ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

મંજુબા નુ રસોડુ અમદાવાદ | ભૂખ્યાઓ સૂધી પહોચી આમંત્રણ આપી જમાડે | રોજ હજાર લોકોને નવી વાનગીઓ પીરસે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ส.ค. 2022
  • મંજુબા નુ રસોડુ
    whatsapp number for more inquiries : +918200523089

ความคิดเห็น • 285

  • @dhirajpatel9648
    @dhirajpatel9648 2 ปีที่แล้ว +12

    મંજુ બા રતિલાલ કામદાર પરિવાર ને આ કાર્ય બદલ ખુબ ખુબ અભિનંદન

  • @jayeshgolaniya9948
    @jayeshgolaniya9948 2 ปีที่แล้ว +3

    મંજુબા રતિલાલ કામદાર પરીવાર ને સત સત નમન ખુબજ સરાહનીય કામ કરો છો આવા કાર્યો માત્ર આપડા ભારત દેશમાં જ અને તેમા પણ ગુજરાત મા જ થાય હો

  • @aslamkhanpathan3592
    @aslamkhanpathan3592 2 ปีที่แล้ว +15

    આવા વિડીયો જોઈ ને આનંદ થાય છે સમીર ભાઇ કે કોઈક તો છે જે બીજાના દુઃખ ભાંગવા ની કોશીષ કરેછે જમાવટ વીડિયો જય જય ગરવી ગુજરાત

  • @satishbagada9583
    @satishbagada9583 2 ปีที่แล้ว +9

    ભુખ્યા ને ભોજન, ઉમદા કાર્ય. 🙏🙏🙏

    • @shantabenmuchhadiya5841
      @shantabenmuchhadiya5841 2 ปีที่แล้ว

      Jay jinendar bhukhyane jamadva ni ek aagavi rit apanavi khub saru kam karo 60.bhagvan khud nathi aavi shakta pan Tamara jeva loko na dil ma prerna jagade 6.bhagvan koine bhukhya na suvdave aa sachi hakikat 6.khub khub dhanyavaad God bless you

  • @gyannaya654
    @gyannaya654 2 ปีที่แล้ว +5

    અન્નદાન મહાદાન. 🙏
    ખુબ જ પ્રશંસનીય અને ઉમદા કાર્ય. 👏
    અને બીજું ઉમદા કાર્ય આપશ્રી દ્રારા જેમણે આ વિડીયો લોકો સુધી પહોચાડયો.

  • @bipinsanghani3230
    @bipinsanghani3230 2 ปีที่แล้ว +8

    Jersey city NJ USA
    મંજુબા અને તેમના પરીવાર ના સૌ સભ્યો ને કોટી કોટી વંદન

  • @rmtimlilovers5153
    @rmtimlilovers5153 2 ปีที่แล้ว +1

    माता पिता की जितनी जरूरत हमें बचपन में होती हैं उतनी ही उन्हें बुढ़ापे में हमारी होती है ,,,,😍😍😍🔵🌺♥

  • @dhrumitpatoliya8834
    @dhrumitpatoliya8834 ปีที่แล้ว +1

    ઈશ્વર સાથે છે
    પરોપકારી સેવા છે
    ધન્ય ધન્ય

  • @chetansangada8606
    @chetansangada8606 2 ปีที่แล้ว +5

    આવા કામ કરનાર બધાને દિલથી સલામ છે 🙏

  • @tadi20091
    @tadi20091 2 ปีที่แล้ว +4

    આવા સેવાભાવી મહાનુભાવ ને સત સત નમન

  • @MaheshPatel-qh8fq
    @MaheshPatel-qh8fq 2 ปีที่แล้ว +14

    ધન્ય છે આ બા ને,,🙏🙏🙏🙏🙏

    • @harshadshah1078
      @harshadshah1078 2 ปีที่แล้ว

      KHUB KHUB ABHAR 🌹👏🙏🌹

  • @niranjanruparel8584
    @niranjanruparel8584 ปีที่แล้ว

    बहोत्त ही बढीया प्रवुर्ती ,,,,,,,,,निस्वार्थ सेवाभावना । अन्नदान सबसे श्रैष्ठ है।
    ईश्वरसे प्राथना के ईनलोगोंको हरतरह से सक्षम बनाये।

  • @bhupendrapatel6283
    @bhupendrapatel6283 2 ปีที่แล้ว

    ખુબ જ પ્રશસનીય અને ઉમદા કાયૅ છે. વંદન છે આપને. 🙏

  • @ramjirabari7808
    @ramjirabari7808 2 ปีที่แล้ว +1

    ધન્ય છે સે બેનબા
    તમારા ઉમદા વિચારોને ભગવાન તમને ઘણી શક્તિ આપે સલામ

  • @sp-km3ou
    @sp-km3ou 2 ปีที่แล้ว +1

    Prem thi jamadva jevo Aanand koi nahi duniya ma.....lots of respect ❤❤❤❤❤🙏🙏

  • @rameshbhaiahir7962
    @rameshbhaiahir7962 2 ปีที่แล้ว +12

    સમીર ભાઇ આ બેન સાથે આપને પણ લાખો સલામ છે જે આ કવરેજ દર્શાવ્યુ હેટ્સ ઓફ બોસ

  • @KalashnikovCult
    @KalashnikovCult 2 ปีที่แล้ว +48

    આ બેન ને નતમસ્તક થઈ ને નમસ્કાર કરું છું 🙏🏽 ભાઈ તમારો ઘણો ઘણો આભાર કે તમે નિસ્વાર્થ ભાવે આ કવરેજ કરી રહ્યા છો 🙏🏽

    • @hirenshah5446
      @hirenshah5446 2 ปีที่แล้ว +1

      ખુબ ખુબ અભિનંદન અમારા

    • @ashokdudhia7195
      @ashokdudhia7195 2 ปีที่แล้ว +2

      Very. Fine.

    • @abhinavvaishnav999
      @abhinavvaishnav999 2 ปีที่แล้ว

      Kai jagya par aayelu che ?

    • @popatbhaisolanki4987
      @popatbhaisolanki4987 2 ปีที่แล้ว

      खूब-खूब dhanyvad bent Maro kukkur dhanyvad to main aaj 1100 aabhar aabhar aabhar

    • @arvindoad3542
      @arvindoad3542 2 ปีที่แล้ว

      આ કઈ સિટી માં સેવા કાર્ય ચાલે સે

  • @dharmeshdabhi6807
    @dharmeshdabhi6807 2 ปีที่แล้ว +4

    અમદાવાદી કાંઈ પણ કરી શકે :
    આદર સાથે આભાર.
    #મંજુબા નું રસોડું
    *કોઈ ભુખ્યું ના સુવે*

  • @kalpanaacharya5216
    @kalpanaacharya5216 2 ปีที่แล้ว +4

    🙏Jai ho Gujarat 🙏 Mera Bharat Mahan 🙏 Respectfully badha jame avi arrangements che badhi types ni🙏🙏🙏💐💐💐Anna dan mahadan che👌👌👌👍👍👍💐💐💐

  • @dharmeshkayastha4151
    @dharmeshkayastha4151 2 ปีที่แล้ว +2

    શું હું આપની સાથે volentier...બની શકું છું... મારે પણ આ સરસ કામ માં મારું યોગદાન આપવા માંગુ છું...માહિતી આપશો..
    હું અમદવાદનો રેહવાશી છું.... શું આ સરસ કામ અમદાવાદ માં થાય છે...??? માહિતી આપવા વિનંતિ...... ધર્મેશ ભાઈ.....

  • @ramsibhajgotar6916
    @ramsibhajgotar6916 2 ปีที่แล้ว +5

    જય જય ગરવી ગુજરાત

  • @mayurparmar5284
    @mayurparmar5284 2 ปีที่แล้ว

    Koti koti vandan. Ishwar aap par krupa banavi raakhe. 🙏🙏❤️❤️🌹🌹

  • @bharatthakkar7776
    @bharatthakkar7776 5 หลายเดือนก่อน

    વાહ અદભુત..... ખૂબ જ સુંદર સેવા.... ધન્ય છે આ બેન ને ......❤❤❤❤❤

  • @prinspatel4766
    @prinspatel4766 ปีที่แล้ว

    Khubaj saras. Jay Mataji
    Bhagavan tamaru aa karyu ne saday mate safal kare avi prathana.
    Jay mataji, jay vir dada

  • @poojalunagariya5354
    @poojalunagariya5354 ปีที่แล้ว +1

    Seva Khubj srs kam chhe
    God bless👼🙏❤

  • @chetanpatel4136
    @chetanpatel4136 2 ปีที่แล้ว

    Verry nice
    ખુબ ખુબ સરસ સેવા નું કામ છે

  • @sanjay78926
    @sanjay78926 2 ปีที่แล้ว +6

    Excellent!! No words to say anything. Jai Jai Garvi Gujarat.. Thanks Samir bhai.

  • @jitendrabrahmbhatt7619
    @jitendrabrahmbhatt7619 2 ปีที่แล้ว +2

    સરસ બહુંજ સરસ રીતે જમણવાર કરવો આજના સમય માં અઘરું કામ છે પણ હું આ બેન અને બીજા મિત્રો જે સેવા આપે છે તેમને વંદન કરુ છું 🇮🇳🙏

  • @sanjayagnihotri7557
    @sanjayagnihotri7557 ปีที่แล้ว

    Good seva by Jain group congratulations

  • @abrarhusenmalek5267
    @abrarhusenmalek5267 ปีที่แล้ว

    Ese logo ki vajah se insaniyat kayam hai...great job

  • @KalpeshPatel-zf7np
    @KalpeshPatel-zf7np 2 ปีที่แล้ว

    ભૂખ્યાને ભોજન, બહુ સરસ કાર્ય કરો છો બેન તમે,

  • @ajaychauhan4644
    @ajaychauhan4644 2 ปีที่แล้ว +1

    Bhagwan tamne lambu jivan ane sukh samruddhi aape

  • @jagdishbhaisoni653
    @jagdishbhaisoni653 2 ปีที่แล้ว +5

    સરસ સેવા કરો છો માનવ સેવા પ્રભુ સેવા

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 2 ปีที่แล้ว +4

    જય જય ગરવી ગુજરાત હર હર મહાદેવ

  • @prakashmankad8420
    @prakashmankad8420 ปีที่แล้ว

    ખુબ જ ઉમદા કાર્ય 🙏

  • @sanjaykadam549
    @sanjaykadam549 2 ปีที่แล้ว +2

    Samirbhai bhul jordaar, Mara bhagwaan shri krishna a ben ne bhut shakti ape.

  • @bhavikdabhi6960
    @bhavikdabhi6960 2 ปีที่แล้ว +2

    આ મંજુબાને સલામ છે

  • @kamyarajput8748
    @kamyarajput8748 2 ปีที่แล้ว

    Manju ba Bhagvan tamne ghanu aape.....aavij rite jamadta rahi....

  • @belaagarwal7583
    @belaagarwal7583 2 ปีที่แล้ว +5

    Fantastic n awesome job , congratulations to manju baa n family 👪 ❤ 🌹🙏

  • @ghanshyamj.solanki8970
    @ghanshyamj.solanki8970 ปีที่แล้ว

    Jay mahakal. God bless you.

  • @ketandesai7506
    @ketandesai7506 2 ปีที่แล้ว +1

    🙏 ઈશ્વર અહીં જ ક્યાંક છે 🙏

  • @sunilmansata6567
    @sunilmansata6567 2 ปีที่แล้ว +4

    સતસત નમન

  • @Awaz-e-Ummat
    @Awaz-e-Ummat 2 ปีที่แล้ว

    Manju baa 😭😭 Allah ne dniya na koi nu sauthi wadhare punya nu kam lagtu hoy to bhukhiya ne jamade che tre che❤❤❤❤❤❤❤❤❤

  • @efraim786
    @efraim786 2 ปีที่แล้ว +7

    આ સેવા ભાવી જગ્યા કયા શહેરમાં છે એ તો કહેવાનું ભૂલી ગયા સમીરભાઈ

    • @efraim786
      @efraim786 2 ปีที่แล้ว

      વેબસાઈટ ખોલીને જોયું ત્યારે ખબર પડી કે આ જગ્યા અમદાવાદમાં સ્થિત છે

    • @kardamshah6873
      @kardamshah6873 2 ปีที่แล้ว

      Ahmedabad

    • @kamleshpanchal8661
      @kamleshpanchal8661 2 ปีที่แล้ว

      Ahemdabad ma kiya chhe

  • @rajeshthakar1846
    @rajeshthakar1846 2 ปีที่แล้ว +3

    પુણ્યશાળી જીવ છે....પ્રણામ...🙏🙏

  • @salimbhatti5327
    @salimbhatti5327 ปีที่แล้ว

    ખૂબ સરસ સેવા 🙏🙏🙏🙏🙏

  • @rajeshshah8524
    @rajeshshah8524 ปีที่แล้ว

    Khub khub anumodna..🙏🙏🙏

  • @kamyarajput8748
    @kamyarajput8748 2 ปีที่แล้ว

    Bahuj sara's rite jamade 6e... Ame joyelu 6e. ....heads of to you.....

  • @dhirajlalbadiyani8663
    @dhirajlalbadiyani8663 2 ปีที่แล้ว +2

    એકદમ અલગ ખુબજ આનંદ થાયો

  • @sachinkumaramacwan8756
    @sachinkumaramacwan8756 2 ปีที่แล้ว +3

    Excellent work no words for this great work . stay blessed all these people who are doing such a great work

  • @bharat9711
    @bharat9711 2 ปีที่แล้ว

    Aaa sister ne jai jinendra,,,,,

  • @amritakaur549
    @amritakaur549 2 ปีที่แล้ว

    બહુ જ સરસ ધન્યવાદ

  • @lakhangurnani2055
    @lakhangurnani2055 ปีที่แล้ว

    Samir Bhai this type of food distribution is mostly done in gujrat only salute to the persons who are giving their all efforts for the human kind

  • @jagdishkumarvarma893
    @jagdishkumarvarma893 ปีที่แล้ว

    🙏🙏🥀🥀🌹🌷🌹🥀🥀🙏🙏
    Koti koti naman chhe !
    🙏🙏🙏😥😢😥😢🙏🙏🙏

  • @maheshpadheriyarabari277
    @maheshpadheriyarabari277 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏 ખુબજ સરસ કાર્ય 🙏🙏🙏🙏

  • @smitavyas4236
    @smitavyas4236 2 ปีที่แล้ว

    ખૂબજ પ્રશંશિય કાર્ય છે

  • @mrjadeja2546
    @mrjadeja2546 2 ปีที่แล้ว +2

    Khubaj umda karya no vedeo mukyo sameer bhai apne dhanyavaad ane aa seva bhavi bahen ne hraday na namaskar 🙏

  • @ht3639
    @ht3639 2 ปีที่แล้ว

    Vah good job jordar bhut ache ho app log

  • @rashminpatel616
    @rashminpatel616 2 ปีที่แล้ว +2

    Khub saras 🙏🏻

  • @brijeshpatel7106
    @brijeshpatel7106 2 ปีที่แล้ว +1

    Pranam karu chu hu tamne badha ne je tame aam garib loko ne sarama saru fancy mannu jamado cho noce....the grrat woman

  • @jayendrasinhrathod6582
    @jayendrasinhrathod6582 2 ปีที่แล้ว

    ખૂબ ખૂબ અભિનંદન બહેન

  • @kpboss8592
    @kpboss8592 2 ปีที่แล้ว

    વાહ અભિનંદન 🎉🎉

  • @bharti28
    @bharti28 2 ปีที่แล้ว +2

    Jain are gem of gujarat bless everyone

  • @jagdishsat3104
    @jagdishsat3104 2 ปีที่แล้ว

    JORDAR BHAI JORDAR

  • @vijaythakor6520
    @vijaythakor6520 2 ปีที่แล้ว

    Khub saras kaam che
    Atle to mahan che. Bharat des
    Jay garvi gujraat

  • @rajendraparmar7124
    @rajendraparmar7124 2 ปีที่แล้ว +1

    Aa Bahen shree Ne Koti Koti Pranam,

  • @chetnajoshi2120
    @chetnajoshi2120 2 ปีที่แล้ว +2

    Salute Jay Jay garve Gujarat

  • @kaklotarnikhil2281
    @kaklotarnikhil2281 2 ปีที่แล้ว

    BHAGAVAN AA ben Ne Khub Pragti aape ane aava Bhukhyabne bhojan male 🙏🙏🙏🙏🙏🙏

  • @jigneshnagar308
    @jigneshnagar308 5 หลายเดือนก่อน

    Jay Jay gatve Gujarat

  • @maheshshah8893
    @maheshshah8893 2 ปีที่แล้ว +3

    Jai jai garvi Gujarat Jai Hind Jai Bharat

  • @ashvinpandya6509
    @ashvinpandya6509 2 ปีที่แล้ว +3

    Very nice Work 🙏👌👌🙏

  • @daxabentank7568
    @daxabentank7568 2 ปีที่แล้ว

    Aa ben lakh lakh vandan 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍

  • @mihir.gadhvi
    @mihir.gadhvi 3 หลายเดือนก่อน

    Wah adhbhoot

  • @62Nayan
    @62Nayan 2 ปีที่แล้ว

    🙏🏻🙏🏻God bless such people. No words for there service.Dil thi Pranam 🙏🏻

  • @vanditadesai2365
    @vanditadesai2365 2 ปีที่แล้ว +2

    God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @aartisolanki6998
    @aartisolanki6998 2 ปีที่แล้ว

    Great work great job keep it up🙏👍🙏👍

  • @dhrutigolwala3154
    @dhrutigolwala3154 2 ปีที่แล้ว +3

    Great job
    Super vedio
    Je loko ne famous thava ni need nathi,Evi place na & person name sudhi tame information Lao cho
    Super work
    Samirbhai 👏👏👍

  • @pinapatel7929
    @pinapatel7929 2 ปีที่แล้ว

    ખૂબ ખૂબ અભિનંદન માસી

  • @ritskitchen2061
    @ritskitchen2061 2 ปีที่แล้ว

    Good work world me aise log bahut kam hai salute👏👏

  • @bhavnapalan1502
    @bhavnapalan1502 2 ปีที่แล้ว +2

    Mam Khub khub aabhar 🙏🙏🙏🙏

  • @rameshdobariya2115
    @rameshdobariya2115 ปีที่แล้ว +2

    🙏🙏 અભિનંદન! 🙏🙏

  • @kadirmansuri1150
    @kadirmansuri1150 2 ปีที่แล้ว

    Mashallah

  • @gajendrabhaichaudhari5874
    @gajendrabhaichaudhari5874 2 ปีที่แล้ว

    Khub khub Abhinandan

  • @dineshchauhan3252
    @dineshchauhan3252 2 ปีที่แล้ว +1

    Kai extra hatine tame batavyu che ,samir bhai ne biju ae ke aa joi ne Ghana loko ne preana male, very nice 🙏🏻🙏🏻🙏🏻

  • @girishbhai5238
    @girishbhai5238 2 ปีที่แล้ว

    Va dhnyvad aabhar aa kutumb ne virla kok kok

  • @govindbhaipatel6869
    @govindbhaipatel6869 2 ปีที่แล้ว +2

    God bless you good job 👏👏👏

  • @jayntilalchaudhri8061
    @jayntilalchaudhri8061 ปีที่แล้ว

    Very nice works. If as like as , some body done this works no one lives hungry. We are pray to God & Goddess ' Thou always helps to every time &every moments in life. Our best kindhearted wishes always with you. God & Goddess bless to all.

  • @rupalom1986
    @rupalom1986 2 ปีที่แล้ว

    Bahu sari seva karo 6o ben tamne natmastak pranam 6e

  • @patelmaheshbhai6606
    @patelmaheshbhai6606 2 ปีที่แล้ว +1

    Ben tame saras jmado cho dhnyvad Che tamne Bhai Jay Shree Krishna I am Indira amdavad

  • @parishgalaiya
    @parishgalaiya 2 ปีที่แล้ว +4

    Very nice video. Please cover more such videos

  • @alpeshgohil5297
    @alpeshgohil5297 2 ปีที่แล้ว

    Bhagwan tamne sukhi rakhe mari umar pan bhagwan tamne aape ayusyamaan bhawah

  • @bhumikagandhi8678
    @bhumikagandhi8678 2 ปีที่แล้ว +4

    Nice work🙏

  • @MistryVlogger
    @MistryVlogger 2 ปีที่แล้ว +2

    ખુબજ સરસ 👌👌👌 Salute

  • @rajeshkhatri6609
    @rajeshkhatri6609 2 ปีที่แล้ว

    બહુ જ સરસ

  • @bhavugohil7339
    @bhavugohil7339 2 ปีที่แล้ว +1

    સુપર ભાઈ માનવતા એજ સાચીસેવા

  • @chhayagajera4032
    @chhayagajera4032 2 ปีที่แล้ว

    Khub srs kam karyu samir bhai...aa sevanu kam kare aeno vidyo bnava mate lhub lhub aabhar...j j loko seva kare chhe aemno b khub lhub aabhar...khub srs.smir bhai👌👌👌👍👍🙏

  • @RAKESHPATEL-sq5uf
    @RAKESHPATEL-sq5uf 2 ปีที่แล้ว

    Prabhu unbelievable ....aa ben ne lakh lakh vaar vandan che....

  • @realboy0092
    @realboy0092 2 ปีที่แล้ว +1

    Aa videos jordaar kaina ghàtey amney umari Umar lagey avi subhkamña

  • @RavalMrunalR
    @RavalMrunalR 2 ปีที่แล้ว +2

    જય હો 🚩🚩

  • @minaxitrivedi8978
    @minaxitrivedi8978 2 ปีที่แล้ว

    આ બેન ને મારા પ્રણામ
    આભાર 🙏