ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
સરસ માહિતી આપી વંદન
સરસ માહિતી આપી
ખૂબ સારી રીતે સમજણ આપી સાહેબ....ખુબ ખુબ આભાર...
ખુબ સરસ મજાની આપે માહિતી આપી એ બદલ ખુબ ખુબ અભિનંદન ❤
धन्यवाद। बहुत ही महत्वपूर्ण बात कही।
Thanks
Neno Dap.neno uriya.bhega kari chhati sakay k kem jNavo
Ha. Bhegi aapi shakay
Very much informative
રાસાયણિક દવાઓ સાથે આપી શકાય
HA.th-cam.com/video/xtlBHpcj2dk/w-d-xo.html
Discription માં link આપેલ છે
Varrgood
Good information bhai
નાનો યુરીયા નેનો ડીએપી બાબતે જે મને ઘેર સમજણ હતી તે દૂર કરવા માટે અને આ બાબતે આવી વિસ્તૃત માહિતી આપવા બદલ આપના ચેનલ નો ખુબ ખુબ આભાર.
સુનેનોયુરીયાવાપરીનેભુખભેરેનથીથાવુભાઈ
Aaj dava kya thi mammal se
આ દવા નથી. પ્રવાહી ખાતર છે
બંને ભેગું કરીને સટકાવ કરી શકાઈ કે કેમ
હા.50+50ml / પંપ
ભાવનગર માં સહાય આપે છે
@@gohildasratsinh5820 ખેતીવાડી કચેરી નો સંપર્ક કરો
Neno uria.Dap ni expaysrd time bahuj tuko se.1yeearse.
Neno DAP expiry 24 month 6e
Neno Khatar Sathe Jantunashakdava VAPARISAKAYKE Navapari Sakay te Janavsho
આજે સાંજે એ બાબત નો વીડિયો મુકવામાં આવશે.
th-cam.com/video/xtlBHpcj2dk/w-d-xo.htmlsi=8pIizd9Pr_9OFDT_
Maksy na pakma kayre aapu
Jyare tame pelu uriya apo cho teni jagya ae aa apvu
Bagayat ma Kari saki
હા. યુરિયા આપતા હોવ તો એના અથવામાં આપી શકાય
અમારી પાસેથી 500એમ એલ યુરીયા બોટલ ના 600 રૂપીયા લે છે
એ DAP ની બોટલ હશે સાહેબ. યુરિયા નો ભાવ જ 225 રૂપિયા નક્કી કરેલ છે
Arsiya ne nuksan karese
જમીન માં આપવાનું નથી સાહેબ. છોડ ઉપર છંટકાવ કરવાનો છે
મોનો પાવડર ભેગું ચાલે
કોઈ પ્રોડક્ટ નું નામ નો આવડે. ટેક્નિકલ ક્યુ છે એ કહો
ટપક સિંચાઇ પદ્ધતિ થી આપી શકાય?
ના ભાઈ. ફક્ત ઉપર થી સ્પ્રે કરવાની જ ભલામણ છે. ફક્ત પણ દ્વારા છોડ ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે.
કય કય દવા સાથે સાલે
આ બાબત નો કાલે વીડિયો મુકવામાં આવશે. બધી દવા સાથે નો ચાલે એટલે વિગતે સમજવું પડશે
Rajuat mast pan kay dava hare santay teno Alag video emidiatly muko
Ok. તમારા પ્રશ્નનું નિરાકરણ ઝડપથી લાવી શકીએ એવા પ્રયત્નો કરીશું
Dap ane uriya sathe api satay
Ha. Banne thai ne 50 ML api sakay.
સરકારશ્રી ની એવી ભલામણ નથી પરંતુ ઘણા ખેડૂતો એ આ રીતે વાપર્યું છે અને સારા પરિણામો મળ્યા છે.
મગફળી ના પાકમાં
દાણાદાર યુરિયા ના વિકલ્પ સ્વરૂપે બધા પાક માં ચાલે
હું બે વર્ષથી વાપરું છું રીજટ સારુ છે
113 રૂપિયા છે
કિયો તાલુકામાં છે એટલે ભાવ
225 bhav 6e. ખેતીવાડી ખાતા ની સહાય હોય તો 50% માં પડે
એકલુ છાંટવુ કોઈ દવા ભેગુ ચાલે
અમુક દવાઓ ભેગું ચાલે. એ બાબતે કાલે વીડિયો મુકવામાં આવશે.
Aamba. Ni. Vadi. Ma. ChantkavKari. Shakay. Ke. Kem.
તમામ પાક માં આપી શકાય. પણ તમે યુરિયા આપતા હોવ તો એના અથવામાં આપવું
મગફળી ઉપર વાપરી શકાય કે નહીં
આપી શકાય. પણ મગફળી પાક ને યુરિયા આપવાની કોઈ જરૂર નથી. એના માટે બેસ્ટ 19:19:19 પાવડર નો છંટકાવ કરો
રીંગણી અપાઈ
Ha
યુરીયા દાનેદાર ના વીકલપ તરીકે આપી શકાય
હા. યુરિયા અને ડીએપી ના વિકલ્પ માટે જ આ લીકવિડ બનાવવામાં આવેલ છે. પણ જો દાણાદાર વાપરવું ન હોય તો સેન્દ્રીય ખાતર વાપરવું
પાક ની અલગ અલગ અવસ્થા એ આપવું
Nano dap bhav
600 Rs./ 500 ML
નેનો DAP no ભાવ 300રૂપિયા છે, ગ્રામ સેવક નો દાખલો લઈ જવો,યુરિયા 112.5રૂપિયા છે
એક.ઢમ.કેટલી.બોટલ.નાખવી
1 લીટર પાણી માં 2-4 ML પ્રમાણે ગણતરી કરી નાખી શકાય
Tamari upar jamvanu uparthi Tamara mathaa nakhabito tamnene malijase
Matha mathi nahi pn anya bhag mathi vikalp svarupe aapi sakay. Evi j rite aane pn vikalp swarupe aapi sakay.
Wow what a answer
સરસ માહિતી આપી વંદન
સરસ માહિતી આપી
ખૂબ સારી રીતે સમજણ આપી સાહેબ....
ખુબ ખુબ આભાર...
ખુબ સરસ મજાની આપે માહિતી આપી એ બદલ ખુબ ખુબ અભિનંદન ❤
धन्यवाद। बहुत ही महत्वपूर्ण बात कही।
Thanks
Neno Dap.neno uriya.bhega kari chhati sakay k kem jNavo
Ha. Bhegi aapi shakay
Very much informative
રાસાયણિક દવાઓ સાથે આપી શકાય
HA.
th-cam.com/video/xtlBHpcj2dk/w-d-xo.html
Discription માં link આપેલ છે
Varrgood
Good information bhai
નાનો યુરીયા નેનો ડીએપી બાબતે જે મને ઘેર સમજણ હતી તે દૂર કરવા માટે અને આ બાબતે આવી વિસ્તૃત માહિતી આપવા બદલ આપના ચેનલ નો ખુબ ખુબ આભાર.
સુનેનોયુરીયાવાપરીનેભુખભેરેનથીથાવુભાઈ
Aaj dava kya thi mammal se
આ દવા નથી. પ્રવાહી ખાતર છે
બંને ભેગું કરીને સટકાવ કરી શકાઈ કે કેમ
હા.50+50ml / પંપ
ભાવનગર માં સહાય આપે છે
@@gohildasratsinh5820 ખેતીવાડી કચેરી નો સંપર્ક કરો
Neno uria.Dap ni expaysrd time bahuj tuko se.1yeearse.
Neno DAP expiry 24 month 6e
Neno Khatar Sathe Jantunashakdava VAPARISAKAYKE Navapari Sakay te Janavsho
આજે સાંજે એ બાબત નો વીડિયો મુકવામાં આવશે.
th-cam.com/video/xtlBHpcj2dk/w-d-xo.htmlsi=8pIizd9Pr_9OFDT_
Maksy na pakma kayre aapu
Jyare tame pelu uriya apo cho teni jagya ae aa apvu
Bagayat ma Kari saki
હા. યુરિયા આપતા હોવ તો એના અથવામાં આપી શકાય
અમારી પાસેથી 500એમ એલ યુરીયા બોટલ ના 600 રૂપીયા લે છે
એ DAP ની બોટલ હશે સાહેબ. યુરિયા નો ભાવ જ 225 રૂપિયા નક્કી કરેલ છે
Arsiya ne nuksan karese
જમીન માં આપવાનું નથી સાહેબ. છોડ ઉપર છંટકાવ કરવાનો છે
મોનો પાવડર ભેગું ચાલે
કોઈ પ્રોડક્ટ નું નામ નો આવડે. ટેક્નિકલ ક્યુ છે એ કહો
ટપક સિંચાઇ પદ્ધતિ થી આપી શકાય?
ના ભાઈ. ફક્ત ઉપર થી સ્પ્રે કરવાની જ ભલામણ છે. ફક્ત પણ દ્વારા છોડ ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે.
કય કય દવા સાથે સાલે
આ બાબત નો કાલે વીડિયો મુકવામાં આવશે. બધી દવા સાથે નો ચાલે એટલે વિગતે સમજવું પડશે
th-cam.com/video/xtlBHpcj2dk/w-d-xo.htmlsi=8pIizd9Pr_9OFDT_
Rajuat mast pan kay dava hare santay teno Alag video emidiatly muko
Ok. તમારા પ્રશ્નનું નિરાકરણ ઝડપથી લાવી શકીએ એવા પ્રયત્નો કરીશું
Dap ane uriya sathe api satay
Ha. Banne thai ne 50 ML api sakay.
સરકારશ્રી ની એવી ભલામણ નથી પરંતુ ઘણા ખેડૂતો એ આ રીતે વાપર્યું છે અને સારા પરિણામો મળ્યા છે.
મગફળી ના પાકમાં
દાણાદાર યુરિયા ના વિકલ્પ સ્વરૂપે બધા પાક માં ચાલે
હું બે વર્ષથી વાપરું છું રીજટ સારુ છે
113 રૂપિયા છે
કિયો તાલુકામાં છે એટલે ભાવ
225 bhav 6e. ખેતીવાડી ખાતા ની સહાય હોય તો 50% માં પડે
એકલુ છાંટવુ કોઈ દવા ભેગુ ચાલે
અમુક દવાઓ ભેગું ચાલે. એ બાબતે કાલે વીડિયો મુકવામાં આવશે.
th-cam.com/video/xtlBHpcj2dk/w-d-xo.htmlsi=8pIizd9Pr_9OFDT_
Aamba. Ni. Vadi. Ma. Chantkav
Kari. Shakay. Ke. Kem.