યુરીયા ખાતર દહીમાથી ઘરે જ બનાવો | how to make urea at home | Urea khatar banavani rit |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 30

  • @mayurpatel490
    @mayurpatel490 10 หลายเดือนก่อน +2

    ઓ ભાઈ દહીં ની કિંમત 70*4=280 તેનાં કરતાં યુરિયા ખાતર ની ગુણ આવે ભાઈ 280 માં એકજ દિવસમાં ત્યાર થાઈ છે

  • @jrnamera9350
    @jrnamera9350 8 หลายเดือนก่อน +3

    તૈયાર થયેલા દ્રાવણ નો વિડીયો તો બતાવો.

  • @dilippatel7520
    @dilippatel7520 3 หลายเดือนก่อน

    Chantkav no ratio pump ma janavo motabhai

    • @KhedutniKheti
      @KhedutniKheti  3 หลายเดือนก่อน

      50 ml , શરૂઆત વાપરી વકો

  • @ranjitsinhvaghela7899
    @ranjitsinhvaghela7899 ปีที่แล้ว +1

    આપનું યુરીયા વિશે માહિતી બહુ સરસ છે ધન્યવાદ પણ કેટલુ પ્રમાણ રાખવું તે જણાવશો

  • @geetapatel4561
    @geetapatel4561 9 หลายเดือนก่อน +1

    આટલી બધી વાર સમજાવતા ન કરાય ભાઈ ટાઈમ ની કોઈ મર્યાદા ફટાફટ

  • @mukeshvasava3730
    @mukeshvasava3730 2 ปีที่แล้ว +4

    Aek pump ma ketlu nakhvu

  • @hareshtadvi8876
    @hareshtadvi8876 ปีที่แล้ว +1

    Ek panp ma ketlu par man rakhne?

  • @chandubhaigevariya7544
    @chandubhaigevariya7544 6 หลายเดือนก่อน +1

    તમારો પરિચય, બનેલું દ્રાવણ, તેનું પૃથથકરણ, practical ઉપયોગ, માટે નો સંપૂર્ણ માહિતી સાથે નો વિડિઓ બનાવો, તેમજ સંપર્ક માટે નંબર અને ઓળખાણ માટે ચહેરો બતાવો એવી વિનંતી

  • @lakhatariyamangabhai9162
    @lakhatariyamangabhai9162 ปีที่แล้ว +1

    1 પપં મા કેટલુંક નાખવું જોઈએ

  • @romasaindane3190
    @romasaindane3190 ปีที่แล้ว +3

    કેવું દ્રાવણ બન્યું ! બતાવ્યું તો નહિ

  • @MukeshSolanki-yx4rl
    @MukeshSolanki-yx4rl ปีที่แล้ว +1

    Mane banavi aapo

  • @sundarjibhaibhut6558
    @sundarjibhaibhut6558 8 หลายเดือนก่อน

    પણ એક પમ્પ માં દ્રાવણ કેટલું નાંખવું?

  • @bhumikasatani1520
    @bhumikasatani1520 ปีที่แล้ว +2

    Good information very nice

  • @kirtisinh7152
    @kirtisinh7152 ปีที่แล้ว +1

    Su nuksan thse

  • @kishorbhaisuvagiya7287
    @kishorbhaisuvagiya7287 11 หลายเดือนก่อน

    માપ કેટલુંય રાખવામાં આવ્યું

  • @LaxmanLaxman-hl8yt
    @LaxmanLaxman-hl8yt ปีที่แล้ว +1

    Ketlu nakhavu

  • @thakorsankar3318
    @thakorsankar3318 11 หลายเดือนก่อน

    એક એકરમાં કેટલુ હાકવુ

  • @snehalchaudhari1418
    @snehalchaudhari1418 ปีที่แล้ว +2

    ઓર્ગેનિક યુરિયા ના હોઈ ભાઈ 😂😂😂

  • @manishsachde7781
    @manishsachde7781 ปีที่แล้ว

    કેવી રીત પ્રમાને એને ગડવુ એ ના બટાવ્યુ

  • @dhanjibhairupapara9800
    @dhanjibhairupapara9800 2 ปีที่แล้ว +5

    એક પંપ મા કેટલુ નાખવુ

  • @lakhatariyamangabhai9162
    @lakhatariyamangabhai9162 ปีที่แล้ว +3

    એક પંપ મા કેટલુ નાખવું