ગામડાના ગાયકને સાંભળી તમે પણ બોલી ઉઠશો વાહ મણિરાજ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • ગામડાના ગાયકને સાંભળી તમે પણ બોલી ઉઠશો વાહ મણિરાજ‎@Vishesh with Dinesh |Maniraj Barot
    #ManirajBarot
    #JigneshKaviraj
    #RakeshBarot
    Contact:
    Dinesh Sindhav
    -9904874417

ความคิดเห็น • 934

  • @balvantsinhgohil9352
    @balvantsinhgohil9352 3 ปีที่แล้ว +11

    પત્રકાર ભાઈ નું બહુ જ ઉમદા કાર્ય છે જેથી કરીને ગામડા આવા કલાકારો પ્રચલિત થાય અને જીવન માં આગળ વધે

  • @dineshbhaijinjariya8964
    @dineshbhaijinjariya8964 2 ปีที่แล้ว +1

    ખુબ.ખુબ.ધનવાદ.દિનેશભાઈ.આવા.કલારનો.અવાજ.અમારી.સુધી.પોસાડવા.બદલ.તમારો.આભાર.અને.દિનેશભાઇ.અવોજ.એક.નાનો.કલાકાર.4.ધોરણમા.ભણતો.રબારી.સમાજનો.નાનો.છોકરો.સારો.એવો.કલાકાર.થઈ.શકે.તેમછે.એ.છોકરો.બાબરા.તાલુકા નોછે.એમનો.અવાજ.પણ.મણીરાજ.બારોટ.જેવોજછે.તો.આ.છોકરાની.યવશય.મુલાકાત.લેજો.હુ.પણ.તમારી.સાથે.આવીશ.બાબરા.જો.આવા.બાળ.કલાકાર.આગળ.આવેતો.એમનુ.ભવિષ્ય.સુધરેતેમછે.હુ.લી....દિનેશભાઈ

  • @mayursinhjadeja1494
    @mayursinhjadeja1494 3 ปีที่แล้ว +18

    દિનેશભાઇ ખૂબ સુંદર કામગીરી છે તમારી આ ભાઈ નો આવાજ કોઈ પણ ઈકો સાઉન્ડ વગર જો આટલો મધુર છે તો આને કોઈ પ્લેટફોર્મ મળે તો બહુ આગળ વધી જાય એમ લાગે છે બીજું એ જોવાનું કે તે હારમોનિયમ પણ તેની જાતે શીખ્યું હોય એમ લાગે છે

  • @meradiyaprahlad6044
    @meradiyaprahlad6044 ปีที่แล้ว +1

    વાહ ભાઈ વાહ વડગામ એ ધરા સુરવિર છે તો ભૂમી છે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા માટે છે સંત ભૂમિકા છે ભાઈ આપણું વડગામ છે . લી, પ્રહલાદભાઈ મનુભાઈ મેરદિયા પરિવાર ખારાઘોડા સ્ટેશન છે વડગામ મારી કર્મ ભૂમિ છે મારા મિત્રો ને જય યોગેશ્વર

  • @GLMUSIC
    @GLMUSIC 3 ปีที่แล้ว +18

    દિનેશભાઈ ને ખુબ ખુબ અભિનંદન ગીતકાર જવાનજી ઠાકોર ડીસા જી એલ મ્યુઝિક વાળા

  • @GirishChauhan-hb2ww
    @GirishChauhan-hb2ww 9 หลายเดือนก่อน +2

    ખૂબજ સુંદર અવાજ છે ભાઈ નો

  • @niravhalpati4140
    @niravhalpati4140 ปีที่แล้ว +5

    બધાની કોમેન્ટ મેં વાંચી છે મહેશભાઈ બધાના આશીર્વાદ તમને મળ્યા છે તમને કલાકાર બનતા કોઈ નહિ રોકી શકે સુંદર અવાજ છે બહુચર માં તમારી મનોકામના જલ્દીથી પૂરી કરે એવી દિલથી અભિનંદન દિનેશભાઈ ને પણ દિલથી ખૂબ ખૂબ અભિનંદન દિનેશભાઈ ને પણ ખુબ ખુબ દિલથી અભિનંદન જય માતાજી

  • @user-uz5xk2md7z
    @user-uz5xk2md7z 3 ปีที่แล้ว +2

    ગીતકાર સોમાજી ઠાકોર મોરવાડા તરફથી ફુલ સપોર્ટ

  • @sunitadave6729
    @sunitadave6729 3 ปีที่แล้ว +14

    Bilkul maniraj barot jevo avaj che👌👌👌

  • @bhattgirishbhai1247
    @bhattgirishbhai1247 2 ปีที่แล้ว +1

    ,વાહ દિનેશ ભાઈ તમારા માટૅ જે સબદૉ વખાણ કરીઍ તે ઓછા પડે તમને ખુબ ખુબ ધન્યવાદ

  • @ravraval7857
    @ravraval7857 2 ปีที่แล้ว +4

    જય માતાજી દીનેસ ભાઇ ભગવતી સોવરસ કરતા વધારે આયુષ આપે તમને બહુ સરસ કામ કરોછો

  • @mansukhbhaikakadiya1544
    @mansukhbhaikakadiya1544 ปีที่แล้ว +1

    દિનેશભાઈ પટેલ ને માળા ખૂબ ખૂબ અંતર ના આશીર્વાદ આપું છું

  • @dipaksubodh179
    @dipaksubodh179 3 ปีที่แล้ว +27

    આદરણીય દિનેશભાઈ સાહેબ.જય ભિમ. આપનો ખુબ ખુબ આભારી.આપ અંતરિયાળ જગતમાં જઇ આ રતન શોધી લાવ્યા છો. આપની પત્રકારીત્વને લાખ લાખ અભિનંદન.મોટે ભાગે પત્રકારો ઉગતા સૂર્યને મહત્વ આપે છે ત્યારે આપે અંધારાને સૂરજ આપ્યો છે. ફરિથી આવા અંધારાને અજવાળું આપશો તેવી નમ્ર વિનંતી છે.આપનો દિપક સુબોધ. અમદાવાદ.

  • @DipaksinhRajputSnakeLover
    @DipaksinhRajputSnakeLover 2 ปีที่แล้ว +2

    વાહ દિનેશભાઈ વાહ તમારી મહેનત ને ખુબ ખુબ અભિનંદન ને પાત્ર છે જે રીતે તમે જુદા જુદા નવા કલાકાર તથા જુના કલાકાર ને તમે જે રીતે ઈન્ટરવ્યુ લો છો તે ખૂબ જ પ્રશંસા ને પાત્ર છે
    ખુબ ખુબ અભિનંદન દિનેશભાઈ

  • @kishorsagathiya4777
    @kishorsagathiya4777 3 ปีที่แล้ว +17

    ખુબ સરસ કામ કરો છો દિનેશભાઈ ગામડા ના માણસો ની કલા આગળ વધે તેવુ કામ કરતા રહો તમને ખૂબ ખૂબ અભિનંદન...

  • @bhimaniarvindbhai7888
    @bhimaniarvindbhai7888 2 ปีที่แล้ว +2

    મહેશભાઈ નો અવાજ મસ્ત સે વાહ વાહ

  • @jagdishbhaiprajapati5814
    @jagdishbhaiprajapati5814 ปีที่แล้ว +3

    વાહ મહેશભાઈ.જીવનમાં ખૂબ પ્રગતિ કરો.તેવી માં ભગવતી ને પ્રાર્થના

  • @mansukhbhaikakadiya1544
    @mansukhbhaikakadiya1544 ปีที่แล้ว +1

    ખૂબ ખૂબ અભિનંદન આશીર્વાદ આપું છું બેટા તારો આવાજ સાત સમંદર પાર પહોંચે

  • @bahuchardigital215
    @bahuchardigital215 3 ปีที่แล้ว +34

    વાહ દિનેશ ભાઈ આવા કલાકાર ને મદદ કરવા બદલ. ખુબખુબ અભિનંદન

    • @chimanbhaipatel7551
      @chimanbhaipatel7551 ปีที่แล้ว

      Wahh very. Nice. God bless. You

    • @technobladecraft6899
      @technobladecraft6899 ปีที่แล้ว +2

      ભાઈ નો અવાજ બહુ સરસ છે માતાજી તમને આગળ જરૂર લાવશે તેવી દુઆ છે અમારી

  • @ashvinjalu6098
    @ashvinjalu6098 ปีที่แล้ว +1

    વાહ જોરદાર કામ કરો છો અભિનંદન

  • @jaygogaratanpura7247
    @jaygogaratanpura7247 3 ปีที่แล้ว +8

    વાહ દિનેશભાઈ ખુબ સરસ અવાજ છે તમારું માં મેલડી ને પ્રાર્થના કરીશ કે તમે આગળ વધો અને ઈચ્છા પૂર્ણ થાય

  • @AmratbhaiParmar-rj7nk
    @AmratbhaiParmar-rj7nk ปีที่แล้ว

    ખૂબ ખૂબ અભિનંદન, આપ જેવા માણસ જ આવું કાર્ય કરી શકે,

  • @ajchauhanjay.mataji5582
    @ajchauhanjay.mataji5582 2 ปีที่แล้ว +4

    જોરદાર.. હો.. ભાઈ...nice voice..... ૧૦૦ટકા.... સક્ષશ ફૂલ....

  • @user-ib7oj6sr7v
    @user-ib7oj6sr7v 2 ปีที่แล้ว +1

    દિનેશ ભાઈ ખુબ અભિનંદન

  • @glvaghelagf9769
    @glvaghelagf9769 3 ปีที่แล้ว +63

    વાહ દિનેશભાઈ તમે આ મહેશભાઈ નો અવાજ લોકો સમક્ષ રજુ કર્યો છે આ ભાઈ પણ ખૂબ જ આગળ વધે એવી મા ભગવતી ને પ્રાર્થના આ મહેશભાઈ ને હારમોનિયમ લેવા માટે થોડી મદદ કરીશ કોમેન્ટ કરજો

  • @ravindrabauddh
    @ravindrabauddh ปีที่แล้ว +2

    અવાજ સાંભળ્યો ખરેખર💕

  • @rayajibhai893
    @rayajibhai893 2 ปีที่แล้ว +4

    વાહ ! દિનેશભાઈ,
    વાહ ! મહેશભાઈ,
    પત્રકારી ની કલા દ્વારા એક છુપા કલાકાર ની કલાને લોકો સમક્ષ લાવવા બદલ ખુબ ખુબ અભિનંદન.

  • @thakoramarat9250
    @thakoramarat9250 ปีที่แล้ว +2

    આવા કલાકારો ને એમની કલાકારી જાગ્રૃત કરવા બદલ આભાર

  • @dipaksolanki0983
    @dipaksolanki0983 3 ปีที่แล้ว +8

    બહું સરસ કંઠ છે આવા કલાકાર ને આગળ સારું અને માન સન્માન ખુબ પ્રગતિ મળે તેવી શુભેચ્છાઓ 💐🙏 જય માતાજી

  • @jassidubariya3701
    @jassidubariya3701 2 ปีที่แล้ว +2

    રાધે ક્રિષ્ના સીતારામ ભાઈ બહુ સુંદર ધન્યવાદ તમને ઘરે ઘરે જઈને આવા હી રાની પારખ જવેરી જ કરી શકે બહુ સરસ કામ કરી રહ્યા છો

  • @village_life_640
    @village_life_640 3 ปีที่แล้ว +5

    Bov mast voice 6
    Keep it up BAROT JI 😊👌👍👍👍😊😊😊
    MAA SONBAI BLESS UHH 🙏🚩

  • @kiranpalas2487
    @kiranpalas2487 ปีที่แล้ว +1

    વાહ મહેસ .ભાઈ દિનેશ ભાઈ

  • @d.gsumra6707
    @d.gsumra6707 3 ปีที่แล้ว +5

    પત્રકાર મિત્ર ને ખૂબ ખૂબ અભિનંદન 🌹 👏 👏 👏 👏 👏 👏 👏

  • @devjibhaisankhla
    @devjibhaisankhla ปีที่แล้ว +1

    મહેશભાઈ...રામાપિર..ઉપર.. ભરોસો...રાખ.. આગળ વધોજય‌રામાપિર

  • @jagabhaijagabhi5545
    @jagabhaijagabhi5545 3 ปีที่แล้ว +16

    ખુબ આગળ વધે મારી વાલ્મીકિ સમાજ
    સારો મોકો આપ્યો છે દિનેશભાઈ

  • @sachoriyataigarboy9598
    @sachoriyataigarboy9598 ปีที่แล้ว +1

    સુપર,અવાજ,આ,ભાઈ,જરૂર,થી,માકેઁટ,મા,,આવશે

  • @makwanaprinskumar551
    @makwanaprinskumar551 3 ปีที่แล้ว +20

    આ પત્રકાર ને અને કલાકાર બંને ને ખુબ જ શુભકામના સાથે શુભેચ્છાઓ....💪💪👌🏿👌🏿

    • @manjibhaibavalva5268
      @manjibhaibavalva5268 ปีที่แล้ว

      મનજીભાઇ બાવલવા

    • @parvatsingh4392
      @parvatsingh4392 ปีที่แล้ว

      માતાજી તમારી કૃપા કરે એવી મારી પ્રાર્થના છે

    • @krathod9614
      @krathod9614 ปีที่แล้ว

      ​@@manjibhaibavalva5268 as,

  • @ArvindPatel-so3qm
    @ArvindPatel-so3qm 3 ปีที่แล้ว +2

    Ame foji jawan no puro support se

  • @maheshladu5138
    @maheshladu5138 3 ปีที่แล้ว +6

    મહાદેવ તમારી પ્રગતિ વધારે તે મારા તરફથી પ્રભુને પ્રાર્થના 🙏🙏

  • @kinjal_Makvana__
    @kinjal_Makvana__ ปีที่แล้ว +1

    અમારી દિકરી ભજન ગાય છે દિનેશ ભાઈ અમારી દિકરી ને આગળ લાવવા માટે તમારી મદદ ની જરૂર છે દિનેશ ભાઈ તમે આવો તેનૂ ઈન્ટરવ્યુ લેવા માટે

  • @bahuchardigital215
    @bahuchardigital215 3 ปีที่แล้ว +42

    ગુજરાત ના દરેક લોકો ને જણાવા નું કે આ ભાઈ ને saphot karo

  • @anitarathodrathod8889
    @anitarathodrathod8889 ปีที่แล้ว +1

    Vah Mara bhai khub j Sara's

  • @user-un6vb6lq5n
    @user-un6vb6lq5n 3 ปีที่แล้ว +5

    बहुचर माँ आपकी मनोकामनाय पूरी करे 🙏जय बहुचर भवानी🙏🏼

  • @savaghelavaghela5408
    @savaghelavaghela5408 ปีที่แล้ว

    મહેશભાઈ તમે આગળ વધો એવી શુભેચ્છા

  • @mahendrabhaipandya3749
    @mahendrabhaipandya3749 3 ปีที่แล้ว +4

    वाह,,, बहुत अच्छा कंठ है दिन ने दिन प्रगति हो। ओर इंटारियू लेनार को भी धन्यवाद

  • @harsukhchandpa4151
    @harsukhchandpa4151 ปีที่แล้ว +2

    Wah baeutifool singing 👌👌👌👌

  • @solankimukesh3162
    @solankimukesh3162 3 ปีที่แล้ว +6

    મને મણીરાજ ભાઈનુ ગીત બોવ ગમ્યું

  • @ilabenpatel3969
    @ilabenpatel3969 ปีที่แล้ว +1

    વાહ વાહ ભાઈ વાહ બહુ સરસ ગાઈ છે

  • @nagajibhaichavda884
    @nagajibhaichavda884 2 ปีที่แล้ว +4

    વાહ ! સુપર અવાજ 👍👍👍👍👍👍

  • @tapodhankishan2532
    @tapodhankishan2532 ปีที่แล้ว +1

    Wah wah Mahesh jarur aagl આવીશ

  • @dn.vironiya..5139
    @dn.vironiya..5139 3 ปีที่แล้ว +83

    મોટા માણસ નો હાથ સૌ પકડે પણ નાના માણસ ને હાથ પકડી ને આગળ લાવે એવા બહુ ઓછાં માણસ હોય છે તેવું કામ તમે કરો છો સો સો સલામ ભાઈ તમને 👍👍👍👍

  • @vikrambaria8276
    @vikrambaria8276 2 ปีที่แล้ว

    ખુબ ખુબ સુભૈચ્છાઓ દિનેશ ભાઈ

  • @pravinbhaichauhanbhajnik8746
    @pravinbhaichauhanbhajnik8746 3 ปีที่แล้ว +4

    જોરદાર ગાયકી ભાઈ ખૂબ આગળ વધો તેવી શુભ કામનાઓ ભાઈ

  • @singardineshraamkalakar6798
    @singardineshraamkalakar6798 ปีที่แล้ว +1

    Singer.Dinesh.Raam. खूब-खूब धन्यवाद बहुत तरस

  • @maheshvadgamofficial
    @maheshvadgamofficial 3 ปีที่แล้ว +21

    બધા મિત્રોનો સપોર્ટ બદલ હું દિલથી ખુબ આભાર માનું છું🙏🙏🙏

  • @tulsibhaivaghela7262
    @tulsibhaivaghela7262 3 ปีที่แล้ว +2

    वाह दिनेश भाई आ महेश भाई नो सूरीलो अवाज लोको सुधी पहोचाऐ ते बदल आप नो खुब खुब धन्यवाद साहेब

  • @premjibarot8486
    @premjibarot8486 3 ปีที่แล้ว +5

    જય હો દિનેશ ભાઇ ખૂબ સુંદર કામ કરી રહ્યા છો માતાજી તમને આમા ખૂબ જશ અપાવે એવી પ્રાર્થના

  • @manubhaimuchhadiya1651
    @manubhaimuchhadiya1651 3 ปีที่แล้ว +2

    Congratulations beta Khub prgati Kare Taru jeevan badalai Jaay. 🙏Jay mataji🙏

  • @hiteshmakavana4180
    @hiteshmakavana4180 3 ปีที่แล้ว +4

    સુપર વોઇસ ખૂબ ખૂબ આગળ વધો એવી શુભેચ્છા સાથે સાથે પત્રકાર ભાઈ ને પણ લાખ લાખ વંદન કે છેવાડા ના નાના માં નાના ગરીબ વાલ્મીકિ સમાજ ના યુવાન ની કલા ને યોગ્ય પ્લેફોર્મ આપ્યું

  • @DasMovie-bc3un
    @DasMovie-bc3un 3 ปีที่แล้ว +2

    સુપર મણીરાજ 2 મહેશ ઠાકોર

  • @Anonymo13
    @Anonymo13 3 ปีที่แล้ว +8

    સુંદર ગાયક! યોગ્ય પ્લેટફોર્મ મળતા જરૂર આગળ નીકળશે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐🇨🇦

    • @dashratbhaithakor3189
      @dashratbhaithakor3189 3 ปีที่แล้ว

      માં સરસ્વતી ખૂદ કંન્ઠે વસ્યા છે ભાઇ મોજેમોજ જય થાવો

  • @ganeshthakor1925
    @ganeshthakor1925 ปีที่แล้ว

    વાહ દિનેશભાઈ. આ ભાઈ નો આવજો ખુબ સુંદર છે

  • @ashishbarot7804
    @ashishbarot7804 3 ปีที่แล้ว +4

    વાહા ભાઈ જોરદાર અવાજ છે ભગવાન તમને મનિરાજ બારોટ જેવો કલાકાર બનાવે

  • @bhartiaanupriya7982
    @bhartiaanupriya7982 3 ปีที่แล้ว +1

    Jordar Bhai
    Khub agad vadho

  • @lok_sahitya_officeal_3023
    @lok_sahitya_officeal_3023 3 ปีที่แล้ว +13

    તમારો અવાજ ખૂબ જ સારો છે ભાઈ ખૂબ આગળ વધો એવી માતાજી ને પ્રાથના

  • @valabhaisagar9836
    @valabhaisagar9836 ปีที่แล้ว +1

    વાહ!! દિનેશભાઇ આવા સરસ મહેશભાઈ જેવા અંતરિયાડ વિસ્તારના કલાકારોની કલા ને એક્સપોઝ કરવા બદલ આપને વંદન 🙏તેમજ મહેશભાઈની કલાને સલામ 👍

  • @kiranbhaisolnki9429
    @kiranbhaisolnki9429 3 ปีที่แล้ว +3

    वाह महेश वाह भाइ शु अवाज छे

  • @ravalamrutbhai4089
    @ravalamrutbhai4089 ปีที่แล้ว +2

    વાહ દિનેશભાઈ મેલડી તમને આગળ વધારે

  • @veljiahir8432
    @veljiahir8432 2 ปีที่แล้ว +4

    ખુબ ખુબ અભિનંદન

  • @alpeshthakor2282
    @alpeshthakor2282 ปีที่แล้ว

    મહેશ ભાઈ નો સારો અવાજ છે very nice

  • @user-ou7gp6of5b
    @user-ou7gp6of5b 2 ปีที่แล้ว +4

    દિનેશ ભાઈ નાના મોટા કલાકાર ના ઈનટરવયૂ લઇ ને જે તમે કામ કરી રહયા છે એ બદલ ખુબ ખુબ અભિનંદન, દિનેશ ભાઈ હુ પણ એક નાનો કલાકાર છૂ મારે પણ આગળ આવવાનિ તમન્ના છે મે પણ એકટીગ, અને ગીત પણ ગાયા પણ અમે નાના માણસ છે હમારો કોણ હાથ જાલે તમે મારા જેવા નાના માણસના ઈનટરવયૂ લવ તો અમને કોક ઓળખતૂ થાય નયતર અમે નાના માણસો તો હજી પણ ગામડા નિ ધુળ મા ડટાઈ ને જ રેવાના ના છે અને મે યુટયુબ ચેનલ મા કામ કરયૂ છે જે ચેનલ નુ નામ માધવ વિડિયો તાલાળા છે અને મારા કોમેડી વિડિયો છે અને તેમા મારૂ નામ ભૂરો છે અને એક સોંગ પણ મે ગાયુ ,ડમરૂ વાલે બાબા, ,દિનેશભાઈ હુ મારો પરીચય આપુછુ,,નામ, અરજન ધારેચા, જાતી, કોળી, ગામ ઈણાજ, તાલુકો વેરાવળ, જિલ્લો,સોમનાથ સોમનાથ, મો, 9081924022

  • @kishorsolanki5773
    @kishorsolanki5773 3 ปีที่แล้ว +1

    જોરદાર અવાજ છે ખુબ આગળ વધો

  • @bariaharshad8673
    @bariaharshad8673 3 ปีที่แล้ว +3

    વાહ દિનેશ ભાઈ પ્રશંસનીય કામગીરી છે સાહેબ...

  • @tapodhankishan2532
    @tapodhankishan2532 ปีที่แล้ว +1

    Bahu saras aavajce bhaj aanejarur aagl lavo

  • @thevijaythakorsasam165
    @thevijaythakorsasam165 3 ปีที่แล้ว +4

    Tame khub sara manas so.. Kem ke tame darek manso ne famous karvani kosis karo so.. Jay mataji.. Tamne bhagvan aavi rite pragati karave..

  • @ArvindPatel-so3qm
    @ArvindPatel-so3qm 3 ปีที่แล้ว +1

    Wah bhai wah tamne Maa Saraswati na Ashirwad male , pragati karo tevi ishwer ne prarthana

  • @bharatraval8103
    @bharatraval8103 3 ปีที่แล้ว +8

    જોરદાર વાલા આવોજ સપોર્ટ કરજો કલાકારો માટે 🙏

  • @thakorsagar1020
    @thakorsagar1020 3 ปีที่แล้ว +2

    હું સાગર ઠાકોર ગાંધીનગર થી મારા તરફથી ભાઈ ને ફુલ સપોર્ટ છે
    અને આ ભાઈ વધુ આગર પહોચારો

  • @vishnuaniyariya9151
    @vishnuaniyariya9151 ปีที่แล้ว +3

    દિનેશ ભાઈ તમારા કામને સલામ છે દિનેશ ભાઈ મારે પણ તમારી મુલાકાત કરવીસે હું પણ નાનકડો ગાયક સુ

    • @hansasoni4545
      @hansasoni4545 10 หลายเดือนก่อน

      Wah bov sars

  • @vinodgoswami233
    @vinodgoswami233 ปีที่แล้ว +2

    વાહ મહેશભાઈ વાહ ભગવાન તમારી મનોકામના પૂરી કરે ઓલ ધ બેસ્ટ 🙏

    • @parmavaljibhai556
      @parmavaljibhai556 ปีที่แล้ว

      સરસ. અભિનંદન મહેશભાઇ

  • @ileshkumarofficial5791
    @ileshkumarofficial5791 3 ปีที่แล้ว +3

    ખૂબ સુંદર અવાજ છે

  • @khemajibhairpatelkhemajibh3360
    @khemajibhairpatelkhemajibh3360 3 ปีที่แล้ว +2

    પત્રકાર સાહેબ આવા ગરીબ માણસોને આગળ લાવવા તમારો ખુબ ખુબ આભાર

  • @parmarsanju6241
    @parmarsanju6241 3 ปีที่แล้ว +6

    પત્ર કાર ભાઈ નો ઘણો આભાર માનવો,,?

  • @ravishingala4465
    @ravishingala4465 2 ปีที่แล้ว +2

    વાહ દીનેશભાઈ આવા નાના માણસ આવો સરશ અવાજ તમે બહાર લાવવા બદલ ખુબ ખુબ આભાર
    સરશ અવાજ છે મહેશભાઈ નો

  • @kanandevidigitalstudio6884
    @kanandevidigitalstudio6884 3 ปีที่แล้ว +4

    હજી પણ મણિરાજ બારોટ ની યાદો ભુલાતી નથી
    મણિલાલ બારોટ ની યાદ ભાઈ એ તાજી કરી

  • @anilbhaidholiya4254
    @anilbhaidholiya4254 ปีที่แล้ว

    વાહ ભાઈ તમારો અવાઝ સરસ છે આગળ આવ ભાઈ અમારાં આશિર્વાદ

  • @pradeepsolanki3053
    @pradeepsolanki3053 3 ปีที่แล้ว +4

    દીનેશ ભાઈ તમને લાખો સલામ

  • @sadulbhaikhachar2015
    @sadulbhaikhachar2015 3 ปีที่แล้ว +1

    સરસ.અવાજ.સે.લુણ.સભર.સે

  • @kamlesh_Dholavira
    @kamlesh_Dholavira 3 ปีที่แล้ว +4

    ખુબ ખુબ શુભેચ્છાઓ.ભાઇ|કમલેશ ધોળાવીરા

  • @gbc5069
    @gbc5069 ปีที่แล้ว +1

    વાહ દિનેશભાઇ વાહ
    કુદરતની મહેર ખૂબ ખૂબ

  • @jayantibhaipanchal2398
    @jayantibhaipanchal2398 3 ปีที่แล้ว +6

    SIR SUPER WORK I AM PROUD OF YOU

  • @balkrishnasoni9134
    @balkrishnasoni9134 2 ปีที่แล้ว +2

    1st to Dinesh bhai tamne khub khub dhanyawad ..2nd Singer khub j saaru gaay chhe aene platform male to 100% mari javabdari thi khu chhu aa vyakti ek gujrat na saara singer ni khyaaati melvse....jay siyaram...👍💐🙏

  • @sapnabarotofficil
    @sapnabarotofficil 3 ปีที่แล้ว +3

    ખુબ સરસ અવાજ છે વાહ‌

  • @ArvindPatel-so3qm
    @ArvindPatel-so3qm 3 ปีที่แล้ว +1

    Wah bhai maniraj no Aavaj se

  • @user-pl1lc6yx7d
    @user-pl1lc6yx7d 3 ปีที่แล้ว +5

    Very lovely authentic voice he is the best singer god bless him from mangesh

  • @gadhviyuvraj9923
    @gadhviyuvraj9923 3 ปีที่แล้ว +2

    Ha moj ha ha khub aagad vadho Bhai maa khodal tane aagda vadhare

  • @vishanujibharaji9130
    @vishanujibharaji9130 3 ปีที่แล้ว +11

    સરસ ભાઈ ખૂબ આગળ વધો તેવી ભગવાન ને પ્રાથના👌

  • @jagubhaipatel1427
    @jagubhaipatel1427 ปีที่แล้ว

    ખુબ સુંદર લાગે છે આગળ વધો

  • @sirfdesivlog4823
    @sirfdesivlog4823 3 ปีที่แล้ว +3

    આ ભાઈ નો આવાજ બઉ સરસ છે ભગવાન જલ્દી એમની મનોકામના પૂરી કરે

  • @manharsinhpadhiyar9615
    @manharsinhpadhiyar9615 ปีที่แล้ว +1

    સુંદર અવાજ.
    માતાજી મહેશભાઈ ને ખૂબ જ આગળ વધારે તેવી હ્રદય પૂર્વ ક ની પ્રાર્થના.
    મનહરસિંહ પઢિયાર હિંમતનગર