ગામડામાંથી મળી ગાયિકા, ગેરંટી આપું છું કે આગળ જતાં મોટી ગાયિકા બનશે | ગાયકોની ગોત | Gujarati Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • ગામડામાંથી મળી ગાયિકા, ગેરંટી આપું છું કે આગળ જતાં મોટી ગાયિકા બનશે | ગાયકોની ગોત | Gujarati Song
    #gujaratisong
    #gayakonigot
    #ગાયકોનીગોત
    #dineshsindhav
    #visheshwithdinesh
    #gujaratinews
    #geetarabari
    #kinjaldave
    #bageshwardhamsarkar
    #bageshwardham
    #dhirendrakrishnashastri

ความคิดเห็น • 791

  • @maheshdodiya996
    @maheshdodiya996 ปีที่แล้ว +125

    દિનેશભાઇ આપનું કાર્ય ખૂબ જ઼ ઉમદા છે કિર્તીદાન નું ઇન્ટરવ્યૂ કરી શકો છો અને આંતરિયળ ગામડા માં જઈ સામાન્ય ગાયકો ના પણ ઇન્ટરવ્યૂ કરો છો. અભિનંદન

    • @VisheshwithDinesh
      @VisheshwithDinesh  ปีที่แล้ว +10

      Thanks

    • @girishsolanki1472
      @girishsolanki1472 ปีที่แล้ว +4

      Jordar🎉🎉🎉🎉boss.

    • @girishsolanki1472
      @girishsolanki1472 ปีที่แล้ว +2

      Wonderful voice.

    • @nehalthakorofficial7
      @nehalthakorofficial7 ปีที่แล้ว +4

      ખૂબ ખૂબ આભાર દિનેશ કાકા તમારાં દરેક વિડિયો જોવું છું નેહલ ઠાકોર શીગર હોટલપૂર

    • @MrRahulthakor2023
      @MrRahulthakor2023 ปีที่แล้ว +4

      ભાઈ તમારો number આલો ને મારે પણ ભાઈ ગીત ગાયસે

  • @RahulBaraiya-h1v
    @RahulBaraiya-h1v ปีที่แล้ว +23

    ખુબ સરસ અવાજ છે બેન નો આંખ માથી આંસુ આવી ગયાં🙏😊

  • @mer_jaydip
    @mer_jaydip ปีที่แล้ว +44

    કિંજલ દવે કરતા સુંદર ગાયિકા છે..😊

    • @manjulamalaviya
      @manjulamalaviya ปีที่แล้ว +1

      સુઅવાજ છે પઈકઈબએનનઓ વેરી વેરી ગૂડ

  • @nareshbajaniya1794
    @nareshbajaniya1794 ปีที่แล้ว +11

    વાહ દિનેશભાઈ વાહ ઈન્ટરવ્યુ કરીને વાલ્મિકી સમાજની હૂંફ વધારી છે એ દિકરીના અંતરના આશીર્વાદ જરુર મળશે 🙏🏻🙏🏻

  • @ambalalparmar1364
    @ambalalparmar1364 ปีที่แล้ว +3

    ધન્યવાદ સાહેબ,
    ગાયક કલાકારની સાથે સાથે વાલ્મીકી સમાજનુ ગૌરવ વધાર્યુ.
    પિન્કીને આશીર્વાદ અને શુભેચ્છાઓ.

  • @danpurigoswami
    @danpurigoswami ปีที่แล้ว +6

    વાલ્મિક સમાજ મને બવ્ ગમે દીકરી પણ બવ્ મસ્ત બોલે ❤જોરદાર્ દાન ગોસ્વામી તરફ થી દિલ થી શુભે ઇછા

  • @ambalalpatel1510
    @ambalalpatel1510 ปีที่แล้ว +6

    વોઇસ ખુબ સરસ છે જિંદગીમાં આગળ વધે તેવી પ્રભુને પ્રાર્થના

  • @Sarvebhavntusukhinah1111
    @Sarvebhavntusukhinah1111 ปีที่แล้ว +15

    પિન્કી દીકરા ખૂબ જ સુંદર અવાજ છે, માતાજી તને ખુબ આગળ વધારે...

  • @MansukhbhaiKakadiya-k5c
    @MansukhbhaiKakadiya-k5c 3 หลายเดือนก่อน +1

    ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ પાઠવું છું બેટા ખુબ ખુબ આગળ વધ ભગવાન શ્રીકૃષ્ણ અને પ્રાર્થના કરું છું બસ સ્ટેન્ડ આગળ વધો કચ્છ કાઠિયાવાડ ગુજરાત સાત સમુંદર પાર તારો અવાજ પહોંચે તેવી પ્રાર્થના કરું છું સાથે સાથે મારા મિત્ર એવા દિનેશભાઈ ને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવા નાના નાના કલાકારોને ગોતી ગોતી અને રજૂ કરો છો ખૂબ ખુશી થાય છે ખૂબ ખુશી થાય છે

  • @hglakum7398
    @hglakum7398 ปีที่แล้ว +46

    વાહ દિનેશભાઈ તમે જે આજે વાલ્મીકી સમાજના ત્યા જઈ ચા પાણી કર્યુ એ મને બહુ ગમ્યુ i proud of you

    • @mitacontractor6445
      @mitacontractor6445 ปีที่แล้ว

      Very nice supporting❤❤❤👍☝️☝️👆👌👌👌👌

  • @gujju_super_star_shorts
    @gujju_super_star_shorts ปีที่แล้ว +4

    Salutes boss.......નાતજાત ની દીવાલ તોડવાની ખરેખર જરૂર છે......ભાઈ હું માનું છું ત્યાં સુધી આ સમાજ સંસાર નો ખાસ ભાગ છે આમને પણ important આપવો જોઈએ

  • @Dhramesh-m4k
    @Dhramesh-m4k ปีที่แล้ว +5

    I'm big fan Sr
    Welcome to mumbai..
    ખરેખર આ જાત પાત ના વાડા ટુટે ને બધાજ ભારતીય થઈને રહીએ આપડો ઈશ્વર એક તોય વાડા અનેક
    મુંબઈ આવો સાહેબ તો જરૂર અમારા મહેમાન બનજો
    બેન ને પણ ખુબ ખુબ અભિનંદન છે
    જીવનમા ખુબ આગળ વધો એવી શુભકામનાઓ છે

  • @K.P_4u
    @K.P_4u ปีที่แล้ว +5

    ખૂબ સરસ અવાજ છે, આ દિકરી જરૂર આગળ આવશે.. માતાજી આશીર્વાદ આપે પિન્કી વાધેલાને..

  • @manishamomaya2975
    @manishamomaya2975 ปีที่แล้ว +5

    પિન્કી બેન નો આવાઝ ખુબજ સુંદર છે.. શંખેશ્વરપાર્શ્વનાથ દાદા ને પ્રાર્થના કરીએ કે તમને ખુબજ આગળ આવો ..અને વડીલ તથા ગામનું નામ રોશન કરો...દિનેશભાઈ તમે ખુબજ ઉમદા કાર્ય કરો છો...

  • @patelmit4267
    @patelmit4267 4 หลายเดือนก่อน +1

    Vhadineshbhai tamne lakha lakhasalam che

  • @manubhaiparmar4889
    @manubhaiparmar4889 ปีที่แล้ว

    Saheb tamone khub khub dhanya vad

  • @kalpeshpatel2787
    @kalpeshpatel2787 7 หลายเดือนก่อน

    Khub saras beta super

  • @ranchodmakvana876
    @ranchodmakvana876 ปีที่แล้ว +3

    તારાવિના ગમતુ નથી .આ ગીત ખુબજ સરસ ગાયુ છે બેને.

  • @vajusavani171
    @vajusavani171 ปีที่แล้ว +2

    ખુબ ખુબ ધન્યવાદ દિનેશભાઇ આપશ્રી એક છેવાડા ના માણસ ને સમોવડીયો ગણી ને માનવ સમાજ ને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે વાહ ભાઈ વાહ... મને એક કવિની પંક્તિ યાદ આવે છે... માનવી માનવ બને તો ઘણું છે ❤️praud of you dinesbhai ❤️🤝

  • @rameshmoriparmarrajput4282
    @rameshmoriparmarrajput4282 ปีที่แล้ว +1

    Khub khub Saras

  • @hareshharesh1986
    @hareshharesh1986 ปีที่แล้ว +1

    Aa dikri khub aagal vadhe dinesh bhai khub saras gayki se

  • @dilipkumarvaghela9479
    @dilipkumarvaghela9479 ปีที่แล้ว

    Khub j saras pinky ben khub aagad vadho

  • @nikvaghela
    @nikvaghela ปีที่แล้ว

    Jai ho valmiki bhai aa pinky vaghela ni khub aagad vadharo

  • @DasarwalaOfficial
    @DasarwalaOfficial ปีที่แล้ว

    Bahut saras Aavaj che pinki vagela great

  • @ASHAMokariya
    @ASHAMokariya ปีที่แล้ว +3

    Wahhhh khubaj saras 👌👌👌

  • @AnilShahTheCOMEDYKING
    @AnilShahTheCOMEDYKING ปีที่แล้ว +1

    Wah wah Dinesh bhai khubaj anumodaniy kary ....Avaj khuba j sundar

  • @mukeshbariamukeshbaria5885
    @mukeshbariamukeshbaria5885 ปีที่แล้ว +3

    દિનેશભાઈ ખૂબ જ સરહનિય કામ છે તમારું. જોબ છોડીને ફૂલ ટાઈમ તમે ગાયકોની ગોત અભિયાન માટે સમય આપી રહ્યા છો,અને ગામડાના ગાયકોને આગળ લાવવાનું તમારું કામ ખૂબ જ પ્રશંસનીય છે,અને પિન્કી બેન નો અવાજ કોકિલ જેવો છે,તો જેમ કોકિલ ને આપણે લોકગીતો માં પણ નામ આપ્યું છે,તો પિન્કી બેન પણ એક કોયલ છે,તો આપણી આ કોયલ આખા ગુજરાત તેમજ ભારત માં પણ એવી ટહુકે કે તેમની પાસે સમય પણ ન રહે કોઈ બીજા કામ માટે.બસ એની પાસે ફક્ત ટહુકા કરવા માટે નો જ સમય હોય .એટલી ફેમસ થાય ,એવી મારી કષ્ટ ભંજન દેવ ને પ્રાર્થના.🙏

  • @kiranvala225
    @kiranvala225 11 หลายเดือนก่อน +1

    Khub saras kary karo cho bhai ..god bless you...

  • @TOPTESTCooking
    @TOPTESTCooking ปีที่แล้ว +1

    khoob saras avaj che

  • @rathodjayeshrathod8688
    @rathodjayeshrathod8688 ปีที่แล้ว +2

    દિનેશભાઇ આપ ખૂબ સરહાનિય કામ કરી રહયા છો આપને આ દિકરીના ખૂબ દિલથી આશીર્વાદ મળશે દિનેશભાઇ તમને ❤કોટી કોટી વંદન

  • @JigneshMunjpura
    @JigneshMunjpura ปีที่แล้ว

    Khub saras gav chho pinky Vaghela 👍 agad vdho

  • @ThakorSupriya
    @ThakorSupriya ปีที่แล้ว

    Khub j saras avaj chhe ben no

  • @sajanshing9171
    @sajanshing9171 หลายเดือนก่อน

    વાહ વાહ જગદિશભાઇ હુ તમારા હરેક વિડિયો જોવશુ,કયારેક દૂખના તો કયારેક સુખના આંશુ આવેછે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @buntymazmudar8485
    @buntymazmudar8485 ปีที่แล้ว +1

    Fantastic

  • @lalitkobiya7076
    @lalitkobiya7076 ปีที่แล้ว +1

    Mast gayu pinkibene

  • @bhavikchaudhari6869
    @bhavikchaudhari6869 ปีที่แล้ว +1

    Adbhut avaj che ben no🙏

  • @babudesai9498
    @babudesai9498 ปีที่แล้ว +3

    તમારો અવાજ બહુ સરસ છે ખુબ આગળ વધો એવી શુભકામના

  • @rasikvyas5007
    @rasikvyas5007 ปีที่แล้ว +1

    Adbhut

  • @heerjain9947
    @heerjain9947 ปีที่แล้ว

    Bahu saras swar che

  • @jaydipaniyaliya
    @jaydipaniyaliya ปีที่แล้ว

    ગુડ વોઈસ

  • @sureshbhaipatel2681
    @sureshbhaipatel2681 ปีที่แล้ว +1

    supar

  • @shantilalthacker8452
    @shantilalthacker8452 ปีที่แล้ว

    bhai nu geet sambhdi ne raday bharai gayu

  • @kanubhaipatel3684
    @kanubhaipatel3684 ปีที่แล้ว

    ખૂબ સરસ

  • @s_joshi510
    @s_joshi510 ปีที่แล้ว +2

    Thank you so much tame badha nu sapna pura karva madad karo cho

  • @danpurigoswami
    @danpurigoswami ปีที่แล้ว +1

    ખરેખર જોરદાર ગાય છે

  • @BoliyaBijal
    @BoliyaBijal ปีที่แล้ว +1

    વાહ બેન સરસ

  • @bismillakhan170
    @bismillakhan170 ปีที่แล้ว +2

    દિનેશભાઈ આપ ગરીબો ના બેલી છો .આપ ખુબજ ગરીબો ના આંસૂ લૂછ્યા છે👍👍

  • @yogeshkher167
    @yogeshkher167 ปีที่แล้ว +2

    Me chu Vadodara Gujarat thi par amda bahar chu South Africa chu pan apde pinky ne agad lava ni che Maro sapot malshe ok

  • @parthibhaikaren5009
    @parthibhaikaren5009 ปีที่แล้ว

    Khub saras

  • @hasmukhmaida7936
    @hasmukhmaida7936 ปีที่แล้ว +9

    જોરદાર હો પિન્કી બેન બહુ સરસ અવાજ છે ભવિષ્યમાં મોટા સિંગર બનો એવી રામદેપીર મહારાજ ને પ્રાર્થના 🙏🙏💪💪

  • @navjirathva167
    @navjirathva167 5 หลายเดือนก่อน

    Jordara🎉

  • @ashishdhundhalva7857
    @ashishdhundhalva7857 ปีที่แล้ว

    દીનેશભાઈ આપ બહુ સારી કામકરી રહીયાછો

  • @bhavnabenpatel5792
    @bhavnabenpatel5792 2 หลายเดือนก่อน

    પીનકી. સરસ. ગાયછે. એને. જરુ. આગળ. લાવજો

  • @gbstudio55
    @gbstudio55 ปีที่แล้ว

    સુપર 😊

  • @PMSHRISCHOOLVELAVADAR
    @PMSHRISCHOOLVELAVADAR ปีที่แล้ว +4

    સૌ પ્રથમ તો પિન્કી ખૂબ સરસ ગાય છે અને આગળ જતાં ગુજરાત જ નહિ પણ દેશ વિદેશ માં પણ તેનું નામ ગુજતું થાય તેવી અઢળક શુભેચ્છાઓ પાઠવું છે.
    ખાસ દિનેશભાઈ આપ જે કાર્ય કરી રહ્યા છો તે ખૂબ વંદનીય કાર્ય છે.મે આપનો આ વીડિયો પૂરેપૂરો જોયો છે.તમે જે આ નાત જાત ના ભેદભાવ થી પર રહીને દરેક લોકો ના ઘરે જઈએ એક બેકગ્રાઉન્ડ પુરૂ પાડી રહ્યા છો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન...ગુજરાત ભર માં આ રીતે અનેક ગામડાઓમાં સારા ગાયકો છે ખૂબ સારું ગાઈ રહ્યા છે પણ તેમને પૂરતું માર્ગદર્શન કે બેકગ્રાઉન્ડ મળતું નથી જે આપ સોશ્યલ મીડિયા ના માધ્યમ થી દરેક લોકો સુધી પહોંચાડી રહ્યા છો જે ખૂબ સરસ કાર્ય છે.મારા fb પેજ પર પણ મે આ વીડિયો શેર કર્યો છે
    ખાસ તો આ વીડિયો માં મને પિન્કી નો અવાજ અને પિન્કી બેનને ત્યાં તમે ચા-પાણી કર્યા એ જોઈને મને ખૂબ આનંદ આવ્યો.બસ આ રીતે આપ ખૂબ આગળ વધો અને ગુજરાત ના ગામડાઓ માં જે સારા હીરા (ગાયકો) છે તેને ચમકાવવા નું કાર્ય અવિરત કરતા રહો તેવી શુભેચ્છા સહ.. જીતુભાઈ ના રામરામ

  • @girishbhairathod689
    @girishbhairathod689 2 หลายเดือนก่อน

    Super song

  • @rameshbhaishekh2922
    @rameshbhaishekh2922 7 หลายเดือนก่อน

    Congratulations

  • @bittustudfarm4896
    @bittustudfarm4896 ปีที่แล้ว +2

    ખૂબ સરસ સાહેબ, મહાન વ્યક્તિત્વ છે તમારુ

  • @kishandholariya9907
    @kishandholariya9907 ปีที่แล้ว +1

    ખુબ આગળ વધે તેવી પ્રાથના

  • @jigargadhavi401
    @jigargadhavi401 ปีที่แล้ว

    Bahuj mast voice che

  • @rameshparmar9
    @rameshparmar9 ปีที่แล้ว +1

    Good voice

  • @desikanudo.official3178
    @desikanudo.official3178 ปีที่แล้ว

    Hamko bhi aasu aagya git sunke khusina

  • @pateluttambhai8781
    @pateluttambhai8781 ปีที่แล้ว

    Saras very good

  • @hglakum7398
    @hglakum7398 ปีที่แล้ว +1

    કેમેરા મેન રોહિતભાઈ લકુમ good work

  • @vinodkaria9996
    @vinodkaria9996 ปีที่แล้ว

    Adbhut kary dinesh sir....... Love you dinesh sir.....
    Koi gayak manch thi vanchit na rahi jay tevu kary kari rahya so.. One man army so je gujrat nu Indian idol stage sambhadi rahya so... Love you sir❤❤

  • @hdharia8719
    @hdharia8719 ปีที่แล้ว +1

    દિનેશભાઈ. આવું કાર્ય કરતા રહેજો ભગવાન તમને શક્તિ આપે

  • @vasudevsadhu6677
    @vasudevsadhu6677 ปีที่แล้ว +2

    વાહહહહહ સરસ

  • @maheshbhaisolanki6191
    @maheshbhaisolanki6191 ปีที่แล้ว +1

    દિનેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ આપ અમારા વાલ્મીકિ સમાજ મા પણ એવો છો અમારા સમાજ ની દીકરી ને આગળ લાવો એવી આશા સાથે
    જય માતાજી

  • @PANTHER20502
    @PANTHER20502 ปีที่แล้ว +2

    Bhai aap help jarur karjo

  • @monikamalivad920
    @monikamalivad920 ปีที่แล้ว

    Vahuno avaj bauj mast che bnne no Saro che pan vahuno bauj Saro che I love it❤❤❤❤

  • @miteshpatel4817
    @miteshpatel4817 ปีที่แล้ว +1

    ખુબ સરસ 💐💐

  • @pallavidarji3091
    @pallavidarji3091 ปีที่แล้ว

    Phiknyben bdhana vediyo joyaamy vary naic

  • @aaratiprajapati3887
    @aaratiprajapati3887 ปีที่แล้ว +1

    👌👌👌👌👌👌

  • @hareshharesh1986
    @hareshharesh1986 ปีที่แล้ว +1

    Dinesh bhai aava fast samayma aavu kam kro so bovj sari vat se bhai ma mogal tamari bdhij mnokamna puri kre

  • @bharatraiyani8457
    @bharatraiyani8457 6 หลายเดือนก่อน

    Jay shree Krishna 🙏

  • @ભગતભગત-મ9ન
    @ભગતભગત-મ9ન ปีที่แล้ว

    ઓકે

  • @hayachaudhary
    @hayachaudhary ปีที่แล้ว +2

    Jay dwarikadhish🚩🚩

  • @bharatmodhavadiya5752
    @bharatmodhavadiya5752 ปีที่แล้ว

    Diwali ben bhil nu svarup sem awaaj khub sara's gujrat ma ani koy jodnay

  • @bhaveshdesai532
    @bhaveshdesai532 ปีที่แล้ว

    Good work ❤

  • @lambaramubha1561
    @lambaramubha1561 ปีที่แล้ว +1

    वाह कादव माज कमल खिले भाई 🙏

  • @khumansinhyadav7187
    @khumansinhyadav7187 10 หลายเดือนก่อน

    દિનેશભાઈ આપ ઘણું સારુ કામ કરો છો

  • @rajubhaivyas1450
    @rajubhaivyas1450 ปีที่แล้ว +1

    Dikri no BAAP kyarey Garib na hoy.....kangal hoyi shake.... 🙏🏻💐🙏🏻🎤Khub j aagal vadho.... Prabhu ne prarthana.....🙏🏻💐 valmiki samaj ne Dhanywaad 🙏🏻immotinal thay tene ishwar koi di oshiyala na rakhe...🤔 💐🙏🏻

  • @pyarkahousla951
    @pyarkahousla951 ปีที่แล้ว

    Sundar avaj chhe pinky vaghela

  • @meenapatel2240
    @meenapatel2240 ปีที่แล้ว +1

    બવસરસ આવાજ છે દીકરી નો

  • @amrutmundhva9740
    @amrutmundhva9740 ปีที่แล้ว +1

    Jay maa mogal

  • @aaratiprajapati3887
    @aaratiprajapati3887 ปีที่แล้ว +1

    ❤❤❤❤

  • @vijaychauhan270
    @vijaychauhan270 ปีที่แล้ว

    Khub khub saras Ben...

  • @narshimudethiya8225
    @narshimudethiya8225 8 หลายเดือนก่อน +1

    હું પણ સિંગર બનવા માંગુ છુ

  • @nikulchauhan9977
    @nikulchauhan9977 ปีที่แล้ว +1

    તમારી વિચારધારા બવ સરસ છે એવા યૂટ્યુબ સાચા લોકો મે પારખી ને ફેમસ કરોચો ખૂબ સરસ નાના લોકો નું પણ કોયક છે. ખૂબ સરસ🎉

  • @RameshThakor-hp6mj
    @RameshThakor-hp6mj ปีที่แล้ว

    Very.good

  • @punamparmar6798
    @punamparmar6798 10 หลายเดือนก่อน

    Best aavaj cha ban no

  • @kanubhaivaghela6630
    @kanubhaivaghela6630 ปีที่แล้ว

    અદ્ભૂત...દિનેશભાઇ આપનું કાર્ય ખુબજ સરાહનીય છે,અંતરિયાળ છેવાડે ના ગામ માંથી આવા છુપાયેલા ગાયકો ને આગળ લાવવાનું જે ભગીરથ કાર્ય કરોછોતે માટે આપને અનેક અનેક ધન્યવાદ..અને ખાસ તો ગુજરાતના ગામડાઓમાં હજુ પણ અસપ્રુસ્યતા નું દુષણ છે તેવા સમયમાં આપ કોઈપણ સંકોચ વગર તેમની સાથે પ્રેમથી વર્તાવ કરોછો,સાથે બેસી ખુબજ પ્રેમ થી ચ્હા પાણી લો છો..ખરેખર દિનેશભાઇ તમારા માટે શબ્દો મળતા નથી...ધન્યવાદ. વેદમાતા ગાયત્રી ની કૃપા આપની ઉપર બની રહે એજ મંગલ કામના.

  • @ranamadanbhai8365
    @ranamadanbhai8365 8 หลายเดือนก่อน

    બહુ સરસ અવાજ છે ખુબ આગળ વધી માત પિતા નું નામ રોશન કરો

  • @solankikrish2121
    @solankikrish2121 ปีที่แล้ว

    Vah Ben tamaro avaj khub sundar che khub agar vadho aevi subkamna Ane Dineshbhai tame khub saru kary karo cho❤❤

  • @girishpatelzeel.studio8384
    @girishpatelzeel.studio8384 ปีที่แล้ว

    Very nice vioce

  • @gajendrasinghrajawat-pv6li
    @gajendrasinghrajawat-pv6li ปีที่แล้ว +1

    Star singar, beautiful 💖

  • @chavadadasarath2657
    @chavadadasarath2657 ปีที่แล้ว +1

    વાહ દિનેશભાઈ વાહ તમારા વિચારો બહુ જોરદાર છે ❤❤❤

  • @mogal_ni_diwani4141
    @mogal_ni_diwani4141 11 หลายเดือนก่อน +1

    Sir mane pan song gava no sokh se to support karsho

  • @vishaldatt814
    @vishaldatt814 ปีที่แล้ว

    badha kam khali paisa matej nai koine madad kari ne je duaa aashirvad male ye pasa thi pan vdhare anmol kimati che❤

  • @bharatibenpatel4773
    @bharatibenpatel4773 ปีที่แล้ว

    જય માતાજી દિનેશભાઈ બહુ સરસ ભાઈ લોજોરદારઈન્ટરી યુ