મેં 15*15 આંબા કલમો રોટી છે ઓગસ્ટ માં પાંચ વર્ષ પુરા થયા છે HDMP. જૈવિક રીતે કરેલ છે કેમિકલ ખાતરનો ઉપયોગ કર્યો નથી ખૂબ જ સારો વિકાસ છે આ વર્ષે ખૂબ જ મોર બેઠેલ છે દર વર્ષે કટીંગ કરીએ છીએ હવે કટીંગ કરવું જોઈએ કે નહીં તે જણાવશો OWDC નો ઉપયોગ કર્યો છે પાંચ સો કલમો છે બીજા ખેતરમાં 10*7 એકસો પાંત્રીસ કલમો રોપે છે UHDMP ચાર વર્ષ થયા છે તેમાં પણ સારું જેવું ફલાવરિનગ છે તેમાં પણ OWDC નો જ ઉપયોગ કરે લી છે આ બન્ને નું કટિંગ કરવાની રીત જણાવશો જસુભાઈ દેસાઈ વાલોડ જિલ્લા તાપી
સર, ચાલુ વર્ષે ફળ લઇ લીધા પછી તમે પૃનિંગ કરજો.હવે તમારે દર વર્ષે ફળ લીધા બાદ પૃનિંગ કરવું... મિત્ર, દરેક પ્રકારના પૃનીંગના વિડીઓ પણ હૂં 2 દિવસમાં અપલોડ કરીશ ધન્યવાદ
ઘણી ઉપયોગી માહિતી. ખુબ ખુબ આભાર
Thenks
To ani mavjat karva su karvu
Khatar nakhvu desi Pani n biju su krvu
સરસ માહિતી બદલ શુભેચ્છા
🌹
Super ❤❤
Sir limbu palant izrayle kya madse
Good information 👍🤟ℹ️
Plantation na ketla divas bad cutting karvu
45
OWDC નો ઉપયોગ કરવાથી સારો ગ્રોથ થાયછે
Thank you brother
🙏🙏
રોહિતભાઇ પ્રવાહી ભૂસુધારક નું નામ અને કંપની જણાવશો.
In mango water management
Aaba kalam 15augast shudhi chale
Atyar no growth batavo
જાઈમ એટલે શું
List moklo
આંબા ની કલમ માં કયારે ક્યારે પાણી આપવું જોઇએ જણાવશો
Bhai Mara ghare j gotli ma thi ambo ugyo che
🙏
Thanks bhai reply mate pan amba ni mavjat karva mate su karvu ano jvb apso.
@@gohiljaypalsihkalam kardo
Manoj patel
એક વાર સમપર્ક કરો.
Distance between plants 🌵😔 manga
ટેકા માટે કઈ લાકડી વપરાય છે.
વાંસની
Moru pani chale Amba ni kheti ma
ચાલે ને
મેં 15*15 આંબા કલમો રોટી છે ઓગસ્ટ માં પાંચ વર્ષ પુરા થયા છે HDMP.
જૈવિક રીતે કરેલ છે કેમિકલ ખાતરનો ઉપયોગ કર્યો નથી ખૂબ જ સારો વિકાસ છે આ વર્ષે ખૂબ જ મોર બેઠેલ છે દર વર્ષે કટીંગ કરીએ છીએ હવે કટીંગ કરવું જોઈએ કે નહીં તે જણાવશો
OWDC નો ઉપયોગ કર્યો છે પાંચ સો કલમો છે
બીજા ખેતરમાં 10*7 એકસો પાંત્રીસ કલમો રોપે છે UHDMP ચાર વર્ષ થયા છે તેમાં પણ સારું જેવું ફલાવરિનગ છે તેમાં પણ OWDC નો જ ઉપયોગ કરે લી છે આ બન્ને નું કટિંગ કરવાની રીત જણાવશો
જસુભાઈ દેસાઈ વાલોડ જિલ્લા તાપી
ખુબ સરસ સર, ફળ લીધા પછી તમારે પૃનિંગ કરવું. એ દર વર્ષે કરવું,હાઈટ કેટલી છે તે પણ જણાવો.
@@rohitpatelfarming1922 10*7ની સાત ફૂટ છે આઠ ફૂટ થી વધવા દેવી નથી
સર, ચાલુ વર્ષે ફળ લઇ લીધા પછી તમે પૃનિંગ કરજો.હવે તમારે દર વર્ષે ફળ લીધા બાદ પૃનિંગ કરવું... મિત્ર, દરેક પ્રકારના પૃનીંગના વિડીઓ પણ હૂં 2 દિવસમાં અપલોડ કરીશ
ધન્યવાદ
15*15 કલમની ઊંચાઈ લગભગ 10ફૂટ છે
સર, ફળ લીધા બાદ કટિંગ દર વર્ષે કરવાનું જ હોય છે શક્ય હોય તો, બીજા વર્ષે રિઝલ્ટ સારૂ મળશે હાઈટ કંટ્રોલ થશે તેથી ફળ આસાની થી પાડી શકાશે.....