પુરા ગુજરાતમાં તમને સોડા નાખ્યા વિનાની પાપડી આ એકજ જગ્યા એ ખાવા મળશે | લોકો બારગામ થી મંગાવે છે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @vinodruparel3696
    @vinodruparel3696 ปีที่แล้ว +25

    શ્રી આનંદ ભાઈ,
    કૌશિક ભાઈ,અમૃત ફરસાણ માં કયા પ્રકાર ના તેલ નો વપરાશ કરેછે ?
    જણાવવા વિ.

  • @kanakpatwa25
    @kanakpatwa25 ปีที่แล้ว +13

    આનંદ ભાઈ પાપડી નું લાઈવ
    જોયું.. ખુબ સરસ
    પણ્્્્્્
    ધોરાજી અમૃત ફરસાણ છેઃ એમને એક વિનંતી છે
    બેસન..છે..એને ચારણી થિ ચાળિ ને વાપરે છે.થિ..કરિને..જૈન..ને વાપરવામનો લાભ મળિ શકે......માફ કરજો

  • @ghumakadbhavna6770
    @ghumakadbhavna6770 ปีที่แล้ว +2

    कौशिक भाई जय श्री कृष्णा आपका वीडियो देख कर के मुंह में पानी आ गया लेकिन मैं दिल्ली में रहती हूं अगर दिल्ली भेज सकते हो तो फिर बताइए

  • @arvindshah4840
    @arvindshah4840 ปีที่แล้ว +9

    અમદાવાદ મા કઇ જગ્યાએ મલે છે

  • @kishorgondaliya2989
    @kishorgondaliya2989 ปีที่แล้ว +13

    પામોલીન તેલ સ્ત્રી ને ઉમર ના પૂછાય તેમ તેલ નું નામ ના પૂછાય😜

  • @ramiladesai6095
    @ramiladesai6095 ปีที่แล้ว +7

    Ahmedabad ma Kya male papadi ganthia?

  • @shuklajignesh6195
    @shuklajignesh6195 ปีที่แล้ว +2

    Aanad bhai mari jode aavo chokkas thi batavis

  • @ParulPatel-do6ty
    @ParulPatel-do6ty ปีที่แล้ว +2

    Very clean place..
    Definitely taste might good..no soda..little healthy..

  • @HetalPatel-qp6gi
    @HetalPatel-qp6gi ปีที่แล้ว +2

    Shop is very clean & best use items

  • @vishwanarayankavaiya1705
    @vishwanarayankavaiya1705 ปีที่แล้ว

    વાહ, કૌશિકભાઈ. મસ્ત તમારી ફરસાણ Aitem છે હો મને તમારી dakhri અને લિસા લાડવા ખુબજ ભાવે છે.

  • @jagdishbhaisoni653
    @jagdishbhaisoni653 ปีที่แล้ว +7

    પાપ ડી નો ભાવ કેટલો છે????

  • @jinit8083
    @jinit8083 ปีที่แล้ว +2

    Growing up in Gujarati household I always heard of Dhoraji no lal lep for injuries or muscle pain. Glad to know their food is also good 😊

  • @shardasavalia5262
    @shardasavalia5262 ปีที่แล้ว +2

    તમે આ બધી વસતું સરસ બનાવો છો . અમે વિડીયો જોઈને રાજી થયા . પણ તમે USAમા પાસઁલ કરો છો?તોમને જણાવશો. આભાર!

  • @nalindesai206
    @nalindesai206 3 หลายเดือนก่อน

    Bhai, Saras che tamara Farsan ni Items. God Blessed.

  • @shaileshlakum3876
    @shaileshlakum3876 ปีที่แล้ว +5

    તેલ કયુ વાપરે છે

  • @karansinhdodiya3599
    @karansinhdodiya3599 ปีที่แล้ว +3

    દુકાન માલિક અને ફરસાણ બંને માં quality અને દિલેરી નાં દર્શન થાય છે.

  • @manharpandya4063
    @manharpandya4063 ปีที่แล้ว +1

    Wah anand bhai khub maja avi gai have to mangavi padse papdi maraben dhoraji ni baju ma pipdia rahe che

  • @globalpeopleslife9686
    @globalpeopleslife9686 ปีที่แล้ว +23

    ભાઈ તેલ ક્યું વાપરે છે એ મેઈન વસ્તુ તો તમે પૂછીયુંજ નહીં....??

  • @hareshvastarpara2440
    @hareshvastarpara2440 ปีที่แล้ว +2

    Surat ave se to kay jagaye

  • @bavaniya
    @bavaniya ปีที่แล้ว

    Dhoraji na gathiya ane ema pn special amrut nu farsan ena jevo teast kyay na made.

  • @binalsheth6178
    @binalsheth6178 ปีที่แล้ว

    Bhai tme gathiya Batavia khanu man they gauy from sunita ben

  • @pnparikh95
    @pnparikh95 ปีที่แล้ว +1

    Wah saras

  • @SomeshwarThakkar
    @SomeshwarThakkar 3 หลายเดือนก่อน +2

    ફોન નં બર જણાવશો ભાવ શું છે
    અમારે‌ ઓનલાઇન મંઞા મ🎉
    માટે શું. જેતે જણાવશો જય જલારામ

  • @pankajbariya9436
    @pankajbariya9436 ปีที่แล้ว +1

    Papadi gathiya khavani bov maza aavi jai khavani vlog joi ne maza aavi gay

  • @ParamMahaParinirvan
    @ParamMahaParinirvan ปีที่แล้ว +1

    Ahmedabad ma kya moklavo cho , address aapso please

  • @devjadav6145
    @devjadav6145 ปีที่แล้ว +1

    Nice ETA and driver's video keep it up 😊😊😊
    Nice 👍 video

  • @jyotisoni4345
    @jyotisoni4345 ปีที่แล้ว

    Bahu mast papdi joi ne khava ni eccha thi jaay sathe jlebi hoy to jalsa padi jaay

  • @mahendrabharthi4334
    @mahendrabharthi4334 4 หลายเดือนก่อน

    ❤❤❤❤❤ धन्यवाद कौशिक भाई गांधी नगर केपिटल सिटी मा मोकली आपशो

  • @babulalpatel9877
    @babulalpatel9877 3 หลายเดือนก่อน

    Good luck 👍 all the best 👍

  • @heerandswara
    @heerandswara ปีที่แล้ว +2

    Very nice

  • @manojmehta775
    @manojmehta775 ปีที่แล้ว +1

    વડોદરા માં જોઇએ તો કયાં મળે..કે
    પાર્સલ મોકલે છેં..

  • @prafulkumar8154
    @prafulkumar8154 ปีที่แล้ว

    Do you have any parcel service I Birmingham UK

  • @virajoza8794
    @virajoza8794 ปีที่แล้ว

    Mara bhai રાજકોટ parsl jovo cha katlo time lagas??
    Ana ભાવ su cha plz kaho??

  • @kamleshvyas4048
    @kamleshvyas4048 ปีที่แล้ว +1

    🙏 બાપા સીતારામ 🙏👍❤️ થી

  • @pareshdhabalia7200
    @pareshdhabalia7200 ปีที่แล้ว

    Wah aanand bhai ,saras video , gathiya ni su price che ?

  • @malabenpopat4396
    @malabenpopat4396 ปีที่แล้ว

    Anandbhai Mumbaima Kyaaagd Maleche Address Utubma Mokljo

  • @gunvantpatel247
    @gunvantpatel247 4 หลายเดือนก่อน

    Where i can buy in Ahmedabad, pl. display address

  • @binashah8679
    @binashah8679 ปีที่แล้ว

    બધુ બહુજ મસ્ત છે

  • @yaminipatel4628
    @yaminipatel4628 ปีที่แล้ว +1

    Very nice 👌 video

  • @SheetalParimal20
    @SheetalParimal20 ปีที่แล้ว

    Hello mane Mauritius 🇲🇺 mangava hoi to su procedure che ne su price rese pls do reply 🙏🏻

  • @neetabajadeja7675
    @neetabajadeja7675 ปีที่แล้ว

    Besan na ladva shu bhav mle.Baroda pochadvana shu charge che?

  • @diujay
    @diujay ปีที่แล้ว +2

    Can you parcel papdi to London?

  • @janakdave4342
    @janakdave4342 4 หลายเดือนก่อน

    How to get this papdi in London. UK

  • @nareshgupta4252
    @nareshgupta4252 ปีที่แล้ว

    What is rate per kg. How much minimum order qty

  • @latakhimani7001
    @latakhimani7001 ปีที่แล้ว

    Mumbai kya malse. Kayam ghar mate joie. Details ap so.

  • @ramavaghela3437
    @ramavaghela3437 4 หลายเดือนก่อน

    Baroda ma kya malse?

  • @kamleshgoyal3299
    @kamleshgoyal3299 4 หลายเดือนก่อน

    Surat me koi jagah milti hai batana.

  • @drkeyursoni109
    @drkeyursoni109 3 หลายเดือนก่อน

    Vadodara ma kya made biju ketla ma kayu oil vapro cho

  • @chiragpatel3216
    @chiragpatel3216 ปีที่แล้ว

    Mari Papadi Fry marcha & Cha Jode Moje Moj. Bhai Bhai

  • @ramavaghela3437
    @ramavaghela3437 4 หลายเดือนก่อน

    Parcels ma minimum ketli items order lo chho?

  • @jayshree4281
    @jayshree4281 ปีที่แล้ว

    Bahu sars resipi batavi but તેલ kayu vapre che

  • @minajagada7228
    @minajagada7228 ปีที่แล้ว

    Saras👌🙏🙏🙏

  • @mayapatel7042
    @mayapatel7042 ปีที่แล้ว

    Ahmedabad parcel kevi rite mangavavu information please

  • @indianarmyex602
    @indianarmyex602 ปีที่แล้ว +12

    ભાઇ આ ભાઇ ને ધંધામાં રસ નથી ફોન કરો તો ફોન ઉપાડતા નથી ને વોટ્સએપ પર ઓડૅર ૨ દીવસ થી મેસેજ કરેલ છે પણ જવાબ નથી કમાઈ ગયેલી પાટી છે નામ થઈ ગયુ ને આનંદભાઈ એ વિડીયો બનાવ્યો એટલે વધારે હવા માં ઉડવા લાગ્યા છે આવા માણસો ના વિડીયો બનાવતા પહેલા તેને પુછો કે ભાઈ તમારા વિડીયો બનાવી ને ફોન નંબર આપીએ તો જવાબ તો આપશો ને મહેરબાની કરી ને કોઇ ઓડર ના આપતા ફોન જ નહી ઉપાડતા

  • @realboy0092
    @realboy0092 ปีที่แล้ว

    Anand bhai waah mota bhai waah

  • @hareshvyas1556
    @hareshvyas1556 ปีที่แล้ว

    Mumbai nu Adresh Apsoji ,

  • @chandrakantnirmal2759
    @chandrakantnirmal2759 ปีที่แล้ว

    Malad West Mumbai ma મોકલશો

  • @nikhilpurohit3680
    @nikhilpurohit3680 ปีที่แล้ว +2

    ભાવ શુ છે કિલોના ?

  • @kamalveera3919
    @kamalveera3919 4 หลายเดือนก่อน

    MUMBAI MAA KYAY MALE CHHE ???
    PLEASE ADDRESS ???

  • @foodwalk1217
    @foodwalk1217 ปีที่แล้ว

    Bus stand pase kaik saari bakeri pan chhe. Tya ni khari famous chhe

  • @shirishpatel7377
    @shirishpatel7377 ปีที่แล้ว

    Good quality

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 ปีที่แล้ว +1

    જય હિન્દ જય ભારત

  • @sharmishthadoshi4888
    @sharmishthadoshi4888 ปีที่แล้ว

    Ahmedabad ma kya malase?

  • @solankidarshana3354
    @solankidarshana3354 ปีที่แล้ว

    I want papdi I m from bharuch how much price

  • @jankipandaya554
    @jankipandaya554 ปีที่แล้ว

    Jaam Khambhaliya ma pan mari vadi j fafdi ape chhe

  • @sunilmansata6567
    @sunilmansata6567 ปีที่แล้ว +3

    વાહ આનંદ ભાઈ સરસ મોજેમોજ

  • @pratikvasiya3344
    @pratikvasiya3344 ปีที่แล้ว

    Bharuch ma malasi bhai

  • @virendratanna5934
    @virendratanna5934 ปีที่แล้ว

    વાહ ભાઈ મજા પડી ગઈ

  • @sunilsoni5877
    @sunilsoni5877 ปีที่แล้ว +1

    Kharekhar amrut jevu farsan nhi mde Anand bhai 100%

  • @KishorbhaiPithava
    @KishorbhaiPithava 2 หลายเดือนก่อน

    અમદાવાદ મા જોતુ હોયતો કવી રીતે મોકલાવો છો

  • @jayendrapatel4848
    @jayendrapatel4848 ปีที่แล้ว

    Eext charg lai kurar thi moklo

  • @jitenvora5949
    @jitenvora5949 ปีที่แล้ว +2

    Tame kidhu ke bandhu supeier j vapre che to tail to kalu dekhai che.,tail ni quality sudharo bhai

  • @ganpatlalshah6972
    @ganpatlalshah6972 ปีที่แล้ว

    ABahu best

  • @rugnaththakrar1057
    @rugnaththakrar1057 3 หลายเดือนก่อน

    Tel nu khas puchhavu joia

  • @vijayumaretiya5597
    @vijayumaretiya5597 ปีที่แล้ว

    Vah Patel vah

  • @minaxipanchal9051
    @minaxipanchal9051 4 หลายเดือนก่อน

    Surat ma kya male chhe? tamari papadi. address janavjo.

  • @narmadapansuria8401
    @narmadapansuria8401 ปีที่แล้ว

    Canada mokalo cho??Salt mix karvanu utensil steel nu vaparo ne bhai.Tel kayu

  • @milanpatel4983
    @milanpatel4983 ปีที่แล้ว

    Anand bhai aeni 2 vastu duniya na chhede vya jav kyay nhi mde aena jevi j tme miss kri gya chho papd puri and chora fari amrut jevi koi ni takat nthi bnavi ske

  • @sandipdetroja9420
    @sandipdetroja9420 ปีที่แล้ว

    એક વાર લાલપુર આવો જી.જામનગર
    શુભમ ફરસાણ માટૅ
    જોવો ફાફડી ગાઠીયા

  • @uniquecreations.7956
    @uniquecreations.7956 ปีที่แล้ว

    Limbdi Mali na gathiya....Soda vagar na male......Jajo..
    ..Green Chowk

  • @jasavantbhaipatel1989
    @jasavantbhaipatel1989 4 หลายเดือนก่อน

    Oil Kayu Vapre Che

  • @vanrajrathod7272
    @vanrajrathod7272 ปีที่แล้ว

    જય મુરલીધર

  • @yogeshvora7942
    @yogeshvora7942 ปีที่แล้ว

    મુંબઈ ના પરા માં ક્યાંય મળે છે આપની ફરસાણ ની આઇટમ?

  • @arvindshah4840
    @arvindshah4840 ปีที่แล้ว

    મુંબઈ મા કઇ જગ્યાએ મલે છે

  • @kiranshah1985
    @kiranshah1985 ปีที่แล้ว

    Tel kayu vapre che?

  • @vrmorachandubhai616
    @vrmorachandubhai616 ปีที่แล้ว

    Soda vgrna papdi no bane khhota faka se

  • @nareshchaudhary4721
    @nareshchaudhary4721 ปีที่แล้ว

    Good 👍 Papdi good 👍 Work

  • @florashah4513
    @florashah4513 ปีที่แล้ว

    I need at dist pune tal.baramati

  • @ankurpatel3773
    @ankurpatel3773 ปีที่แล้ว

    👌👌👌

  • @anilshah9040
    @anilshah9040 ปีที่แล้ว

    Address yr shop pl

  • @ilathakrar1268
    @ilathakrar1268 ปีที่แล้ว +2

    Can you please give reply to me for international Parcle service? Is very soft but looking very tempting so can you please ask them if they can deliver to London! There is one day Parcle service for uk ! Thanks

    • @diujay
      @diujay ปีที่แล้ว

      I also need in London

    • @darshanadevlia2681
      @darshanadevlia2681 ปีที่แล้ว

      Do you do delivery to UK ?

  • @SANATAN_HI_SATYA_DHARMA_HAI
    @SANATAN_HI_SATYA_DHARMA_HAI ปีที่แล้ว +1

    12 જ ઞામ કેમ

  • @chandrakantradadiya4030
    @chandrakantradadiya4030 9 หลายเดือนก่อน

    હોલસોલ અમદાવાદમાં આપો વેચાણ કરવા માટે

  • @kiritnaik3099
    @kiritnaik3099 ปีที่แล้ว

    સુરત પાર્સલ કરી સકસો ?

  • @dbshah7408
    @dbshah7408 3 หลายเดือนก่อน

    અમદાવાદ માં કયાં મળે છે તે જણાવશો .

  • @krushnasinh
    @krushnasinh ปีที่แล้ว +2

    વાહ નવુ જાણવા જેવુ

  • @rajeshbaraiya2582
    @rajeshbaraiya2582 ปีที่แล้ว

    A1

  • @RajendraPatel-uq4pv
    @RajendraPatel-uq4pv 3 หลายเดือนก่อน

    હીંગ નો ભાવ કીધો પણ નીમક કઈ બ્રાડ નીરમા કે દાંડી સીવાય હોય તો જ જણાવશો

  • @odhavajibhaimavani1543
    @odhavajibhaimavani1543 10 หลายเดือนก่อน

    1. કિલો પાપડી નો ભાવ કેટલો છે

  • @jayendrapatel4848
    @jayendrapatel4848 ปีที่แล้ว

    Kuriyar sarvis thi mokalo co