Rajkot માં અઢી લાખની કિલો કેરી! શું છે આ કેરીની ખાસિયત? Miyazaki Mango

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024
  • #GujaratTak #Gujaratinews #rajkot #mango #miyazakimango #gujaratnews #rajkotnews #gujarattak #GUT047
    કેરીની સીઝન વચ્ચે આવતા જ તમામ લોકો ખરીદી શકે તેવી તેની કિંમત થઈ જાય છે.પરંતુ રાજકોટના એક ખેડૂતે એવી દુર્લભ કેરીનું ઉત્પાદન કર્યું છે જેની કિંમત બે પાંચ દસ હજાર કે એક લાખ પણ નહિ પરંતુ 2.5 લાખથી ત્રણ લાખ રૂપિયા આ કેરીની કિંમત છે.આ કેરીનું નામ છે "મિયાઝાકી કેરી"... જૂઓ આ ખાસ રિપોર્ટ...
    -----------------------------------------------------
    કેટલો સટીક છે તમારો જીત-હારનો દાવો? અહિં કરો ટેસ્ટ
    www.gujarattak...
    ------------------------------------------------------------------
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: www.instagram....
    LinkedIn: / gujarat-tak

ความคิดเห็น •

  • @Jay-Murlidhar
    @Jay-Murlidhar 7 หลายเดือนก่อน +20

    આ કેરી ના‌ ગ્રાહક છે અનંત અંબાણી જામનગર મોકલો રિલાયન્સ મા😅😅😅😅😅😅

  • @MYTUBEWATCH
    @MYTUBEWATCH หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤

  • @BhanuPatel-me1pt
    @BhanuPatel-me1pt 7 หลายเดือนก่อน +2

    Kya gam ni vhhe

  • @locasgamer2549
    @locasgamer2549 6 หลายเดือนก่อน +6

    तो तो तमे मुकेश अंबाणी ने पाछळ राखी देशो ,अढी लाख नी केरी होय तो

  • @almasshaikh7216
    @almasshaikh7216 7 หลายเดือนก่อน +5

    સાહેબ તમારી અમેરીકન રેડ પલમર વેરાયટીની કેરી છે....આ મિયાઝાકી નથી

  • @savaghelavaghela5408
    @savaghelavaghela5408 6 หลายเดือนก่อน +4

    આ કેરી ને વિદેશ ટ્રાન્સફર કરાવી પડે ભાઈ

  • @PintuTech103
    @PintuTech103 7 หลายเดือนก่อน +3

    Nice bhai

  • @thakorkhemabhai3592
    @thakorkhemabhai3592 6 หลายเดือนก่อน +4

    આટલી કીમત તો અમરફળ નથી ભાઈ રાજા ભરથરી ને મફતમાં આપ્યું તુ

  • @savaghelavaghela5408
    @savaghelavaghela5408 6 หลายเดือนก่อน +7

    ઘરવાળા ભેગા થઇ શાંતિ થી ખાજો

  • @Prabhuda370
    @Prabhuda370 7 หลายเดือนก่อน +8

    સિક્યોરિટી રાખજો કોઈ તોડી ના જાય 😂😂😂😂

  • @vimaldobariya2170
    @vimaldobariya2170 5 หลายเดือนก่อน

    Kya vechvi kon khay

  • @rathvadilip7932
    @rathvadilip7932 6 หลายเดือนก่อน +2

    આ આંબાની કલમ ની કિંમત તો કેટલી

  • @SunilTalpada-uc5dg
    @SunilTalpada-uc5dg 7 หลายเดือนก่อน +3

    શું આંબાની કલમ મળશે

  • @pateljani364
    @pateljani364 6 หลายเดือนก่อน +3

    A keri hu tamane 1000 ru kg apu

  • @RIDUUU___MUSICAL
    @RIDUUU___MUSICAL 5 หลายเดือนก่อน +1

    Mare 5 chhod joye che su praic che

  • @Dinesh-oo6ot
    @Dinesh-oo6ot 6 หลายเดือนก่อน +7

    તુ ખા ભાઈ એકલો વાવી ને બેઠો તી

  • @Podcast_1805
    @Podcast_1805 5 หลายเดือนก่อน +1

    સાલળા નાખો તો અમને કેજો ભાઈ 😂

  • @rajputnarpatsingh7728
    @rajputnarpatsingh7728 6 หลายเดือนก่อน +2

    આ વાત તદ્દન ખોટી છે ગુજરાતની અંદર આ કેરી નું એટલો ભાવ નથી 1000 રૂપિયા કિલો પણ નથી જતી

  • @Kiran_kajavadra
    @Kiran_kajavadra 7 หลายเดือนก่อน +5

    અમે ખાઈ લીધી ભાઈ અમારે ત્યાં આના આંબા છે કેસર કેરી કરતા થોડુંક જ ફરક હોય છે

    • @nayanupdatzone
      @nayanupdatzone 6 หลายเดือนก่อน +2

      થોડાક ફરક ના જ રૂપિયા સે ભૂરા 😂

    • @baluodedra4043
      @baluodedra4043 6 หลายเดือนก่อน +1

      Tamara number aapo

  • @narvatbaria1986
    @narvatbaria1986 7 หลายเดือนก่อน +12

    ગોટલાની કિંમત કેટલી છે

    • @rabariratan.26
      @rabariratan.26 6 หลายเดือนก่อน +1

      50000

    • @rabariratan.26
      @rabariratan.26 6 หลายเดือนก่อน

      😅😅

    • @locasgamer2549
      @locasgamer2549 5 หลายเดือนก่อน

      एक अबज रु. ............. लखवामा आपणु शु जाय, साव मफत छे लखवु

    • @MiteshPatel-Youtuber
      @MiteshPatel-Youtuber 4 หลายเดือนก่อน

      કોઈ પણ ગોઠલો ઉગાડી લેવુ અને ચોમાસે જે પ્રકારની કેરી ઉગાડવી હોય એની ડાળ લ ઈને એ ગોટલા પર ચોંટાડી દેવી એટલે એક વર્ષમાં ચીપ કલમ તૈયાર થઈ જાય.

  • @rameshpatel7926
    @rameshpatel7926 7 หลายเดือนก่อน +4

    આના ગોટલા આવજો

  • @Jay_danev200
    @Jay_danev200 6 หลายเดือนก่อน +3

    આ આંબાવાડીમાં કલમ મળશે

    • @Harish881
      @Harish881 6 หลายเดือนก่อน

      Price su che

    • @umeshdevraj8355
      @umeshdevraj8355 3 หลายเดือนก่อน

      Price

  • @pateljani364
    @pateljani364 6 หลายเดือนก่อน +2

    A keri khavathi Manas jivato Thai jay

  • @MansungRanera
    @MansungRanera 6 หลายเดือนก่อน +1

    Mane gotlo aapone /nano aambo

  • @girishbhai5238
    @girishbhai5238 7 หลายเดือนก่อน +1

    Aek vakhat khav padhi kay jarur nhi aevi jaduy kwri

  • @dipakjidetroja4476
    @dipakjidetroja4476 5 หลายเดือนก่อน

    આ કેરી જાડ ક્યાં મલે (આંબો)

  • @mrchimo7805
    @mrchimo7805 5 หลายเดือนก่อน

    Apda baju t desi bhav j vechay 150 dega❤❤❤

  • @priyesh_88
    @priyesh_88 23 วันที่ผ่านมา

    American red plamar che bhai 😂😂😂
    Aamne ullu banao cho 😂😂😂

  • @Abce8797
    @Abce8797 4 หลายเดือนก่อน

    ચાલે રૂપિયાની કેસર કેરી કિલો હોય તો મોકલજો બાપુ આટલી બધી મોંઘી કેરી તો કઈ ખવાય એવી લાગતી નથી આતો મજૂરી માણસ છીએ

  • @arvindsangani4895
    @arvindsangani4895 5 หลายเดือนก่อน

    એક ગ્રાહક બતાવી દો લ્યો તઇ

  • @ParnaliyaghanshyamGhanshyam
    @ParnaliyaghanshyamGhanshyam 6 หลายเดือนก่อน

    આ કેરી તમે કિલો ખાવ એટલે તમારે બેવર્ષ સુધી.. સાક ભાજી ..તેલ .ખાવું ના પડે😅😅😅😅😅

  • @tabbapar9068
    @tabbapar9068 7 หลายเดือนก่อน

    Kai..badhi adhi lakh ni nathi hoti..9 thi 17 hajar regular bhav hoy chhe

  • @basirshekh8626
    @basirshekh8626 7 หลายเดือนก่อน

    Aa. Sona na. Aamba ma. Uge chhe su bhai

  • @patelkalpesh4257
    @patelkalpesh4257 5 หลายเดือนก่อน

    Bhai aa Miyazaki nathi.

  • @pavarjignesh5607
    @pavarjignesh5607 5 หลายเดือนก่อน

    Mare joiye 6

  • @HiraRajput-dm3wm
    @HiraRajput-dm3wm 7 หลายเดือนก่อน +2

    Bapare adhi lakhani
    Keri khay kon
    E vadi Vara kaka ne
    Kiye tame ghare betha
    Betha khajo 😂😂

  • @vispipithawala4732
    @vispipithawala4732 4 หลายเดือนก่อน

    ફેકમ ફેંક

  • @keshavlalpanchal9374
    @keshavlalpanchal9374 5 หลายเดือนก่อน

    Not believable at all, 2'50 per kg? Who bought? Give name of who bought. Ambaani also will buy 5 or 10 mangoes only for Test not for eating.

  • @HiteshPatel-hq7xp
    @HiteshPatel-hq7xp 7 หลายเดือนก่อน +1

    Jamadar rakhso to Jamadar ne pan marse😂😂😂

  • @DeepPrajapati-st8pp
    @DeepPrajapati-st8pp 5 หลายเดือนก่อน

    કલમ કરવી હોય તો જાન કરજો હું કરું છું

    • @dharmeshprajapati1006
      @dharmeshprajapati1006 5 หลายเดือนก่อน

      મારે કરવી છે.

    • @DeepPrajapati-st8pp
      @DeepPrajapati-st8pp 5 หลายเดือนก่อน

      @@dharmeshprajapati1006 તો મુકો નેબર તમારા

  • @harilalchotaliya1092
    @harilalchotaliya1092 7 หลายเดือนก่อน +1

    Duniya jukkti h jukane vala chahiye 😅😅😅

  • @MrEricool
    @MrEricool 7 หลายเดือนก่อน +1

    Mare joye aa mango 🥭 1 nos

  • @JeetuRathod-vx5gy
    @JeetuRathod-vx5gy 6 หลายเดือนก่อน

    Phonnambar muko

  • @vithalbhaisangani6033
    @vithalbhaisangani6033 7 หลายเดือนก่อน +1

    ઞોઠલુકેટલામામળસે

  • @ManishabenBodar
    @ManishabenBodar 6 หลายเดือนก่อน +1

    મને ગોઠવો આપશો

  • @locasgamer2549
    @locasgamer2549 4 หลายเดือนก่อน

    मामा बनाववाना धंधा

  • @jitupatel5240
    @jitupatel5240 7 หลายเดือนก่อน

    Du banavese

  • @patelbhavin74
    @patelbhavin74 6 หลายเดือนก่อน

    Contact number jayshukh bhai no

  • @maldekaravadra4265
    @maldekaravadra4265 6 หลายเดือนก่อน

    આટલી મોંઘી કેરી કોણ ખરીદશે
    તમે ખરીદશો પર કેજી બે લાખ સીતેર હજાર લેખે ? જો હા હોય તો અમે miyazaki નાં રોપા વાવી દઈએ અમારી વાડીએ ચાલો તમે મને એક લાખ સીતેર હજાર ભાવ આપજો પર કેજી
    વિચાર હોય તો કોલ કરજો
    +૯૧ ૬૩૫૨૧ ૯૫૬૨૧