ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

68 વર્ષના દાદા દાદી ₹20 ma પુરીશાક ખવડાવે | અકસ્માતમાં પુત્રને ઇજા થતાં હવે આ ઉમરે મહેનત કરે છે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ส.ค. 2022
  • Devchand bhai
    Om Puri Shak
    Opp. Mamata Medical
    Near Maninagar Railway Station,
    Ahmedabad

ความคิดเห็น • 134

  • @bharatthakkar7776
    @bharatthakkar7776 4 หลายเดือนก่อน

    વાહ.... ધન્યવાદ ને પાત્ર છે આ દાદા દાદી.... આને સપોર્ટ કરવો જોઈએ બધા એ... દિલ થી ❤

  • @ajaypatel-hm5cb
    @ajaypatel-hm5cb ปีที่แล้ว +2

    દાદા દાદી નો ધંધો ખુબજ સરસ ચાલે તેવી ભગવાન ને પ્રરાથના તેમનો દિકરો જલદી સાજો થઈ જાય તેવી ભગવાન ને પ્રાથના અને વીડિયો બનાવનાર sir તમે આવો વિડિયો તો જરૂર બનાવજો જેથી કોઇક ના જીવન માં એક આનંદ ઉત્તશા હ જાગે

  • @jayvadaliya2396
    @jayvadaliya2396 2 ปีที่แล้ว +4

    સમીર ભાઈ આવા લોકો ને તમે વિડિયો બનાવી ને સારી એવી હેલ્પ કરી છે તે બદલ ધન્યવાદ બાકી આટલી મોંઘવારી મા 20 રૂ.મા જમાડે એટલે સેવા નુ જ કામ કેવાય ભોલેનાથ એમને ખુબ આગળ વધારે 🙏 ૐ નમઃ શિવાય 🙏

  • @aslamkhanpathan3592
    @aslamkhanpathan3592 2 ปีที่แล้ว +3

    સમીર ભાઇ તમે બહુજ માયાળુ છો (આપણા મલક ના માયાળુ માનવી) દિલ ને ટચ કરી ગયા જમાવટ વિડીયો જયજય ગરવી ગુજરાત

  • @sudhirrajgor5278
    @sudhirrajgor5278 2 ปีที่แล้ว +6

    સમીર ભાઈ ખુબ સરસ વિડિઓ
    ક્યારેક ક્યારેક આલાગ્રાન્ડ હોટેલ કે ફાસ્ટ ફૂડ કોર્નર ને આવા બધા થી દૂર પણ આવા સ્ટોલ માં સારા ટેસ્ટ ની સાથે લાગણી પણ ઉમેરાઈલી હોય છે
    અચૂક ક્યારેક મુલાકત લેશું

  • @nareshprajapati4702
    @nareshprajapati4702 2 ปีที่แล้ว +2

    Samirbhai proud fill thay se
    Saru kam kri rhya so k amuk jaruratmand loko ni help pn tahy se tmara madhyam thi
    🙏🙏🙏🙏🙏

  • @pankajbariya9436
    @pankajbariya9436 2 ปีที่แล้ว +4

    20 ruppiya ma Puri saak khavadave che khub saras Maza aavi jai khavani vlog joi ne maza aavi gay

  • @brijeshpatel3200
    @brijeshpatel3200 2 ปีที่แล้ว +3

    સમીરભાઈ અત્યાર સુધીનો બેસ્ટ વિડીયો ...love from ahmedabad.

  • @rajubhaivanand1781
    @rajubhaivanand1781 ปีที่แล้ว +1

    ખુબ સરસ વિડિયો છે આભાર,🙏

  • @thakorhashmukh9665
    @thakorhashmukh9665 2 ปีที่แล้ว +1

    જય માતાજી સરશ સમીર ભાઈ આવા ને આવા વિડીયો બનાવતાં રહે જો સરશ

  • @ketandesai7506
    @ketandesai7506 ปีที่แล้ว +1

    અમુક વખતે શબ્દો વામણા પડે, ભીની આંખો એ ત્યારે નતમસ્તક થઇ જવાય... 🙏

  • @narendrapatel3909
    @narendrapatel3909 ปีที่แล้ว +1

    ભગવાન ખુબ સુખી રાખે બહેન તમને અને ભાઈ ને

  • @yogeshparmar9433
    @yogeshparmar9433 2 ปีที่แล้ว +1

    સમીરભાઈ.
    બહુ સરસ વિડિયો છે
    Atla price માં એટલું સરસ પુરી શાક વાહ મઝા આવી ગય સમીર ભાઈ salute છે તમને આવા વિડિયો બનવા માટે દિલ થી dhyanwad
    જય જલારામ સમીર ભાઈ

  • @cyrusvariawa5826
    @cyrusvariawa5826 2 ปีที่แล้ว +3

    Samir - Thank you for supporting to needful people 🙏

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 ปีที่แล้ว +3

    Wah wah puri sak jordar yummy yummy yummy joi ne khava nu man thi jay Eva 😋

  • @manishavithlani8483
    @manishavithlani8483 2 ปีที่แล้ว

    Yes bhai sav sachi vat che very imotional video che dada ne dadi samu jarur bhagwan jose avi prabhu thi prathna 👍👌

  • @layviratiya8532
    @layviratiya8532 2 ปีที่แล้ว +2

    અરે ભાઈ આ સમય માં જે લોકો માવા ખાઈ છે એના ૧૨ કે ૧૪ રૂપિયા થઈ ગયા છે. ૨૦ રૂપિયા માં આટલું સારું ઘર જેવું જમવા નું ક્યાં થી મળે...🙏🙏🙏

  • @kishorshah2390
    @kishorshah2390 2 ปีที่แล้ว +2

    આવી જ માનવતા ની મહેક પુરી પાડતા વીડીયો લેતા રહેજો તમે સ્વયં એક ઉષ્મા ભર્યા લાગણી વાળા વ્યક્તિ છો જેનામાં મા અન્નપૂર્ણા નો વાસ છે જે ખુદ ગરીબ હોવા છતા પોતાથી નીચલા વર્ગના ગરીબોનું ધ્યાન રાખે છે તે વાત બહુ જ મહત્વની તમારી માનવતા લાગણી એ માનવતાની મહેક પુરી પાડી છે
    શત શત નમન સમીર ભાઈ આપને

  • @ravindrapathak6316
    @ravindrapathak6316 ปีที่แล้ว

    Ravindra Pathak Maninagar
    Dadaji and Dadi ko Salam

  • @vikaspatel1064
    @vikaspatel1064 ปีที่แล้ว

    Great job samir bhai. .

  • @nitalbarot
    @nitalbarot 2 ปีที่แล้ว

    Good Work "Gujju Box" promoting small start up, Atmanirbhar Bharat

  • @hareshluhar1469
    @hareshluhar1469 2 ปีที่แล้ว +1

    sachi vaat che bhagwane je pan aapdne aapyu che tema santosh manvo, pan jo vadhare saru aapyu che to chokkas tema thi jetli thai sake tetli bija ni madad karvi joiye 👍👍

  • @kamleshteraiya3314
    @kamleshteraiya3314 2 ปีที่แล้ว +3

    Salaam Ahmedabad!!
    Salaam Sameerbhai !!
    Aapna ava video ketla badha loko ne motivate karshe ane koikni roji ma vruddhi pan karshe...... etc. Avi ketliye positive effects aapna blogs thi thati hashe. Kadach Ishwar e mate aapne nimitt banavto hashe.
    Dada-Dadi ni sathe Ishwar pan tamara par Raaji thato hashe.
    May God bless you.

  • @kamleshmehta3177
    @kamleshmehta3177 2 ปีที่แล้ว

    સમીરભાઈ ખૂબ જ ઉમદા કાર્ય કર્યુ આપે......ધન્યવાદ

  • @pambharchetan863
    @pambharchetan863 2 ปีที่แล้ว

    તમે મહાન માણસ છો તમારી વાત મા લાગણી છુપાયેલ છે મદદ કરો ભગવાન આપણને પણ મદદ કરશે સમીરભાઈ તમારે અચૂક આવા ગરીબ લોકોના અમુક વિડિઓ બનાવવા જ જોઈએ ભલે આપડે કઈ આપીન શકીએ પણ આપણા દ્વારા કઈ થતું હોય તો ભલાઈ જરૂર કરવી આભાર

  • @sahezadmirza3225
    @sahezadmirza3225 2 ปีที่แล้ว

    Good video and good job samirbhai

  • @aashifrahimbhai3131
    @aashifrahimbhai3131 2 ปีที่แล้ว

    નાના માણસ ને સમજવા માટે આભાર

  • @bhavikdabhi6960
    @bhavikdabhi6960 2 ปีที่แล้ว

    દાદી ને સલામ છે

  • @kishansinhpadhiyar571
    @kishansinhpadhiyar571 ปีที่แล้ว

    Waah maja aavi gay aa video joyne kharekhar bovj saru kaam karo cho tame Sameer bhai🙏🙏🙏🙏🙏🙏🙏

  • @devrajsolanki9694
    @devrajsolanki9694 2 ปีที่แล้ว

    Sras se bhai.....aava mahentu manso ne aapne saport krvo joiae...great work brother..

  • @chiragmanvar7759
    @chiragmanvar7759 2 ปีที่แล้ว +1

    વા સમીરભાઈ સારો વિડિઓ લાયા કાકા કાકી ભગવાન બવું જ આપે

  • @jayeshbaroth5785
    @jayeshbaroth5785 ปีที่แล้ว

    સમિરભાઈ મોજ. ❤️❤️👍👍👍👍👍

  • @himanshukotak8497
    @himanshukotak8497 2 ปีที่แล้ว +6

    Superb...hat's off to you Samirbhai for cover this kind of videos as food blogger...

  • @bhaveshmuliyana4005
    @bhaveshmuliyana4005 2 ปีที่แล้ว +2

    ખૂબ સરસ વિડિયો બનાવ્યો છે👌👌👌

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 2 ปีที่แล้ว +3

    જય જય ગરવી ગુજરાત હર હર મહાદેવ

  • @vijaychauhan4387
    @vijaychauhan4387 2 ปีที่แล้ว

    Great Work

  • @janakmistry5448
    @janakmistry5448 2 ปีที่แล้ว +1

    Great job samir Bhai

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 ปีที่แล้ว +2

    Samir Bhai ek dam sachu kidhu ke aapde 20 rs aam tem hath mathi jata re che

  • @abc-lt7lz
    @abc-lt7lz 2 ปีที่แล้ว

    samirbhai your making good video please keep making this kind of video hat's off to you
    Samirbhai

  • @niranjanruparel8584
    @niranjanruparel8584 ปีที่แล้ว

    દાદા દાદી માયાળુ , સ્વાભિમાની અને સંતોષી છે તેમને મારા સ્નેહ વંદન.....
    આજના સ્વાર્થ પ્રધાન જમાનામાં તેમની કર્તવ્યપરાયણતા અને કુટુંબવત્સલતા જોઈ હ્રદય ગદગદ થઈ ગયું.
    જેકોઈ સમાજને સુદ્દઢ બનાવવા માગે છે એ લોકો આવા સ્વાલંબી લોકોને દરેક રીતે સહકાર આપીને ધનભાગી થવાનો લ્હાવો અચુક લેશોજી.

  • @abcrazy678
    @abcrazy678 2 ปีที่แล้ว

    Keep it up

  • @kirtanbarot9854
    @kirtanbarot9854 2 ปีที่แล้ว

    1number video boss

  • @rajeshadhiya3708
    @rajeshadhiya3708 2 ปีที่แล้ว

    Khub saras

  • @rajeshdave6511
    @rajeshdave6511 2 ปีที่แล้ว +1

    I like your way of helping to such people
    I will also visit this place

  • @hiteshahir10
    @hiteshahir10 2 ปีที่แล้ว

    Samirbhai tamara ateyr sudhi no nambar 1 bast video 👌👏👏👏👏👏

  • @ashishmachhoya6886
    @ashishmachhoya6886 2 ปีที่แล้ว

    Salaam che tamane sameebhai.🙏🙏🙏

  • @rameshbhaiahir7962
    @rameshbhaiahir7962 2 ปีที่แล้ว

    સમીરભાઇ હુ જન્મયો ત્યાર થી મણીનગર જાવ છુ અહી હુ નથી ગયો હા સિંધી માર્કેટ મા દુલાનોમલ હલવાઇ છે જો સમય મડે તો ચોક્કસ મુલાકાત લેજો અને હા બેસ્ટ જમવુ હોય તો પાલડી મા જલારામ પરોઠા એકદમ જ અલગ છે સિમ્પલ છે પણ સુપર છે

  • @mehulmistry2364
    @mehulmistry2364 2 ปีที่แล้ว

    Atyaar sudhi no best video che superb👏👏👏👏👍

  • @rajverma-xd2il
    @rajverma-xd2il 2 ปีที่แล้ว +1

    Nice video.

  • @chandulalprajapati4808
    @chandulalprajapati4808 ปีที่แล้ว

    Good and Hard Work

  • @bharatparmar6172
    @bharatparmar6172 2 ปีที่แล้ว +1

    Great job big brother very happy to see you again keep up the great job.( what you did was wonderful I am so proud of you and very proud to say you are my big brother thank you so much)

  • @rajdabhi9096
    @rajdabhi9096 2 ปีที่แล้ว +1

    ખુબ ખુબ સરસ કામ ગુજુ ભાઈ

  • @sbthakorsuresh5598
    @sbthakorsuresh5598 2 ปีที่แล้ว +1

    Vah.maa

  • @_RaviChanchiya
    @_RaviChanchiya 2 ปีที่แล้ว +2

    Very nice work 👍 i will definitely try this after my savan mass complete

  • @riteshkumarshah6400
    @riteshkumarshah6400 2 ปีที่แล้ว

    Really 👍 . Happy . Santoshe. 👍🙏🌹. Jai jai garvi Gujarat . 👍🌷🙏🌹

  • @milantrivedi8630
    @milantrivedi8630 2 ปีที่แล้ว

    You are great Samir bhai always help the needful

  • @anwarsohani6508
    @anwarsohani6508 2 ปีที่แล้ว

    Wel done Samir Bhai aa type na video bhi bnao ta k help Thai nana logoni I m from Pakistan

  • @ashvinkhengar402
    @ashvinkhengar402 ปีที่แล้ว

    Good job bhai

  • @bhaveshmeghani1573
    @bhaveshmeghani1573 2 ปีที่แล้ว

    Samir bhai khub saras video tamay ava video banavyo tena matay khub khub abhar

  • @pandyakandarpa8015
    @pandyakandarpa8015 ปีที่แล้ว

    Jabardast

  • @sarfarajsandhi433
    @sarfarajsandhi433 2 ปีที่แล้ว

    Khub saro video che. Good job

  • @nileshpatel207
    @nileshpatel207 2 ปีที่แล้ว

    Samir bhai tamne pela dil thi salam

  • @ladhapatal8329
    @ladhapatal8329 2 ปีที่แล้ว

    जय श्री राधे कृष्णा
    सादर नमस्कार
    शुभ रात्रि

  • @jagdishbhaisoni653
    @jagdishbhaisoni653 2 ปีที่แล้ว +1

    શા બા શ સમીર ભાઇ શા બા શ

  • @vishalrana591
    @vishalrana591 ปีที่แล้ว

    Jay jay garvi gujarat

  • @himanshugor2943
    @himanshugor2943 2 ปีที่แล้ว

    samirbhai very ❤️ touching video.👍

  • @hiteshbhavsarjagdishbhaibh5005
    @hiteshbhavsarjagdishbhaibh5005 2 ปีที่แล้ว

    Very nice.che.

  • @divyeshdev3646
    @divyeshdev3646 2 ปีที่แล้ว

    Khub saras samir bhai

  • @nareshvala046
    @nareshvala046 2 ปีที่แล้ว

    Superb

  • @patelmaheshbhai6606
    @patelmaheshbhai6606 ปีที่แล้ว

    Samir Bhai tame Ambaji rut par Pani vada family ne help Kro and aa Dada , saru khevay saras Bhai danyvad Che tmane Megha Ben Na video jovu Chu Hu pan Jay Shree Krishna I am Indira amdavad Nev Naroda

  • @avinashnanavati7233
    @avinashnanavati7233 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏

  • @ektaparikh617
    @ektaparikh617 2 ปีที่แล้ว

    good job samir bhai👌🏻

  • @jashmehta2936
    @jashmehta2936 2 ปีที่แล้ว

    Inncredbal super cute🎥

  • @sureshbhaipatel5892
    @sureshbhaipatel5892 2 ปีที่แล้ว

    nice video 👍🙏

  • @satishbagada9583
    @satishbagada9583 2 ปีที่แล้ว +2

    ૨૦ રુ, માં આવે શું, આ મોંઘવારી માં, સારુ કહેવાય, ઇશ્વર આપને ઘણુ આપે.!!!! 🙏

  • @nileshpatel207
    @nileshpatel207 2 ปีที่แล้ว

    Aa samay ma koi ne help karvano vichar aave a bhi bahu moti vat che

  • @KiranKumar-vl3th
    @KiranKumar-vl3th ปีที่แล้ว

    Very Very nice

  • @jadeja872
    @jadeja872 2 ปีที่แล้ว

    Supar vidyo aawi j rite bdhane aagal lawo 🙏

  • @Youtubevideo205.
    @Youtubevideo205. 2 ปีที่แล้ว

    No 1 video Samirbhai ava Loko ne video banavi support aapo, 👌💐

  • @chetanjagani3305
    @chetanjagani3305 ปีที่แล้ว

    Samir bhai😀😊 looking very tasty😋 and yammy.

  • @jalaramkrupa562
    @jalaramkrupa562 2 ปีที่แล้ว

    nice vlog.

  • @nileshpatel207
    @nileshpatel207 2 ปีที่แล้ว

    Hu jaror thi tya help mate jais.. Promise karu chu

  • @vajaanil7644
    @vajaanil7644 2 ปีที่แล้ว

    ખુબ સરસ વિડીયો બનાવ્યો

  • @p.j.kotecha3549
    @p.j.kotecha3549 2 ปีที่แล้ว

    Samirbhai bahu kam bhav 6e aava bhala manso ne 1 vakhat samjvo ke thodoi prise vadhu rakhvi joye maxmam aa puri sak ni prise 30 hovi joye.

  • @kamleshvyas4048
    @kamleshvyas4048 2 ปีที่แล้ว

    🙏 બાપા સીતારામ 🙏👍❤️ થી

  • @felicity81076
    @felicity81076 2 ปีที่แล้ว

    Hope your lahri works well...amen to that thought

  • @chetanramani4251
    @chetanramani4251 2 ปีที่แล้ว

    👍👍👍 very Nice 👍👍

  • @pareshgohel924
    @pareshgohel924 ปีที่แล้ว

    Nice

  • @sandippatelstjan3201
    @sandippatelstjan3201 2 ปีที่แล้ว

    Jay mataji

  • @kalpanaacharya5216
    @kalpanaacharya5216 2 ปีที่แล้ว

    🙏👌👌👌Mehanat thi kam karo to tame self respect thi kamai shako.....God Bless them🙏🙏🙏👌👌👌💐💐💐

  • @rameshbhaiahir7962
    @rameshbhaiahir7962 2 ปีที่แล้ว

    હું પાક્કો ફુડી છુ સારુ અને સરસ જમવા મા માનુ છુ હાઇજીન ની ચીંતા હોય પણ સ્વાદ મા પણ બાંધછોડ ના હોવી જોઇએ

  • @nileshpatel207
    @nileshpatel207 2 ปีที่แล้ว

    Aaje 500 rupiya sunday khali m chakkar marva nikliye to bhi bagadta hoy chiye pan aa dada ane dadi mate bahu moti kimat che... Once again thanks tamne ane tamari puri team ne

  • @parag7pandya
    @parag7pandya 2 ปีที่แล้ว

    👌🏻🙏🏻

  • @srsatishbambhava2239
    @srsatishbambhava2239 2 ปีที่แล้ว

    જય દ્રારિકાધીશ જય ઠાકર

  • @Keval_Tank
    @Keval_Tank 2 ปีที่แล้ว +1

    Nice video ✨👍

  • @mematuvlogs
    @mematuvlogs 2 ปีที่แล้ว +1

    👍👍🙏🙏

  • @jaydeeprajput2633
    @jaydeeprajput2633 ปีที่แล้ว

    Rajkot ranjuja mandir pase aavo Saro nasto made chhe sasta ma

  • @rathodajesh3410
    @rathodajesh3410 2 ปีที่แล้ว

    Salam che gujju box ne.
    Please support this kind of people

  • @sonakbhaikishorbhaitrivedi512
    @sonakbhaikishorbhaitrivedi512 2 ปีที่แล้ว

    😬👌

  • @srsatishbambhava2239
    @srsatishbambhava2239 2 ปีที่แล้ว

    જય ઠાકર