Youtube પર વાયરલ આ ચારણ માતાજી ના ગીતો એ ધૂમ મચાવી દીધી છે part 2

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024

ความคิดเห็น • 147

  • @dhansukhgadhavi
    @dhansukhgadhavi ปีที่แล้ว +1

    નાભિનાદ ચારણ ભાવ તત્વ સાંભળવું એક અહો ભાગ્ય છે.જયમાતાજી...

  • @varsakhiyaranabhai987
    @varsakhiyaranabhai987 ปีที่แล้ว +8

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻જય માતાજી🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    🙏🏻🙏🏻🙏🏻જય માઁ નાગબાઈ 🙏🏻🙏🏻🙏🏻
    ભીખુદાન બાપુ ગઢવી કહે છે ને...
    આને કહેવાય અભણ બોલે અને ભણેલા સાંભળે.
    ગામડું ગાય અને શહેર સાંભળે.
    આ સંસ્કાર અને સંસ્કૃતિ સૌરાષ્ટ્ર હાલાર અને કચ્છ માં જ જોવા મળે.
    સંગીત વગર આટલું સરસ શુર અને ગાવા ની શૈલી છે.
    ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ 🙏🙏🙏🙏🙏🙏

    • @RanjitHSalla
      @RanjitHSalla ปีที่แล้ว

      બહું સાચી વાત છે તમારી

    • @cowloverchenal2570
      @cowloverchenal2570 ปีที่แล้ว

      💯💯💯

  • @bhupatmandaviya2780
    @bhupatmandaviya2780 2 หลายเดือนก่อน

    જય માતાજી જય હો માં

  • @hansabenkothari
    @hansabenkothari ปีที่แล้ว

    નાગબાઈ માં જય

  • @manjuodedra3994
    @manjuodedra3994 ปีที่แล้ว +3

    Veer vachraj aavej ho 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagajanmaherodedara..porba9634
    @nagajanmaherodedara..porba9634 ปีที่แล้ว +3

    Jay Ho charan samaj 🙏
    Jay Vachhraj 🙏 jay maa Sonal 🙏 jay maa Nagbai 🙏

  • @Anjali_dangar_2526
    @Anjali_dangar_2526 ปีที่แล้ว +2

    જય મુરલીધર ભાઈ તમે ખુબ સરસ કામ કરો તમારા બધા વિડિયો સરસ હોય છે મને ખુબજ ગમે છે અને હું શેર પણ કરુ છુ અને તમે ખુબજ આગળ વધો અને આવા અનમોલ મોતી ને સામે લાવો 👍👍👍👌👌હું રાજકોટ થી જાગ્રુતિ આહિર જય સોનલ માં

  • @vijayshiyani1381
    @vijayshiyani1381 ปีที่แล้ว +1

    🙏jay mataji 🙏saras git gayu 🙏

  • @ranjanbenkanjiya8763
    @ranjanbenkanjiya8763 2 หลายเดือนก่อน +1

    Jay shree Krishna

  • @princemor2398
    @princemor2398 5 หลายเดือนก่อน

    Ava manso khub ocha jova male jay mogal

  • @ઓઘઙભાઈબાપોદરા
    @ઓઘઙભાઈબાપોદરા ปีที่แล้ว +3

    જય નાગબાઈ મા

  • @hiraodedara813
    @hiraodedara813 11 หลายเดือนก่อน

    જય વછરાજ

  • @shanti_1982
    @shanti_1982 ปีที่แล้ว +1

    Jay mataji khub saras hamir Bhai

  • @34_shubhamchauhan53
    @34_shubhamchauhan53 ปีที่แล้ว

    Vah charan wah bhikhu bha sachu che bhai Jay mataji 🙏

  • @JetaThakor-c8o
    @JetaThakor-c8o 3 หลายเดือนก่อน

    ખૂબ સરસ

  • @nileshvsarvaiya8857
    @nileshvsarvaiya8857 ปีที่แล้ว

    Jay virvashraj dada

  • @Rameshzala-u7r
    @Rameshzala-u7r ปีที่แล้ว

    સાક્ષાત્ આઇ ને વંદન કરું

  • @ParmarVikramsinh-zn9gx
    @ParmarVikramsinh-zn9gx 6 หลายเดือนก่อน +1

    Khub saras

  • @manubhaimanubhai3633
    @manubhaimanubhai3633 ปีที่แล้ว +5

    આવા ને આવા અણમોલ મોતી ગોતીને રજૂ કરતા રહેજો.ધન્યવાદ.

  • @heerandswara
    @heerandswara ปีที่แล้ว +2

    Jay Jungivara

  • @rameshrgsoni4709
    @rameshrgsoni4709 ปีที่แล้ว +3

    જય સિયારામ જય શ્રીરામ

  • @rajuvastaodedara4997
    @rajuvastaodedara4997 ปีที่แล้ว +1

    ખૂબ જ સરસ છે આપના વિડીયોસ, મહેર સમાજ રાજકોટની મુલાકાત લેવા બદલ આપનો આભાર

  • @vijaybhaiaparmar7415
    @vijaybhaiaparmar7415 ปีที่แล้ว +2

    જય નાગલ મા

  • @ગીતાબેનગીતાબેન-ધ6ઢ

    વાહસરસબેન

  • @hiteshgoswami9641
    @hiteshgoswami9641 ปีที่แล้ว

    Jay vachhraj dada 🙏🙏jay mataji 🙏🙏

  • @વાઘઅરજન
    @વાઘઅરજન ปีที่แล้ว +1

    Vah hamirbhai mataji ae aevu bhav gavo aakhma aasu aavigya🙏🙏🙏

  • @MehulbhaiThakor193
    @MehulbhaiThakor193 6 หลายเดือนก่อน

    Khub.sharsh.yai.ma

  • @rambhaibharwad9590
    @rambhaibharwad9590 ปีที่แล้ว +2

    જય વીર વછરાજ જય માતાજી

  • @n.r.narendarsinhvaghela2761
    @n.r.narendarsinhvaghela2761 ปีที่แล้ว

    Jayvervasraje

  • @vijaywkzofhzfhyjfvbsolanki8791
    @vijaywkzofhzfhyjfvbsolanki8791 ปีที่แล้ว +1

    I maa ha Jay vir vacharajdada

  • @tamumodhvadiya4472
    @tamumodhvadiya4472 ปีที่แล้ว +3

    જય માતાજી નાગલમાં હમીરભાઈ આ અણમોલ બવ સરસ છે

  • @devasabhad1037
    @devasabhad1037 ปีที่แล้ว +1

    જય નાગબાઇ મા જય સોનલ આઇ માં કંઠમાં સરસ્વતી માં છે ધન્ય છે આઇ માં

  • @kuvarsinhgohil6497
    @kuvarsinhgohil6497 ปีที่แล้ว +2

    અતી ઉત્તમ 👌👌

  • @merkhimodedara75
    @merkhimodedara75 ปีที่แล้ว +2

    જય માતાજી હમીર ભાઈ આઈ ના દર્શન કરવા બદલ માતાજી ડાડા ના ભાવ સભળાવવા બદલ આભાર

  • @XYZ.....844
    @XYZ.....844 8 หลายเดือนก่อน +1

    Ha jogamaya

  • @n.r.narendarsinhvaghela2761
    @n.r.narendarsinhvaghela2761 ปีที่แล้ว

    Vah kaviraj

  • @નાથાભાઈનંદાણીયાશિવમ્ચક્ષુદાનસ

    જય માતાજી
    જય વછરાજ

  • @n.vgadhavi2839
    @n.vgadhavi2839 ปีที่แล้ว +2

    જય માતાજી... ખૂબ સરસ

  • @meramankaramta1356
    @meramankaramta1356 ปีที่แล้ว

    Bahu Saras vani se

  • @bhavishaahir9021
    @bhavishaahir9021 ปีที่แล้ว +1

    બેન સરસ ગાવછોવ પણ મારો એક ભાવ છે આવળનુ સરસગાવબેન આવળ મારી કુળદેવી છે એટલા માટે🙏🙏🙏🙏🙏🙏

  • @divyaundhad5865
    @divyaundhad5865 ปีที่แล้ว +3

    વાહ વાહ જય હો ભીખુ ભાઈ ગઢવી ખુબ જ સરસ ગાયુ છે

  • @ahirchavda5758
    @ahirchavda5758 ปีที่แล้ว +1

    जय वच्छराज જય વચ્છરાજ

  • @chauhanbhikhabhai555
    @chauhanbhikhabhai555 ปีที่แล้ว

    જય માતાજી

  • @nathamodhvadiya7446
    @nathamodhvadiya7446 ปีที่แล้ว +1

    Jay.mataji. Hamir. Bhay. Jay. Nagbay

  • @khimjibhai8882
    @khimjibhai8882 ปีที่แล้ว +4

    ખરેખર આ આઇ માં ને ટેજ મળવું જોઈએ

  • @gadhavivijaydan346
    @gadhavivijaydan346 ปีที่แล้ว

    ❤❤ચારણ સમાજ ❤❤🌹🌹

  • @bharatparmar6857
    @bharatparmar6857 ปีที่แล้ว

    બહુ સરસ ધન્યવાદ માતાજી માતાજી જાજીસહાયકરે જયમાતાજી

  • @Piyushpadat-vk4fx
    @Piyushpadat-vk4fx ปีที่แล้ว

    વાહ ગાગવા ધાર ના રતન હરે

  • @ahirchavda5758
    @ahirchavda5758 ปีที่แล้ว +1

    વાહ જોગમાયા

  • @34_shubhamchauhan53
    @34_shubhamchauhan53 ปีที่แล้ว

    Jay ho charan jagdamba 🙏

  • @devrajjam9966
    @devrajjam9966 ปีที่แล้ว +2

    જય મા સોનલ 🙏🙏🙏

  • @ghanshyamsinhchauhan4434
    @ghanshyamsinhchauhan4434 ปีที่แล้ว +1

    Jay jay vir vachraj

  • @ramdekeshvala1346
    @ramdekeshvala1346 ปีที่แล้ว +1

    Jay Vashraj 🙏🚩

  • @lilukhunti2042
    @lilukhunti2042 ปีที่แล้ว

    Jay jay jay vir vachhara

  • @bhavanaodedara9627
    @bhavanaodedara9627 ปีที่แล้ว +10

    જયાર થી બેન મન થી પોઝીટીવ વિચારવાનું ચાલુ કરી દેશે તયાર થી એમની પ્રગતિ શરુ થઈ જાશે એક વખત મન થી નકી કરી લેય કે મારે આગળ વધવું છે તો દુનિયા ની બધી જ શક્તિ ઓ કામે લાગી જાસે ને બેન ખુબ આગળ વધી જાસે માતાજી નું ને વાછરા ડાડા નુ્ નામ વિશ્વ ની ફલક ઉપર મુંકવામાં સમથઁ થઈ જાસે

  • @ranaravirajsinh5640
    @ranaravirajsinh5640 ปีที่แล้ว +2

    jay mataji 🙏

  • @vijaysinhchudasama1837
    @vijaysinhchudasama1837 ปีที่แล้ว

    Jay mataji
    Jay jungiwara

  • @mahasukhbhaivyas213
    @mahasukhbhaivyas213 ปีที่แล้ว

    Vahh,,mataji,devima,,vahh

  • @Dhirajgarbaking
    @Dhirajgarbaking ปีที่แล้ว +1

    જય હો .. જય હો🙏🚩દાદા વછરાજ 🚩

  • @n.r.narendarsinhvaghela2761
    @n.r.narendarsinhvaghela2761 ปีที่แล้ว

    Jaymatajia lhubsaras

  • @indirapatel3492
    @indirapatel3492 ปีที่แล้ว +2

    આ બેન ને મોટા સ્ટેજ પર લાવવા જોઈ એ ભાઈ જય મોગલ મા

  • @kishorjadeja851
    @kishorjadeja851 ปีที่แล้ว +1

    ખમાં ખમાં બેનબા મા મૌમાઇ આશાપુરા આપની સદાકાળ સાહય કરે જય માતાજી

  • @vinodhansrajsathwara
    @vinodhansrajsathwara ปีที่แล้ว

    Jay mataji

  • @santoni_sarvani_05
    @santoni_sarvani_05 ปีที่แล้ว +1

    જય માતાજી વાલા 🙏

  • @yogeshvalay170
    @yogeshvalay170 ปีที่แล้ว +4

    જય માતાજી ભાઈ 🙏 ખુબ સારો આવાજ

  • @gadhavivijaydan346
    @gadhavivijaydan346 ปีที่แล้ว

    ❤જય મોગલ ❤🚩જય સોનલ🚩

  • @rammodhavadiya49
    @rammodhavadiya49 ปีที่แล้ว +1

    Vah Saran aai vah vah hamir bhai

  • @lakhmanodedra8993
    @lakhmanodedra8993 ปีที่แล้ว +1

    Khub j sunderr bhai

  • @divyaundhad5865
    @divyaundhad5865 ปีที่แล้ว

    જય હો બેના.
    જય નાગબાઈ માં

  • @ramsheedevchauhan6570
    @ramsheedevchauhan6570 ปีที่แล้ว

    Jay mataji jay jugivara dada

  • @bhavnabenvaghela8546
    @bhavnabenvaghela8546 ปีที่แล้ว +1

    Nagbai ma ni jay ho

  • @jiviarjan4169
    @jiviarjan4169 ปีที่แล้ว

    Hamir bhai mami Ben a gam ma che darsan karva javu chekay

  • @gadhavivijaydan346
    @gadhavivijaydan346 ปีที่แล้ว

    બેન ને 🚩 જય માતાજી 🚩

  • @satyapalsinhgohil7495
    @satyapalsinhgohil7495 ปีที่แล้ว +2

    જય માતાજી આઈ માં ભાવનગર થી કૈલાસબા ગોહિલ બહુ સરસ ગાવ છો માં એક એક કડી રદય ને સ્પર્શી જાય છે

  • @simamendapra9661USA
    @simamendapra9661USA ปีที่แล้ว +2

    રામ રામ સીતારામ ✨🙏🏻

  • @Om_rajgor_39
    @Om_rajgor_39 ปีที่แล้ว +2

    જય ચામુંડા માતાજી તમને ખુબ આગળ વધારે બેડ થી રાજગોર લક્ષ્મી બેન

  • @daksheshbhatt8812
    @daksheshbhatt8812 6 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @BharatSinghParmar-ql3wo
    @BharatSinghParmar-ql3wo 6 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @valammer1
    @valammer1 ปีที่แล้ว +2

    🙏

  • @d.dodedara8560
    @d.dodedara8560 ปีที่แล้ว

    વાહ

  • @arjanbhaiprajapati2606
    @arjanbhaiprajapati2606 ปีที่แล้ว

    ખુબ સરસ
    માઁ સોનલ, ભાઈ બહેન ની જોડી અમર રાખે
    જય આઈ સોનલ માઁ 🙏🏽💐🌹💐e💐

  • @divyaundhad5865
    @divyaundhad5865 ปีที่แล้ว +2

    ઈચ્છા છે કે વચ્છરાજ દાદા ના બેટ માં ભજન સાંભળવા મળે.

  • @anilngadhavi8639
    @anilngadhavi8639 ปีที่แล้ว

    જય જોગમાયા

  • @heeraheera5583
    @heeraheera5583 ปีที่แล้ว

    અડવાણા થી જાવુ હોય તો કેમ થઇ ને જાવુ

  • @sunilbhaisondagar8996
    @sunilbhaisondagar8996 ปีที่แล้ว

    🙏🙏👌👌🙏🏻🙏🏻

  • @lalotoriya9866
    @lalotoriya9866 ปีที่แล้ว

    જય દ્વારિકા ધીશ હમીરભાઈ જુગીવારા હજરા હજુર છે ભાઈ હમીરભાઈ 👍🙏🙏🙏👌

  • @jiojio384
    @jiojio384 ปีที่แล้ว

    Jay vaçhhraj jugivara

  • @chaturkhatana50
    @chaturkhatana50 ปีที่แล้ว

    Jay Jungivala Dada

  • @RajRaj-os8fx
    @RajRaj-os8fx ปีที่แล้ว

    જય માતાજી ભાણવડ પોલીસ લાઇન થી કમળાબેન ખુબ ખુબ સરસ.. માલદેભાઇ ના નંબર આપજો યાદી આપજો

  • @લીલાબેનકાચા
    @લીલાબેનકાચા ปีที่แล้ว

    રામ રામ સીતા રામ હમીરભાઇ ખુબ સરસ અવાજ છે બેન નો🙏🙏

  • @karamatanatha7179
    @karamatanatha7179 ปีที่แล้ว +1

    રામ રામ સીતારામ

  • @satishvala2916
    @satishvala2916 ปีที่แล้ว +1

    Jay sonalma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Dhirajgarbaking
    @Dhirajgarbaking ปีที่แล้ว

    જય જય જુંગીવારા🚩❤️

  • @nareshdangar
    @nareshdangar ปีที่แล้ว +1

  • @jayakhunti8109
    @jayakhunti8109 ปีที่แล้ว +1

    Hi👍🏽👌

  • @ghanshyamsinhdodiya3787
    @ghanshyamsinhdodiya3787 ปีที่แล้ว +1

    जैय वसराज दादा

  • @parbatchavda3715
    @parbatchavda3715 ปีที่แล้ว

    મારી પાસે આઠ આચર વારી ગીર ગાય છે કોય પાસે હોય તો કેજો

  • @bhkt
    @bhkt ปีที่แล้ว +2

    માતાજી નું નામ તો કોઈ જણાવો

  • @bhkt
    @bhkt ปีที่แล้ว +1

    યુ ટ્યુબ ઉપર છે કે કેમ

  • @karsanmodhwadia3840
    @karsanmodhwadia3840 ปีที่แล้ว +1

    HAMIRBHAI TAME PAN EK ANMOL MOTI BANO TEVI SUBHECHHA,