BZ GROOUPના ભૂપેન્દ્રસિંહ ઝાલાનું નામ વધુ એક સંસ્થા સાથે જોડાયું, તેના ટ્રસ્ટી પણ કૌભાંડી|Jamawat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น • 113

  • @vaishyaramesh8147
    @vaishyaramesh8147 8 ชั่วโมงที่ผ่านมา +12

    સારી છણાવટ કરી..... સત્ય ઉજાગર કરી આપ સમાજ સેવા કરી રહ્યા છો તે બદલ અભિનંદન 🌹👌

  • @Sangramsinghthakuryt
    @Sangramsinghthakuryt 6 ชั่วโมงที่ผ่านมา +12

    જે લોકોના પૈસા છે એ લોકોને તો કઈ પ્રોબ્લેમ નથી... આ લુખ્ખાઓ ને વધારે પ્રોબ્લેમ છે

    • @PIndian-ff7wj
      @PIndian-ff7wj 3 ชั่วโมงที่ผ่านมา

      ભુપા નુ ભોપાળુ બહાર આવ્યુ છે, આ ભુપા ને જાહેરમાં ફાંસી કે એન્કાઉંટર થવુ જોઈએ.

    • @laxmannayak106
      @laxmannayak106 ชั่วโมงที่ผ่านมา +1

      ભાઈ સાચી વાત છે તમારી લૂખા ઓજ આવી ચર્ચાઓ કરે છે

    • @PIndian-ff7wj
      @PIndian-ff7wj ชั่วโมงที่ผ่านมา

      @laxmannayak106 ખોટી વાત ને સાચી કે છે

    • @Sangramsinghthakuryt
      @Sangramsinghthakuryt ชั่วโมงที่ผ่านมา

      @@PIndian-ff7wj ભાઈ તારા કેટલા પૈસા રોકેલા છે એમ તો કે

    • @PIndian-ff7wj
      @PIndian-ff7wj 59 นาทีที่ผ่านมา

      @@Sangramsinghthakuryt બહુ મોટું કૌંભાંડ છે , આ ભોપલા નું ભોપાળું બહુ મોટું કૌંભાંડ છે

  • @dharmendraprajapati4423
    @dharmendraprajapati4423 ชั่วโมงที่ผ่านมา +1

    Vah zala vah Batli Zala

  • @arunparmar5050
    @arunparmar5050 7 ชั่วโมงที่ผ่านมา +13

    🎉 game તેટલી તપાસ થાય પણ આનું કઈ થશે નહિ.

    • @sunilchaudhari5915
      @sunilchaudhari5915 7 ชั่วโมงที่ผ่านมา

      Bjp party no che etle.

    • @yogipatel6483
      @yogipatel6483 7 ชั่วโมงที่ผ่านมา

      Bhai ama piysa Rokav vada Maha murkh chhe

    • @PIndian-ff7wj
      @PIndian-ff7wj 3 ชั่วโมงที่ผ่านมา

      હાલ હાલ ...હાલતી થા,.... ભુપો તો ગયો હવે

    • @Sangramsinghthakuryt
      @Sangramsinghthakuryt ชั่วโมงที่ผ่านมา

      @@PIndian-ff7wj ભાઈ તારા કેટલા પૈસા રોકેલા છે એમ તો કે... જે લોકોના પૈસા છે એમને તો કઈ ચિંતા નથી... લુખ્ખા તત્વો ને વધારે ચિંતા છે

  • @rathodprince2330
    @rathodprince2330 7 ชั่วโมงที่ผ่านมา +8

    Mu ye bz sathe chu

  • @patelnareshpdvijrpatel4470
    @patelnareshpdvijrpatel4470 5 ชั่วโมงที่ผ่านมา +5

    156 સીટો નું પરિણામ

  • @pateljayantibhai8662
    @pateljayantibhai8662 7 ชั่วโมงที่ผ่านมา +4

    ધન્ય વાદ બેન

  • @suriyavanshisisodyamahalax5102
    @suriyavanshisisodyamahalax5102 ชั่วโมงที่ผ่านมา

    જે લોકો અને જનતા ને ગમતું હસે એ ખરું પણ જયા વારંવાર રજૂઆતો કરવા છતાં કંઈ વિકાસ નહિ થતો એવા લોકો નું જુવો

  • @himukumar5408
    @himukumar5408 7 ชั่วโมงที่ผ่านมา +5

    ક્યાંથી કાર્યવાહી થાય નેતાઓ એ રૂપિયા લીધા હોય, ફંડ આપ્યુ હોય,

  • @dahyalalpatel9606
    @dahyalalpatel9606 3 ชั่วโมงที่ผ่านมา +2

    આ ધારાસભ્યો અંદર સામેલ

  • @mangalbhaikhant6175
    @mangalbhaikhant6175 4 ชั่วโมงที่ผ่านมา +3

    156સીટો નું પરિણામ છે

  • @patelnareshpdvijrpatel4470
    @patelnareshpdvijrpatel4470 5 ชั่วโมงที่ผ่านมา +4

    156 સીટો આપી છે

  • @zranvir120-z6w
    @zranvir120-z6w 48 นาทีที่ผ่านมา

    હું ક્ષત્રિય છું. હું ભૂપે્દ્રસિંહજી નો ખુલ્લેઆમ સપોર્ટ કરું છું ❤

    • @PIndian-ff7wj
      @PIndian-ff7wj 5 นาทีที่ผ่านมา

      @@zranvir120-z6w તારા ભૂપલા ને કહી દે બાયલા ની જેમ છુપાઈ ના જાય , જો ખરો ક્ષત્રિય અને સાચો હોયતો બહાર આવે.

  • @DamorAjay-xb1gx
    @DamorAjay-xb1gx 2 ชั่วโมงที่ผ่านมา

    🎉

  • @jayeshpatel9424
    @jayeshpatel9424 3 ชั่วโมงที่ผ่านมา +1

    હવે ભાજપ નો એક પણ બંદો આ વિષય પર કઈ નહિ બોલે.

  • @nimeshpatel4867
    @nimeshpatel4867 7 ชั่วโมงที่ผ่านมา +5

    ભુપેન્દ્રભાઈ કોઈ કામથી ગયેલ હશે પણ એજન્ટો શુ કામ ભૂગર્ભમાં જતા રહયા ઓફિસો તો ખુલલી રાખો

  • @engineeringexpert5985
    @engineeringexpert5985 7 ชั่วโมงที่ผ่านมา +7

    Ketalak Loko social Media par...Post Muke 6e.... BZ agal Vadhto Hato atle Rajnetao a Ane Padi Nakhvanu kavatru Gadyu 6e..😂😂😂

    • @swagcommentator1626
      @swagcommentator1626 7 ชั่วโมงที่ผ่านมา +2

      On paper 15 lakh income bataave chhe ne aatli badhi gaadio lai ne fare chhe netaao ne gamyu ke Naa gamyu A vaat Reva dyo fraud to karyu j chhe a vaat sachi j chhe

    • @engineeringexpert5985
      @engineeringexpert5985 7 ชั่วโมงที่ผ่านมา +1

      @swagcommentator1626 hau... Ato Sidhe sidhu dekhay 6e..a Frod karyo 6e.. Kem Ke atla Time Thi Loko Ne Cler karvani Jagya A bhagi Gayo 6e....nai To Bhage j Nai...

    • @Sangramsinghthakuryt
      @Sangramsinghthakuryt 6 ชั่วโมงที่ผ่านมา

      કદાચ ગુનેગાર હશે.ભુપેન્દ્ સિંહ તો.એ કોર્ટ નક્કી કરે.
      આ મીડિયા વારા પેલે થી. (ઠગ..કૌભાડી.ધુતારો.) આવા શબ્દો વાપરે છે.તો કોર્ટ ની જરૂર જ શું છે.. આ પરથી કહી શકાય કે ખાલી બદનામ કરવા માટે આ ન્યૂઝ ચાલે છે

    • @Sangramsinghthakuryt
      @Sangramsinghthakuryt 6 ชั่วโมงที่ผ่านมา +1

      ભાઈ તમારા લોકો ના કેટલા પૈસા હતા એમ તો કયો... લુખ્ખાઓ ખાલી ગરે બેસીને કૉમેન્ટ કરતા જ આવડે છે... થોડા દિવસ રાહ જુઓ BZ બાપુ આવશે ને બધાની બોલતી બંધ થઈ જાશે

    • @Sangramsinghthakuryt
      @Sangramsinghthakuryt 6 ชั่วโมงที่ผ่านมา +1

      જે લોકોના પૈસા છે એમને તો કઈ ચિંતા નથી... આ લુખ્ખા ઓ બઉ કુદે છે

  • @VihaN634
    @VihaN634 4 ชั่วโมงที่ผ่านมา +1

    ના પકડાઈ
    પકડાઈ તોય ખુલાશો ના થાય 😂

  • @karshanbharvad
    @karshanbharvad ชั่วโมงที่ผ่านมา +1

    તમારી આવડત હોય તો તમે કરોડો ભેરા કરો વિરોધ કરવા થી કંઈ નઈ થાય

  • @patelshirish-xy8of
    @patelshirish-xy8of 5 ชั่วโมงที่ผ่านมา +1

    સરસ હજુ કરો એક કા દબલ

  • @theeducationresearcher1546
    @theeducationresearcher1546 8 ชั่วโมงที่ผ่านมา +3

    Badha netaonae pakdo bjpna

  • @Mragaming08-c7t
    @Mragaming08-c7t 6 ชั่วโมงที่ผ่านมา +1

    બેન ખરેખર આવું તો ના બોલાય પણ શુ કરીયે
    કદાચ ગામના સરપંચ ને ખાલી રોડ બનાવવા ની કદાચ વાત કરી હોય ને તોય ૨-૩ અઠવાડિયા જોવા ના મળે પછી આ તો કાય સરકાર છે ખબર જ નથી પડતી
    બોલ ઊંચા ને કામ નીચા ભલે ૬ હજાર કરોડ નું ફુલેકુ એમનું જ ફેરવ્યું છે કે જે પૈસા કાઢવામાં કંજુસાઈ કરતા હોય છે 😂😅😅😅😅

    • @Sangramsinghthakuryt
      @Sangramsinghthakuryt 6 ชั่วโมงที่ผ่านมา

      @@Mragaming08-c7t કદાચ ગુનેગાર હશે.ભુપેન્દ્ સિંહ તો.એ કોર્ટ નક્કી કરે.
      આ મીડિયા વારા પેલે થી. (ઠગ..કૌભાડી.ધુતારો.) આવા શબ્દો વાપરે છે.તો કોર્ટ ની જરૂર જ શું છે.. આ પરથી કહી શકાય કે ખાલી બદનામ કરવા માટે આ ન્યૂઝ ચાલે છે

    • @mangalbhaikhant6175
      @mangalbhaikhant6175 4 ชั่วโมงที่ผ่านมา

      સાચી વાત છે

  • @ajaybhuriya4650
    @ajaybhuriya4650 4 ชั่วโมงที่ผ่านมา

    Bjp hatvo,,,,,,,

  • @liyakatgmansuri328
    @liyakatgmansuri328 6 ชั่วโมงที่ผ่านมา

    ben badha malela 6e.... koi dudh nu dhoyelu nathi...pan public no pan vank kahevay...khoti jagyae rs invest karya.....

  • @dayalalPatel-z3j
    @dayalalPatel-z3j 6 ชั่วโมงที่ผ่านมา

    Aise samanya karykarta ke pass kitni sampatti hai to yah BJP neta walon ke pass kitni sampatti hogi vah dekhne layak baat hai

  • @bhailalbhaiprajapati5997
    @bhailalbhaiprajapati5997 2 ชั่วโมงที่ผ่านมา

    Desh ni bahar paisa gaya ed cbi shu karati hati

  • @ZalaPrakashsinh-hq2qo
    @ZalaPrakashsinh-hq2qo 7 ชั่วโมงที่ผ่านมา +7

    Bhupendr sinh a sara karyo karya che te to News ma batavo amnekoi nu khotu nathi karyu a same thi nata Gaya Loko ne keva Loko ne garaj hati te Amana pase aaya ta .... Hu Amani sathe chu .... Hu bz ni sathe chu jay mataji 🚩

    • @engineeringexpert5985
      @engineeringexpert5985 7 ชั่วโมงที่ผ่านมา +2

      Sara Kamo Frod Kari Ne Na Thay bhai.....Tara Jode thi badha Paisa Padvi Lai Ne Kok Garib Ne 100₹ ali De To saro Manas Na Thai Jay...😂😂

    • @viratsinhzala7785
      @viratsinhzala7785 6 ชั่วโมงที่ผ่านมา +2

      બહુ સારા કામ છે બાપુ ના ❤

    • @krishnathakkar7619
      @krishnathakkar7619 6 ชั่วโมงที่ผ่านมา

      ફ્રોડ કર્યું ....એ તમે નક્કી કરશો???? સાબિત થઈ ગયું????? કે ફ્રોડ કર્યુ.....ખબર પડે નઇ કઈ ને....આઇ જસે ...
      ​@@engineeringexpert5985

    • @jaimipatel5422
      @jaimipatel5422 6 ชั่วโมงที่ผ่านมา

      Koni pase thi paisa padavya 6???​@@engineeringexpert5985

    • @ZalaPrakashsinh-hq2qo
      @ZalaPrakashsinh-hq2qo 5 ชั่วโมงที่ผ่านมา +1

      @pateldinesh6419 Tara Paisa aata jena paisa ata aloko nahi bolta n

  • @shaileshpatel983
    @shaileshpatel983 3 ชั่วโมงที่ผ่านมา +2

    Chor na bhai ganti chor

    • @Sangramsinghthakuryt
      @Sangramsinghthakuryt ชั่วโมงที่ผ่านมา

      @@shaileshpatel983 ભાઈ તારા કેટલા પૈસા રોકેલા હતા એમ તો કે... જે લોકોના છે એમને તો કઈ ચિંતા નથી આ લુખ્ખાઓ ને બઉ ચિંતા છે

  • @sunilchaudhari5915
    @sunilchaudhari5915 7 ชั่วโมงที่ผ่านมา +1

    Andhbhakto na paisa gaya.

  • @SSWorld-yt2hz
    @SSWorld-yt2hz 6 ชั่วโมงที่ผ่านมา

    Sab ek hi thali ke chatte batee hai... ✅.

  • @bhailalbhaiprajapati5997
    @bhailalbhaiprajapati5997 2 ชั่วโมงที่ผ่านมา

    Mota mathana support sivay atalo fule falej nahi...ek moti sarkari yojana jetalu kaubhand ...chhatish gadhni siv aap nu bahu nam lidhu ..have bolo kem nathi bolta ..kem aava lokone suspends nathi karata

  • @krishnacomputerandmobilesh3462
    @krishnacomputerandmobilesh3462 7 ชั่วโมงที่ผ่านมา +5

    Bhupendrasinh Zala E Kai khotu karyu nathi

    • @engineeringexpert5985
      @engineeringexpert5985 7 ชั่วโมงที่ผ่านมา

      @@krishnacomputerandmobilesh3462 tu CID 6e... SEBI na License vagar Koi Ne investment ni Salah Pan Na api Sakay.. BZ Paisa Lai Ne investment karto Hato Atle Guno J kevay ane..BZ ne Khud B Khabar Hase atle J A Bhagyo 6e.. Samjayu...

    • @rajendrasinh5555
      @rajendrasinh5555 4 ชั่วโมงที่ผ่านมา

      News વાળા અત્યારે ભુપેન્દ્રસિંજ જી zala બોલશે બાકી કોઈ સારા કામમાં હશે તો કહેશે ભુપેન્દ્ર zala બાકી છે હો ગમે નહિ તોય બોલે ખરા ભુપેન્દ્રસિંહ જી zala એમ 😂😂

    • @PIndian-ff7wj
      @PIndian-ff7wj 3 ชั่วโมงที่ผ่านมา

      ભુપા નુ ભોપાળુ બહાર આવ્યુ છે, આ ભુપા ને જાહેરમાં ફાંસી કે એન્કાઉંટર થવુ જોઈએ.

  • @makavanaparamji6884
    @makavanaparamji6884 4 ชั่วโมงที่ผ่านมา

    Tame kae na karo tame payasal levaj betha 6o

  • @arvinduma3372
    @arvinduma3372 3 ชั่วโมงที่ผ่านมา

    Lukhho che sav salo

    • @Sangramsinghthakuryt
      @Sangramsinghthakuryt 2 ชั่วโมงที่ผ่านมา

      @@arvinduma3372 લુખ્ખા તારા કેટલા પૈસા રોકેલા છે એમ તો કે

    • @manishdesai4428
      @manishdesai4428 24 นาทีที่ผ่านมา

      @@Sangramsinghthakurytભાઇ તું ફોલ્ડર બનીને સોશિયલ મીડિયામાં ચિટરો ની દલાલી કરે એના કરતા ગાંધીનગર જઇને ગૃહમંત્રી ને જ મળી લેને અને એમને મેટર સમજાવી દે એટલે કેસ પુરો કરી દે અને એક વાત પતે.
      આ બધી કોમેન્ટ માં જઇ જઇને તું જે આંચકા મારે છે એ જોઇને દુખ થાય છે.