ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Aavi Ubhi Jaan | Rajal Barot | આવી ઉભી જાન | New Gujarati Lagn Viday Geet 2021 |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2021
  • Rudrax Digital Prersents...
    Title: Aavi Ubhi Jaan ( આવી ઉભી જાન )
    Singer: Rajal Barot
    Lyrics: Jayesh Prajapati ( Jay Kavi )
    Music: Dhaval Kapadiya
    Recording : Folk Fusion Recording Studio
    Editing: Ravi Thakor
    Producer: Jash Dineshbhai Bumbhaliya
    Music label: @Rudrax Digital
    Digital Media and TH-cam Management: LOGLAB TECHNOLOGY LLP
    Watch our song- DEV PAGLI- Janu mari gulab no goto • DEVPAGLI - Janu Mari G...
    Subscribe Our TH-cam Channel : / rudraxdigital
    Dev Pagli-Janu Mari Gulab no goto :
    Like our Facebook Page : / rudraxdigital
    Follow us on Instagram : / rudraxdigitaljunagadh
    #RajalBarot #LagnVidayGeet #RudraxDigital #LagnGeet2021

ความคิดเห็น • 603

  • @manjulashah1028
    @manjulashah1028 2 ปีที่แล้ว +100

    આજે મણિરાજ બારોટ ની ગેર હાજરી ની
    રાજલ દિકરી એ પોતાની બહેનો ને
    કોઈ ખોટ સાલવા દીધી નથી
    ધન્ય છે રાજલ દિકરી તારા જનેતા ને 💐🙏💐

  • @parmarashok6088
    @parmarashok6088 2 ปีที่แล้ว +43

    વાહ મણિરાજબારોટ સાહેબ ની દિકરી રાજલ બેન બારોટ 👌👌✌🤞🥺પેલી કહેવતમા કીધું છે કે એ દીકરી નહી દીકરો છે એમનો🙏🙏

  • @khodalkrupa9367
    @khodalkrupa9367 2 ปีที่แล้ว +41

    તમારા જેવી બેન હવે મળવી મુશ્કેલ છે ધન્ય છે રાજલ બેન ને miss you maniraj

  • @Cheharrajkolvadaofficial
    @Cheharrajkolvadaofficial 2 ปีที่แล้ว +63

    રાજલ બેન ને 100 સલામ છે હો જેને નાનપણથી બહેનો ને માં અને બાપ નો પ્રેમ આપી મોટા કરિયા 🙏🙏🙏😭 મિસ યુ માનિરાજ બારોટ

  • @BharatThakor-ge7wh
    @BharatThakor-ge7wh 2 ปีที่แล้ว +7

    ખરેખર બેન સુ શબ્દો થી અભિનંદન આપવા એજ ખબર નથી પડતી આજે મણીરાજ બારોટ ની હાજરી હોત તો કેટલુ સુંદર દ્રસ્ય હોત

  • @suniljasaliya204
    @suniljasaliya204 2 ปีที่แล้ว +19

    ભાઈ મળે કે ના મળે પણ દરેક કુટુંબમાં રાજલ બેન જેવી દિકરી જરૂર આપજે મારા ભગવાન

  • @ankitrana1248
    @ankitrana1248 2 ปีที่แล้ว +37

    આટલું સુંદર ગીત છે સાંભળીને દિલ ખુશ થઈ જાય અને આંખમાંથી આંસુ આવી જાય

  • @jayrajbaiedit683
    @jayrajbaiedit683 2 ปีที่แล้ว +24

    ખરેખર રાજલબેન તમે ખૂબ સરસ સોંગ બનાવ્યું તમારી બહેનો માટે હંમેશા તમે ચાર બહેનો ખુશ રહો એવી દુઆ કરું છું મારી રાજબાઈ માં ને અને રાજલ બેન જેવી ભગવાન બધાને બહેન આપે🙏

  • @vipulrajofficial7173
    @vipulrajofficial7173 2 ปีที่แล้ว

    Khub sarsh

  • @premchauhan8480
    @premchauhan8480 ปีที่แล้ว +4

    રાજલ બેન 100000સલામ

  • @user-hk6ku3py9c
    @user-hk6ku3py9c 2 ปีที่แล้ว +3

    મેં પહેલી વખત જીવનમાં સોંગ સારું સાંભળ્યું 👈 👌👌👌👌👌👌👌👌

  • @parmarbharat6981
    @parmarbharat6981 2 ปีที่แล้ว +1

    Nice

  • @instakimoj1239
    @instakimoj1239 2 ปีที่แล้ว +26

    રાજલ દીદી તમારા જેવી દીદી તો સાચા દીલ અને‌ સાચા કર્મ કરે તેનેજ જડે...🙏🙏...ભગવાન તમારી દીદી અને તમને ..સુખ સલઃમત રાખે🤗

    • @jitujitu7997
      @jitujitu7997 2 ปีที่แล้ว +3

      My cute sister Rajal Barot

    • @meenabensatvara8432
      @meenabensatvara8432 2 ปีที่แล้ว +1

      💤💤💤💤💤
      ☁☁☁💤☁
      ☁☁💤☁☁
      ☁💤☁☁☁
      💤💤💤💤💤
      ☁ Sleepy ☁

  • @malozapda8996
    @malozapda8996 2 ปีที่แล้ว +1

    👍👍👍🙏🙏

  • @kirandamorkirandamor2823
    @kirandamorkirandamor2823 2 ปีที่แล้ว +5

    ખરેખર ધન્ય છે આ બેન બા ને આવી દિકર્યું સમજમાં ગણી ઓછી જોવા મળે છે ધન્ય રાજલ બારોટ તમારી જનેતાને ખુબ ખુબ આભાર તમે તમારી બેનો ને કોઈ ઓછું આવાજ નથી દીધું ગણું કેવું છે પણ શબ્દ નથી બેન 🙏🙏🙏

  • @hiteshparmar5677
    @hiteshparmar5677 2 ปีที่แล้ว

    👏👏

  • @sarvanthakor5870
    @sarvanthakor5870 2 ปีที่แล้ว +10

    રાજલબેન તમ ને સો સલામ તમારી બેન ના લગ્ન કર્યા અમને રડાવિ નાખ્યા 🌹🌹હા.સાવજ ની દિકરી હા.🌹🌹મણીરાજભાઈ ની યાદ આવિ અમને 😭

  • @darshansinhparmar4170
    @darshansinhparmar4170 2 ปีที่แล้ว +4

    કેવા સુંદર શબ્દોની રચના કરી છે !
    હૈયું પણ ગદગદ થઇ ગયું.

  • @jaysukhjinabhai4605
    @jaysukhjinabhai4605 2 ปีที่แล้ว

    વાહ રાજલબેન

  • @devakarancharoladevakaran8560
    @devakarancharoladevakaran8560 2 ปีที่แล้ว

    Khub saras rajal ben

  • @vasavavishnu9859
    @vasavavishnu9859 2 ปีที่แล้ว

    👌👌👌👌

  • @mankadsohil1682
    @mankadsohil1682 2 ปีที่แล้ว

    Vah beni vah

  • @nikulmakwana6964
    @nikulmakwana6964 2 ปีที่แล้ว +6

    ધન્ય છે રાજલ બેનને બીજું કહેવાના શબ્દો નથી .મારીપસે ધન્ય છે...🙏👍

  • @chamundadigitalmalana5671
    @chamundadigitalmalana5671 2 ปีที่แล้ว

    Supar

  • @thakorabhuji455
    @thakorabhuji455 2 ปีที่แล้ว

    Ha rajal ben ha

  • @mohinimayurpatel78
    @mohinimayurpatel78 2 ปีที่แล้ว

    Boj saras rajal

  • @r.p.official5003
    @r.p.official5003 2 ปีที่แล้ว +46

    આટલું દર્દ ભર્યું ગીત સાંભળીને આંખમાં આંસું આવી ગયા 👍 ધન્ય છે મણીરાજ બારોટ ને અને રાજલ બારોટ ને સુપર ગીત 👍જય માતાજી રાજલ બેન 🙏🏾

  • @bhaveshparmara6812
    @bhaveshparmara6812 2 ปีที่แล้ว +4

    તમારી 4 બેનો ની જોડી હજારો માં નઈ પણ લાખો માં એક છે બેન ભગવાન તમને હમેંશા હસ્તા રાખે ખુસ રાખે મારી દિલ થી દુવાં છે Very Nice song ❤🌹👌🙂 jay mataji 🙏

  • @parmarchiragparmar2262
    @parmarchiragparmar2262 2 ปีที่แล้ว

    🙌🙌🙌🙌🙌🙌

  • @raobhimsingh8210
    @raobhimsingh8210 2 ปีที่แล้ว

    Va ben 👌👌👌👌🙏🙏🙏🙏

  • @hardikpatel3362
    @hardikpatel3362 2 ปีที่แล้ว +24

    ધન્ય છે આવી દીકરી ને જેને માતા -પિતા ની ફરજ પુરી કરી. અને બહેનો પરણાવી . ખુબજ સરસ યાદગીરી વાળું વિડિઓ છે. 👌
    Congratulations And Happy Marriage Life.💐
    Miss you Maniraj bhai Barot. 🙏

  • @parivar.dijital.
    @parivar.dijital. 2 ปีที่แล้ว +5

    સિગર કિરતી ઠાકોર તરફથી ફુલ સપોટ🙏🙏

  • @mistrymayank515
    @mistrymayank515 2 ปีที่แล้ว +5

    સુપર સોંગ લખ્યું છે તમે તમને ખૂબ ખૂબ આભાર છે હકીકત માં આંખમાં આ આવી જાય તેવું ગીત લખ્યું સલામ છે તમને rajal Ben આઈ અમારા ગામ માં સરસપુર જગતનાથ મંદિર અહમદાબાદ

  • @jayeshthakorofficialjayesh8515
    @jayeshthakorofficialjayesh8515 2 ปีที่แล้ว

    સરસ 🙇

  • @dashrathbhaiparmar2314
    @dashrathbhaiparmar2314 2 ปีที่แล้ว

    Vah rajal aasu aavi gaya

  • @bbhandavamehul4542
    @bbhandavamehul4542 2 ปีที่แล้ว

    વાહ રાજલ બેન વાહ

  • @VivekPattniVivek-f7v
    @VivekPattniVivek-f7v หลายเดือนก่อน

    😊

  • @savandarabar6891
    @savandarabar6891 2 ปีที่แล้ว +6

    Aankh ma aasu Lavi ditha rajben😭😭😭❤️❤️❤️

  • @rahulthakor3302
    @rahulthakor3302 ปีที่แล้ว

    ખુબ સરસ

  • @user-wz3ix8ge2b
    @user-wz3ix8ge2b 2 หลายเดือนก่อน +1

    Good bless you rajal didi

  • @shiyonichristian5398
    @shiyonichristian5398 ปีที่แล้ว +1

    100 સલામ છે રાજલ બેનને જેને bhai no hoy આનેજ ખબર પડે મારે તો bhai nthi આંસુ આવી ગયાં🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👍👍👍👍👍👍👍 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @dhanjirabari6188
    @dhanjirabari6188 2 ปีที่แล้ว

    👍

  • @fardinsodha7315
    @fardinsodha7315 ปีที่แล้ว

    Supar rajal ben

  • @vestingnetaworkgujaratvan2434
    @vestingnetaworkgujaratvan2434 2 ปีที่แล้ว +3

    રાજલ બેન તમારા આ songe રડાવી દીધા
    Miss you મણિયારા

  • @user-uo7kj4tf3j
    @user-uo7kj4tf3j 2 ปีที่แล้ว

    જય લિંબોજ રામ

  • @sagarshekhani6838
    @sagarshekhani6838 2 ปีที่แล้ว +2

    supar ben

  • @AjayAjay-mt2tg
    @AjayAjay-mt2tg 2 ปีที่แล้ว

    ધન્ય છે રાજલ બેન

  • @vimishapatel8975
    @vimishapatel8975 2 ปีที่แล้ว

    Khubaj sundar gau che rajalben

  • @praveenjithakor5180
    @praveenjithakor5180 2 ปีที่แล้ว +1

    Jordar geet rajalben

  • @solankichetan8306
    @solankichetan8306 2 ปีที่แล้ว +3

    Super

  • @user-xw4yh1hj6e
    @user-xw4yh1hj6e 2 ปีที่แล้ว +1

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @SURESH1964.
    @SURESH1964. 6 หลายเดือนก่อน +1

    Khub saru gayu ❤️❤️❤️👍👍👍

  • @rameshparmar614
    @rameshparmar614 2 ปีที่แล้ว +3

    Dil ne tacch kari jay evu song che ben

  • @rinkuprajapati551
    @rinkuprajapati551 2 ปีที่แล้ว +1

    Nicee song ben

  • @dsmalvi2683
    @dsmalvi2683 2 ปีที่แล้ว +22

    આજ ની પેઢી ને "દીકરી ની સાચી વ્યાખ્યા આપી છે" તમે રાજલ બેન

  • @damornaresh2014
    @damornaresh2014 2 ปีที่แล้ว

    Ha 👌🤟

  • @mukeshBhagoravlofficial
    @mukeshBhagoravlofficial ปีที่แล้ว

    Jay mataji ben

  • @baraiyasagar7427
    @baraiyasagar7427 ปีที่แล้ว

    હા
    રાજલબારોઠહા
    એકેહજાર

  • @tirangaadigitalstudio.t.d.978
    @tirangaadigitalstudio.t.d.978 2 ปีที่แล้ว +2

    Jay Shree ambe

  • @jayeshprajapatiofficial5072
    @jayeshprajapatiofficial5072 2 ปีที่แล้ว +6

    કોઈએ મને પૂછ્યું કે જયકવિ આવા શબ્દો ક્યાંથી જડે....?
    મેં કીધું રાજલ જેવી દીકરી માટે તો શબ્દો ઓછા પડે.....
    ગીતકાર -જયકવિ ના જે માતાજી

  • @gujratidjremixoffice666
    @gujratidjremixoffice666 2 ปีที่แล้ว +1

    👌👌👌👌👌👌👌👌👌👌👌. Moj

  • @anirudhbarot3477
    @anirudhbarot3477 2 ปีที่แล้ว +1

    Jay. Ho. Maniraj. Barot. Parvar

  • @geetapatel5901
    @geetapatel5901 2 ปีที่แล้ว

    Vahhh suprr

  • @mayurahir3802
    @mayurahir3802 2 ปีที่แล้ว +1

    😢👌👌👌

  • @vihatramofficial3030
    @vihatramofficial3030 2 ปีที่แล้ว

    Khare khar ashu avi gya

  • @shaileshthakor3219
    @shaileshthakor3219 2 ปีที่แล้ว

    👍 rajal Ben

  • @amitpatel-uj9of
    @amitpatel-uj9of 2 ปีที่แล้ว +1

    Wah rajal ben aankh ma thi aansuda vahi Jay evu jordaar song che 😭😭😭😭

  • @SingarPrakashkumar
    @SingarPrakashkumar 2 ปีที่แล้ว +2

    Wah rajal ben raje hu pan radi padiyo ben miss u mara maniraj barot 🙏🙏🙏🙏

  • @mrmaheshofficel.7618
    @mrmaheshofficel.7618 2 ปีที่แล้ว +1

    સુપર સોંગ છે

  • @ashokludariya1185
    @ashokludariya1185 2 ปีที่แล้ว +1

    સુપર

  • @mahimabarot3259
    @mahimabarot3259 2 ปีที่แล้ว +2

    Radvi ditha rajal ben 😭 bau mst gayu che 👍

  • @babaluthakor310
    @babaluthakor310 2 ปีที่แล้ว +1

    Nice વિદાય ગીત બહેન

  • @Rohit.sudiya.official.
    @Rohit.sudiya.official. 2 ปีที่แล้ว

    સુપર સોંગ મારી બેન

  • @vaghelajayesh6910
    @vaghelajayesh6910 2 ปีที่แล้ว

    Supar bahen

  • @patelishwar7061
    @patelishwar7061 2 ปีที่แล้ว

    Aankho mathi aashu aavi gaya ben

  • @ankitrana1248
    @ankitrana1248 2 ปีที่แล้ว +3

    Super hit song 👌😘

  • @rahulkumarofficialtimli4557
    @rahulkumarofficialtimli4557 2 ปีที่แล้ว +3

    Superb

  • @solankijignesh8001
    @solankijignesh8001 2 ปีที่แล้ว

    Dhanya 6e rajal Barot 😭😭😭😭😭

  • @latabagadhavisinger2730
    @latabagadhavisinger2730 2 ปีที่แล้ว +14

    વાહ જયેશ ભાઈ ખુબજ સરસ જાજુ જીવો ખંમા વિરા માં મોગલ ના આશીર્વાદ હંમેશા આપ પર વર્ષતા રહે હો ભાઈ 🙌🙌🙌🙌🙌🙌🙌

  • @riyastudio5037
    @riyastudio5037 2 ปีที่แล้ว

    Super ben nice

  • @foujifactory2945
    @foujifactory2945 2 ปีที่แล้ว +1

    Super jayesh prajapati👌👌🥰🥰

  • @jaydharnidhar6682
    @jaydharnidhar6682 2 ปีที่แล้ว +1

    Sachi aakh Mathias aasu aavi Gaya😢😢😢😢😢😢

  • @vijaybarot7762
    @vijaybarot7762 2 ปีที่แล้ว

    વાહ.❤રાજલબા.તમને.100સલામ

  • @pravinThakor-kw2of
    @pravinThakor-kw2of 2 ปีที่แล้ว

    Supar song

  • @rajeshreesadhu2698
    @rajeshreesadhu2698 2 ปีที่แล้ว +21

    Rajal ben I hv no words.. u r World best sister.. tamara jevi ben bhagyashadi ne jj made.. bhagwan tamne always happy rakhe evi dil thi prathna 🙏💐🍫

  • @videosofalltypes837
    @videosofalltypes837 2 ปีที่แล้ว

    મણિરાજ ની યાદ આવી ગઈ

  • @hanshabenpatel3142
    @hanshabenpatel3142 ปีที่แล้ว +1

    😭😭😭😭😍

  • @meenarathod69
    @meenarathod69 ปีที่แล้ว

    સુપર.સોંગ. રાજલ

  • @user-yt1gb6el3t
    @user-yt1gb6el3t 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @devakarancharoladevakaran8560
    @devakarancharoladevakaran8560 2 ปีที่แล้ว

    Sat sat naman maniraj barot me

  • @manjulaprajapati568
    @manjulaprajapati568 2 ปีที่แล้ว

    Dhanyvad rajlben

  • @vipulpanchal4342
    @vipulpanchal4342 2 ปีที่แล้ว +27

    રાજલ બેન ના આ ગીત એ આંખો માં પાણી લાવી દીધું.... સત્ સત્ વંદન છે રાજલ બેન ને 🙏🙏🙏🙏

  • @manishabenpaghdiofficial627
    @manishabenpaghdiofficial627 2 ปีที่แล้ว +2

    બોવજ જોરદાર બેન આંખ માં આંસુ આય ગયા

  • @dayaparmar9338
    @dayaparmar9338 2 ปีที่แล้ว +2

    રાજલ બેન આ વિદાય ગીત સાભળી ને આખ મા આસું આવી ગયા 🙏🙏🙏🙏

  • @rathodrekha2883
    @rathodrekha2883 2 ปีที่แล้ว +1

    ખૂબ ખૂબ શુભેચ્છાઓ બેન....

  • @SanjayThakor-bm3nm
    @SanjayThakor-bm3nm 2 ปีที่แล้ว +2

    Jay mataji

  • @vikramboricha3846
    @vikramboricha3846 ปีที่แล้ว

    Dhanay che tamari janeta ne ben

  • @mayurikapatel7052
    @mayurikapatel7052 2 ปีที่แล้ว +4

    આટલું સુંદર ગીત ગાયું રાજલ બેન તમે સાંભળી ને આંખ મા આંસુ આવી ગયા ધન્ય છે બેન રાજલ તમને

  • @bhathijiaakhyanmandalkhandiya
    @bhathijiaakhyanmandalkhandiya 2 ปีที่แล้ว +2

    Best

  • @MukeshThakor-id9pz
    @MukeshThakor-id9pz 2 ปีที่แล้ว +1

    સુપર મુકેશ ઠાકોર ગામ નાયતા થી ફુલ સપોર્ટ