Shankarsinh vaghelaએ PM MODI અને Arvind Kejariwal પર મોટા આરોપ લગાવ્યા। Devanshi joshi। Jamawat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024

ความคิดเห็น • 450

  • @ramidhruvit9879
    @ramidhruvit9879 2 ปีที่แล้ว +62

    હમેશાં સત્ય ની સાથે એવા નીડર, સાહસિક એવા આદર્શ પત્રકાર દેવાંશી બેન એ આજે શંકરસિંહ વાઘેલા બાપુ સાથે જમાવટ કરી 👍👍 દમદાર ઇન્ટરવ્યુ 👍👍

    • @YogeshSharma-bs5jq
      @YogeshSharma-bs5jq 6 หลายเดือนก่อน

      ગુજરાત જનસંઘ ભાજપ શંકરસિંહ વાઘેલા સાહેબ ગુજરાતમાં મુખ્યમંત્રી એકવાર કામ કરેલું અત્યારના મુખમાં,ત્રીઅંર્મત્યારચાલુહોત

    • @YogeshSharma-bs5jq
      @YogeshSharma-bs5jq 6 หลายเดือนก่อน

      26:24

    • @YogeshSharma-bs5jq
      @YogeshSharma-bs5jq 6 หลายเดือนก่อน +1

      26:18

    • @YogeshSharma-bs5jq
      @YogeshSharma-bs5jq 6 หลายเดือนก่อน

      શંકરસિહબાપુઅત્યારહાલમુખમંર્યત્રીહાલચાલુહોત 29:14

  • @prakashdhiravani2417
    @prakashdhiravani2417 2 ปีที่แล้ว +34

    વાહ દેવાંશી જોષી વાહ... બહુ ઓછાં પ્રશ્ન પૂછી બાપુ પાસેથી ઘણું બધું જાણવા જેવું કઢાવી લીધું.... નહીંતર હવેના મીડિયા પાસે પ્રશ્નો જ વધુ સાંભળવા મળે અને સામેની વ્યક્તિના જવાબ સાંભળવા જ ન મળે...

  • @vikramvrajput
    @vikramvrajput 2 ปีที่แล้ว +24

    સાચા અને નિષ્પક્ષ પત્રકાર ને મારા વંદન

  • @vajubharwad
    @vajubharwad 2 ปีที่แล้ว +29

    શંકરસિંહ વાઘેલા ને આટલા ઊંડાણપર્વક અને એમની સફર જાણવાની ઇચ્છા હતી એ આજે પૂરી થઇ.
    ખૂબ ખૂબ ધન્યવાદ બેન.

  • @gohilbharat1122
    @gohilbharat1122 2 ปีที่แล้ว +15

    રાધે કૃષ્ણ દેવાંશીબેન 🙏

  • @hajamodhavadiya2367
    @hajamodhavadiya2367 ปีที่แล้ว +4

    વાહ બાપુ એ તો આંખે આખી કથા સંભળાવી દીધી સરસ મજા પડી ગય

  • @ganeshdmalimali6266
    @ganeshdmalimali6266 2 ปีที่แล้ว +6

    બહુ જ સરસ બાપુ તમારી પાસેથી ઘણી સારી વાતો જાણવા મળી

  • @જયેશ-ઢ2પ
    @જયેશ-ઢ2પ 2 ปีที่แล้ว +8

    બહુ સરસ 100% સાચી વાતો કરી બાપુ તમે

    • @ajebogareeb
      @ajebogareeb ปีที่แล้ว

      નવ વાર નાતરા કરી ને ચારિત્ર્યની વાતો બાપુ ના મોઢે શોભતી નથી

  • @jay.007.jaingmail
    @jay.007.jaingmail 2 ปีที่แล้ว +12

    proud of you..Devanshi and sanket..Best of luck 💓

  • @Money_talks_everywhere
    @Money_talks_everywhere 2 ปีที่แล้ว +84

    આમ આદમી પાર્ટી આવવી જોઇએ.

    • @yashpancholi
      @yashpancholi 2 ปีที่แล้ว +2

      Be nikad ne delhi ma ja gujarat mathi nikad

    • @Money_talks_everywhere
      @Money_talks_everywhere 2 ปีที่แล้ว

      @@yashpancholi તને કોઈ પર્સનલ કોમેન્ટ કરી ??? તું કેમ હોશિયારી માટે છે ???

    • @sagarrabari6181
      @sagarrabari6181 ปีที่แล้ว

      Maro aa lavo

  • @kingchauhan4947
    @kingchauhan4947 ปีที่แล้ว +1

    Vah bapu vah 👌👌👌

  • @vmakawanavmakawana4573
    @vmakawanavmakawana4573 4 หลายเดือนก่อน

    Jai. Mataji

  • @motkabhavik7524
    @motkabhavik7524 2 ปีที่แล้ว +9

    આમ આદમી પાર્ટી 🙏

  • @siddharajsinhsaavaj
    @siddharajsinhsaavaj 2 ปีที่แล้ว +4

    Power-packed interview.

    • @ajebogareeb
      @ajebogareeb ปีที่แล้ว

      નવ વાર નાતરા કરી ને ચારિત્ર્યની વાતો બાપુ ના મોઢે શોભતી નથી

  • @tejpalsinhparmar6560
    @tejpalsinhparmar6560 ปีที่แล้ว +2

    અદભૂત વાત બાપુ... સેલ્યુટ...

  • @baradigaming8038
    @baradigaming8038 2 ปีที่แล้ว

    Aaje janyu ke bapu to khub nikhals che kharekhar aapne khub mota manna nu netrutva khoyu che 👍👍👍 dhanyavad ben

  • @dilipmehta3084
    @dilipmehta3084 2 ปีที่แล้ว +1

    Very nice interview. Congratulations Devanshi

  • @darshanthakkar9658
    @darshanthakkar9658 ปีที่แล้ว

    ek number no vatlilo bapu

  • @ChintanJoshiPoojan
    @ChintanJoshiPoojan 2 ปีที่แล้ว +3

    Fully agree...but want to know why very mature and seasoned Leader is out of the field since long time.... When our Gujarat really need a Leader to change..

  • @prakashdhiravani2417
    @prakashdhiravani2417 2 ปีที่แล้ว +4

    બાપુ મજા આવી. ગુજરાત રાજ્યમાં શનિવારે વીજળી કાપ કે બંધની સિસ્ટમ તમે બંધ કરાવેલી. એ પણ યાદ છે.

  • @jagdishbhagat5731
    @jagdishbhagat5731 2 ปีที่แล้ว +6

    બાપુ ની વાત સાચી છે

  • @umabhairabari7345
    @umabhairabari7345 2 ปีที่แล้ว +3

    Favorite leader bapu 👑💖 👑

  • @RAHULCHAUHAN-uy6bu
    @RAHULCHAUHAN-uy6bu 2 ปีที่แล้ว +1

    Biggest fan of only one devanshi madam love u madam 🥰🥰🥰🥰😍😍😍😍😍

  • @nirubhachauhan9968
    @nirubhachauhan9968 2 ปีที่แล้ว

    Jay ho

  • @hiteshnai9716
    @hiteshnai9716 ปีที่แล้ว +6

    બાપુ નું વ્યક્તિત્વ બહુ સરસ છે બેન બાપુનો પરિચય કરાવવા બદલ આભાર....

    • @sureshmewada3522
      @sureshmewada3522 ปีที่แล้ว

      આજે બેન શ્રીએ બાપુના વ્યક્તિત્વ નો સુંદર પરિચય કરાવ્યો એમના વિચારો ઉત્તમ છે એ આજે જાણ્યું, અભિનંદન ✔️

  • @jayjadav1313
    @jayjadav1313 ปีที่แล้ว

    Waah su Jamawat kri che👏🏻👏🏻

  • @ilovegujarat9678
    @ilovegujarat9678 2 ปีที่แล้ว +8

    Aap

  • @aslammemon8714
    @aslammemon8714 2 ปีที่แล้ว +7

    Only AAP 🙌

    • @yashpancholi
      @yashpancholi 2 ปีที่แล้ว

      😂😂 Only aap ka BAAP, BJP 🎉

  • @pradip3846
    @pradip3846 2 ปีที่แล้ว

    Really good

  • @devangvadher3803
    @devangvadher3803 2 ปีที่แล้ว +4

    બાપુ તમારી સેવા ની જરૂર નથી માટે આરામ કરો તે ગુજરાત. ની મોટી સેવા ગણાશે

  • @narendrasinhchavda7382
    @narendrasinhchavda7382 5 หลายเดือนก่อน

    બાપુ આદી આનાદી થી દરેક કોમ ના લોકો ક્ષત્રિય સાથે જોડાયેલા છે કંઈક નવું કરો જય માતાજી જય ભવાની

  • @mohsin_diwan
    @mohsin_diwan 2 ปีที่แล้ว

    Vah khub saras

  • @upendrasinhparmar2516
    @upendrasinhparmar2516 2 ปีที่แล้ว +3

    ખુબ ખુબ અભિનંદન 🙏🙏

  • @ac.bhartiya
    @ac.bhartiya 2 ปีที่แล้ว +13

    Much more to learn from shankarsinh bapu. He is himself an encyclopedia of political science.

    • @jigarbhojani6237
      @jigarbhojani6237 2 ปีที่แล้ว +2

      Hindu khali myth chhe..evu keva vada ne jo suport karie to aapan ne saram aavavi joie..

    • @ac.bhartiya
      @ac.bhartiya 2 ปีที่แล้ว +3

      @@jigarbhojani6237 hindu myth che bhai. Khali SANATAN satya che. Hindu ane Sanatan no farak samjho pehla.

    • @solankiraj163
      @solankiraj163 2 ปีที่แล้ว +1

      Ghanu badhu janva n sikhva layak hatu aa interview ma

  • @sukaveja95
    @sukaveja95 2 ปีที่แล้ว

    Good sister and bapu

  • @dilavarsinhjadeja6968
    @dilavarsinhjadeja6968 2 ปีที่แล้ว +2

    Jay MATAJI Ben Kem cho

  • @premprajapati7781
    @premprajapati7781 2 ปีที่แล้ว +56

    Devanshi joshi medam big big congratulations 🎊 for JAMAVAT and all the best ❤️🎉

    • @YashGamit-hw2lv
      @YashGamit-hw2lv 2 ปีที่แล้ว +1

      Jem Bapu Politics ma uatarya....
      Aavi j rite Samat Gadhavi Sir pan uatarya che, politics ma....

    • @dushinatsinhparmar3459
      @dushinatsinhparmar3459 ปีที่แล้ว

      Ppl 0

  • @Akashmed002
    @Akashmed002 2 ปีที่แล้ว +28

    બાપુ તો બાપુ છે
    આખા ગુજરાત માં બાપુ થી સારા મુખ્યમંત્રી કોઈ ના બની શકે

    • @yashpancholi
      @yashpancholi 2 ปีที่แล้ว +1

      Bapu na bapu hata CM, and have PM chhe babuchak

  • @kamaldesai3422
    @kamaldesai3422 ปีที่แล้ว

    Good job 👍

  • @desailakhabhai3366
    @desailakhabhai3366 ปีที่แล้ว +1

    એક ખેડૂત નો સાથીદાર મુખ્યમંત્રી .‌.બાપુ...જય કિસાન

  • @ashvinbasha
    @ashvinbasha ปีที่แล้ว

    ખુબ સરસ દેવાંશી બેન

  • @mahesbhaimahesbhai2373
    @mahesbhaimahesbhai2373 2 ปีที่แล้ว

    શ્રી સ્વામી નારાયણ શ્રી સ્વામી નારાયણ શ્રી લક્ષ્મી નારાયણ વચનામૃત

  • @devimehta7708
    @devimehta7708 ปีที่แล้ว

    Very good memory Bapu

  • @NIRAV_UGVCL_DESHOTAR
    @NIRAV_UGVCL_DESHOTAR ปีที่แล้ว

    મજા આવી અને ઘણું બધું જાણવા પણ મળ્યું...

  • @gohilpravinsinh4938
    @gohilpravinsinh4938 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @ashoksinhbudasana5568
    @ashoksinhbudasana5568 2 ปีที่แล้ว +1

    Namasakar
    Parivartan to have bahu j
    Jaruri se
    Aapda Gujarat ma

  • @dipakparmar1898
    @dipakparmar1898 ปีที่แล้ว

    Abhinadn devanshiben

  • @samirpatel1705
    @samirpatel1705 ปีที่แล้ว

    SIR, U HAVE SAID THAT GUJARAT PUBLIC ON MY FOOT & THAT Y PUBLIC THROW U OUT

  • @satishpatel4109
    @satishpatel4109 2 ปีที่แล้ว

    ગુડ જોબ બેન 👌👌🙏🙏

  • @RONAL63
    @RONAL63 ปีที่แล้ว

    please add subtitle in the videos as i dont understand gujrathi

  • @jaygirnari4034
    @jaygirnari4034 2 ปีที่แล้ว +1

    AAP 🔥🔥🔥

    • @yashpancholi
      @yashpancholi 2 ปีที่แล้ว

      Delhi ni praja ne j shobhe aap, Gujarat ma nai

  • @yunusbelim2540
    @yunusbelim2540 2 ปีที่แล้ว +3

    બાપુ ને કોંગ્રેસે શું નથી આપ્યું? મુખ્યમંત્રીમાં પણ કોંગ્રેસ પાર્ટી એ ટેકો આપ્યો સાંસદ બનાવીને કેન્દ્રીય મંત્રી બનાયા હારી ગયા તો ટુરીઝમ નિગમના ચેરમેન બનાયા ધારાસભ્ય થયા તો વિરોધ પક્ષના નેતા બનાયા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બનાયા અને બાપુએ કોંગ્રેસને શું આપ્યું? 17 માં જ્યારે કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવી શકે તેમ હતી ત્યારે બાપુ ધારાસભ્યોને ભાજપમાં મોકલી કોંગ્રેસ પાર્ટી ને રસ્તામાં મૂકી રાજીનામું આપીને ઘેર જતા રહ્યા હવે બાપુની વિશ્વનીયતા ખતમ થઈ ગઈ છે તેમનો હાથ કોઈ પકડી શકે એમ નથી પબ્લિક તેમના માં વિશ્વાસ મૂકી શકે એમ નથી એટલે બાપુ એમની રાજકીય જમીન શોધી રહ્યા છે

  • @bhaveshdabhi8018
    @bhaveshdabhi8018 2 ปีที่แล้ว +3

    આમા બાપુ એ એક વાત કહી એ નવા કટ્ટર ઇમાનદાર પાર્ટી વાળા આપ એ ખાસ નોટીસ કરવાની જરુર છે.

  • @premprajapati7781
    @premprajapati7781 2 ปีที่แล้ว +6

    Bapu ni khumari ne dhanya che ke Gujarat ni Jantaa ne ekdum chokhvat sathe tamam hakikat janava mate 🙏🏻🙏🏻

  • @travelgujarati2511
    @travelgujarati2511 2 ปีที่แล้ว

    એક્સ આર્મી માટે ઇન્ટરવ્યૂ કરો

  • @hardyvyas5684
    @hardyvyas5684 2 ปีที่แล้ว

    I agree with bapu ,lift prohibition ,bjp is hypocratic about prohibition policy

  • @ajayzala232
    @ajayzala232 2 ปีที่แล้ว

    Jamavat

  • @dineshkumargohil4358
    @dineshkumargohil4358 2 ปีที่แล้ว

    Bharatmataki Jay Vandematram Jay Jay Shri Ram Modi jindabad yogiraj jindabad Rajnathsinh jindabad shankarsinh Vaghela jindabad Amit Shah jindabad Devendra fadanvis jindabad Nitingadkari jindabad Jyotiraditya sindhiya jindabad

  • @v__j__Zala
    @v__j__Zala 2 ปีที่แล้ว

    Bapu interesting lagya

  • @ronakbrahmbhatt2266
    @ronakbrahmbhatt2266 ปีที่แล้ว

    Bapu is be like me hi dudh se dhula huva hu…sare BJP wale chor hain…Godhra air strike pulvama everything is planned 🤣🤣🤣

  • @rajaraja-zr5um
    @rajaraja-zr5um 2 ปีที่แล้ว +3

    Daru badhi hatava nu bapunu suchan shu tamne yogy lage chhe devanshi?

  • @Engineer_191
    @Engineer_191 ปีที่แล้ว

    Daru ke paru ke pachhi Devdas ato Gujart chhe gujarat ta j Raheva do to saru.....

  • @anilbhaipandya3937
    @anilbhaipandya3937 ปีที่แล้ว

    બાપુ નિરાશ થયા વગર એકલો જાને રે

  • @kesukhunti3802
    @kesukhunti3802 8 หลายเดือนก่อน

    Pm bapu jeva joye

  • @IL-nr5py
    @IL-nr5py 2 ปีที่แล้ว +1

    Bol vaghela raha hai lekin words Kejriwal ke hai…

  • @pushprajsinhchudasama8868
    @pushprajsinhchudasama8868 2 ปีที่แล้ว

    Public e man bnaviii lishuuu che aa vakhte only aap

  • @RajKumar-yq5pj
    @RajKumar-yq5pj 2 ปีที่แล้ว

    Interview leva ni sachi rit...

  • @seemarm662
    @seemarm662 ปีที่แล้ว

    Aap party bjp B team che a pakku ...

  • @ArpitDholariya
    @ArpitDholariya 2 ปีที่แล้ว

    બાપુ આપ માં આવે છે ... કરો તૈયારી

  • @kalaakar7747
    @kalaakar7747 2 ปีที่แล้ว +3

    Aam Aadmi party ane BJP banne RSS dwara chale chhe e navai ni vaat chhe 🙄

  • @dinalpanchal757
    @dinalpanchal757 4 หลายเดือนก่อน

    Gujarat nu name sauthi kharab darubandhi no amal nathi thato ae mate thay chhe ane aakha gujarat mathi aa mate koi awaj nathi uthavtu ae kharekhar saram ni vat chhe kya gaya netao , kya gayu medi ne public.

  • @milindketkar9059
    @milindketkar9059 ปีที่แล้ว

    100 chuhe kha kar billi haj ko chali. Most corrupt politician

  • @dipakpradhan22
    @dipakpradhan22 2 ปีที่แล้ว +2

    Poll ✌️
    Congress -100
    AAP- 45
    BJP- 35
    Others- 2

    • @sutariyapragnesh1013
      @sutariyapragnesh1013 2 ปีที่แล้ว

      કોંગ્રેસ ને મત આપવો મુર્ખતા છે ભાઈ
      બધા MLA વેચાઈ જાય છે
      એક મોકો આમ આદમી પાર્ટી,✔️✔️✔️

  • @parmarrohit3030
    @parmarrohit3030 2 ปีที่แล้ว

    Corruption king kevay che bapu ne ?? Right k wrong ??

    • @oganjaparesh8392
      @oganjaparesh8392 2 ปีที่แล้ว

      સાચું

    • @warrior4584
      @warrior4584 2 ปีที่แล้ว +3

      Thyu hse hmna chalu 6e etlu nhi

    • @parmarrohit3030
      @parmarrohit3030 2 ปีที่แล้ว +1

      @@warrior4584 tamari vat pan sachi chhe I agree 👍

  • @crazyl381
    @crazyl381 2 ปีที่แล้ว +6

    Aap

  • @mandanchundavadra1778
    @mandanchundavadra1778 2 ปีที่แล้ว +5

    આ પેલો interwiew જોયો કે જેમાં રિપોર્ટર ફક્ત સાંભળે છે

    • @mr.ajayr24
      @mr.ajayr24 2 ปีที่แล้ว

      🤣🤣🤣🤣🤣

  • @aashishst
    @aashishst 2 ปีที่แล้ว +12

    બાપુ નુ વિઝન બહુ ઉંચુ છે , ઇમ્પ્લીમેન્ટ થાય તો બહુ બધુ સુધરી જાય ...
    એક વાર ૫ વર્ષ માટે બાપુ cm થવા જોયીયે ...

    • @jigarbhojani6237
      @jigarbhojani6237 2 ปีที่แล้ว +2

      Hindu khali myth chhe..evu keva vada ne jo suport karie to aapan ne saram aavavi joie..

    • @aashishst
      @aashishst 2 ปีที่แล้ว +1

      @@jigarbhojani6237 કમ સે કમ એ ઝૂઠું તો નથી બોલી રહ્યા, જ્યા સત્ય છે ત્યા ધર્મ છે, હિન્દુત્વ છે ,
      ૧, દારૂબંધી ને લેઈને બીજેપી અને કોંગ્રેસ સ્ટેટ ની રેવન્યુ નું જે નુકશાન કરી રહ્યા છે ? એક ખોટી દંભ ની રાજનીતિ કરી રહ્યા છે ?
      ગુજરાત ની જનતા પર ગાંધીજી નું નામ વટાવી દારૂબંધી જબરજસ્તી થોપી રાખી છે ?
      ૨, અર્થ વ્યવસ્થા એક બહુ જવાબદારી અને અર્થ તંત્ર ના નિપુણ વ્યક્તિ ના પાસે હોવી જોઇએ? ૨૦૧૪ થી આપના વાણિજ્ય મંત્રી કોણ કોણ રહ્યા છે એ સહુ જાણે છે , પરિણામ સ્વરૂપ એ મોંઘવારી ક્યાં છે એ જોઈ લો ?
      ૨, વિદેશો ની કોપી કરી અહીંયા લોકડાઉન કરવાની કોઈ જ જરૂર ન હતી, આખરે કોરોના તો ફેલાયો જ એ ભી ખરાબ રીતે, લોકો કેટલા હેરાન થાય અને આર્થિક રીતે કેટલા પડી ભાગ્ય એનું ૧% ભી જ્ઞાન હોય તો આ નકલી હિન્દુત્વ ની ગીત છોડી દીધું હોય તમે ?
      ૩, કેમ એકલી covishild અને covaxin લોકો માટે લાયા ? Pfizer, Sputnik ને ઓપન માર્કેટ માં કેમ ન લાયા ? ચાલો covishild bpl વાળા લોકો ને મફત આપી હોય તો સમજી શકાય? પરંતુ જે લોકો આર્થિક રીતે સક્ષમ હતા એના માટે ઓપન માર્કેટ મા paid Pfizer, Sputnik ની vaccine લાવી હતી ?
      કોરોના ના ct scan થી લયો fabiflu ના ખર્ચ ગણો તો પર પર્સિન ૨૦૦૦૦ થઈ જતાં હતા, ramedesivir નુ તો ગણ્યું જ નથી ... એ લોકો તો બધા લાખો ના ખર્ચા માં હતા ?
      ૩, ફૂડ આઇટમ અને મેડિસિન મા જીએસટી હોતો હશે , અતો લોકો ની જીવન ની પ્રાઇમરી જરૂરિયાત છે ? આના પર તમે જીએસટી કેમનો લયો શકો ?
      India is welfare state .... Not any business enterprise...
      અતો ફક્ત ૩ મુદ્દા ની હાઈર્લાઇટ છે, વિગતવાર અને વિસ્તાર થી ચર્ચા કરીએ તો ઘણુ બધુ છે ....
      જે તમારો વિરોધ કરે એ હિન્દુત્વ માં નહિ માનતો અને જે તમારો સપોર્ટ કરે એ હિન્દુત્વ વાળો ? આ કેવી થેઓરી ભાઈ ?
      એટલું બધું જ હિન્દુત્વ ની પડી છે તો કરો ban PFI ને? ઓવૈસી તો ૨૦૧૪ પછી જ માર્કેટ મા ચાલ્યો છે ?
      રાજા સિંગ ને પકડ્યો ને? પકડો અકબરુદ્દીન ઓવૈસી ને ? કેમ એ નિર્દોષ છૂટી ગયો છે ? અને આગળ તો સરકાર તમારી જ છેને ? આ બધે સીબીઆઈ અને ઇડી મોકલો છો તો મોકલો એની પાછળ ?
      ભાઈ હિન્દુત્વ ની ગોળી પીવડાવી મૂર્ખ બનવાનું બંધ કરો? કાઈને કંઈ તમે પણ એજ કરી રહ્યા છો જે કોંગ્રેસ મુસલમાનો સાથે કરે છે ?

  • @ashvinpanchal1994
    @ashvinpanchal1994 2 ปีที่แล้ว +17

    જમાવટ થઇ ગઈ હો .....મોજ પડે તેવું ઇન્ટરવ્યુ હતું હો દેવાંશી બેન....પણ બાપુએ તમને પ્રશ્નો પૂછવાનો વધારે મોકો ના આપ્યો હો...

  • @Darshan_p
    @Darshan_p 2 ปีที่แล้ว +23

    Je hoy te........pan, AAP ne aa vakhate Vote.....

    • @yashpancholi
      @yashpancholi 2 ปีที่แล้ว +1

      Delhi j nikad ne bhai tu, Gujarat ma tara jeva loko ne lidhej gandki vadhi chhe

    • @ajebogareeb
      @ajebogareeb ปีที่แล้ว

      ઓ હોશિયાર! પાછું આવી ને આ વાંચો 😂

  • @hareshyagnik5369
    @hareshyagnik5369 2 ปีที่แล้ว +45

    વાહ.. શ્રી શંકરસિંહ બાપુનો પારદર્શક ઈન્ટરવ્યુ

    • @smitamin5853
      @smitamin5853 2 ปีที่แล้ว +1

      Pardarshak shu che ema? Emnu ghar joine khabar padi jaay ke jivan ma ketlu maari khadelu hase… Koi businesses to chalta nata emna ke Aatla rupiya aai jay… Politics ma hata, CM pan hata, CM ni avak mahine 50 hajar thi vadhare hati nai emna time ma… MLA nai raya hoy tyare pan MLA nu pension maltu hse, e pan bau bau 50,000 hoy
      eno chokro 2012 ni saal ma black colour ni rolls-Royce car feravto je 90 lakh upar hati e jamana ma…

    • @kishorkhantbhanabhai1199
      @kishorkhantbhanabhai1199 2 ปีที่แล้ว

      भाइओ आ बधा विचारो आरेसेसना टच मा रहेवाथी बापूने शीखवा मल्यू छे👌👌👌😃😃

    • @luckyrajsinhjadeja4609
      @luckyrajsinhjadeja4609 ปีที่แล้ว +1

      @@smitamin5853 મિત્ર એ ગર્ભશ્રીમંત છે

  • @vanaliyamansukhbhaishanbhu1917
    @vanaliyamansukhbhaishanbhu1917 2 ปีที่แล้ว +32

    આમ આદમી પાટી ને મત આપો કેદલીવાલ સરકાર બનાવો ગુજરાત માં

    • @bhaveshdabhi8018
      @bhaveshdabhi8018 2 ปีที่แล้ว +1

      નામ કેજરીવાલ છે કે કેદલીવાલ 😂🤣

    • @gabj5467
      @gabj5467 2 ปีที่แล้ว

      Daru na scam karva che ahi?Congress j best vikalp che.

    • @gautam6908
      @gautam6908 2 ปีที่แล้ว

      @@gabj5467 pchi Congress na MLA vehchai jase. 😂

    • @gabj5467
      @gabj5467 2 ปีที่แล้ว

      @@gautam6908 aap ni to aakhi state unit jati rahi UK ma HP ma. CM face bi

    • @yashpancholi
      @yashpancholi 2 ปีที่แล้ว +1

      😂😂😂😂 Nikad ne bhai tu Delhi jato reh kejriwal no levo hoy to

  • @rahulmakwana7956
    @rahulmakwana7956 2 ปีที่แล้ว +11

    Aap aap aap aap aap aap aap aap aap aap aap aap aap aap aap aap aap aap aap aap aap aap aap aap aap aap aap

  • @kanakrathwa8432
    @kanakrathwa8432 ปีที่แล้ว +2

    દારૂ પીવું કે ન પીવું વ્યક્તિગત નિર્ણય છે, ઘણા સમાજ લસણ અને ડુંગળી નથી ખાતા છૂટ થી વેચાય તો પણ નથી ખાતા

  • @apnehitoohe4007
    @apnehitoohe4007 2 ปีที่แล้ว +12

    પેલી વાર હું પોતે રાજપૂત હોવા છતાં બાપુ નું બોલેલું ગમિયું
    સાચું સારૂ લાગિયું બાપુ ને
    હા બેન તમને ભી લાખ લાખ વંદન સારું બાર લવિયા
    બસ થોડું શક્તિ સિંહ ગોહિલ વિશે પૂછવા નું હતું
    ને એક વાર એમ નું ભી ઇંતવિયું લો એવી ઈચ્છા છે🙏🙏🙏
    શક્તિસિંહ ગોહિલ નું વકતિત્વ. જાણવા મળે
    રાજકારણ માં રસ નથી પણ બધા નેતા વો ખરાબ નથી હોતા એ જાણવું છે....🙏🙏🙏🙏

  • @जोयशरजोयशर
    @जोयशरजोयशर 2 ปีที่แล้ว +3

    દિલ્હી અને પંજાબ નું સત્યાનાશ કરી
    આમ આદમી પાર્ટી ગુજરાત ને બરબાદ
    કરવા ગુજરાત માં આવી રહી છે
    સાવધાન રહેજો નહીંતર સાંજ ના ૭ વાગ્યા પછી ઘર ની બહેન દિકરીઓ બહાર નહીં નીકળી સકે ગલી ગલી માં દારૂ ના અડ્ડા ચાલુ થઇ જાસે
    ગુંડાગીરી ની બહાડ આવી જાસે

    • @dkmk6826
      @dkmk6826 2 ปีที่แล้ว

      8 fail feku nu abhan bhakto atla mate 100 loko mari gya kem gujrat ma ane ghaziabad noida me delhi thi vadhare daru ni dukano che ane gujrat ma police hapto khaine daru vechay che sampurna gujrat ma

  • @redzone4021
    @redzone4021 2 ปีที่แล้ว +5

    Aap

  • @rameshchaudhary825
    @rameshchaudhary825 2 ปีที่แล้ว +12

    ભાજપ નીકળે તો સારું બાપુ

  • @kiranbhaivajabhai1353
    @kiranbhaivajabhai1353 2 ปีที่แล้ว +2

    દેવાંશી બેન તેમને પ્રશ્ન પૂછો તો તમે મુખ્યમંત્રી હતા ત્યારે કે દારૂબંધી ને મુક્ત કેમ નાકર્યો આ પ્રશ્ન પૂછવો તો બેન

  • @VijayParekhMumbai-India
    @VijayParekhMumbai-India ปีที่แล้ว +1

    આમણે હાલમાં ઘણાં ને ઇન્ટરવ્યૂ આપ્યાં છે. એ ભાજપ કુંડળી બરોબર જાણે છે અને હિંમત થી બધાને જણાવે છે.
    *કેટલાં સમજ્યા એતો 8 મી ડીસેમ્બર ના ખબર પડશે*

  • @redzone4021
    @redzone4021 2 ปีที่แล้ว +5

    AAP

  • @devrajdave2548
    @devrajdave2548 2 ปีที่แล้ว +2

    રિપોર્ટર હસે તે સારું ન લાગે

  • @rajkhimsuriya
    @rajkhimsuriya 2 ปีที่แล้ว +13

    જમાવટ is a best show

  • @prashantparmar5474
    @prashantparmar5474 2 ปีที่แล้ว +5

    ખૂબ મજા આવી ...જમાવટ માં ઘણા બધા નો રિયાલિટી ચેક થઈ ગયો....

  • @randomuserrandom3716
    @randomuserrandom3716 2 ปีที่แล้ว +9

    Only AAP 125++

  • @umeshvyas214
    @umeshvyas214 2 ปีที่แล้ว +7

    👍 સરસ, જોરદાર મેમરી પાવર, યુવાન મા પણ ન હોય તેવો ઉત્સાહ, તરવરાટ ઉંમરના સવાલને ખોટો પાડે છે, ગુજરાત ના વિવેકાનંદ...👍

  • @dilipshah4027
    @dilipshah4027 2 ปีที่แล้ว +2

    Bapu.....
    Have padvuj hoi to
    Prabhu na prem ma pado....🤞😇

  • @bdpyk6
    @bdpyk6 2 ปีที่แล้ว +7

    AAP

  • @mr.ajayr24
    @mr.ajayr24 2 ปีที่แล้ว +2

    બાપુ અમારી પંચમહાલ બેઠક પર સાંસદ રહી ચૂક્યા છે અને એકવાર પાતળી બહુમતી 2500 જેટલા મતોથી થી હારેલા છે

  • @Wrxgghv
    @Wrxgghv ปีที่แล้ว

    બાપુનાગયાપછીભાજપનાવહિવટમાંભ્રષટાચારનાઉકરડાખૂબવધીગયાછેખેતરમાંનાખોજાગો

  • @sutariyapragnesh1013
    @sutariyapragnesh1013 2 ปีที่แล้ว +10

    આમ આદમી પાર્ટી ✔️✔️✔️