આ 2 પ્રયોગ થી 15 દિવસમાં પેટ ની ચરબી ઓગાળવા લાગશે ૧૦૦૦ % || Manhar.D.Patel Official

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 2.6K

  • @harikrushnabarot8084
    @harikrushnabarot8084 ปีที่แล้ว +6

    આ માહિતી આપવા થી દેશ ની જસેવા કરવા બદલ ખુબ ખુબ અભિનંદન

  • @jayeshsorathiya2901
    @jayeshsorathiya2901 4 ปีที่แล้ว +9

    મે આ પૃમાણે કર્યુ સરસ ઉપાય છે મનહર ભાઇ જોરદાર અસરકારક 👍👍🙏🙏👌👌

  • @ramvadher99999
    @ramvadher99999 ปีที่แล้ว +16

    હુ આ પાવડર નો ઉપયોગ બે મહીનાથી કરુ છુ, અને બે મહીનામા આઠ કિલો વજન ઉતાર્યો છે, હા સાથે ચાલવા નુ પણ રાખ્યુ છે.

  • @dharmikvaartao9209
    @dharmikvaartao9209 ปีที่แล้ว +2

    Manubhai, tame kahelu aerite besavathi ( Vajrasan) hu nichi besi ne ubhi thai shaku chhu. Tamaro khub khub dhanyavad. God bless 🙌 you bhai.

  • @ketanshah5927
    @ketanshah5927 3 ปีที่แล้ว +1

    Manaharbhai bahu saras ane healthy tip aapi. Hu jaroor karis

  • @shortsshyam
    @shortsshyam 2 ปีที่แล้ว +4

    Jay Sree krishan

  • @bhayabhaigadhvi5170
    @bhayabhaigadhvi5170 2 ปีที่แล้ว +9

    Tnx
    વાહ 👍
    કેટલો સમય 2 પ્રયોગ કરવાના છે.
    SIR જી

  • @mukeshpandya5511
    @mukeshpandya5511 3 ปีที่แล้ว +4

    મનહર ભાઈ તમે ખુબ સરસ ને સરળ માહિતી આપો છો ખુબ ખુબ આભાર 🙏

  • @Hetalrathod1912
    @Hetalrathod1912 ปีที่แล้ว

    મનહરભાઈ એક જ પ્રયોગ કરવાનો કે બેય એક સાથે

  • @pravinbhaichauhan7683
    @pravinbhaichauhan7683 3 ปีที่แล้ว

    DR...SHAHEB..
    ACHHA UPAY BATAYA..BHAGAWAN SABAKA BHALA KAREGA SARAV JIV AATAMA KO SUKH SANTI AUR LAMBI AUY.MELY..JAYBHAGWAN

  • @binalpatel4724
    @binalpatel4724 2 ปีที่แล้ว +7

    Sir. Tame. Great cho...Mane mankano dukhavo hato. Tame je exercise batavi. Tenathi Mane. Rahat che...tx.......aa pryog. Mara. Husband mate. Jarur Karis. Comment Karis. Tq. Tamne. Bhagvan. Arogya saru aape..

    • @heenabengolakiya2801
      @heenabengolakiya2801 2 ปีที่แล้ว

      પગમાનસચઙીજાયછે

    • @chiraggohil762
      @chiraggohil762 2 ปีที่แล้ว

      મણકા ના દુઃખાવાની કસરત કય છે? તે જનાવાંશો.

    • @soniarchana8454
      @soniarchana8454 2 ปีที่แล้ว

      Kyo pratig chhe Mane bataco Mane b manka ni taklif Thai chhe

    • @jayavaland5760
      @jayavaland5760 ปีที่แล้ว

      U

  • @budhabhaibaraiya3013
    @budhabhaibaraiya3013 5 ปีที่แล้ว +6

    ખુબ સરસ મનહર ભાઈ હુ આજથીજ સરુ કરીદવ છુ હુ મારી કોમેટ વિસદિવસ પસી કરીશ આજ સરૂકરવાની તા 17.1.2020

    • @vivekpatel1044
      @vivekpatel1044 5 ปีที่แล้ว

      Su kay farak padiyu sir?
      Plz ans apva.

    • @budhabhaibaraiya3013
      @budhabhaibaraiya3013 5 ปีที่แล้ว

      @@vivekpatel1044 હા

    • @harshadthakor9274
      @harshadthakor9274 5 ปีที่แล้ว

      Fark pade tyare reply karjo bhai

    • @harshadthakor9274
      @harshadthakor9274 5 ปีที่แล้ว

      20 diwas na prayog mate badhi item ketla ketla gram pehla thi lai rakhyu bhai kehjo

    • @budhabhaibaraiya3013
      @budhabhaibaraiya3013 5 ปีที่แล้ว

      @@harshadthakor9274 100.100.ગ્રામ

  • @jitendrapatel3427
    @jitendrapatel3427 3 ปีที่แล้ว +5

    ધન્ય વાદ મનહરભાઈ આપનો ખુબ ખુબ આભાર જય ભગવાન

    • @rafikmisriwala4323
      @rafikmisriwala4323 3 ปีที่แล้ว

      મનહરભાઈ ૧ મહિનાથી શરૂ કરી છે પણ કોય ફરકનથી પયરો અેમ કેમ જવાબઆપસો

  • @sudhabhatt9916
    @sudhabhatt9916 ปีที่แล้ว

    Khub Sara's video chh thankyou

  • @ShardabenPatel-h3l
    @ShardabenPatel-h3l 2 หลายเดือนก่อน +1

    જય શ્રીકૃષ્ણ ખૂબ સુંદર આભાર

  • @akilsamnani7192
    @akilsamnani7192 5 ปีที่แล้ว +10

    ભાગવત ગીતાનો અભ્યાસ હજી વધારો. લાભ થશે.

  • @mukeshpatel9018
    @mukeshpatel9018 4 ปีที่แล้ว +3

    જોરદાર કાલ થી જ ચાલુ કરીયે આ પ્રયોગ

    • @jitubhaigami8417
      @jitubhaigami8417 3 ปีที่แล้ว

      ફાયદો થયો?

    • @bittum3054
      @bittum3054 2 ปีที่แล้ว +1

      કશું થતું નથી ઓછું મે ઉપયોગ કર્યો છે

  • @yunuskhan5980
    @yunuskhan5980 4 ปีที่แล้ว +7

    Khubaj saras seva aapi rahya chho Saheb ji ALLAH Pak Aapni Umar laabi kare aapne salamat rakhe

  • @MayurSoni-nf7gi
    @MayurSoni-nf7gi 10 หลายเดือนก่อน

    Bhuj srs pryog aapo cho🙏🙏🙏🙏

  • @vijaythakor7462
    @vijaythakor7462 ปีที่แล้ว +1

    સાહેબ, માહિતી,સરસ,આપોસે

  • @deepakhurbada5545
    @deepakhurbada5545 3 ปีที่แล้ว +8

    ખુબ ખુબ તમારો અાભાર આવી જાણકારી માટે

  • @nileshbhagat9617
    @nileshbhagat9617 2 ปีที่แล้ว +4

    2 પ્રયોગ જોડે કરવાના છે
    કે ગમે તે એકજ કરવાનો છે

  • @sanjaykumarskatara5646
    @sanjaykumarskatara5646 5 ปีที่แล้ว +9

    મનહરભાઈ ખૂબ ખૂબ આભાર આપનો આસન પણ બતાવો......

  • @manjuparmar2850
    @manjuparmar2850 หลายเดือนก่อน +1

    ખુબસરસ માહિતી થેક્યુ

  • @jeeyapatel7146
    @jeeyapatel7146 ปีที่แล้ว

    મનહરભાઈ જય ભગવાન પેટ સિવાય બીજી જગ્યાએ

  • @modijignesh2889
    @modijignesh2889 4 ปีที่แล้ว +7

    Any review... Koi e aa upay karyo hoy to kevu result chhe?

  • @deepsea4398
    @deepsea4398 5 ปีที่แล้ว +12

    Adsi - 150 gram
    Jeeru- 100 gram
    Ajmo - 100 gram
    Taj. - 50 gram
    Powder krine jmta phela garam pani sathe levano

    • @dharm.1881
      @dharm.1881 5 ปีที่แล้ว +2

      Thanks for share I try this...

    • @avadhgohil
      @avadhgohil 5 ปีที่แล้ว +1

      1 kalak pehla

    • @KidsLearningMadeEasy
      @KidsLearningMadeEasy 5 ปีที่แล้ว

      Tame try karyu.koi farak padyo?

    • @pushpabhatt5774
      @pushpabhatt5774 3 หลายเดือนก่อน

      तिरीदेव तेल बताना भाई गुटण नो बहुत ही दुखावो छे मेहेर बानी

  • @yagnikyagnik6252
    @yagnikyagnik6252 3 ปีที่แล้ว +5

    જે ભગવાન

  • @pareshvasavada2305
    @pareshvasavada2305 3 ปีที่แล้ว

    ખૂબ સુંદર અને સરળ પ્રયોગો. આભાર.

  • @Chandrikashah-rb3ci
    @Chandrikashah-rb3ci 5 หลายเดือนก่อน

    Aa mahiti aapva badl khub aabhar Bhai ❤❤❤❤❤

  • @jhheelthakkar8123
    @jhheelthakkar8123 3 ปีที่แล้ว +7

    Thank you so much sir ji 👍

    • @PareshPatel-lx7vd
      @PareshPatel-lx7vd 2 ปีที่แล้ว

      મનહર ભાઈ ના પ્રયોગ થી તમને કોઈ ફરક દેખાય છે મેડમ તમને

    • @chiraglodaya2861
      @chiraglodaya2861 2 ปีที่แล้ว

      Number plzzz

  • @rajendrabhaishah7308
    @rajendrabhaishah7308 4 ปีที่แล้ว +15

    ખૂબ જ સરસ !!આપ ખરેખર સામાજીક સેવા કરો છો! ધન્યવાદ!

    • @rajeshpatel6303
      @rajeshpatel6303 4 ปีที่แล้ว

      અએસીડીટી નો ઉપાય બતાવશો

  • @rekhasheth4266
    @rekhasheth4266 3 ปีที่แล้ว +6

    Good enforcement thanks sir 🙏👍🙌

  • @bhartibenpandya512
    @bhartibenpandya512 29 วันที่ผ่านมา

    Bhuj sars vat Kari 🎉🎉🙏🙏👌👌

  • @arunamatang325
    @arunamatang325 2 ปีที่แล้ว

    Thanks sir bahuj sari trit excellent 👍

  • @latamody8864
    @latamody8864 4 ปีที่แล้ว +8

    India is blessed by Ayurveda , Herbs , Naturopath , Yoga .
    Your videos are very praticle & effective , using natural ingredients , with demonstration .
    If you guide me 4 Obsessive Compulsive Disorder . Here in USA my OCD defines as washing hand ( numerous times a day ) .
    If u have made video , pl repeat .
    Off course , it is not garanted we find all necessary- needed ingredients here ! . Thanks .

  • @shaileshbhaijoshi7362
    @shaileshbhaijoshi7362 5 ปีที่แล้ว +6

    જય માતાજી પટેલ સાહેબ. મારા ગાલ પર ચર્બી છે. તો શું આ તમે બતાવી તે જેલ ગાલ પર લગાવી શકાય?

  • @bharvipatel6579
    @bharvipatel6579 4 ปีที่แล้ว +4

    Ladies mate brest development mate pan vidiyo aapo sir

    • @misisipidecor4640
      @misisipidecor4640 4 ปีที่แล้ว

      Go to Brest empat program..!!

    • @raziasaleem5843
      @raziasaleem5843 4 ปีที่แล้ว

      Want to increase the size ??? ... Do yoga aasan ... "Gau-mukh aasan" ..do u know this aasan/posture ?? ...love from Karachi.

  • @pushpapanchal1994
    @pushpapanchal1994 หลายเดือนก่อน

    ભાઈ શ્રીમાન મનહરભાઈ🙏 જય ભગવાન
    કાળાં તલ કે સફેદ તલ નું તેલ લેવાનું છે તે જણાવશો જી ભાઈ સાહેબ🙏 જય શ્રી ગુરુદેવ દત્ત🙏

  • @ChhatrasinhBaria-y8j
    @ChhatrasinhBaria-y8j 5 หลายเดือนก่อน

    હું પ્રયોગ કરીને 20 પછી કોમેન્ટ કરીશ મનહર ભાઈ સાહેબ ના પ્રયોગો સરસ છે આભાર

  • @rakeshsolanki6697
    @rakeshsolanki6697 5 ปีที่แล้ว +6

    Churn savare lai sakiye saheb.. mane S.C.D.T..... gas ane kabjiyaat taklif che... to koi taklif na thay ne aa churn thi... please reply sir

  • @trivedikishorbhai4797
    @trivedikishorbhai4797 5 ปีที่แล้ว +11

    એકદમ સુપરહિટ માહિતી આપી છે ધન્યવાદ

  • @nkb.1289
    @nkb.1289 5 ปีที่แล้ว +6

    આયુર્વેદિક રીતે વજન વધારવા માટે વિડીયો બનાવો

  • @ilaraja6986
    @ilaraja6986 27 วันที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ મનોહર ભાઈ

  • @RahulMajethiya-p7g
    @RahulMajethiya-p7g ปีที่แล้ว +1

    મનહરભાઈ આ ગરમ નો પડેને લેડીઝ માટે

  • @dhyeypatel1208
    @dhyeypatel1208 4 ปีที่แล้ว +4

    Thanks👍👍👍

  • @meenagalsar8787
    @meenagalsar8787 5 ปีที่แล้ว +31

    મનહરભાઈ, ખુબ ખુબ આભાર. આસન પણ બતાવજો

  • @kshitijmehta5743
    @kshitijmehta5743 2 ปีที่แล้ว +4

    Yours suggestions tv good and v practical for everyday👍🙏

  • @goswamishital2823
    @goswamishital2823 หลายเดือนก่อน

    ખુબ સરસ રીતે સમજાવેલ છે

  • @bharatishah4955
    @bharatishah4955 ปีที่แล้ว

    Very nice.i will try.thanks

  • @pushpapanchal1994
    @pushpapanchal1994 3 ปีที่แล้ว +8

    👏👏મનહરભાઈ 👏👏
    👏👏જય ગુરુદેવ દત્ત 👏👏
    🙏👌🙏👏🙏👍🙏

  • @sayrapathan3047
    @sayrapathan3047 4 ปีที่แล้ว +5

    Saheb aa pryog kryo pehlo pn ema 1%pn fer nthi pdyo to su krvu

    • @waghelabalu9006
      @waghelabalu9006 4 ปีที่แล้ว

      band kari do banne prayog fail che.

  • @pareshvaidya3434
    @pareshvaidya3434 4 ปีที่แล้ว +9

    Very good experiment shown by you.
    God bless you.

    • @rasabhairasabhai3034
      @rasabhairasabhai3034 4 ปีที่แล้ว

      આંખો માં બળતરા.. દુખાવો... થઇ તેની દવા સુ chhe

    • @pramilashah3229
      @pramilashah3229 4 ปีที่แล้ว

      હું પ્રેમિલા જા મેં ગોલ્ડ પ્લેટેડ કઢાવી નાખ્યું છે એમાં પેટ વધે છે તો આ પ્રયોગ કરી શકાય કે નહીં

  • @jeeyapatel7146
    @jeeyapatel7146 ปีที่แล้ว

    મનહર ભાઈ જય શ્રી કૃષ્ણ બીજી જગ્યાએ ચરબીનો ભાગ હોય તો ફિક્સ વેસલીન તલનું તેલ લગાવી શકાય

  • @arunaraj6700
    @arunaraj6700 ปีที่แล้ว

    Aap no khub khub aabhar

  • @govindbhaichaudhary6397
    @govindbhaichaudhary6397 5 ปีที่แล้ว +6

    સાહેબ.મારી.ઉંમર.27વષૅછે.અને.મારુ.પેટ.મોટુ.છે.હુ.આબે.પયોગ.કરીશ.પણ.આસન.નો.વિડીયો.જલદી.મોકલજો.thank you sir. I am new subscribers 🙏🙏👍👍👍

  • @almirakhan6181
    @almirakhan6181 5 ปีที่แล้ว +4

    Sir 5 month hue hai sigeriyen delivery ko to kya me ye 2 prayog kr skti hu ?stich ko koi nukshaan to nhi hoga? Plg ans me

  • @soniya2957
    @soniya2957 5 ปีที่แล้ว +5

    Manharbhai a pryog thi fakat patni chrbi j ghatse ke akha sarir ni chrbi khatad vama madad thase

  • @priteshsolanki6911
    @priteshsolanki6911 4 ปีที่แล้ว +2

    તલના તેલ ની જગ્યાએ સરસવનું તેલ ચાલે

  • @kthakkar7640
    @kthakkar7640 2 ปีที่แล้ว

    Bovj srs vat kahi👌👌👌👌👌👌

  • @ankitapatel808
    @ankitapatel808 4 ปีที่แล้ว +6

    Good info, Diet plan suggest kro...je nutrition yukt Ane fatloss karave

  • @devendramithapara6957
    @devendramithapara6957 4 ปีที่แล้ว +4

    ખૂબ સારી એવી માહિતી છે

  • @parbatodedra6705
    @parbatodedra6705 5 ปีที่แล้ว +17

    મનહર પટેલ બધા લોકો ની કમેંટ નો જવાબ તમારે આપવો જોઈએ

    • @PoojaPandey-di1dg
      @PoojaPandey-di1dg 5 ปีที่แล้ว +1

      Vaach ta nahi avdtu hoe

    • @parbatodedra6705
      @parbatodedra6705 5 ปีที่แล้ว

      @@PoojaPandey-di1dg Kya Matlab

    • @rafikzakhara6279
      @rafikzakhara6279 4 ปีที่แล้ว

      Ha 100%

    • @jaydwarkadhis2076
      @jaydwarkadhis2076 3 ปีที่แล้ว

      તલનુતેલનોહોયતોકયુતેલવાપરવુજવાબદયજો

  • @DharmesChauhan-bm6yo
    @DharmesChauhan-bm6yo 7 หลายเดือนก่อน

    Khub srs saheb 😊

  • @aektakanabar545
    @aektakanabar545 2 ปีที่แล้ว

    સારણગાઠનૂ ઓપરેશન બાદ લગાવાય

  • @parovyas9797
    @parovyas9797 2 ปีที่แล้ว +3

    very helpful tips !! Thank you Manharbhai. Jai Mataji!! Jai Bhagvan!!

  • @Snehadivya.
    @Snehadivya. 4 ปีที่แล้ว +10

    Thank you 😊 sir..it's very helpful video for all...

    • @rajeshvyas9127
      @rajeshvyas9127 4 ปีที่แล้ว +2

      નિ: સ્વાર્થ સેવાનું અને ઘરેલુ, ગરીબ વર્ગ ને પણ પરવડે એ આશયથી સરળ અને સચોટ રીતે સમજી શકાય એવા માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભાર.

  • @avanisheth426
    @avanisheth426 5 ปีที่แล้ว +5

    Aa pest thai per. Charbi hoy to ttya. Lagavi sakay?

  • @V1I9J8A1Y
    @V1I9J8A1Y 7 หลายเดือนก่อน

    મનહરભાઈ ને નમસ્કાર
    આપનો કુદરતી હેર કલર નો વિડિયો હોય તો લિંક મોકલવા વિનંતી

  • @arunaraj6700
    @arunaraj6700 ปีที่แล้ว +1

    Thank you so much sir

  • @mittal79furia
    @mittal79furia 5 ปีที่แล้ว +4

    Kaik toh jawab apo

  • @prijeshvaishnav3812
    @prijeshvaishnav3812 5 ปีที่แล้ว +10

    Manhar sir..Tamara badha j video bavj helpful Che....to plizz khil mate pn koy video banavo..mane khil no bav j problem Che.. thank you.

  • @ranjanrawalji1599
    @ranjanrawalji1599 4 ปีที่แล้ว +4

    Thanks 🙏🏻

    • @solankijayvijaysinh296
      @solankijayvijaysinh296 4 ปีที่แล้ว

      Jayvijay Solanki વજન ઓછું કરવું છે...ઘરે બેઠા જાણકારી મેળવો..
      ફોન પણ કરી સકો...
      Whattsup ....
      8000562828

  • @babubhaipatel6903
    @babubhaipatel6903 3 ปีที่แล้ว +1

    Good vidio jai sriram

  • @j.dvankar7333
    @j.dvankar7333 3 ปีที่แล้ว

    જોરદાર સાહેબ..ખૂબ ખૂબ આભિનંદન...જય હો...જય હો...

  • @jayeshrathod7916
    @jayeshrathod7916 4 ปีที่แล้ว +7

    Thank you sir:
    Jay Bharat;
    Jay Bhagwan.

  • @LishaPatel-gv8qe
    @LishaPatel-gv8qe 5 ปีที่แล้ว +4

    Thanks sir
    Maru weight 75kg che pls share hole body weight loss remedies

    • @maltigohil6114
      @maltigohil6114 3 ปีที่แล้ว

      mne 4mnka ni gadi khasi ge che ane dukhavo pn bhu j thay che to su krvu??

  • @krishnapatel853
    @krishnapatel853 5 ปีที่แล้ว +6

    Thanks a lot

  • @udaydomadiya1061
    @udaydomadiya1061 ปีที่แล้ว +1

    Aa banne mathi ek upay hale k

  • @kbdhaduk4652
    @kbdhaduk4652 2 ปีที่แล้ว +1

    Bhu Sara's

  • @maulikaparmar3540
    @maulikaparmar3540 5 ปีที่แล้ว +4

    body ni garmi, Parsevo Vadhu thavo temaj skin problem pr vidio banavso

    • @swatijasani8964
      @swatijasani8964 5 ปีที่แล้ว

      taja gami bov che to aeno ilaj batavsho plus

  • @krishnasrasoi459
    @krishnasrasoi459 5 ปีที่แล้ว +5

    Bhai pet sivay hath pag galu a bdha ni charbi pan ogalse?

  • @MyViren
    @MyViren 4 ปีที่แล้ว +5

    Every time you suggest nice ramdy

  • @yeankhedekhkargondalia9773
    @yeankhedekhkargondalia9773 ปีที่แล้ว

    Khub khub abhar 🙏

  • @abhayoded4612
    @abhayoded4612 2 ปีที่แล้ว

    હરસ વાળા આ ચુરણ લઈ શકે
    જવાબ આપજો પીલીસ

    • @VipulJayswal-gs6gt
      @VipulJayswal-gs6gt 5 วันที่ผ่านมา

      જવાબ આવ્યો હોય તો જણાવજો 🙏🙏🙏🙏

  • @dayranimojnewchannel5961
    @dayranimojnewchannel5961 5 ปีที่แล้ว +5

    Sir maru c.Section thyu che ..To try kri sku hji 2 mhina j thaya che to koi problm thase plz javab apjo

  • @mukeshtanna2228
    @mukeshtanna2228 5 ปีที่แล้ว +5

    મનહર ભાઈ
    તમોને. મારા. પ્રણામ

  • @hemalgandhi8849
    @hemalgandhi8849 4 ปีที่แล้ว +3

    Really very thoughtful

  • @ranjnasharma7696
    @ranjnasharma7696 3 ปีที่แล้ว

    Manohar bhai tumhara prayog Mane Bahu game

  • @HituRajput9375
    @HituRajput9375 4 ปีที่แล้ว

    Thenks manhar bhai khub khub abhar

  • @kailashchandravyas284
    @kailashchandravyas284 5 ปีที่แล้ว +19

    मनहर भाई मेने नुस्खा no. 1 एक ट्राय किया है., इसमें बहुत ज़्यादा भूख लगने लगी है इसमें कोई नुकसान तो नहीं है? कृपया सुझाव देवे...

  • @pritibhandarkar5313
    @pritibhandarkar5313 5 ปีที่แล้ว +5

    adsi -150. 100- jiru. 100 -AJMO. 50. - TAJ

    • @solankijayvijaysinh296
      @solankijayvijaysinh296 4 ปีที่แล้ว

      Jayvijay Solanki વજન ઓછું કરવું છે...ઘરે બેઠા જાણકારી મેળવો..
      ફોન પણ કરી સકો...
      Whattsup ....
      8000562828

  • @dimpalpadaliya3815
    @dimpalpadaliya3815 5 ปีที่แล้ว +4

    સર સાથડ તથા પગ ની ચરબી વધવાનુ કારણ જણાવશો??

  • @kundansejpal4912
    @kundansejpal4912 2 ปีที่แล้ว

    Khub khub dhanyavaad, Manharbhai .

  • @rakeshkakadiya8188
    @rakeshkakadiya8188 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ

  • @heenagajjar7660
    @heenagajjar7660 5 ปีที่แล้ว +4

    Very helpful remedies sir thank you

  • @narendrabhai.parikh.2863
    @narendrabhai.parikh.2863 4 ปีที่แล้ว +5

    Thanks for suggestion.

  • @savenrema1804
    @savenrema1804 4 ปีที่แล้ว +3

    Thank you sir g 😇

  • @patelkavya8725
    @patelkavya8725 3 ปีที่แล้ว +1

    Thanks Aapke nuskhe se mene 12 kg weight Kam Kiya

  • @manishabenacharya484
    @manishabenacharya484 2 หลายเดือนก่อน +1

    Dukhavanu tal navu lonch thayu chhe ye mangavvu chhe