ગોવર્ધન કહે કોણ લઇ આવ્યું મને વ્રજમાં રે (લખેલુ છે )|| ગોવર્ધન કથા || govardhan -shree ram & krishna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.ย. 2024
  • Welcome to my TH-cam channel for New Gujarati Bhakti song.
    Please Like, share and Subscribe to more updates
    Geeta Saar Kirtan:
    • ગીતાજી નો સાર
    See other Krishna Kirtan Playlist :
    • ક્રિષ્ના કીર્તન
    See other Ramdevpir kirtan:
    • રામાપીરના ભક્તિ ગીત
    See other Guru Bhakti Kirtan:
    • ગુરુ ભક્તિ
    See Other Mahadev's Kirtan:
    • શિવજીના કીર્તન
    See Other Shree Ram's Kirtan:
    www.youtube.co...
    એક ગોકુલ ગામના ગોંદરે રે
    ત્યાં તો બિરાજે ગોવર્ધનરાય
    એને કોણ લઇ આવ્યું છે વ્રજમાં રે
    હું તો હતો રામેશ્વરનો પથ્થરો રે
    મારી ખ્યાતિ સાંભળોને નરનાર
    કરું રામા અવતારની એક વાતડી રે
    રામે પડ્યા તા દેવોના વચન
    રામે પીતાજીના વચન શિરે ધર્યા રે
    એ તો ગયા ચૌદ વરસ વનવાસ
    એને કોણ લઇ આવ્યું વ્રજમાં રે
    આવી રાવણ સીતાને હરિ ગયો રે
    એને લઇ ગયો છે લંકાગઢ માય
    મને કોણ લઇ આવ્યું છે વ્રજમાં રે
    તે દી વાનરોએ પાળ બાંધી પથ્થરે રે
    પાળ બાંધી સમદરની માય
    મને કોણ લઇ આવ્યું છે વ્રજમાં રે
    તે દી રામના નામેથી પથ્થર તરીયા રે
    પથ્થર તર્યા છે પાણીની માય
    મને કોણ લઇ આવ્યું છે વ્રજમાં રે
    મારો વારો આવ્યોને પાળ પુરી થઈ રે
    મને નો અડ્યા રામના ચરણ
    મને કોણ લઇ આવ્યું છે વ્રજમાં રે
    મારા અંતરમાં દુઃખ ઘણું લાગીયુ
    મેં તો પૂછ્યું તું રામજીને જઈ
    મને કોણ લઇ આવ્યું છે વ્રજમાં રે
    હું તો પાપી અભાગીયો પથ્થરો રે
    તમે ન કર્યો મારો ઉદ્ધાર રે
    તે દી રામે વચન મને અપીયા રે
    ક્રિષ્ના અવતારમાં કરું હું ઉદ્ધાર
    મને કૃષ્ણ લઇ આવ્યા છે વ્રજમાં રે
    મને સુંદર વાઘા પેરાવીયા રે
    મને છાંટ્યા છે અબીલ ગુલાલ
    મને કૃષ્ણ લઇ આવ્યા છે વ્રજમાં રે
    મને ટચલી આંગળિયે ઉપાડીયો રે
    મારો બોલાવ્યો જયજયકાર
    મારું પાડ્યું ગોવર્ધન નામ
    મને કૃષ્ણ લઇ આવ્યા છે વ્રજમાં રે
    એક ગોકુલ ગામના ગોંદરે રે
    ત્યાં તો બિરાજે છે ગોવર્ધનરાય
    મને કોણ લઇ આવ્યું છે વ્રજમાં રે
    #viralsong #સત્સંગ #gujaratikirtan #mahilamandal #gujaratisong #sitaram #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #ram #gov ardhan #govardhanpujasong #govardhanleela #hanumanji

ความคิดเห็น • 53

  • @narsinhbhaivankar3170
    @narsinhbhaivankar3170 2 วันที่ผ่านมา

    ❤vary vary nice

  • @ilabhalala5175
    @ilabhalala5175 3 หลายเดือนก่อน

    Jay shree krishna 🙏🏻🙏🏻💐

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @shaileshmulani8577
    @shaileshmulani8577 หลายเดือนก่อน

    Jay shree Krishna 🙏🏻

    • @RasilabenThummar
      @RasilabenThummar  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે તમારી કમેન્ટ વાંચીને બહુ આનંદ થયો 😊😊🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 3 หลายเดือนก่อน +1

    જય ભોળાનાથ રશીલાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ સાંભળીને ખુબ આનંદ થાય છે બેનો

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 หลายเดือนก่อน

      જય ભોલેનાથ 🙏
      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @vishwakamani7799
    @vishwakamani7799 3 หลายเดือนก่อน +1

    સરસ કિર્તન ગાયુ એક અજાણી કથા સાંભળવા મળી કિર્તન દ્રારા જય શ્રી કૃષ્ણ બેન

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊❤️🙏

  • @bhartimehta5946
    @bhartimehta5946 3 หลายเดือนก่อน +4

    બહુ જ સુંદર ભજન છે પણ લખીને મૂકો તો સારું

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 หลายเดือนก่อน +1

      જય શ્રી કૃષ્ણ 🙏 મુકી દીધું છે
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @user-fp7qy2pi8n
    @user-fp7qy2pi8n 3 หลายเดือนก่อน +1

    Sundar bhajn che Aavaj khub sarsche Jay shiya ram 🙏🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 หลายเดือนก่อน +1

      જય સિયારામ જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊❤️🙏

  • @user-rr4xz2ux3q
    @user-rr4xz2ux3q 3 หลายเดือนก่อน +1

    તમારા બધા કિર્તન માં એક સુંદર કથા હોય છે❤
    વાહ ખૂબ સરસ ગોવર્ધન કથા સંભળાવી 👌👌🙏🙏

    • @krishnabendevani5354
      @krishnabendevani5354 3 หลายเดือนก่อน +1

      Jay shri krishna very good 🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @PatelSaya
    @PatelSaya 3 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ માસી નીચે કીર્તન લખો

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
      હા મૂક્યું છે

  • @hiraodedara813
    @hiraodedara813 3 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊❤️🙏

  • @virajbhimbha500
    @virajbhimbha500 3 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ રસિલાબેન આ કીર્તન લખીને મોકલવા વિનંતી

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
      મુકી દીધું છે

  • @user-qk3se6es8z
    @user-qk3se6es8z 3 หลายเดือนก่อน +1

    બહુ મસ્ત કિર્તન ગાયું👌👌
    મને તમારા બધા કિર્તન વાલા લાગે 💐💐👌🙏લખીને મોકલજો

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @bkthumar5484
    @bkthumar5484 3 หลายเดือนก่อน +1

    SRS 🎉🎉

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @user-dm5gx2mw4f
    @user-dm5gx2mw4f 3 หลายเดือนก่อน

    Khub Sara's bhajan gavso tame

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @nikhilehsinhchudasama2831
    @nikhilehsinhchudasama2831 3 หลายเดือนก่อน

    સરસ છે કિતઁન લખેલું મુકો તો અમે ગાય શકી 🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
      મુકી દીધું છે

  • @user-wm9ci9fm7g
    @user-wm9ci9fm7g 3 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ 🙏
    મધુર કંઠે સરસ નિત્ય કીર્તન ગાવ છો સરસ્વસ્તી માં સાક્ષાત તમારા અવાજમાં બિરાજમાન છે ખરેખર આશીર્વાદ છે ભગવાનની તમારા ઉપર 🌺🌺

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @RekhaJvegad
    @RekhaJvegad 3 หลายเดือนก่อน +1

    કીર્તન સરસ છે લખી મોકલો તો સમજવાની મજા આવે તમારો રાગ સરસ છે ગાવાની પણ મને મજા આવે

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏 મુકી દીધું છે
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @user-bk5lm1gt8x
    @user-bk5lm1gt8x 3 หลายเดือนก่อน

    Bhavna thumbar🎉🎉

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @jayendrabazala5904
    @jayendrabazala5904 3 หลายเดือนก่อน

    ખૂબ સરસ અવાજ ખૂબ સરસ છે

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @ChandanRamoliya
    @ChandanRamoliya 3 หลายเดือนก่อน

    વાહસુનંદરગીતગાયુ

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 3 หลายเดือนก่อน +1

    સરસ

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @gohilbeenal5691
    @gohilbeenal5691 3 หลายเดือนก่อน

    Chachoji parmar nu kirtan aavdtu hoy to mukjo plz

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
      તમારી પાસે શબ્દો હોય તો મોકલજો

  • @vaghelagraphicsjitu2435
    @vaghelagraphicsjitu2435 3 หลายเดือนก่อน

    Kirtan Lakhi ne moklo

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏 મુકી દીધું છે
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @PatelAnita-xp5qv
    @PatelAnita-xp5qv 2 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ ભજન ગાઈએ તેનો સાર હોવો જોઈએ .એ સાર તમારા ભજન માં હોય છે 👌મસ્ત

    • @RasilabenThummar
      @RasilabenThummar  2 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 તમને ગમે છે એ જાણી બહુ આનંદ થયો બેન
      પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏

  • @user-dm5gx2mw4f
    @user-dm5gx2mw4f 3 หลายเดือนก่อน

    Ben kano maro bolava shikhere kashina brahman tedavu re bhraman tame nahine aavore gangajal Bharata aavore bhajan gavne

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે🙏😊
      ગીત ના શબ્દો મોકલી આપો તમારી પાસે હોય તો
      જરૂર ગાશું

  • @bhanumatidhamecha361
    @bhanumatidhamecha361 3 หลายเดือนก่อน

    ખૂબ સરસ કિર્તન ગાયેલું છે સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏