નમસ્કાર સર બે કલમો વચ્ચે યોગ્ય અંતર ન હોય તો એમનો વિકાસ કઈ રીતે થઈ શકે તો આ મૂંઝવતા પ્રશ્ન વિશે માહિતી આપવા વિનંતી અમારા મત મુજબ બે કલમો વચ્ચે 10 ફૂટ નું અંતર હોવું જોઈએ આ બાબતે તમારો શું વિચાર છે યોગ્ય માહિતી આપવી
Rohitbhai hu vansda thi chhu ... Mare isrial technic thi kheti Karvi chhe ..pan problem e chhe ke mara khetr mathi bharpoor varsadnu Pani jaay chhe ..atyar sudhi e khetarma 140 divas nu bhare bhat ropta hata tem chhata mare e bhat kadav ma j kapava padto .. to su ema isrial technic thi mango farming Thai sake???
ઉત્તમ માહિતી
આપ શ્રી ની ખુબ જ સરસ માહિતી આંબા કલમ વિશે મળવા બદલ ખુબ ખુબ આભાર જય હિન્દ
Good 👍👍
તમે ખેડૂતો માટે TH-cam માધ્યમ થી જે માહિતી ની મદદ કરો છો તે પણ તદ્દન મફત માં એ માટે ખુબજ આભાર વ્યક્ત કરીએ છીએ.
થેન્ક્સ
તમે વાડી બનાવા કેવી રીતે મદદ કરી સકો
Thenks
Gotla na ropa ketla divse tyar thay
Good mahiti
૨૪ ગુંઠા મા કેસર ની વાડી બનાવવા કેટલો ખર્ચ થાય
Supppperb information RohitBhai Thank you thank you...............
કેસર કલમ કેટલા મા મળે તમારી પાસે
નમસ્કાર સર બે કલમો વચ્ચે યોગ્ય અંતર ન હોય તો એમનો વિકાસ કઈ રીતે થઈ શકે તો આ મૂંઝવતા પ્રશ્ન વિશે માહિતી આપવા વિનંતી અમારા મત મુજબ બે કલમો વચ્ચે 10 ફૂટ નું અંતર હોવું જોઈએ આ બાબતે તમારો શું વિચાર છે યોગ્ય માહિતી આપવી
Good rohitbhai
🌹
good
Good information 👍👏
🙏🙏
5:35 to 5:42 👌😀
Good
🙏🙏
Rohitbhai hu vansda thi chhu ... Mare isrial technic thi kheti Karvi chhe ..pan problem e chhe ke mara khetr mathi bharpoor varsadnu Pani jaay chhe ..atyar sudhi e khetarma 140 divas nu bhare bhat ropta hata tem chhata mare e bhat kadav ma j kapava padto .. to su ema isrial technic thi mango farming Thai sake???
તમે બ્લેક જામુન વાવો...
Kevla la re tu vansda ma kevla
ફળ માખી નો problem ખરેખર અતિશય છે.
Yes
Tamaru add kai jagiya se bhai
Nursery na adress
રોહિતભાઈ તમારે કલમ નું શું ભાવ છે? 🙏🙏🙏
80,100,120,180
Me 18 July na Roj 12,000 chip kalam vechi didhi 60 RS per plant ma
છોડ થી છોડ અને લાઈન થી લાઈન કેટલું અંતર રાખવું જોઈએ
આંબા કલમ
3 × 10
3 × 12
4× 10
4 ×12
દરેક ફળ ઝાડનું અંતર અલગ અલગ હોય છે..
મારે.2.વિઘા.નુ.વાવેતર.કરવુછે.કટલો.ખરચો.થાય.છે.ખેડા.નાકઠલાલ.ના.પિઠાઈ.ગામ.મા
Vighu ketla gunthanu te janvu pade
1 Acre atle ketla vigha thay?
40 guntha
*શું તમે અમને અમારા ખેતર આવીને સરસ સૂચન આપી શકો. તમારે જે ફ્રી હોય એ તમે મને જણાવજો*
ક્યાંથી
@@rohitpatelfarming1922 સુરત
તમારી વિઝીટીંગ ની ફી જણાવજો
કેરી જાત કઈ છૅ