Thank you sir tamne aame 100% follow Kari che kheti ma aava ne aava videos mukta raho sir maja aave che Ane sachi mahiti pan aamne made che thank you ramesh rathod sir 😊
જય માતાજી રમેશભાઈ ને ખૂબ ખૂબ આભાર આબામા કઈ દવા છાટવી જોઈએ તે અમને જણાવો વિડિઓ બનાવો જુનાગઢ વંથલી તાલુકાના સેદરડા ગામ ગીર કરતા અમારા આબા પાસતર હોય છે અત્યારે મોર ફુટવાની તૈયારી છે અત્યારે ઈયળ અને ઘોળા અને ડાળીઓ મા સફેદ ફુગ હોય છે આના માટે શું કરવું જોઈએ તે અમને જણાવો વિડિઓ બનાવો આભાર
મે બનાવ્યું છે આ દ્રાવણ સાહેબ પણ મે નીચે બેસી ગયેલી છાશ અને દ્રાવણ ઉપર એક થરી જેવું થઈ જાય છે તો મે એને કાડી નાખ્યું ને જે પીળા કલર નુ દ્રાવણ લીધું છે અને નીચે બેસી ગયેલી ગાઢી છાશ નથી લીધી તો મને results મળશે ખરું ઘઉં મા છંટકાવ કરવાથી જવાબ આપવા વિનંતી સાહેબ 🙏🙏
સાહેબ જીરું30દિવસ નું થયું છે.હવે એક પિયત આપવું છે તો એમોનિયમ સલ્ફેટ વિધે 6/7કિલો અને ઝિંક સલ્ફેટ 33%વિધે 1કિલો જેટલું આપી સકાય કે કેમ માહિતી આપજો સાહેબ
Bhai pap len satva avje mjur net jadta mahiti deta bov avde betha betha tamne deshi khatr hoy atli Kay jarur no pade tamrathi khedut tiyr se tamare khedutni Sala devi seli se 1 pap sati to jav
ખૂબ ખૂબ સરસ માહિતી છે
Saras mahiti chhe Ramesh Bhai
ખુબ સરસ માહિતી આભાર સાહેબ
❤🎉ખૂબ ખૂબ આભાર ❤🎉
Very good sir
આભાર સર... ખુબ સરસ માહિતી 🙏👌
Khub sarsh mahiti sir
ખૂબ સરસ માહિતી આપી સાહેબ
ખુબ સરસ મજાની વાત કરી.
Jordar mahiti
સરસ માહિતી આપી સર (અનિલ ભાઈ વાજા)
Bajri ma chach & gol no upyog Kari sakay
હા
100% રીજટ મળે છે સાહેબ હું 2017 થી ઓર્ગેનિક ખેતી કરું છું
છાસ દેશી ગાય ની હોય તો ઉત્તમ
સરસ
@@mensisolanki6353 સાહેબ તમારો મળશે
Bhai tamaro mobile number apo ne mare mahiti joti se
Tamaro number apo ne bhai hu pan orgonik j karu su
Gau ni upar ni toch tho pila pade 6e..... eno koi upay.....organik
છાચ અને ગોળના દ્રાવણ નો બીજો સ્પ્રે કેટલા દિવસે કરવો
Khub saras mahiti api abhar
ખુબ સરસ રીતે વાત કરી સાહેબ
ખુબ સરસ અને નવી માહિતી અને ઝેર મુકત માહિતી આપવા બદલ અભિનંદન
સરસ
Jay swaminarayan mahiti jordar aaposo saheb
Khedut mahitgar bano you tube channel tamaro khub khub abhar mane chhe. good work sir
Thank You
ખુબ જ સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર સાહેબ જય જવાન 🌱 જય કિસાન 🌾👳🌾🌾🌾🌾🌾🌾🌾🌾
ખૂબ સરસ માહિતી આપી ❤
Thank you sir tamne aame 100% follow Kari che kheti ma aava ne aava videos mukta raho sir maja aave che Ane sachi mahiti pan aamne made che thank you ramesh rathod sir 😊
ખૂબ સરસ મજાની વાત કરી
સાહેબ છાશ ગોળવાળુ દ્વાવણ હવાચુસ્ત રાખવું કે થોડા નાના કાણા કરીને થોડી હવા જાય એવું રાખીએ.
ખુલ્લું રાખો
ઓર્ગેનિક ખેતી સફળ બનાવવા આવુજ વાપરવું જોઈ એ
ઓર્ગેનિક ખેતી સફળ ખેતી
જમીન સુધરશે તો ઉત્પાદન વધસેજ
જય જવાન જય કિસાન
જય જવાન જય કિસાન.🇮🇳🙏🇮🇳
સાહેબ પ્રસ્તાવનામાં 50% સમય ફાળો છો તે ઓછો કરો તો સારું
સાહેબ છાશ અને ગોળ વાળા દ્રાવણની જે વાત કરી એ જીરાના પાકમાં પણ વાપરી શકાય?
થોડા વિસ્તારમાં ટ્રાઈ કરો
Good sir
આપની ખેડૂત હિતરક્ષક સલાહ બદલ ખૂબ ખૂબ અભિનંદન.
👌👌👌👌🙏🙏🙏🙏🙏
જય જવાન જય કિસાન
ચણા માં નીચે પાન પીળા પડે છે તેનો ઉપાય. 40 દિવસ ના છે
મન રસ તો ભર્યો રે🌾
💫 હરી ✨
છાટ વુ જ પડે કે પાણી આપતી વખતે ધાલિયા માં આપીએ તો ચાલે?
સ્પ્રે
Mahiti bov sari chhe pn video jetlo short hse etla viewers vdhu mdse..
બાજરા મા shati શકાય
જય માતાજી રમેશભાઈ ને ખૂબ ખૂબ આભાર આબામા કઈ દવા છાટવી જોઈએ તે અમને જણાવો વિડિઓ બનાવો જુનાગઢ વંથલી તાલુકાના સેદરડા ગામ ગીર કરતા અમારા આબા પાસતર હોય છે અત્યારે મોર ફુટવાની તૈયારી છે અત્યારે ઈયળ અને ઘોળા અને ડાળીઓ મા સફેદ ફુગ હોય છે આના માટે શું કરવું જોઈએ તે અમને જણાવો વિડિઓ બનાવો આભાર
ધાણ નો વિકાસ નથી થતો તો સુ કરવુ
સ્પ્રે સાગરિકા
રાયડા માટે માહિતી આપશો ભાઈ
Chana 55 divash na thaya che tema flowering che to dudha ane god sathe chas chale
થોડામાં ટ્રાઈ કરો
સાહેબ આ દ્રાવણ ને પિયત મા આપી શકાય તે જણાવજો?????
Koe.pan.vidio.banavo.te..tunkmopatavo
આભાર સાહેબ
સાહેબ જીવામૃત અદર નાખી ને આપી સકાય
ખુબ ખુબ આભાર સાહેબ આ દ્રાવણ નું આપણે ડુંગળી ના પાકમાં ઉપયોગ કરી શકીએ?
1 વિઘામાં ટ્રાઈ કરો
આભાર @@KrushiMahiti-RameshRathod
મે બનાવ્યું છે આ દ્રાવણ સાહેબ પણ મે નીચે બેસી ગયેલી છાશ અને દ્રાવણ ઉપર એક થરી જેવું થઈ જાય છે તો મે એને કાડી નાખ્યું ને જે પીળા કલર નુ દ્રાવણ લીધું છે અને નીચે બેસી ગયેલી ગાઢી છાશ નથી લીધી તો મને results મળશે ખરું ઘઉં મા છંટકાવ કરવાથી જવાબ આપવા વિનંતી સાહેબ 🙏🙏
થોડા વિસ્તારમાં ટ્રાઈ કરી લો
@@KrushiMahiti-RameshRathod એક ક્યારા માં ટ્રાય કરી છે
કેટલા દિવસ ના ધઉ થાય ત્યારે છાટાય
@@dhavalpambhar5302 ફુટ નો ટાઈમ હોય ત્યારે
ખેડૂત બોલે ખેતરે થી 🎉
યુનિવર્સિટી ની ભલામણ છે કે કેમ.univercity મા અખતરા લીધેલ છે સાહેબ કે નહિ
ખેડૂતો ના અનુભવ છે....એટલેજ 1 કે 2 વિઘા માં ટ્રાઈ કરવાનું કીધું
ખેડૂતો માટે બોવ સારૂં કામ કરો છો સાહેબ આભાર
સાહેબ મેં gw513નુ વાવ્યું છે
ખુબ ખુબ આભાર સાહેબ 513 નુ વાવેતર કરયુ છે
Praman ketlu rakhavanu 1 pump ma
વિડીઓ પૂરો જુવો...એમા છે
Sir mahiti pusatiki bhahar pado
કરીયે
સાહેબ શ્રી બોરોન નો ઉપયોગ કરાય કે ના કરાય .કરાય તો ક્યારેય કેટલા દિવસે કરાય
કરાય....20 ટકા બોરોમ પંપ માં 15 ગ્રામ
Keri na bagicha vishe mahiti aapo
છાસ છાંટવા ને બદલે પાણી ભેગી વહાવી દે તો ચાલે?
સ્પ્રે
અજમામાં નેનો ડીએપી નો છંટકાવ કરાય કે ના કરાય
Reply aapjo sir
સાસ કેટલા દિવસની જૂની લેવાની કે તાજી લેવાની તે જણાવો કેટલા દિવસ સુધીની સાસ ચાલે
6-7 દિવસ જૂની હોઈ તો ચાલે
જીરામાં આવો કાંઇક ઓર્ગેનિક ઉપાય બતાવો
કેટલા.દિવસ.રેવડેવું
સ્પ્રે કરો
12.61.00.નો.સટકાવ કરીયો છે
મરચીમા છટાકે નસટાય
Mahiti modi aapi
Sir 35 divas na ghau thaya 19.19.19 no sprayer karay k nahi
વૃદ્ધિ ઓછી હોય તો કરાય
Jiru ma upyog kari sakai ke kem?
થોડાક માં ટ્રાઈ કરો
Pani sathe pavama hale
નહિ
સાહેબ તમે વિડીયો બનાવો ત્યારે તમારી પાછલનીદીવાલનૂલોકેશનબદલાવો
કેમ
તમારી વાત સાચી છે પણ આપણે સાંભળવાનું છે 😂
સ્વાભિમાન વગર નો વિડિયો બનાવ્યો છે..સાહેબ આભાર. રમેશભાઈ..
@@bhurabhaibaraiya9050 શુ થયું
@@navyughalchal8807 બોલો...
છાશ ગાય ની કે ભેસ ની
ગાય ની
છાછ ગાયની ન હોય તો બીજી ચાલે? ચણામા કામ આપે?
ગાયની છાસ ના હોય તો ભેંસની પણ ચાલે.
આ દ્રાવણ માં પાણી નોં ઉપયોગ કરવાનોં કે નહીં
Me baddha na video joya pan sir bija na videos ma vishvas nathi aavto tamara videos ma mane kaik sachu hoi tevo vishvash aave che
આભાર
એક વીઘા નું માપ કેટલું
વિડીઓ માં પુરી માહિતી છે....1 એકર એટલે 16 ગૂઠા ના 2.5 વિઘા
સાહેબ જીરું30દિવસ નું થયું છે.હવે એક પિયત આપવું છે તો એમોનિયમ સલ્ફેટ વિધે 6/7કિલો અને ઝિંક સલ્ફેટ 33%વિધે 1કિલો જેટલું આપી સકાય કે કેમ માહિતી આપજો સાહેબ
હા..
ટું કા વિડિઓ બનાવો તો બધા પૂરો વિડીયો જુએ
પરેશભાઈ ખેતીની માહિતી માટે જો આપડે 10 મિનિટ ન કાઢી શકીએ તો ખેતીનો વિકાસ કરવો મુશ્કેલ છે
Bhai pap len satva avje mjur net jadta mahiti deta bov avde betha betha tamne deshi khatr hoy atli Kay jarur no pade tamrathi khedut tiyr se tamare khedutni Sala devi seli se 1 pap sati to jav
હું ખેડૂત નો દીકરો છુ... ઉભડીયો નથી એટલે મને બધી ખબર છે.....તમને મજા આવે તો જોજો નહિતર નહિ