતો લાવ્યો,
    પણ મારા નામ ના લીધે તું આવ્યો તો 🤣🤣

    • @keyurkanani9638
      @keyurkanani9638 4 หลายเดือนก่อน +1

      Bhai kaal ni winning speech ni sharuat jay jaggannath ki kari.have to aa loko bhagwan Ram ne pan bhuli gaya

    • @therushisatpada9273
      @therushisatpada9273 3 หลายเดือนก่อน

      કાય નય ભગવાન તો તેની સાથે જ છે...એમ કહો છો જગન્નાથ પૂરી જે ચાર ધામ માં થી એક જ છે.... જય હિન્દુ અને હિન્દુત્વ

  • @HasabhaiRajput
    @HasabhaiRajput 3 หลายเดือนก่อน +12

    હિન્દુ કાયમથી દોગલા છે એના કારણે તો આપણે 800 વર્ષ મોગલો નો ગુલામ રહ્યો હતો

    • @chauhanm.k7463
      @chauhanm.k7463 3 หลายเดือนก่อน

      રાજપુત અને ક્ષત્રીય રાજવંશ નું શું ધર્મ હતું ઇતિહાસ માં તે જણાવો????. હિન્દૂ શબ્દ ક્યાં થી આવ્યું?...... તુઘલક, લોધી, ગુલામ વંશ, સૈયદ વંશ, મુઘલ વંશ, સલ્તનત યુગ આ બધાં નાં દરબારો ચલાવનાર કોણ હતા?????........ આરએસએસ ભારત નું ઇતિહાસ, ભૂગોળ, સમાજ શાસ્ત્ર , રાજકારણ નથી. તે આ દેશ નું હજરો વર્ષ જુનું ઇતિહાસ છે. પુસ્તકો વાંચો...... વોટ્સઅપ યુનિવર્સીટી નું જ્ઞાન છોડો..... સત્ય જાણો...... નારંગી ચડ્ડી ગેંગ પાસે થી સત્ય નું દર્શન નહિ થાય... સત્ય ઓળખો

    • @thakorbhaipatel3778
      @thakorbhaipatel3778 3 หลายเดือนก่อน

      जीने के लिए हिन्दू Stomach ईसाई या कोई धर्म की जरूरत नही है !
      जीने के लिए राशन पानी शिक्षा रोजगार की जरूरत है !
      इसके बिना न हिन्दू जी सकता है ,नहीं मुस्लिम नहीं ईसाई नहीं कोई अन्य धर्म के अनुयायी !

  • @devshider6146
    @devshider6146 4 หลายเดือนก่อน +15

    રામના નામે પથરા તરીગયા અને કમળ બુડી ગયું જય શ્રી રામ

  • @agubhachauhan5053
    @agubhachauhan5053 4 หลายเดือนก่อน +15

    બેન..સ્વાર્થ..અને..અહમ..ને રામ..નામે રાજકારણ...ઍટલે..ભાજપ..પાછરયગય...અતિકયશારૃનથી..ભઞવાનોડરરાખવોજોવી..ભાજપ..માગમેતેકરેતોસાલે..સામેનુનસાલે..જયભવાની

  • @the_observe
    @the_observe 4 หลายเดือนก่อน +79

    સરકારી કોન્ટ્રાક્ટ મા બીજેપી પાર્ટી ના ત્રણ ટકા કમિશન પછી તેના નેતા ના પછી અધિકારી ના કમિશન આ આખાય ઓર્ગેનાઇજ ભ્રષ્ટાચાર નો લીડર મોદી છે, તે હિન્દુ મુસ્લિમ સિવાય બીજી કોઇ વાત કરી નથી

    • @rakeshagravat1043
      @rakeshagravat1043 3 หลายเดือนก่อน

      પેલાં યુટ્યુબ મા સચ મારીલેવાયહો

    • @vinodsonera720
      @vinodsonera720 3 หลายเดือนก่อน

      👍👍

    • @NoBody-ge3dw
      @NoBody-ge3dw 3 หลายเดือนก่อน +1

      બસ એક્સેટ વાત કરી ભાઈ

    • @karan9739
      @karan9739 3 หลายเดือนก่อน

      અલ્યા ત્યાં આખી ચૂંટણી જ જાતિવાદ પર લડાય છે સપા કૉંગ્રેસ દ્વારા તો પછી ભાજપ નું જ હિન્દુ મુસ્લિમ કેમ દેખાય છે 😂

    • @42_vivekkaku19
      @42_vivekkaku19 3 หลายเดือนก่อน +1

      Aavu varsho thi chali rahyu 6e. Congress na samay ma pan badha aavu j karta hata.

  • @Truthsoul2152
    @Truthsoul2152 4 หลายเดือนก่อน +3

    Faijabad na lokone dil thi shukriya

  • @jadejavanraj7100
    @jadejavanraj7100 4 หลายเดือนก่อน +7

    કારણ બધાને ખબર છે છતાંએ હિન્દુ સમાજ હિન્દુત્વની વાતો કરે છે પણ સમય આવે ત્યારે ભાગી જાય છે અને મુસ્લિમ સમાજ એક જુઠ થઈ ને પોતાની એકતા ટુટવા નથી દેતો અયોધ્યા મા ભારતીય જનતા પાર્ટીની હારની પાછળ જે કારણ છે ત્યા આખા વિસ્તારનો વિકાસ અને લોકોના મકાનો અને દુકાનો જગ્યાએ રોડ મોટા કરવા માટે દબાણ હટાવવાની કામગીરી બિજુ લોકોની જગ્યાની કિંમત ઓછી ચુકવવામાં આવી છે તે સરકારી અધિકારી અને કલેક્ટર દ્વારા એક સમાજને ઓછુ બિજા ને વધારે પૈસા ચુકવીને કારણે જનતા નારાજ થઈ હતી

  • @altafkalaniya1247
    @altafkalaniya1247 4 หลายเดือนก่อน +65

    અયોધ્યા ની જનતા ને સેલ્યુટ
    ❤ ખુબ આભાર

    • @thakorbhaipatel3778
      @thakorbhaipatel3778 4 หลายเดือนก่อน

      સાચી વાત કરી !
      ગુજરાતી લોકો જેવા માત્ર મંદિર મસ્જિદ હિન્દુ મુસ્લિમ ના નામે મતદાન કરતાં નથી પરંતુ વાસ્તવિક સમસ્યાઓ ને ધ્યાનમાં રાખીને મતદાન કરે છે.
      જેથી ત્યાં કદાચ ગુજરાત જેવા અગ્નિ કાંડ પુલ હોનારત કે ભ્રષ્ટાચાર ન થાય !

  • @indianvijay4528
    @indianvijay4528 4 หลายเดือนก่อน +56

    મોદી અત્યાર સુધી તો ખૂબ રામ મંદિર રામ મંદિર કરી ને વોટ માંગી રહ્યા હતા ત્યારે આજે જનતાએ એમને પછાડી દીધા છે ત્યારે તેઓ પરિણામ બાદના સંબોધનમાં રામ ને યાદ પણ ના કર્યા... જ્યારે તેઓ જગન્નાથ ને યાદ કરવા માંડ્યા કેમ કે ઓડિશામા એમની સરકાર બનવા જઈ રહી છે... લોકોએ જાગવું પાડશે હો એમને કોઈ ધર્મ નથી હોતો એ તો બસ સત્તા ના ભૂખ્યા છે...

    • @thakorbhaipatel3778
      @thakorbhaipatel3778 4 หลายเดือนก่อน

      બિલકુલ સાચી વાત છે.
      આ વાત તમામ ગુજરાતી મતદારો ને સમજવાની જરૂર છે.
      મુર્ખતા છોડી સમજદારી આપનાવવાની જરૂર છે.

    • @mafatlalpatel4840
      @mafatlalpatel4840 3 หลายเดือนก่อน

      ભાઈ રામ અને જગન્નાથ એક છે....

    • @indianvijay4528
      @indianvijay4528 3 หลายเดือนก่อน

      @@mafatlalpatel4840 તો પછી જગન્નાથ મંદિર હતું જ રામ મંદિર ના બનાવ્યું હોત તો ચાલત

    • @tejassinhchauhan3722
      @tejassinhchauhan3722 3 หลายเดือนก่อน +1

      પક્ષ કોઈ પણ હોય કે સત્તા પર કોઈ પક્ષ આવે દરેક પક્ષ સત્તા નો જ ભૂખ્યો છે.પછી XYZ કોઇ પણ નાં વખાણ કર્યા જેવા નથી.🙏

  • @jayeshpatel9424
    @jayeshpatel9424 4 หลายเดือนก่อน +73

    અયોધ્યા માં છેલ્લા પાંચ વર્ષથી વિકાસ માં એટલે ચાલુ હતો કેમ કે 2024 ની ચુંટણી માં રામ મંદિરનો મુદ્દો બનાવવાના હતા

    • @rakeshagravat1043
      @rakeshagravat1043 3 หลายเดือนก่อน

      અંયોધયા. હિન્દુ ધર્મ નીહાસથાછેહો

    • @shahidyuvagroup9778
      @shahidyuvagroup9778 3 หลายเดือนก่อน +3

      સરકાર ને સમજવા જેવુ છે રામ જન્મ ભૂમિ કેમ હારિયુ જય ભારત જય ગરવી ગુજરાત

    • @lakhmanhalai1325
      @lakhmanhalai1325 3 หลายเดือนก่อน

      0😊q​@@shahidyuvagroup9778

    • @battelarmy9365
      @battelarmy9365 3 หลายเดือนก่อน

      to bhai mat leava mate pan devlop to karyu ne e jovanu

  • @HB-qt6mb
    @HB-qt6mb 4 หลายเดือนก่อน +54

    અયોઘ્યા માં ( ભાજપ ) પાપી ઓ નાં પાપ નાં કારણે હાર્યું 😎

    • @battelarmy9365
      @battelarmy9365 3 หลายเดือนก่อน +1

      pela samajvadi e to hinduo upar goli chalavi ne ketalay ne mari nakhya ,mandir notu banavava deva mate e to punyashali hasene

    • @mafatlalpatel4840
      @mafatlalpatel4840 3 หลายเดือนก่อน

      આયોગ ઉમેદવાર ના કારણે હાર્યા, યોગી ની વાત માની હોત તો પરિણામ આવું ના આવત....

  • @nvmehta-f7z
    @nvmehta-f7z 4 หลายเดือนก่อน +10

    Je vaat Ayodhya na loko samajya te vaat Gujarat na loko na samji shakya. Modi na naam uper vote aapta rahya.

  • @DipikaJadeja-r3d
    @DipikaJadeja-r3d 4 หลายเดือนก่อน +14

    હવે જયશ્રી રામ ભૂલી ગયા અને જય જગન્નાથ......😅😂😂😂😂😂

    • @thakorbhaipatel3778
      @thakorbhaipatel3778 4 หลายเดือนก่อน +2

      જેને કારણે સત્તા મળી એને પણ ભુલી જતા હોય તો જનતા તો किस खेत की मूली ?
      😃😝🤣

    • @er.shivampatelsp1942
      @er.shivampatelsp1942 3 หลายเดือนก่อน

      E to jyare je bhagwan ne yad karvana ave tyare Aa bhadvaoo bhagwan ne yad kare che

  • @ભરતપ્લમ્બર
    @ભરતપ્લમ્બર 3 หลายเดือนก่อน +4

    અત્યાર સુધીમાં ભાજપ નિર્ણય લેતું હતું હવે જનતા એ નિર્યણ લીધો છે .

  • @thakornatuji7384
    @thakornatuji7384 4 หลายเดือนก่อน +36

    રામ મંદિર ના નામે વોટ ન આપ્યા અયોધ્યા ની જનતા ને કેમ કે અધૂરા મંદિર ની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો એમાં શંકરાચાર્ય ગુરુ ને આમંત્રણ આપ્યું નથી આ રામ રૂઠયા છે જૂઠું બોલીને ખુરશી ઉપર બેસી ગયા છે

    • @Sanjaytaviya2445
      @Sanjaytaviya2445 3 หลายเดือนก่อน

      Haju pan halat kharab thase aavta samayma... Karan ke bhagwaan ruthiya chhe, krodhe chadya chhe atle

    • @karan9739
      @karan9739 3 หลายเดือนก่อน

      બસ આટલા માટે મંદિર વિરોધીઓ ને જીતાડી દેવા ના 😂 શું સોચ છે

  • @Vihat_vala_2110
    @Vihat_vala_2110 4 หลายเดือนก่อน +33

    આ છે રામ નો કોપ

  • @experimentfanda9503
    @experimentfanda9503 4 หลายเดือนก่อน +29

    રામે મોદીજીને વનવાસ કરવાના આશીર્વાદ આપ્યા.😮

    • @hbt253
      @hbt253 4 หลายเดือนก่อน

      Tamam I.N.D.I parties karta vadhare seats ekla BJP ne mali che. Atle Government banavva Modi ji ne j amantran malshe.
      Vansvas na ashirwad pappu jamat ne malela che.

  • @dharmendrashah5281
    @dharmendrashah5281 4 หลายเดือนก่อน +9

    મારા મંતવ્ય પ્રમાણે તો 100 સીટ પણ ના આવે

  • @kavitachauhan6868
    @kavitachauhan6868 4 หลายเดือนก่อน +12

    Devanshi spoke right

  • @aakashninama4030
    @aakashninama4030 4 หลายเดือนก่อน +6

    Media na tevar pan dere dere badlase ave .

  • @Meinkonhun123
    @Meinkonhun123 4 หลายเดือนก่อน +6

    અભીમાનીપાખડીભાજપનેજનતાએઆપોપરચો

  • @saritaohrya2626
    @saritaohrya2626 4 หลายเดือนก่อน +8

    Devanshi Ben you always speak from your heart ❤️...

  • @yogeshchaudhari5062
    @yogeshchaudhari5062 3 หลายเดือนก่อน +2

    વિકાસ ના નામે ગરીબોના ઘર ઉજાડવા કેટલું યોગ્ય છે?

  • @niravradadiyamaths4604
    @niravradadiyamaths4604 4 หลายเดือนก่อน +11

    કાયમી શિક્ષક ની ભરતી નહિ કરે એટલે હવે ગુજરાત માં પણ એવું જ થશે

    • @karan9739
      @karan9739 3 หลายเดือนก่อน

      સરકારી નોકરી ઓ જ કાઢી નાખવી જોઈએ ખોટો સરકારી ખર્ચ 😂😂😂

  • @jadejasatyarajsinh7497
    @jadejasatyarajsinh7497 4 หลายเดือนก่อน +10

    પ્રકોપ બાપા પ્રકોપ

  • @dineshchandrapathak7121
    @dineshchandrapathak7121 4 หลายเดือนก่อน +7

    Devanshiji please take stand for aspiring doctors too

  • @mehulpatel3803
    @mehulpatel3803 3 หลายเดือนก่อน

    Good analysis devanshi

  • @meniyagordhanbhai3721
    @meniyagordhanbhai3721 3 หลายเดือนก่อน

    અલારોજકહોશોકેઅયોધિયામાસૂકામહારૂભાજપતોતમેભાજપવાળાઓઆદેશમાટેલડફકીરાઓશૂકામકરૂઈતોકહોભસટાચારશિવાયકામકરુહોયતોકહોઆતોઈવીએમથિચુટણીથાયશેજોઈવિએમથિચુટણીનોથાયનેતોતારોનરેદરદામોદારપણનોજીતેચૂતમમારીનાઓ

  • @devanandahir2074
    @devanandahir2074 4 หลายเดือนก่อน +13

    આ વખત નાં રિઝલ્ટ થી જનતા બહુ ખુશ છે.😅😅

    • @thakorbhaipatel3778
      @thakorbhaipatel3778 4 หลายเดือนก่อน

      ગુજરાત માં સત્તા ઉપર થી નીચે સુધી એક જ પાર્ટી નું શાસન હોય તો બધું જ થઈ શકે !
      મતપત્ર થી સાચું પરિણામ આવી શકે !
      આવનાર વિધાનસભાની ચૂંટણીમાં જો બેલેટ પેપરથી મતદાન થાય તો સાચું પરિણામ જાણી શકાય

    • @mafatlalpatel4840
      @mafatlalpatel4840 3 หลายเดือนก่อน

      હવે EVM માં ગરબડ ના લાગી....

    • @devanandahir2074
      @devanandahir2074 3 หลายเดือนก่อน

      @@mafatlalpatel4840 પક્ષ - વિપક્ષ ને પૂછો...

    • @thakorbhaipatel3778
      @thakorbhaipatel3778 3 หลายเดือนก่อน +1

      @@mafatlalpatel4840
      पुरे भारत में चान्स नहीं मिला लेकिन दिल्ली उत्तराखण्ड मध्यप्रदेश गुजरात में पुरा चान्स मिला ऐसा लगता है

  • @nitamordiya63
    @nitamordiya63 4 หลายเดือนก่อน +10

    Janta ko samj me a gya medam

    • @nvmehta-f7z
      @nvmehta-f7z 4 หลายเดือนก่อน +1

      Gujarat ki janta ko samaj mein nahi aaya .

  • @ParmarJagdishbhai-y2w
    @ParmarJagdishbhai-y2w 4 หลายเดือนก่อน +25

    યોગી આદિત્યનાથ નું શું થયું? કયાય દેખાતા નથી?

    • @experimentfanda9503
      @experimentfanda9503 4 หลายเดือนก่อน +5

      બુલડોજર રિપેર કરાવવા ગયા લાગે છે,

    • @rajuvamrotiya820
      @rajuvamrotiya820 4 หลายเดือนก่อน +2

      Ghanta bja rha he

    • @p.knastik1619
      @p.knastik1619 4 หลายเดือนก่อน

      😂😂🤣​@@experimentfanda9503

    • @p.knastik1619
      @p.knastik1619 4 หลายเดือนก่อน

      ​@@rajuvamrotiya820.🔔🔔🔔😂😂🤣

    • @hbt253
      @hbt253 4 หลายเดือนก่อน

      Dekhashe to teri chaddi bhini thai jashe.😂😅
      Je kari rahya che a karva de amne.

  • @parmardharmaj
    @parmardharmaj 3 หลายเดือนก่อน +1

    Modi is right,,, But BJP MLA most of currupted

  • @dineshmandod5849
    @dineshmandod5849 3 หลายเดือนก่อน

    Vari..good

  • @Dkjjmr
    @Dkjjmr 4 หลายเดือนก่อน +3

    કારણ કે ત્યાં પાંડવ નહિ કૌરવ રહે છે..

  • @vasudevtadvivasudevtadvi1781
    @vasudevtadvivasudevtadvi1781 3 หลายเดือนก่อน +1

    Modi jevu Kam koi nahi kare mandir na nam par Ladi ladi ne Mari gaya neta o pan modi a sabit Kari ne batavi didhu abki bar PM modi 6😀😀😀😀😀

  • @KETANPATEL-fy8eb
    @KETANPATEL-fy8eb 4 หลายเดือนก่อน +4

    અહંકાર નડયો

  • @iamkamlesh8207
    @iamkamlesh8207 3 หลายเดือนก่อน +1

    અયોધ્યા ની જનતા સમજદાર છે

  • @sandipvasava1990
    @sandipvasava1990 4 หลายเดือนก่อน +3

    avuj gujrat ma bi thavu joytu htu pn khaberni kem na thayu

  • @snehalbhatt7019
    @snehalbhatt7019 3 หลายเดือนก่อน

    મહાદેવ 🙏💐

  • @m.j.sodha1112
    @m.j.sodha1112 3 หลายเดือนก่อน

    RAJPUTNIDIKRINU.APAMANAE.AYODHYAMARAMNUAPAMAN.TO.AA.PABLIKENATHIHARAVIYA.AATO.MARORAM.MODITHI.NARAJTHAYA

  • @અમરેલી.બાબરા
    @અમરેલી.બાબરા 4 หลายเดือนก่อน +9

    અયોધ્યા માં રામ ની જેમ કોઈ એ વચન પાળ્યું નહિ દગાખોર

  • @Harshilkumar007
    @Harshilkumar007 3 หลายเดือนก่อน

    મોદી સાહેબ ની બુદ્ધિ, પેલાથી ઘૂંટણે છે તેવા નિવેદનો આવે છે...😂😂😂

  • @harishchandpa3809
    @harishchandpa3809 4 หลายเดือนก่อน +12

    હારી ગયા પછી જો અને તો નો કોઈ મતલબ નથી... રામ જે કંઈ કરે છે તે સૌના સારા માટે જ કરે છે... એટલે BJP હારી ગઈ તો બહુ ચિંતા કરવાની નહી... કોઈ હંમેશા જીતતું નથી અને કોઈ હંમેશા હારતું નથી...😂😂😂

    • @Sanjaytaviya2445
      @Sanjaytaviya2445 3 หลายเดือนก่อน

      Je thayu te sara mate thyu,
      ane ram bhagwaan jivta jagta chhe ayodhya vasioma tevu sabit karine batavyu ane kahyu ke hu matr sata no nathi vipaksh no pan chhu ane maru kaam hindu muslim karvanu nathi karan ke hu aakha desh no taran haar chhu
      Jay shree ram

  • @Akshah-me6jj
    @Akshah-me6jj 4 หลายเดือนก่อน

    Neutral news channel 🔥🔥🔥🙏🙏🙏🙏

  • @GPJhala
    @GPJhala 3 หลายเดือนก่อน +1

    રામ નાં નામે પથરા તરે,પણ રાજકારણી ના તરે.

  • @kuntalpatel8411
    @kuntalpatel8411 4 หลายเดือนก่อน +2

    1000% vat sachi 6e candidate have modi k ram na name nahi jite 10 yers ma thai gyu e thai gyu have tamare saru kam candidate joi

  • @DineshRathva-d2r
    @DineshRathva-d2r 4 หลายเดือนก่อน +4

    રામ નો સરાપ નડીઓ

  • @yakubkhanpathan5427
    @yakubkhanpathan5427 4 หลายเดือนก่อน +2

    Madam u have conducted very nice programme of counting of lok sabha 1924 on 4.6.24

  • @artcraftandteaching
    @artcraftandteaching 3 หลายเดือนก่อน

    હવે Utarpadesh ની મહિલા બેંક માં જશે 100000 rs લેવા 😂😂😂 કોંગ્રેસે શું આપશે

  • @dilipkumarvaghasiya1024
    @dilipkumarvaghasiya1024 4 หลายเดือนก่อน +3

    Tya badha bhukhe mare se gujrat best sokidar modi saheb great

  • @tarikhehindmukammalhistory352
    @tarikhehindmukammalhistory352 4 หลายเดือนก่อน +1

    Gujarati hindu kab tak vidhan sabha or loksabha me b.j.p.ko jitakar morbi kand taxx sila kaand baroda ka kand rajkot ka agni kaand dekta rahega.b.j.p.ko kab sahi daam dega is per gujarati hindu praja kab jagegi.ye baat dekhni padegi ya 5000...7000 logo ko marne ki rah dekh rahi hindu praja.medam is baat per bhi baat kare.

  • @Vadansinh.A.chauhan1138
    @Vadansinh.A.chauhan1138 3 หลายเดือนก่อน

    જય શ્રી રામ

  • @gregland5534
    @gregland5534 3 หลายเดือนก่อน

    पब्लिक को पढ़ना लिखना आना बहुत ज़रूरी है। इतना विकाश होने के बाद भी anti national पार्टी को जिताया।

  • @rushikjoshi4714
    @rushikjoshi4714 3 หลายเดือนก่อน

    ભગવાન શ્રી રામને ભાજપ સરકાર પસંદ નથી ભગવાન નો સાચો ન્યાય હોય છે મંદિર ના નામે મત ન મળે ભાજપ સરકારે બેહદ મોંઘવારી વધારી નાખે ગરીબ માણસો બે ટક નું સારી રીતે જમી પણ નથી શકતા આમાં ભગવાન શ્રી રામ ભાજપ સરકારને કેમ સપોર્ટ કરે અને ક્યાંય મંદિરના નામે મત ન મળે સારુ કહેવાય ભગવાન શ્રી રામે ભાજપ સરકારનો ગમન ઉતારો ભાજપ સરકારની એક જ નીતિ છે કે સવાર પડે એટલે મોંઘવારીમાં વધારો કરો અને ગરીબ માણસોને બે હાલ કરો ભાજપ સરકારે ના પાપે સત્તામાંથી હારશે

  • @labhubhaibavda356
    @labhubhaibavda356 4 หลายเดือนก่อน +4

    સાચી બાબત શોધી કાઢી.

  • @dineshsadadiya3337
    @dineshsadadiya3337 4 หลายเดือนก่อน +5

    अयोध्या सीट हरवा कर भगवान राम ने एक संदेश दिया है कि
    आप हमें नही लाए बल्कि हमारे नाम से आप आते थे।

  • @arvindkvalawithgkclub3693
    @arvindkvalawithgkclub3693 4 หลายเดือนก่อน +2

    Loko samjavi didu k Ram sanatan che Ane koi no lavi shake...atle aavu khotu chalvyu sahebe to Ane javab aapi didho....

  • @Dhrumin07
    @Dhrumin07 4 หลายเดือนก่อน +11

    લોકો ની હાય લાગી હરામી ને

    • @vasudevtadvivasudevtadvi1781
      @vasudevtadvivasudevtadvi1781 3 หลายเดือนก่อน

      Tara bap ne lagi😊😊

    • @Dhrumin07
      @Dhrumin07 3 หลายเดือนก่อน

      @@vasudevtadvivasudevtadvi1781 Nahi Tere Baap ki

  • @GhanshyamBhatia-i6f
    @GhanshyamBhatia-i6f 3 หลายเดือนก่อน

    ભગવાન શ્રી રામને થયેલો અસંતોષ પણ એક કારણ હોઈ શકે

  • @hirabhaimangalbhaipatel6984
    @hirabhaimangalbhaipatel6984 3 หลายเดือนก่อน +1

    આવોજ પરચો લોકોએ હવે ગૂજરાત વિધાનસભામાં આપવા નીજરૂર છે,ઉમેદવારો સ્નાતક હોય તેનેજ ચૂંટવા જોઈએ

  • @Dangibhaveshm
    @Dangibhaveshm 3 หลายเดือนก่อน +1

    Kadach.shree.ram.b.j.p.thi.naraj.hase

  • @pateljalpanitinkumar8744
    @pateljalpanitinkumar8744 4 หลายเดือนก่อน +7

    જેને રમજન્મ ભુમીએ જાકર્યા તેને આપણે ના સ્વીકારવા જોઈએ

  • @B.darbar
    @B.darbar 3 หลายเดือนก่อน +1

    राम ने भी अवतार लिया था और ये आदमी राम छे भी बडा बनने जा रहा था

  • @vishal_.1777
    @vishal_.1777 3 หลายเดือนก่อน +1

    Bjp ભુલી ગઈ કે રામ એનાથી નહી પણ એ રામના લીઘે છે ..🇮🇳🙏👍

  • @jitendrachavda463
    @jitendrachavda463 4 หลายเดือนก่อน +4

    નીડર પત્રકારીતા

  • @BhavanjiParkhaji
    @BhavanjiParkhaji 3 หลายเดือนก่อน

    જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ

  • @rubipathan4019
    @rubipathan4019 4 หลายเดือนก่อน +8

    ધર્મ અલગ વાત છે ચૂંટણી વિકાસ કાર્યકર્તા નું કામ વગેરે મુદ્દા પર લડાય છે.. જનતા હવે જાગૃત છે.. વિકાસ ના હોય ત્યાં વોટ ની અપાયા એટલે
    .....

    • @karan9739
      @karan9739 3 หลายเดือนก่อน

      સંવિધાન ની બીક આરક્ષણ ની બીક બતાડી ને સપા કૉંગ્રેસ ઉત્તરપ્રદેશ માં સીટો જીત્યા છે

  • @KanchanVaghela-w9q
    @KanchanVaghela-w9q 4 หลายเดือนก่อน

    🇮🇳🌻🌹✍️🙏✍️🌹🌻🇮🇳jay ho

  • @SangitaPatel-d6m
    @SangitaPatel-d6m 3 หลายเดือนก่อน

    Ram na name vote magta હતા બીજેપી ના kilometres પતિ gaya છે Modi ne bahu ghamand હતો adhura મંદિરે pran prathitha

  • @ashoksutariya3382
    @ashoksutariya3382 3 หลายเดือนก่อน

    બેન હમણાં નીટ ની પરીક્ષા નું રીઝલ્ટ આવ્યું છે જેમાં ફ્રોડ થયું છે તેના ઉપર એક એપિસોડ બનાવો

  • @vijaysinhzala3231
    @vijaysinhzala3231 4 หลายเดือนก่อน +2

    ગરીબ માણસો ની હાય લાગી છે

  • @SangitaPatel-d6m
    @SangitaPatel-d6m 3 หลายเดือนก่อน

    બીજેપી ના kilometres પતિ gaya છે

  • @bhagirathsinhjadeja6806
    @bhagirathsinhjadeja6806 3 หลายเดือนก่อน

    એક સાધુનો વિડીયો જોયો હતો તે કહે છે કે રામ મંદિર મૂળ સ્થાને નહીં અન્ય જગ્યાએ બનાવ્યું છે તે સ્થાનિક લોકો જાણતા હોય!! એ સાચું હોય તો એક કારમ તે પણ હોય શકે છે.

  • @tirupatibalaji6586
    @tirupatibalaji6586 3 หลายเดือนก่อน

    મોદીને અભિમાન આવી ગયો હતો એમ કહેવા માંડ્યો તો કે જો રામ કો લાયે હૈ હમ ઉનકો લાયેંગે લેકિન હુઆ તો ઉલટા હૈ રામને હી તો પૂરે બહુમતી સે ઔર ભાજપા કો સીટી 1100 કરોડ મેં ખા ગયા થા ભાજપા આપને આપકો અવતારી પુરુષમાં ને લગા થા નરેન્દ્ર મોદી અને નરેન્દ્ર મોદી ની જેને રાજ તિલક આવ્યું પ્રધાનમંત્રી બનાવ્યા તે હિન્દુ લોકો માટે નરેન્દ્ર મોદીએ કશું કાંઈ કર્યું નથી અને લૂટ કામ કર્યું છે ઓન્લી

  • @nishantshah6038
    @nishantshah6038 4 หลายเดือนก่อน +2

    Mandate to malvo joie...bhale sit ochi Ave...next time bjp careful select candidate

  • @enthusiastlearner8404
    @enthusiastlearner8404 4 หลายเดือนก่อน +1

    e batave che , k aapdi mukhya dharmik jagya wada city upar vidharmi no kabzo thai gyo che . Jem k Dwarka , Somnath.....

  • @reemajoshi8124
    @reemajoshi8124 3 หลายเดือนก่อน

    BJP e Ram ne name potana kamo karya 6.Vikas na name Lila Vriksho kapavya 6. Hindutva na name jativadi ,unch-nich na bhedbhav ubha karya 6.garibona Ghar todaya 6.etle Aayodhya ma BJP tarvane badle dubi.

  • @jadejavijaysinh7953
    @jadejavijaysinh7953 3 หลายเดือนก่อน

    અહંકાર જ મૂળ છે bjp કોઈને ગણકરતુ નથી. બસ ચૂંટણી જીતવી એજ લક્ષ હતો

  • @ArvindThakur-w2f
    @ArvindThakur-w2f 3 หลายเดือนก่อน

    Pap chhapre besine pokare kehvat saachi se lockonu valtar chukviyu nahi 😢😢😢😢😢

  • @kamleshgirigoswami8476
    @kamleshgirigoswami8476 4 หลายเดือนก่อน +9

    અભીમાન મા અયોધ્યા મા ભાજપ ની હાર થય છે

  • @NoBody-ge3dw
    @NoBody-ge3dw 3 หลายเดือนก่อน

    અંધભક્તો દુ રમાડી ગયા😂 મોદી જી ને 😂😂 મોંઘવારી સહન નાં કરી શક્યા એટલે

  • @rasikthakor728
    @rasikthakor728 3 หลายเดือนก่อน

    રામ કરતાં રામનું નામ મોટું છે કારણકે રામ જેવા રાજા આજ સુધી કોઈ નથી થયા રામ રાજ પ્રજા સુખી નાનાં મોટાં રામ પાસે સૈવુ સરખા છે

  • @tejendeakumarjani3676
    @tejendeakumarjani3676 3 หลายเดือนก่อน

    Yogiye.ram.mandir.na.naame.daan.naa.rupiaa.ni.gool.maal.kayi.laage.chhe

  • @bharatramani8327
    @bharatramani8327 3 หลายเดือนก่อน +1

    સત્ય હમેશા કડવું હોય છે એટલે મત નો આપ્યા

  • @sandipabad5014
    @sandipabad5014 3 หลายเดือนก่อน

    a badhu to thik 6e..pan political strategist Mr Prashant kishor have khovay gayel 6e..koi ne male to najik na police station ma Jan karvi.!! 😂😂😂

  • @mayuddinmodan7100
    @mayuddinmodan7100 3 หลายเดือนก่อน

    Moghvaari
    Mangal Sutra
    Machchi
    Muslim=
    Modi no M

  • @fxakaxgkv7332
    @fxakaxgkv7332 3 หลายเดือนก่อน

    Ayodhya Na Loko Gujarat na Loko jeva Nathi Bhagwan Ram Mata Sita ne mukya nathi To Modi jeva Sara vaykti ne su Orhke

  • @Harshilkumar007
    @Harshilkumar007 3 หลายเดือนก่อน

    સાંભળ્યું છે કે રામ નાં નામે પથરા તરે, અરે તમે પથ્થર થી પણ હલકાં પડયાં! રામ બધાં છે, પણ તમે તો જાણે રામ નાય બાપ થાય ગયાં?

  • @keyurbhatt4769
    @keyurbhatt4769 4 หลายเดือนก่อน +1

    BJP ne m j hatu k a loko Paras chhe, jene pan pakdisu sonu bani jase ane jeeti jase.. pan aa vakhte thap kahi gaya.
    J loko na Ayodhya ma ghar dukan demolish thaya chhe a loko ne radta paar nathi, vartar na name par mindu chhe.
    Navi dukan banava mate hapta tamare bharvana - badho boj tamara par. ek samany manas paisa lave kya thi!
    Desh ma bija badha ne tya ni halat nai khabar pde pan local loko ne to khbr pade ne k local loko ni su paristhiti chhe.
    Over-confidence bhal-bhala ne dhila kari nakhe ane aa vakhte varo chadhyo saheb no.