એકદમ સાચી વાત છે . હું સુરેન્દ્રનગર રહું છું. મારી તબિયત બહું જ ખરાબ હતી . અને આ હોસ્પિટલ મા ટિંબી જઇને સારવાર લીધી. મારી તબિયત ઘણી સારી થઈ ગઇ. હું મુસલમાન છું પણ ભેદભાવ વગર અહીં બધા ની સારવાર સારી રીતે થાય છે . આભાર અને Salute
અસ્લામ વાલેકુંમ અનુભવ જણાવવા બદલ આભાર. જાણીને આનંદ થયો કે આ હોસ્પિટલને નાતજાતના સીમાડા નડતા નથી. હોસ્પિટલ મેનેજમેન્ટને એ માટે પણ ધન્યવાદ આપવા ઘટે. ખુદા હાફિઝ
કોઈ પણ નાત જાતનાં ભેદભાવ વગર સેવા આપતા આ હોસ્પિટલ ના ટ્રસ્ટીઓ અને ડોક્ટરો ને ખુબ ખુબ અભિનંદન અને ધન્યવાદ અને સેલ્યુટ છે લી રફીકભાઈ ફતાણી આંબાચોક ભાવનગર
Bhai kam sara kare che rma na nai pan bija na pan kamo jovo e asharam baba eva kamo karya chr k jrni pase pag ma pervana chappal natji emne pet mate dharm badlya chr rnr hindu ma parat lavya chr rn bahndarao kare che etle bakvash na kar baba no tu taru kar te su karyu
અમે તો અમારી ફરજ બજાવી છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.
ગરીબો ના દાતા છે આ સ્વામી ધન્ય છે આ સ્વામીજી અને દાતાઆે ને ☺ જેમણે પોતાના સ્વાર્થ વગર આવી મોટી હોસ્પિટલ ઊભી કરી 🙂😊 ધન્ય છે તમને અને તમારિ જનેતા ને !☺🙂😊
હા સ્વામીજીનું જીવન વૃક્ષ જેવું છે. તડકા ઉભા રહીને બીજાને છાંયો આપવનું કામ કર્યું છે. દાતાઓની દરિયાવદિલી પણ એટલી જ દાદ માંગી લે એવી છે. આવા નિઃસ્વાર્થ લોકો માટે આપે અર્થપૂર્ણ ચાર લીટી તાણી એ પણ નોંધનીય છે. આભાર
ઈશ્વર તમને સદા સુખી, સલામત અને આબાદ રાખે. તમારું જીવન આરોગ્યમય, દીર્ઘાયુ અને ઉજ્જવળ હો. આપના વિવેક અને સંસ્કારને વંદન. જેને ક્યારેય જોયા ન હોય એમના પ્રત્યે પ્રેમ જન્મે એ જ સાચો પ્રેમ. આભાર
Khub j uttam seva kary chhe. Jaruriyatvala and vanchit loko ni seva prabhu ni seva chhe. Ava seva kary ma banto badho j sahkar apvo joyiye. Jai Shree Krishna.
बहुत ही पूण्य का कार्य है । गुजरात तो वैसे भी दानदाताओ की भूमि है । इस प्रदेश पर माँ लक्ष्मी की विशेष कृपा है । इस हॉस्पिटल में ह्रदय रोग , केंसर और स्पाइन का इलाज होता है या नही ? एंजियोप्लास्टी ? बाई पास सर्जरी ??
@@bipinpaghadar1378 bhai tu aatlo badho halkat chu ane aatli badhi jaanu jaanu kehvani tane tadap che to tari maa ne keh k tara mate spesal ek jaanu tari ben peda kare ane toy tane dhravo na aave to tari maa ne jaanu banav
Dhanyavad vedio mate channel ne ,Swami nirdoshandji ne,hospital na doctors, nurses, tatha donors, tatha sanchalko tatha trustee badhane fari ek var dhanyavad.
@@DidarHemani farithi badhane dhanyavad. Hospital allopathy ni sarvar ape chhe, ayrvedic ke homoeopathy sarvar pun chhe ke nahi? Korona ni sarvar chee?
મારા બાપા યુરીન નોર્મલ થતો નથી તો આ તકલીફ ની સારવાર કરી આપો તમારો આભાર આજીવન 😢 રાખીશ દયા કરો .પોતાના ભાઈ ,બેન ને હાથ ઊચા કરી નાખીયા .તમારી મદદ થી બાપા ના નવુ જીવન મણશે 👏👏👏👏👏મદદત કરો 2 વર્ષ થી પેશાબ ની પાઇપ લઈને ફરે છે .ભાઈ ઓ બાપા નો ખચો કરવા તૈયાર નથી તમે મદદ કરો હુ નડિયાદ નો રેવાસી છુ.
સાહેબ ટીંબી પોહિચિયા છો તો હારોહાર ભાવનગર માં પણ આંટો મારતા આવજો... શ્રી કૃષ્કુમારસિંહજી શ્રી ભાવસિંહજી શ્રી તખતસિંહજી ઘણા પ્રજાવતસલ રાજા આપ્યા છે ભાવનગર સ્ટેટ તો થોડોક ટાઈમ લઇને નાની એવી જાંખી થઈ જાય.........આભાર
Bhai thodi coment ma change language kari bolya hot to lokoni like vadhare mali hot ane vadhare public na dilo vadhare jiti sakya hot.... Anyway lots of thank you for good Imfremition.. 🙏🙏
ખુબજ સારી સેવા આપે છે વંદન છે આ ટ્રસ્ટી ને અને ત્યાં ના ડોક્ટર ને તથા સ્ટાફ ને સુવિધા ખુબજ સરસ આપે છે અને નાના માણસો ને ખુબજ મદદ થાઈ..........🙌🙌🙌🙌
હા ખરેખર
એકદમ સાચી વાત છે . હું સુરેન્દ્રનગર રહું છું. મારી તબિયત બહું જ ખરાબ હતી . અને આ હોસ્પિટલ મા ટિંબી જઇને સારવાર લીધી. મારી તબિયત ઘણી સારી થઈ ગઇ. હું મુસલમાન છું પણ ભેદભાવ વગર અહીં બધા ની સારવાર સારી રીતે થાય છે . આભાર
અને Salute
અસ્લામ વાલેકુંમ
અનુભવ જણાવવા બદલ આભાર. જાણીને આનંદ થયો કે આ હોસ્પિટલને નાતજાતના સીમાડા નડતા નથી. હોસ્પિટલ મેનેજમેન્ટને એ માટે પણ ધન્યવાદ આપવા ઘટે.
ખુદા હાફિઝ
Bhai cancel ni sarvar thay che bhai
Good
હોસ્પિટલ નો નંબર મળશે સર
@@DidarHemani sir mane piles ,masa ni takleef che..ahiya thase?
ધન્ય છે આ હોસ્પિટલ શરૂ કરનાર નાં માતા પિતાને જેમને આવા સંતાનોને જન્મ આપ્યો..
હા ખરેખર
Om maha purushay namah sant shri Nirdosha nandji Swamiji na chharanam vandan pranam namskar ગરીબ અને મધ્ય મ લોકો ના આશીર્વાદ લીધા
બિલકુલ
કોઈ પણ નાત જાતનાં ભેદભાવ વગર સેવા આપતા આ હોસ્પિટલ ના ટ્રસ્ટીઓ અને ડોક્ટરો ને ખુબ ખુબ અભિનંદન અને ધન્યવાદ અને સેલ્યુટ છે લી રફીકભાઈ ફતાણી આંબાચોક ભાવનગર
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. આ હોસ્પિટલ સારી આરોગ્ય સેવા આપવા ઉપરાંત કોમીએકતાનું પણ પ્રતીક છે
Mane paralisis Tritment કરવાની છે
તો number mokljo
OSMF ilaj hota h
આ હોસ્પિટલ માં તમામ પ્રકારનાં રોગ ની સારવાર બિલકુલ મફતમાં કરવામાં આવે છે..આ હોસ્પિટલ ની વ્યવસ્થા ખૂબજ સુંદર છે 🙏🙏🙏
અનુભવ શેર કરવા બદલ આભાર. જેનાથી અમારી વાતને અનુમોદન મળ્યું છે.
૧૦૦% સાચી વાત સેવા ખુબજ સરસ આપે છે
આવા સંતોને ખરા દિલથી દંડવત્ પ્રણામ ધણી સરસ માહિતી છે 🙏🙏🙏🙏🙏 આવા સંતોને સો સો સલામ છે 🙏🙏🙏🙏 જય માતાજી
હા ખરેખર એ સ્વામીજી એવા સંત છે જેણે અનેકના જીવનમાં વસંત લાવી દીધી છે. જય માતાજી
महात्मा અને દાતાઓ ने साष्टांग दंडवत कोटि कोटि कोटि 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏તથા ટ્રસ્ટીઓ ने कोटि कोटि कोटि 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
અમારા પણ પ્રણામ
આંગળી ચિંધ્યા નું પુણ્ય મેળવ્યું છે તમે વડીલ...આ માહિતી બદલ આપનો ખુબ ખુબ આભાર...જય દ્વારિકાધીશ 🙏
પ્રેમભાવ બદલ આભાર. જયારે લોકો આટલો મોટો ભોગ આપતા હોય તો નૈતિક ફરજના ભાગરૂપે અમારે પણ કંઈક કરવું જોઇએ !
આવા લોકો ને ધન્યવાદ છે...ભગવાન એમણે ધાર્યું પણ ન હોય એવું સુખ આપે ..🎉
અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ
વાહ... ખૂબ જ સારી hospital છે.... ભગવાન આવા ટ્રસ્ટી ઓને ખૂબ જાજુ આપે ❤
અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ.
बहुत बहुत धन्यवाद है गुरूजी को मै नमन करता हूं
हम भी नमन करते है।
मानव सेवा एज प्रभु सेवा
आ महाराजे आ कहेवत ने पुरु करी बताव्यू छे।।
आसाराम अने बाबाराम रहीम ने शूं कहेवु...
હા સ્વામીજીએ માનવસેવાનું ઉમદા કામ કર્યું છે. બાકીના કહેવાતા બાબાઓ તો સ્વાર્થી અને ઢોંગી છે
Bhai kam sara kare che rma na nai pan bija na pan kamo jovo e asharam baba eva kamo karya chr k jrni pase pag ma pervana chappal natji emne pet mate dharm badlya chr rnr hindu ma parat lavya chr rn bahndarao kare che etle bakvash na kar baba no tu taru kar te su karyu
Dayalu Raji Rahejo. Jay shree Sarvopari Swaminarayan Bhagavan.
જય સ્વામી નારાયણ
ખૂબ જ સાચી વાત છે
જોરદાર અને સરસ મઝાની સારવાર તથા સુવિધા આપવામાં આવે છે આ હોસ્પિટલમાં ટીંબી જન સેવા એ જ પ્રભુ સેવા થાય છે આ હોસ્પિટલમાં
જય ભગવાન
હા આ સવામી નિર્દોષાનંદજીના પ્રયાસનો પ્રતાપ છે. આભાર
જય નીલકંઠ મહાદેવ મહાદેવ જય શ્રી કૃષ્ણ શરણં મમ પ્રિય
હર હર મહાદેવ
Now,I see God is on the earth with this hospital,Gujarat se
Yes indeed.
used until
@@DidarHemani Hi
Bapuji sat sat naman manav ae prabhu seva
અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ
dhanya chhe aa swamijine
khub j sari seva aapva badal khub khub dhnyavad
pranam jivan data one
હા સારું કામ કરે છે સમાજ માટે
આવા વિડિયો બનાવી જાગૃતિ લાવવા માટે, આપનો ખૂબ ખૂબ આભાર.. વંદન તમારી જનેતા ને ❤️
અમે તો અમારી ફરજ બજાવી છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.
Kard.luti.lese
ધન્યવાદ. સાચા સંત આ જ છે .
જે ગરીબોના બેલી બન્યા.
બરાબર. સવામીજી ખરેખર માનવસેવાનું ઉમદા કામ કર્યું છે
💐🙏🌺🙏Daridrnarayanni Seva "Prabhu Seva".🙏🌺💐🙏
એકદમ બરાબર
This is true religion
Jay Ho Swami Maharaj shat shat Naman data Shri
અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ
बहुत बहुत धन्यवाद है भाई साहब को ईतनी सेवा करने बदल आभार
शुक्रिया
Maru j gam che timbi❤️
જાણીને આનંદ થયો
અદભુત માનવ સેવા એક મહાન સંત દ્વારા
હા ખરેખર
🙏Dhanyvad manv seva ej prrabhu seva
Koti Koti vandan 👏👏
અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ
આ માં થી જે ભાવનગર ના હોઈ એ લાઈક કરો
ગમે ત્યાંના હોય લાઈક કરવા જેવું છે
@@DidarHemani 😅👍
Love ❣️ From Bhavnagar
માનવ સેવા એજ પ્રભુ સેવા છે. સરસ
બિલકુલ સાચી વાત
આવા સંતો ને કોટી કોટી નમન🙏
અમારા પણ નમન
Walekum Assalam
હોસ્પિટલ મેનેજમેન્ટ , ડોક્ટરો , સ્ટાફ બધા ને ધન્યવાદ .
અને અમારી ખૂબ જ દુવા
આમીન
ગરીબો ના દાતા છે આ સ્વામી
ધન્ય છે આ સ્વામીજી અને દાતાઆે ને ☺
જેમણે પોતાના સ્વાર્થ વગર આવી મોટી હોસ્પિટલ ઊભી કરી 🙂😊
ધન્ય છે તમને અને તમારિ જનેતા ને !☺🙂😊
હા સ્વામીજીનું જીવન વૃક્ષ જેવું છે. તડકા ઉભા રહીને બીજાને છાંયો આપવનું કામ કર્યું છે. દાતાઓની દરિયાવદિલી પણ એટલી જ દાદ માંગી લે એવી છે. આવા નિઃસ્વાર્થ લોકો માટે આપે અર્થપૂર્ણ ચાર લીટી તાણી એ પણ નોંધનીય છે. આભાર
ટીબી હોસપીટનો નંબર આપો
Vary.good best video. Sari..seva.kare.se
અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર એક સાચા સંતમાં લોકો પ્રત્યે કરુણા જાગી એનો પ્રતાપ છે. દાનવીરોનું યોગદાન પણ નોંધનીય છે.
ભગવાન આ સંસ્થા ને ઉત્તમ પ્રગતિ પ્રદાન કરે.
અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ
Well management
Swami ji sat sat Naman
અમારા પણ સત સત નમન
Jordar jabardast bhagwan aava dataone khub bhari bhari ne rupya aape ane emno parivar shukhi rahkhe
અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ
Jay Swaminarayan..
Jay Swaminarayan..
Now, I see God is on the earth with this hospital, in Gujarat, I m proud of being a GUJARATI.
Yes indeed. A great social work is being done by this hospital. We too proud of this noble cause. Thank you for your kind words
Bhagvan apko Khush rakhe ...
सुंदर प्रार्थना करने के लिए ईश्वर आप को भी खुश रखे !
ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ
આભાર
गुरु जी नमस्कार, दंडवत प्रणाम
ઈશ્વર તમને સદા સુખી, સલામત અને આબાદ રાખે. તમારું જીવન આરોગ્યમય, દીર્ઘાયુ અને ઉજ્જવળ હો. આપના વિવેક અને સંસ્કારને વંદન. જેને ક્યારેય જોયા ન હોય એમના પ્રત્યે પ્રેમ જન્મે એ જ સાચો પ્રેમ. આભાર
Jay gurudev ni jay ho🙏🙏🙏
જય ગુરુદેવ
ધન્યવાદ with God bless to all
Thank you
ખૂબ સરસ માહિતી અભીનંદન
જે વાત ની તમે ખોટ કહીં એ આપણી સરકારી હોસ્પિટલમાં છે
બરાબર
Kaliyug na bhagvan 🙏🏿🙏🏿🙏🏿
બરાબર
થેન્ક્યુ ખુબ ખુબ આભાર માહિતી આપી
વેલકમ. આવી માહિતી આપવી અમારી નૈતિક ફરજ છે
Great work
Thank you for your kind words.
ખરેખર ધન્ય છે આવા દાતાઓને....
સાચી વાત છે દાતાઓના વખાણ કરીએ એટલા ઓછા
ખૂબ ખૂબ ધન્યવાદ ...
જય સ્વામિનારાયણ
જય સ્વામિનારાયણ
Jai nirdoshanad ji
Jai nirdoshanad ji
Bhgvan Khub All Parivar ne 🙏🏽🌹🙏🏽🌹🙏🏽🙏🏽
અમારી પણ એવી જ પ્રાર્થના
🌷 🌷 🌷 જય શ્રી ક્રિષ્ના રાધે રાધે રાધે રાધે રાધે રાધે 🌹 🙏 🌹 સંત ને કોટિ કોટિ પ્રણામ 🌹🙏🌹 સર્વ દાનવિરો અને હરી ભક્તો ને ખુબ ખુબ ધન્યવાદ 🔱🚩🔱🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
અમારા પણ પ્રણામ
ખુબ સરસ અદ્ભુત
હા ખરેખર
Khub j uttam seva kary chhe. Jaruriyatvala and vanchit loko ni seva prabhu ni seva chhe.
Ava seva kary ma banto badho j sahkar apvo joyiye.
Jai Shree Krishna.
સાચી વાત છે. સુખીસંપન્ન લોકોએ ઉદારદિલે મદદરૂપ થવું જોઈએ. જય શ્રી કૃષ્ણ
સેવા કરતાં તમામ સેવાથીૅને વંદન
અમારા પણ વંદન
ખૂબ સરસ ...સુરત માં તો 500 કરોડ ના ખર્ચે બનેલી કિરણ હોસ્પિટલ છે પણ લૂંટવાના ધંધા કરેછે કહેવાય ટ્રસ્ટ ની છે મહાવીર હોસ્પિટલ પણ એવીજ છે. 😮😢
એવું થતું હોય તો દુર્ભાગ્યપૂર્ણ છે
Khub saras jankari aapi very good
તમને વિડિઓ ઉપયોગી લાગ્યો એ જાણીને આનંદ થયો
Jyare Ava sadhuni seva joyne ankhma aasu lavide
હા સાધુએ જે રીતે લોકોનું ભલું કર્યું છે એ જાણીને લાગણીશીલ થઇ જવાય એ સ્વાભાવિક છે.
❤❤❤❤❤Jay Ma Laxmi Ma Chehar Ma mandir memnagar Gam Ahmedabad Dhimant Patel Maharaj thanks best of luck thank so much thanks
We wish the same.
જય જગદીશ બાપુ
જય હો
Khubaj saras kam kariyu che. Khub khub abhinandan.Badhani khub duaao malse. 👍👍🙏🙏
હા બાપુએ સારું કામ કરીને અનેક લોકોની દુઆ મેળવી છે.
बहुत ही पूण्य का कार्य है । गुजरात तो वैसे भी दानदाताओ की भूमि है । इस प्रदेश पर माँ लक्ष्मी की विशेष कृपा है ।
इस हॉस्पिटल में ह्रदय रोग , केंसर और स्पाइन का इलाज होता है या नही ? एंजियोप्लास्टी ? बाई पास सर्जरी ??
वीडियो में फोन नंबर दिया गया है ! पता कर लीजिए
ભાવનગર જિલ્લામાં હજી એક આવી હોસ્પિટલ છે
કળસાર તા.મહુવા જી.ભાવનગર
એ પણ સાવ મફતમાં જ સારવાર કરે છે હાલમાં👍👍
જાણીને ખુબ જ આનંદ થયો
Address plz Bhavnagar ma
મોબાઈલ નંબર પ્લીઝ હોસ્પિટલ ના
ધન્યવાદ સર અભિનંદન
આભાર
Great work done by hospital. Sat sat naman Swami ji ne. Jan seva ej prabhu seva.
સવામીજીને અમારા પણ વંદન જેમણે માનવસેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.
Jordaar video 👍👍👍
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Ha.ho.janu.6352259136
@@bipinpaghadar1378 bhai tu aatlo badho halkat chu ane aatli badhi jaanu jaanu kehvani tane tadap che to tari maa ne keh k tara mate spesal ek jaanu tari ben peda kare ane toy tane dhravo na aave to tari maa ne jaanu banav
મને ગર્વ છે કે હુ ભાવનગર મા રહુ છુ.
વિડિયો અને માહિતી માટે આભાર.....👍👍
જાણીને આનંદ થયો કે તમે ભાવનગરના છો. આભાર
Hay bhai
Bhai help karo tamne vaat karvi che
Cancer treatment pl hospital batavo
Dhanyavad vedio mate channel ne ,Swami nirdoshandji ne,hospital na doctors, nurses, tatha donors, tatha sanchalko tatha trustee badhane fari ek var dhanyavad.
વાહ ભાઈ વાહ ! ધન્યવાદના બધા જ અધિકારી વ્યક્તિઓને ધન્યવાદ આપવા બદલ આપને પણ ધન્યવાદ.
@@DidarHemani farithi badhane dhanyavad. Hospital allopathy ni sarvar ape chhe, ayrvedic ke homoeopathy sarvar pun chhe ke nahi? Korona ni sarvar chee?
Khub khub Aabhar aavi mahiti aapva mate 🙏🙏
સમાજને ઉપયોગી નીવડે એવી માહિતી આપવી અમારી નૈતિક ફરજ છે. વિડિઓ જોવા બદલ આપનો આભાર
jagdishbhai bhigradiya nu saru sansalak se tya timbi ma
Jay nirdosanadji
mahadev mahadev
જાણીને ખુબ જ આનંદ થયો. આભાર
પુજય શ્રી બાપુ મહારાજને સત્ સત્ નમન🙏
આને દાતાશ્રીઓ ને પણ સત્ સત્ નમન 🙏🙏
બાપુ છાંયો આપતું ઝાડ છે. દાતાશ્રીઓ બીજ છે. બન્નેને અમારા પણ સત્ સત્ નમન. આભાર
Kalpesh
વાહ ખૂબ સરસ માહિતી મોટા ભાઈ
તમને માહિતી ગમી એ જાણીને આનંદ થયો
સો ટકા સાચું છે અમે અનુભવ કર્યો છે
જાણીને ખુબ જ આનંદ થયો
ઘણી સારી જાણકારી.
વિડિઓ આપને ગમ્યો એ જાણીને અમને આનંદ થયો
Jay ho sant bhgvan ki
જય હો
અને ઓપરેશનની જરૂર છે ફેપસાનું 😢😢
વીડિયોમાં નંબર આપેલા છે. તપાસ કરો
જય હીંદ જય ભારત ના બાપુ ને
જય હિન્દ અને બાપુને અમારા પણ નમન
જય ગુરૂદેવ
જય ગુરૂદેવ
Ava Sant Sri ne Naman. Jarur Dan karish.
શુભ કાર્ય કરવાનો સરસ નીર્ધાર કર્યો ભાઈ તમે.
યુટયુબ પર ખુબ જ સરસ વિડીયો મુકવા બદલ આપને ખુબ ખુબ આભાર 🙏🙏
વિડિઓ જોવા બદલ અને પ્રોત્સાહન આપવા બદલ તમારો પણ ખુબ ખુબ આભાર
Atyar sudhino number 1 video
Bovaj magyu aaje video joy ne thank you so muchhhhhhh
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.
અતિ ઉત્તમ કાર્ય... જય મહાદેવ...🙏
જય મહાદેવ
હું ભાવનગર નો વતની છું ખુબ સરસ અને વંદનીય કામગીરી છે
જાણીને ખુબ જ આનંદ થયો
Khub khub abhar
વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર
જય સ્વામિનારાયણ
જય સ્વામિનારાયણ
Sat sat vandan Ava Mahatma ne ane Dan karnara mahanubhavo ne.....
અમારા પણ વંદન
Gopal bhai italiya aap nu gam se timbi bhai badhu frij hoy Aap🚴三
એમ ?
@@DidarHemani ha shaheb gopal bhai italiya nu gam se hu baju ma gam ma rahusu
dhanyavad babu ne
હા સારું કામ થઇ રહ્યું છે
મારા બાપા યુરીન નોર્મલ થતો નથી તો આ તકલીફ ની સારવાર કરી આપો તમારો આભાર આજીવન 😢 રાખીશ દયા કરો .પોતાના ભાઈ ,બેન ને હાથ ઊચા કરી નાખીયા .તમારી મદદ થી બાપા ના નવુ જીવન મણશે 👏👏👏👏👏મદદત કરો 2 વર્ષ થી પેશાબ ની પાઇપ લઈને ફરે છે .ભાઈ ઓ બાપા નો ખચો કરવા તૈયાર નથી તમે મદદ કરો હુ નડિયાદ નો રેવાસી છુ.
નીચેના ફોન નંબર ઉપર અથવા સરનામાં ઉપર સંપર્ક કરો
8758234744,8156099953,(02843) 242044,(02843) 242444
Swami Shree Nirdoshanandji Manavseva Hostpital Timbi,Ta. Umrala, Dist. Bhavnagar - 364320,Gujarat, India
જય હો ગુરુદેવ
જય હો ગુરુદેવ
Aabhar Bhagwan Sukhi Rakhe
અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ
મને દવાની જરૂર છે મદદ કરસો ભાઈ
હોસ્પિટલનો સંપર્ક કરો
વાહ ગોપાલ ભાઇ ઇટાલીયા નુ ગામ વાહ
હા એમને પણ આ હોસ્પિટલનો વિડિઓ બનાવ્યો છે
Nice & good work in hospital
So proud full 👌👍👍👍👍
We too.
This hospital is doing marvelous job.
Thank you for your kind words.
Bhai aa duniya ma bhagyaj aavi seva male Bhagvan trusti o ne sukhi aane Samrudhi aape Jai Shree Krishna
એકદમ સાચી વાત છે ભાઈ તમારી. અમે પણ હોસ્પિટલના સ્થાપકો અને ટ્રસ્ટીઓ માટે આવી જ પ્રાર્થના કરીએ છીએ.
સાહેબ ટીંબી પોહિચિયા છો તો હારોહાર ભાવનગર માં પણ આંટો મારતા આવજો...
શ્રી કૃષ્કુમારસિંહજી
શ્રી ભાવસિંહજી
શ્રી તખતસિંહજી
ઘણા પ્રજાવતસલ રાજા આપ્યા છે ભાવનગર સ્ટેટ તો થોડોક ટાઈમ લઇને નાની એવી જાંખી થઈ જાય.........આભાર
સૂચન બદલ આભાર
January n main
I proud of my Gohilwad nd maharaja shree takhtsinhji nd shree bhavsinhji... Nd shree takhtsinhji maharaj.... 💪🙏🙏
Bhai thodi coment ma change language kari bolya hot to lokoni like vadhare mali hot ane vadhare public na dilo vadhare jiti sakya hot.... Anyway lots of thank you for good Imfremition.. 🙏🙏
You given nice information dhany che Apko ko koti koti Pranam 🙏🙏🙏👍
એ તો અમારી નૈતિક ફરજ છે. આભાર
Kharekhar aa hospital khubj sari seva ape chhe
Dardi ane sathe rahenar
Gametetla loko ne bhojan ane rahevanu pan free ape chhe
હા ખરેખર ખુબ જ ઉમદા કામ થઇ રહ્યું છે.
સરસ કાકા
લાગણી બદલ આભાર
Great work by hospital
Yes indeed