શેરીમાંથી મળેલા ગરીબ ગાયકને સ્ટુડિયોમાં ગાવાનો મોકો

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • ગામડાના ગરીબ ગાયક શનાભાઈને સ્ટુડિયોમાં ગાવાનો મોકો મળશે@Vishesh with Dinesh
    શનાભાઈનો પહેલો ઈન્ટરવ્યુ જોવા માટે નીચેની Link પર ક્લિક કરો
    • ગામડાના ગરીબ ગાયક શનાભ...
    #VisheshWithDinesh
    #GujaratiSong
    #DineshSindhav
    #JigneshKaviraj
    #KirtidanGadhvi
    Contact:
    Dinesh Sindhav
    9904874417

ความคิดเห็น • 519

  • @bhutakofficial7534
    @bhutakofficial7534 3 ปีที่แล้ว +25

    સનાભાઇ બારોટ ખૂબ આગળ વધે એવી માતાજી પાસે પ્રાર્થના દિનેશભાઈ સિંધવ નો પણ ખુબ ખુબ આભાર કે આવા ગામડામાં રહેતા માણસની પણ નોંધ લીધી

  • @glvaghelagf9769
    @glvaghelagf9769 3 ปีที่แล้ว +15

    વાહ દિનેશભાઈ વાહ લોકપ્રિય કર્યા છનાભાઈ ને તેમનો અવાજ ગુજરાત ના લોકો સુધી પહોચાડયો હવે એમના અવાજ મા ગીતો પણ ગુંજતા કરશો વાહ અને સ્ટુડિયોમા પણ ગાવાનો મોકો આપશે એવા પઠાણ ભાઈ ને પણ ધન્યવાદ

    • @rameshshah9206
      @rameshshah9206 3 ปีที่แล้ว +1

      Very good sananhabhai

    • @khimanath4213
      @khimanath4213 3 ปีที่แล้ว +1

      Wah have mataji y Sarabhai upar krupa kariche ane temnevadhu agad wadhe awi mataji ne parathna

    • @dasadaco-oppsocietyltd1371
      @dasadaco-oppsocietyltd1371 3 ปีที่แล้ว +2

      વાહ ખુબ સરસ દિનેશભાઈ વતન ના નાના માણસ ને યોગ્ય દિશા મળે અને એક સારો કલાકાર બની બહાર મોટું નામ કરે તેવી પ્રાર્થના

  • @dalptji.sabaji2130
    @dalptji.sabaji2130 2 ปีที่แล้ว +1

    દિનેશભાઈ તમે આવા સાચા હિરલાગોતીનેતમે મળો છો ખૂબ ખૂબ ખુબ ખુબ આભાર, દલપત જી

  • @bharatbhaigariyal7868
    @bharatbhaigariyal7868 3 ปีที่แล้ว +30

    ખરેખર આવા ગરીબ માણસને આપણે ટેકો આપવો જોઈએ મા ભગવતી સનાભાઇ ને સારામાં સારા કલાકાર બનાવે એવી મારી પ્રાર્થના છે

  • @valabhailamka3841
    @valabhailamka3841 3 ปีที่แล้ว +7

    ભગવાન કરે તમારી આટલી મદદથી કોઈની જિંદગી ની રંગત મળી ગઈ દ્વારકાધીશને પ્રાર્થના કરું કે ખૂબ ખૂબ આગળ વધે જય ઠાકર જય દ્વારકાધીશ

  • @bharatkhakhdiofficial2111
    @bharatkhakhdiofficial2111 3 ปีที่แล้ว +18

    પેલા તો હુ અટલુ કહેવા માગીશ કે દિનેશભાઈ
    તમારો ખુબ ખુબ આભાર

  • @Naturelover005
    @Naturelover005 3 ปีที่แล้ว +3

    મહેશભાઈ જીરાવાળા અને રફીકભાઈ પઠાણને ખૂબ ખૂબ ધન્યવાદ... સાથે સાથે દિનેશભાઈ પણ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે.

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 3 ปีที่แล้ว +26

    વાહ વાહ મારા ભાઈ જેટલા અભીનંદન આપુ એટલા ઓછા પડશે👌👌👌આવા નાના માણસ ને તમારા જેવા કોઈક વીરલા જ આગળ લાવી શકે ધન્ય છે તમારા કાર્ય ને ખૂબ ખૂબ આગળ વધો અને ખૂબ જ પ્રગતી કરો👌👌👍👍

  • @damodarbhaipurani2031
    @damodarbhaipurani2031 3 ปีที่แล้ว +12

    દીનેશ ભાઈ ખરેખર તમે સરાહનીય કામ કરો છો પરંતુ પછી અમુક કલાકારોમાં અમુક બદીઓ હોય છે અથવા આવી જતી હોય છે તો તક કે પ્લેટ ફોર્મ આપતા પહેલા એમની પાસે સોગંધ વીધી કરાવવી જરૂરી છે

  • @bhavnapatel3799
    @bhavnapatel3799 2 ปีที่แล้ว +2

    વાહ સનાભાઈ વાહ બહુ સરસ ગાઓ છો થેક્યું આગળ વધો ને વધતા રહો - ભાવના પટેલ

  • @thakordineshbhai6298
    @thakordineshbhai6298 3 ปีที่แล้ว +1

    વાહ શનાભાઈ તમે આગળ વધો એવી અમારી ભગવાન ને પ્રાર્થના

  • @suniltank9765
    @suniltank9765 3 ปีที่แล้ว +1

    બહું સરસ કામ કર્યુ દિનેશભાઈ જરૂર સનભાઈ અને જીતુ
    ભાઈ બહું આગળ વધે તેવી ભગવાન ને પ્રાથના God Bless to all

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 3 ปีที่แล้ว +4

    ખુબ ખુબ અભિનંદન શનાભાઈ ને અમદાવાદ થી નટવર વાધેલા ના જય માતાજી જયજય ગરવી ગુજરાત 👍

  • @vijayrathavi6797
    @vijayrathavi6797 3 ปีที่แล้ว +3

    દિનેશભાઈ તમે ખૂબ જ સારું કામ કરી રહ્યા છો
    તમે પણ ખૂબ આગળ વધો એવી માં ભવાની ને પ્રાર્થના

  • @Arvindmavanineerofficial
    @Arvindmavanineerofficial 3 ปีที่แล้ว +5

    હું પણ આ શનાભાઇ ને ગીત આપવા તૈયાર છું અને સપોર્ટ કરવા માંગુ છું મને એમની ગાયકી ખૂબ જ પસંદ આવી છે કવિ અરવિંદ માવાણી

  • @vijaymistry253
    @vijaymistry253 3 ปีที่แล้ว +4

    ખૂબ ખૂબ અભિનંદન. જય માતાજી

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 3 ปีที่แล้ว +1

    ધન્યવાદ દિનેશભાઈ 👍👍

  • @rathodkanji1975
    @rathodkanji1975 ปีที่แล้ว

    ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ ભાઈ શ્રી સાગરનાં મોતી લાવોછો તમે ગોતી જય હો જય હો

  • @niravhalpati4140
    @niravhalpati4140 2 ปีที่แล้ว +2

    જય માતાજી દિનેશભાઈ મહેશ જીરાવાલા રફિકભાઈ પઠાણ ખૂબ ખૂબ ધન્યવાદ આગળ લાવવાની પ્રોમિસ કરી છે તો જરૂરથી લાવશે એમાં શક નથી દિલથી ધન્યવાદ રાધે રાધે સનાભાઇ ને પણ ખુબ ખુબ અભિનંદન

  • @sudhadave1915
    @sudhadave1915 ปีที่แล้ว +1

    વાહ વાહ, માતાજી કૃપા કરે....

  • @kanaiyajithakor9983
    @kanaiyajithakor9983 ปีที่แล้ว

    ખુબ ખુબ અભિનંદન દિનેશભાઈ સર યુટ્યુબ ના માધ્યમ થી આપ સાહેબ સામાન્ય માણસ માટે આગળ લાવવા માટે જે કામ કરો છો તે બદલ ખુબ ખુબ ધન્યવાદ છે

  • @sadhinasathvare619
    @sadhinasathvare619 3 ปีที่แล้ว +15

    ખુબ સરસ કામ કર્યું છે દિનેશ ભાઈ

    • @VisheshwithDinesh
      @VisheshwithDinesh  3 ปีที่แล้ว +4

      Thanks

    • @devrajmandviyadevraj3853
      @devrajmandviyadevraj3853 3 ปีที่แล้ว +1

      વાહ ખૂબ સરસ દિનેશ ભાઈ

    • @devrajmandviyadevraj3853
      @devrajmandviyadevraj3853 3 ปีที่แล้ว +1

      Mane ચના ભાઈ બરોઠ ના મોબાઈલ નંબર આપજો ને

    • @popatbhaisolanki6985
      @popatbhaisolanki6985 3 ปีที่แล้ว

      Lakh Lakh dhanyvad Suna bhai Barot Mataji Tumhari tandurusti Din Pratidin

    • @popatbhaisolanki6985
      @popatbhaisolanki6985 3 ปีที่แล้ว

      Dinesh bhai Tamil Khoob Khoob sara kam Karo Na Nikla Karo Hamare Prabhu

  • @pankajbhai4593
    @pankajbhai4593 3 ปีที่แล้ว +2

    દીનેશ ભાઈ ખુબ ખુબ આભાર અને માંતાજી પાસે અને ભગવાન પાસે ખુબ પ્રાર્થના કરું કે તે ઓ ખુબ આગળ વધે 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @niravhalpati4140
    @niravhalpati4140 3 ปีที่แล้ว +1

    ખુશ સરસ ઉમદા કામ કર્યું દિનેશભાઈ તમને દિલથી સેલ્યુટ નવા કલાકારોને આગળ લાવવા માટે તમને દિલથી ધન્યવાદ જય માતાજી દિનેશભાઈ

  • @MojiluLunawadaofficial9638
    @MojiluLunawadaofficial9638 3 ปีที่แล้ว +2

    બહુ જ સરસ દિનેશભાઈ ભગવાન તમને ખુબ આગળ વધારે

  • @hetalsmokariya5569
    @hetalsmokariya5569 3 ปีที่แล้ว +1

    Khub khub saras Dinesh bhai👍

  • @prakashnaykashort8205
    @prakashnaykashort8205 3 ปีที่แล้ว +19

    સર ખુબ સરસ અમારા જેવા નાના ગરીબ કલાકાર ને આગળ વધવા મા મદદ કજો સર

  • @mukeshgohil6537
    @mukeshgohil6537 3 ปีที่แล้ว +1

    Dinesh bhai tamaro aabhar maniye etalo ocho pade thenkyou so much dinesh bhai

  • @nanubarotofficial172
    @nanubarotofficial172 3 ปีที่แล้ว +9

    ખૂબ ખૂબ આભાર દિનેશ ભાઈ હમણાં આપણે બોલેરા ગામ મળ્યા તા અમારો પોગ્રામ હતો ત્યા તમારી સમાજ મા

  • @rakeshpadhiyar4462
    @rakeshpadhiyar4462 ปีที่แล้ว

    ખુબ ખુબ અભિનંદન છના ભાઇ ને આગળ વધારો

  • @user-gy3mc6wb1k
    @user-gy3mc6wb1k 2 ปีที่แล้ว

    જય માતાજી સના ભાઈ ખુબ આગળ વધો દિનેશ ભાઈ નો ખુબ ખુબ આભાર જય માતાજી

  • @user-vp9ox2wg5g
    @user-vp9ox2wg5g 3 ปีที่แล้ว +1

    खुब खुब अभिनंदन दिनेशभाई

  • @skdamor9529
    @skdamor9529 2 ปีที่แล้ว

    દીનેશ ભાઈ ખૂબજ આનંદ થયો કે તમે એમની જોડે ફરી એકવાર મહાદેવ નું ગીત ગવડાવ્યું હુ એની જ રાહ જોતો હતો કે દીનેશભાઈ ઈન્ટરવ્યુ પુરું કરતા પહેલાં એક ગીત સનાભાઈ જોડે ગવડાવે.વાહ ..સનાભાઈ ખૂબજ આગળ વધો એવી શુભેચ્છા પાઠવું છું

  • @raghuparmarofficial4165
    @raghuparmarofficial4165 3 ปีที่แล้ว +1

    Bahu saras dhanyvad dinesjbhai

  • @pravinGJ21
    @pravinGJ21 3 ปีที่แล้ว +2

    આપ નવા કલાકારો ને જે તક. આપો છો એ બદલ રદય થી આપનો ખુબ ખુબ આભાર 🙏👍❤️

  • @dabhigitaben5822
    @dabhigitaben5822 ปีที่แล้ว

    વાહ ભાઈ. માં ખોડીયાર તમને આગળ વધારે🙏જય ઠાકર 🙏

  • @Arvindmavanineerofficial
    @Arvindmavanineerofficial 3 ปีที่แล้ว +1

    ખૂબ ખૂબ આભાર દિનેશભાઇ આપનો કે તમે સાચા હિરાની પરખ કરી છે અને હું પણ શનાભાઇ ને સપોર્ટ માટે ગીત આપવા તૈયાર છું કવિ અરવિંદ માવાણી

  • @gopalparmar8846
    @gopalparmar8846 2 ปีที่แล้ว +1

    દિનેશભાઇ,આપને ખૂબખૂબ અભિનંદન,તમે નાના ગરીબ માનવમા પણ તમે કળાને કુદરતને જોયા.જે આપના પર પ્રભુની કૃપા કહેવાય.જેથી આપના પર પ્રભુ રાજી થતા હશે જજજ

  • @GirishChauhan-hb2ww
    @GirishChauhan-hb2ww 8 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ આભાર શનાભાઈ ને સપોર્ટ કરવા બદલ

  • @prafuljoshijoshi3007
    @prafuljoshijoshi3007 ปีที่แล้ว

    ભગવદ્દ ગીતા નું અહીં વાકય ચરિતાર્થ થતુ દેખાય શે - શ્રી કૃષ્ણ ઉવાચ વિચાર માત્ર માં હું સુ. ... ભગવાને દિનેશભાઇ નો અહીં આધાર લીધો શે❤

  • @hi10dra159
    @hi10dra159 3 ปีที่แล้ว +1

    ખૂબ જ સરસ ગાયક છે ખૂબ ખૂબ અભિનંદન ...best of luck..

  • @kusumchauhan8662
    @kusumchauhan8662 3 ปีที่แล้ว

    ખૂબ સરસ કામ કર્યું છે દિનેશભાઈ તમે એક નાના કલાકાર ને આગળ લાવવામાં રફિકભાઈ અન્ય જે કોઈ તેમને આગળ લાવવામાં સપોર્ટ કરી સકે તેમને કરવો જોઈએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર

  • @ratanshirangani1969
    @ratanshirangani1969 3 ปีที่แล้ว

    ખરેખર દિનશભાઈ તમે ગામડે જઇને આવા નાના અભણ કલાકારો ને આગળ લ્યો છો ખુબ ખુબ આભાર

  • @lalitarathod548
    @lalitarathod548 ปีที่แล้ว

    ઘણા અભીનંદન શનાભાઈ

  • @sdopbhadra4718
    @sdopbhadra4718 3 ปีที่แล้ว +2

    ખુબ સુંદર પ્રયત્ન કરો છો દિનેશ ભાઈ
    કાદવમાંથી કમલ લઈ આવ્યા

  • @sapnabarotofficil
    @sapnabarotofficil 3 ปีที่แล้ว

    ખુબ ખુબ અભિનંદન
    દિનેશભાઈ ને કે જેમણે ખુબ મહેનત કરી છનાભાઈ ને સપોટ કર્યો છે ,અમારા બારોટ સમાજ નું ગૌરવ છે છનાભાઈ ,

  • @vijaymistry253
    @vijaymistry253 3 ปีที่แล้ว +1

    ખૂબ ખૂબ સુંદર

  • @jassidubariya3701
    @jassidubariya3701 2 ปีที่แล้ว +1

    વા રેવા ભાઇ બહુ સુંદર અતિ સુંદર કામ કરી રહ્યા છો તમે ભગવાન તમારો સારુ કરે અને ખૂબ પ્રગતિ કરો👌👌👌👌👍👍👍👍👍🌹🌹🌹🌹

  • @skdamor9529
    @skdamor9529 2 ปีที่แล้ว

    ધન્યવાદ દીનેશભાઈ સિંધવ ધન્યવાદ

  • @palpindariya8026
    @palpindariya8026 3 ปีที่แล้ว +1

    વાહ ભાઈ ખુબજ સરાહનીય કાર્ય...👌

  • @Anonymo13
    @Anonymo13 3 ปีที่แล้ว +4

    Appreciate Mr. Jirawala and Mr. Pathan for promising to promote Sanabhai🇨🇦

  • @SD-bj2dn
    @SD-bj2dn 3 ปีที่แล้ว +1

    ખુબ સરસ મેલડી ની મેર તમારી ઉપર

  • @zalanavalsinh690
    @zalanavalsinh690 3 ปีที่แล้ว

    ખરેખર...સરસ....જય હો...

  • @sp.24official
    @sp.24official 3 ปีที่แล้ว +1

    ખુબ સરસ દિનેશભાઈ તમે એક કલાકાર ને દુનિયા સમક્ષ લાવ્યા

    • @umedjoshi996
      @umedjoshi996 3 ปีที่แล้ว

      Khub saras Dinesh bhai

  • @NareshRiya
    @NareshRiya 3 ปีที่แล้ว +6

    I love you. દિનેશ ભાઈ❤️🙏🙏

  • @solankinavnit.d5812
    @solankinavnit.d5812 3 ปีที่แล้ว

    આપને ખુબ ખુબ ધન્યવાદ દિનેશભાઈ

  • @khiltamusic
    @khiltamusic 3 ปีที่แล้ว +2

    જય હો દિનેશ ભાઈ ખૂબ ખૂબ તમને અભિનન્દન..

    • @khiltamusic
      @khiltamusic 3 ปีที่แล้ว

      દિનેશ ભાઈ હું તમારો સાહક સું હું તમારા બધાજ વિડિઓ જોવસુ તમે નાના માણસ ને બોવ મદદ કારોસો એ બદલ thenxyu અને આગળ પણ મદદ કરતા રહો એવી માતાજીને પ્રાથના...🙏

  • @maheshshrimali766
    @maheshshrimali766 3 ปีที่แล้ว

    દિનેશ ભાઈ આભાર 🙏 સરસ કામ કરોછે.

  • @mohan_yadav5878
    @mohan_yadav5878 3 ปีที่แล้ว +1

    Dinesh bhai, you have always given a new platform to such a poor and in need singer.

  • @keshavparmar786
    @keshavparmar786 3 ปีที่แล้ว +1

    jordar Dinesbhai

  • @niteshcreations1975
    @niteshcreations1975 3 ปีที่แล้ว +1

    વાહ ભાઈ ,,સરાહનિય કાર્ય🎉👍🙏

  • @keshubhaijethava7558
    @keshubhaijethava7558 3 ปีที่แล้ว

    Vah dinesh bhai apne mara tahe dil se jay sitaram..

  • @premilakeshra6292
    @premilakeshra6292 3 ปีที่แล้ว +1

    Waw very nice rag che tamaro aagar vadharo garib lokone

  • @aarvindm6935
    @aarvindm6935 ปีที่แล้ว

    વાહ દિનેશ ભાઈ વાહ જય હો તમારી

  • @KKs-yf7vh
    @KKs-yf7vh 3 ปีที่แล้ว

    ખુબ સરસ અવાજ શે શનાભાઈ તમારો ભગવાન ને પ્રાર્થના કે ખુબ આગળ વધારે

  • @maviravi2130
    @maviravi2130 3 ปีที่แล้ว +25

    સર જ્યાં ઓછી ફી માં સંગીંત ના ક્લાસ ચાલતા હોય એવા કલાસ ની પણ મુલાકાત લો અને ગરીબ અને મધ્યમ લોકો શીખી સકે

    • @meladiofficialmeladioffici499
      @meladiofficialmeladioffici499 3 ปีที่แล้ว +3

      સીકોતર ઓફીસીયલ છે ભાઇ સીધપુર ફક્ત 1000 રુપિયા ફી છે એક મહીનાની હુ પણ સીખવા જવ છુ

    • @rameshchauhan4419
      @rameshchauhan4419 3 ปีที่แล้ว +1

      Dinesh Bhai tamaro number aapso Amar'e sana Bhai pase geeto gavdavavana che 9714254248

    • @rupabhaivankar9139
      @rupabhaivankar9139 ปีที่แล้ว

      ​@@meladiofficialmeladioffici499
      😊

  • @babubhaibhoi2007
    @babubhaibhoi2007 3 ปีที่แล้ว +1

    Dinesh bhai tame Shana bhai ni jindgi ma bhagvan bani ne Aavya cho tamaro khub khub Aabhar

  • @user-cs9qb4sh7o
    @user-cs9qb4sh7o 3 ปีที่แล้ว +1

    વાહ દિનેશ ભાઇ વાહ

  • @tuljabenpambhar4859
    @tuljabenpambhar4859 3 ปีที่แล้ว +4

    ચના ભાઈ ખુબ આગળ વધે એવી મારી પ્રાર્થના

  • @chauhannaranbhai5353
    @chauhannaranbhai5353 3 ปีที่แล้ว

    ખુબ સરસ દીનેશભાઈ

  • @singer.kamleshsolanki8812
    @singer.kamleshsolanki8812 3 ปีที่แล้ว +1

    પહેલાતો.દિનેશભાઈ.ને.ખુબ.ખુબ.અભિનંદન

  • @karshanbhai4843
    @karshanbhai4843 3 ปีที่แล้ว

    વાહ દિનેશભાઈ. 🌞🌴🏄🎇

  • @Humtohepardesi3203
    @Humtohepardesi3203 3 ปีที่แล้ว +1

    Today not just gujarat but in England I know who is Sanabhai very very nice to see Sanabhai and he's voice wonderful good luck for your bright future Sanabhai 💐🙏💖. And many thanks to Dineshbhai your very nice person you doing good work to showing talented people's god bless you 👏👏👏💐🙏💖.

  • @hiteshbhilechaofficial7602
    @hiteshbhilechaofficial7602 3 ปีที่แล้ว

    વાહ સાહેબ

  • @bipinchauhankhambhel
    @bipinchauhankhambhel 3 ปีที่แล้ว +3

    Sir tame khub saras kam karo 6o. Khub khub dhanyvad

  • @makwanashailesh9187
    @makwanashailesh9187 3 ปีที่แล้ว +1

    Very good work Dinesh bhai

  • @PrakashChaudhary-hp3sl
    @PrakashChaudhary-hp3sl 2 ปีที่แล้ว

    Very nicely Dinesh bhai Sanabhai mate prayer god you will luck.

  • @KKs-yf7vh
    @KKs-yf7vh 3 ปีที่แล้ว

    દિનેશભાઈ ધન્યવાદ શે તમને ના ના ગામડા જયને આવા કલાકાર જે ગરીબ છે એમને જાગૃત કર્યા હુંતો ભગવાન ને પ્રાર્થના કરું કે તમને ભગવાન ખુબ આગળ વધારે

  • @abdulbhaibukhari4122
    @abdulbhaibukhari4122 3 ปีที่แล้ว +1

    बहुत नेक काम किया है दिनेश भाई मेरी दुआ है। सना भाई अच्छा कलाकार बने और आगे बढ़े।
    और दिनेशभाई को भी मुबारक बादी पेश करता हूं कि आप ने खिदमते खलक काम किया है। मैने सना भाई का सोंग सुना है बहुत अच्छी आवाज है।

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 ปีที่แล้ว

    વા ખૂબ સરસ વીડિયો દિનેશ ભાઈ 👌👍

  • @chandpasiddharth5180
    @chandpasiddharth5180 3 ปีที่แล้ว

    ખૂબ સરસ દિનેશ ભાઈ તમારું કામ ખૂબ જ સરસ છે

  • @VinodPatel-vv4ry
    @VinodPatel-vv4ry 3 ปีที่แล้ว

    બહુ સારો કલાકાર અને ગાયક છે

  • @gujratifilmmano1vikramthak757
    @gujratifilmmano1vikramthak757 3 ปีที่แล้ว

    Dineshbhai tamne thanks

  • @jdthakor8575
    @jdthakor8575 3 ปีที่แล้ว

    દિનેશભાઈ, તમારો, આભાર,

  • @suthariyalavjibhai7646
    @suthariyalavjibhai7646 ปีที่แล้ว

    Khub khub Abhinandan

  • @kaushikraj_barot_official7925
    @kaushikraj_barot_official7925 3 ปีที่แล้ว +1

    Sana bhai khub saras gay che

  • @Arvindmavanineerofficial
    @Arvindmavanineerofficial 3 ปีที่แล้ว +1

    દિનેશભાઇ હૂં કવિ અરવિંદ માવાણી આપનો ખૂબ ખૂબ આભાર જો કોઈ શનાભાઇ ને સપોર્ટ કરવા માંગતા હોય તો હું પણ કવિ તરીકે આ નવા કલાકાર ને સપોર્ટ કરવા માંગુ છું અને ગીત ના શબ્દો આપવા તૈયાર છું અરવિંદ માવાણી

  • @kantachavda7761
    @kantachavda7761 3 ปีที่แล้ว +1

    આપ બહુ જ સરસ ગાવ છો.👍👍👍

  • @harivrabari7488
    @harivrabari7488 3 ปีที่แล้ว

    Khub khub abhibadan shna bhai
    Khub paragati karo
    Hari rabari kacchh

  • @ravisolanki5629
    @ravisolanki5629 3 ปีที่แล้ว

    Khub khub abhinandan Dinesh Bhai tame bovj saru kam karyu chhe

  • @ganeshdesai..5067
    @ganeshdesai..5067 3 ปีที่แล้ว

    વાહ......🎧છનાભાઈ

  • @hitesh.barot.kaviraj.1845
    @hitesh.barot.kaviraj.1845 3 ปีที่แล้ว +1

    જય માતાજી 🙏

  • @user-eu1vo1cl2k
    @user-eu1vo1cl2k 3 ปีที่แล้ว

    ખુબ સરસ કહેવાય ભાઈ અભિનંદન જય શ્રી ઉમિયા માતાજી 🙏

  • @ramandabrothers
    @ramandabrothers 3 ปีที่แล้ว

    જોરદાર દિનેશભાઈ.

  • @village_life_640
    @village_life_640 3 ปีที่แล้ว +2

    Good work Dinesh bhai ☺️☺️👍🙏

  • @mansukhhirapara5571
    @mansukhhirapara5571 ปีที่แล้ว

    ખુબ ખુબ અભિનંદન

  • @heenafofindi4044
    @heenafofindi4044 3 ปีที่แล้ว +6

    Khub tame pan aagar vadho ane aava seriye ટહૂક તા મોર ને લોકો સુધી પહોચોડો....માતાજી આપની સાથે હંમેશ રહે🤗🙏

  • @krunalmaru4046
    @krunalmaru4046 ปีที่แล้ว

    ખુબ સરસ આવાજ છે

  • @prakashvaghasiyasrikhodiya8948
    @prakashvaghasiyasrikhodiya8948 3 ปีที่แล้ว +1

    ચનાભાઈ નો અવાજ ખુબ જ સુંદર છે 👌👌👌👌👌👌👌👌👌અદભુત

  • @shobhnabachudasama247
    @shobhnabachudasama247 ปีที่แล้ว

    ખૂબ સરસ ભાઈશ્રી🙏🙏