કમા એ ઇન્ટરવ્યૂ આપ્યું || કિર્તીદાનના ડાયરામાં પ્રખ્યાત થયેલા કમા નું ઇન્ટરવ્યૂ - Kamo with Kiridan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
    Title :-કિર્તીદાન ના ડાયરામાં પ્રખ્યાત થયેલા કમા નું ઇન્ટરવ્યૂ
    Kamo Interview
    kirtidan With kamo Interview
    special thanks :
    Ramroti Ashram Kothariya And Madhav Didital Studio Ghanshyambhai
    Speech/Anchor :-vijay jotva
    Respondent :-kamo - Nagar bhai
    Live Recording :-Vijay jotva -Journalist
    Contact Mail-vijaykarshan@gmail.com
    Social Media Links
    Facebook Page :- / vijayjotvajournalist
    instagram :- / vijay_jotva_journalist
    TH-cam :- / vijayjotvajournalist
    facebook profile:- / vijayjotvaahir
    આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
    આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
    (1)ભજનધામ bit.ly/2mgLHZp
    (3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
    #Kamo #kamlesh #kamaniMoj
    #KamoWithKirtidan #kamoDance
    #kamoInterview #કમો
    #કમોઅનેકિર્તીદાન
    #VijayJotvaJournalist #GujaratiArtist_Interview #GujaratAll_Celebrity_Interview
    Gujarat All Artist Singer Interview Documentary Biography
    WebSite :-bhajansantvani....
    Kamo Kirtidan gadhvi
    Kama Sathe mulakat
    કમો અને કિર્તીદાન
    કમા સાથે મુલાકાત
    કમા નું ઇન્ટરવ્યૂ
    kamo interview
    kama nu interview
    kama ni moj
    kama no Dance
    kamo with dayro
    kamo Alpa patel dayro
    Documentary interview Kamo
    Kothariya ramroti gaushala Ashram Dayro
    Kamo And kirtidan ni moj
    mayabhai ahir and kamo

ความคิดเห็น • 504

  • @rajshighdodiya1887
    @rajshighdodiya1887 2 ปีที่แล้ว +149

    વાહ ભાઈ વાહ માં સોનલ લાંબુ જીવન આપે કમાં ને તમને

  • @bharatkatira55
    @bharatkatira55 2 ปีที่แล้ว +38

    વાહ કામા ભાઈ ને ખુબ ખુબ અભિનંદન
    કિર્તીદાન ભાઈ ને ખુબ ખુબ ધન્યવાદ

  • @bhavikbhedaofficial
    @bhavikbhedaofficial 2 ปีที่แล้ว +11

    કમલેશભાઈ માં સોનલ તમને ઘણું લાંબુ આયુષ્ય આપે એવી પ્રાથના.....

  • @amarahir9889
    @amarahir9889 2 ปีที่แล้ว +19

    વિજયભાઈ તમને પણ ખુબ ખુબ અભિનંદન તમે કિર્તી દાન ગઢવી ની જેમ કમા ને આગવી ઓળખ આપી

  • @neelshah3191
    @neelshah3191 2 ปีที่แล้ว +30

    કમાં ભાઈ સારું જિંદગી જીવી એમની જે ઈચ્છા હોય એ પૂરી થાય એવી ભગવાને પ્રાથના..... કમાં ભાઈ જય હો

  • @coolboychirag9305
    @coolboychirag9305 2 ปีที่แล้ว +14

    અમારા જીવનની શું ફરિયાદ કરવી ભગવાનને ... કમાને જોઈને બધું સમજાઈ ગયું.....ભગવાન એને સાજો તાજો રાખે બાપ.....

  • @keyurbhaibaraiyaofficial6759
    @keyurbhaibaraiyaofficial6759 2 ปีที่แล้ว +21

    વાહ વિજયભાઈ ખુબ ખુબ આભાર તમારો
    સીરા નું શાક ના થાય અને મારા કમાભાઈ ની વાત ના થાય

  • @shivprakashtak4440
    @shivprakashtak4440 2 ปีที่แล้ว +2

    किर्तिदान भाई ने खूब खूब अभिनंदन जे एक सामान्य मानस ने आटली बधी ऊंचाई ए पहुचावी दीधो.अने कमाभाई नी मौज ने सलाम

  • @dineshahir2180
    @dineshahir2180 2 ปีที่แล้ว +34

    હા મોજ હા કમલેશ ભાઈ ને દ્વારકાધીશ લાંબુ આયુષ્ય આપે 👌👍👍🙏

  • @indiancommando1037
    @indiancommando1037 2 ปีที่แล้ว +68

    જીંદગી તો કમાં જેવી હોવી જોયે બાકી દુનિયા નાં હોશિયાર માણસ તો પ્લાન થી જીવતા હોય છે,#respect for કમાં ❤️🙏

    • @hiteshbhojani1702
      @hiteshbhojani1702 2 ปีที่แล้ว

      કમાન્ડો સાહેબ, વાત સાચી કે હોશિયાર માણસો પ્લાન થી જીવતા હોય છે..... પણ તેમાંથી મોટા ભાગના શુ સુખ ને પામે છે??? કેટલાની મનોકામનાઓ અને અપેક્ષાઓ પુરી થાય છે??? આજે કમાભાઇ ને જે મળ્યું છે તે કદાચ તેના પરિવારના સભ્યોની કલ્પના પણ નહીં હોય..... આજે ઈશ્વરની કૃપાથી કમાભાઈને સેલિબ્રિટી જેવી પ્રતિષ્ઠાને પ્રાપ્તિ થઈ છે...... હા બાકી પ્લાન થી જીવવું જોઈયે તે હકીકત છે. .....આપવું ઈશ્વર ના હાથની વાત છે..... જય માતાજી....

    • @kingnole4237
      @kingnole4237 2 ปีที่แล้ว

      Bhan vagar ni ?

  • @mashrubrabari6837
    @mashrubrabari6837 2 ปีที่แล้ว +68

    જય વજાભગત
    વાહ કમા વાહ
    કીર્તિદાન ગઢવી ની મહાનતા ને વંદન

  • @vageshwariofficialundra7985
    @vageshwariofficialundra7985 2 ปีที่แล้ว +13

    કિર્તીદાનનો ખૂબ ખૂબ આભાર કે આ કમાને ફેમસ કરી દીધો🙏

  • @mitulahirofficial6432
    @mitulahirofficial6432 2 ปีที่แล้ว +22

    બાળકોને ભગવાનનું બીજુ સ્વરૂપ ગણવામાં પણ એમાંય દિવ્યાંગ બાળકો ભગવાનનું સાક્ષાત સ્વરૂપ ગણાય...વિજયભાઈ તમને કમલેશ(કમો)ના મુલાકાત રૂપી સાક્ષાત્કાર બદલ અભિનંદન...જય મુરલીધર જય દ્વારકાધિશ 🙏

  • @dishaparmar4185
    @dishaparmar4185 2 ปีที่แล้ว +6

    વાહ કમાભાઈ ધન્યવાદ છે.જય માતાજી 🙏🏻🙏🏻🙏🏻

  • @yeducation7253
    @yeducation7253 2 ปีที่แล้ว +1

    ભગવાન અને માતાજી બધા ના માટે છે . જેનું કોઈ ના હોય એના ભગવાન હોય 🙏🙏🙏👌👌

  • @SanataniYouthYoddha
    @SanataniYouthYoddha 2 ปีที่แล้ว +105

    ચારણત્વ ની તાકત જોયલો આજે વિશ્ર્વ મા કમાને પ્રખ્યાત કરી દીધો🙏🏽

    • @dreamivideocreator
      @dreamivideocreator 2 ปีที่แล้ว +2

      Thank you Bhai hu pan gadhvi chu..kama bhai toh super star che ekdum saaf man na🙏☺️

  • @maldekeshwala1
    @maldekeshwala1 2 ปีที่แล้ว +8

    ખુબ જ સરસ વિડીયો વિજયભાઈ દિલથી આભાર
    કમાની સાસી ઓળખ કરાવી ભાઈ
    જય માતાજી 🙏

  • @g.z.parmar7050
    @g.z.parmar7050 2 ปีที่แล้ว +4

    સંતની સાથે રહે તેના આવા નામ થાય છે હો વ્હાલા....

  • @anilahir6111
    @anilahir6111 2 ปีที่แล้ว +12

    વાહ વિજયભાઈ મુરલીધર કૃષ્ણ અને જય મોગલ માં જય સોનલ માં જય રવેચી માં જય રૂપલ માં જય માતાજી જય મેલડી માં તમારું અને કમાનુ ધ્યાન રાખે

  • @vipulvasava5488
    @vipulvasava5488 2 ปีที่แล้ว +8

    વાહ.. કમા ભાઈ..હકીકત જણાવવા બદલ આભાર... ખરેખર.. કમા ભાઈ ગયા જનમ ની તપસ્યા અને સેવા પુરી કરવા.. આશ્રમ એમનું લહેણું પૂરું કરી રહ્યા છે...

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  2 ปีที่แล้ว

      કમો તો પરમહંસ નું રૂપ છે

  • @yuvrajsinhodarka999
    @yuvrajsinhodarka999 2 ปีที่แล้ว +2

    Ha kamaa ha khub aagad vdhe kamo

  • @devjibhatchyaofficial6758
    @devjibhatchyaofficial6758 2 ปีที่แล้ว +13

    વાહ કમા ભાઈ વાહ માં રવરાય તને સદાય ખુશ રાખે

  • @Balaram.ramaji.
    @Balaram.ramaji. 2 ปีที่แล้ว +13

    ભગવાન તમને હંમેશા ખુશ રાખે કમાભાઈ એવી ભગવાન ને પ્રાર્થના

  • @raghavluckmoneyDWALI
    @raghavluckmoneyDWALI 2 ปีที่แล้ว +11

    આત્મા ની ઓળખ પામી ગયો હોય , એવો ઓછાબોલો "કમો" એ કિર્તીદાન ભાઈ એ ઓળખેલ માનવ રતન છે. ધન્યવાદ છે ઉચ્ચ કોટિના કલાકારો જે નાના ની ગણના કરી ને સાથે માન પણ આપે છે ....

    • @raghavluckmoneyDWALI
      @raghavluckmoneyDWALI 2 ปีที่แล้ว

      કોઈ ને ક્યાંક અને ક્યારેક કોઈક તો ઓળખી જ જાય છે ..."ભાઈ "
      સૌરાષ્ટ્ર ની ધરા તો સંત, સુરા ને સાવજ ની જ છે ને!!!? કવિ , ગઢવી , લોકકથાઓ દ્વારા આ ધરા જીવંત બની ને ઝુમી રહી છે ને રહેશે....
      વાહ ... આભાર સહ જય શ્રી કૃષ્ણ 🙏🌹

    • @raghavluckmoneyDWALI
      @raghavluckmoneyDWALI 2 ปีที่แล้ว

      આભાર સહ જય શ્રી કૃષ્ણ
      વિજયભાઈ ,🙏🌹🌷

  • @kalusolanki3891
    @kalusolanki3891 2 ปีที่แล้ว +13

    જય હો વિજય ભાઈ આપનો ખુબ ખુબ આભાર વાલા જય મુરલીધર

  • @satnamsahebsatnamsaheb5058
    @satnamsahebsatnamsaheb5058 ปีที่แล้ว

    Tamari seva ne dag Nathi. Vijay bhai Satnam sadguru saheb .

  • @Divineworld23
    @Divineworld23 2 ปีที่แล้ว

    સંતનું સાનિધ્ય અને આશીર્વાદ ગમે તેવી વ્યક્તિનું જીવન બદલી દે છે.

  • @sunilpatel-si7vh
    @sunilpatel-si7vh 2 ปีที่แล้ว +15

    વાહ કમા ભાઈ વાહ
    કમા ભાઈ ની આધ્યાત્મિક પ્રગતિ થાય
    એવમ સર્વાંગીણ પ્રગતિ થાય એજ સદગુરુ શ્રી બાબા સ્વામીજી ના ચરણો માં પ્રાર્થના છે 🌷🙏🏻🌷

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  2 ปีที่แล้ว

      Saras કમો તો પરમહંસ નું રૂપ છે

  • @vikramsinhjadeja404
    @vikramsinhjadeja404 2 ปีที่แล้ว +19

    જય માતાજી ખુબ ખુબ ધન્યવાદ

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt 2 ปีที่แล้ว +2

    કમા ભાઈ ને ખુબ ખુબ અભિનંદન

  • @Deepak-say
    @Deepak-say 2 ปีที่แล้ว +1

    जिनको ये पैसों का मोह नही
    जिनको सिर्फ भगवान की भक्ति में आनंद आता है वो भगवान का परम भक्त होता है
    खम्मा आज आपको देख कर आनंद आ गया ....

  • @heetgohil2003
    @heetgohil2003 2 ปีที่แล้ว +24

    ભગવાન કમાને હરપળ ખુશ રાખે એવી પ્રાર્થના🙏❤️

  • @ત્રિવેદીયોગેશભાઈ
    @ત્રિવેદીયોગેશભાઈ 2 ปีที่แล้ว +26

    જય હો વજાબાપા ની કમાભાઈ ઉપર વજાબાપા નો હાથ છે પછી સુ જોવે કમાભાઈ ને

  • @mkparmar-qw1mi
    @mkparmar-qw1mi 2 ปีที่แล้ว +41

    વાહ ભાઈ વાહ કમાભાઈ ને મારા પ્રણામ ભગવાન દર્શન કર્યાં જેવી અનુભૂતિ થાય છે એક નિર્દોષ માણસ આપણે કશું પણ કરી શકતા નથી જેને રામ રાખે અને બધેજ આનંદ

  • @virsinhjadav8577
    @virsinhjadav8577 2 ปีที่แล้ว +4

    જય સોનલ આઇ માં તમને તંદુરસ્ત રાખે

  • @devshijotva3555
    @devshijotva3555 2 ปีที่แล้ว +5

    વિજયભાઈ નાં આજ સુધીનાં તમામ ઈન્ટરવ્યુમાં ઉતય ઇન્ટરવ્યૂ... મજા આવી

  • @kamleshKheladi2510
    @kamleshKheladi2510 2 ปีที่แล้ว +10

    દરેક કલાકારને નમ્ર વિનંતી કે આ કમા ને તમારા દરેક પોગ્રામ મા લઈ જજો.... કમા નો ડાન્સ જોરદાર હોય છે........ વાહ ભાઈ વાહ......... કમા ની મોજ 🤞🤞🤞🤞

  • @Pravin.Kanzariya
    @Pravin.Kanzariya 2 ปีที่แล้ว +7

    કમલેશભાઈ (કમાભાઈ) ને બાબા રામદેવ પીર કાયમ સ્વસ્થ રાખે અને આના કરતા વધુ ખ્યાતિ અપાવે એવી શુભેચ્છા
    કિર્તીદાન ગઢવી ને સલામ 🙏
    જય માં મોગલ 🙏

  • @solankighanshyambhaipopatl8810
    @solankighanshyambhaipopatl8810 2 ปีที่แล้ว +3

    દિવયાગં કમા ને આ પોસાહન આપવા બદલ લાખ લાખ વંદન છે

  • @anilbariapage1431
    @anilbariapage1431 2 ปีที่แล้ว

    વાહ ભાઈ વાહ કમા ને ભોલેનાથ લાબુ જીવન આપે

  • @valjisangar4717
    @valjisangar4717 2 ปีที่แล้ว

    Va Kamlesh bhai jukega nai Jay mogal kirtidan bhai

  • @subhashpadhiyar2664
    @subhashpadhiyar2664 2 ปีที่แล้ว +1

    Jay mataji jay bhavani har har mahadav Vijay Bhai khub pragti karo.....

  • @virsinhjadav8577
    @virsinhjadav8577 2 ปีที่แล้ว +1

    ઇ ચારણ હો વાહ કીર્તિદાન ભાઇ તમને લાખ વંદન કરૂ છૂ

  • @jayeshpatel6543
    @jayeshpatel6543 2 ปีที่แล้ว +4

    વાહ કમાભાઈ ભગવાન તમને લાંબુ જીવન આપે.

  • @kanoahir4701
    @kanoahir4701 2 ปีที่แล้ว

    Wah kamabhai wah maa mogal tamane labi aayush aape

  • @ahmedjambuwala7264
    @ahmedjambuwala7264 2 ปีที่แล้ว +5

    👍 Great Kamabhai The Real Son Of God

  • @ashoksuba3391
    @ashoksuba3391 2 ปีที่แล้ว +2

    જય ભોલેનાથ કમો ખુબ આગળ વધે

  • @chandudevani5704
    @chandudevani5704 2 ปีที่แล้ว +4

    વાહ ખુબ સરસ। ખુબખુબ અભિનંદન વાહ કમા વાહ

  • @vishvid.
    @vishvid. 2 ปีที่แล้ว

    Vijay bhai, jordar...

  • @vijaydigitalofficial
    @vijaydigitalofficial 2 ปีที่แล้ว +5

    Jay Mata Di Bhai

  • @rohitchhabra1297
    @rohitchhabra1297 2 ปีที่แล้ว

    Wah bhai Wah
    Tamara upar Mataji na aashirwad rahe

  • @sanjayshrimali1988
    @sanjayshrimali1988 2 ปีที่แล้ว

    Wah kamabhai.... jug jug jiyo...

  • @hareshbarotofficial2240
    @hareshbarotofficial2240 2 ปีที่แล้ว +1

    વાહ મોજ કમા ભાઇને ખૂબ ખૂબ અભિનંદન

  • @saumikpatel2990
    @saumikpatel2990 2 ปีที่แล้ว +1

    Vah kama bhai ni moj jordar

  • @vasharambharavad3970
    @vasharambharavad3970 2 ปีที่แล้ว

    કિર્તીદાન ગઢવી ખુબ ખુબ અભિનંદન ભાઈ મા મોગલ તમને હરપલ સુખી રાખે

  • @sodhasurubha7591
    @sodhasurubha7591 2 ปีที่แล้ว

    ખુબ સરસ મામા વીજય ભાઇ તમે ખરેખર ઍક ભગીરથ કાર્ય કરી રયા છો જય હો

  • @kamalpatel3169
    @kamalpatel3169 2 ปีที่แล้ว

    Wah Kamabhai Wah Mataji tamne સંભાળે

  • @kalpeshchaudhari4504
    @kalpeshchaudhari4504 2 ปีที่แล้ว +2

    કમા ભાઈ ની જય હો

  • @hariyanishobhana553
    @hariyanishobhana553 2 ปีที่แล้ว

    વજા બાપા ના આશિર્વાદ અને રામરોટી આશ્રમ ની સેવા કમા ભાઈ ને ફળ્યા, ખૂબ જ સરસ વિડીયો છે વિજય ભાઈ તમારો આભાર 👌👌🙏😊

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 2 ปีที่แล้ว +8

    જય હો જય હો કમાભાઈ ❤️👍🙏🙏

  • @yogeshvalay170
    @yogeshvalay170 2 ปีที่แล้ว

    કિર્તીદાન ભાઈ. ની મોજ.. કમાં ભાઈ ઉપર ખુબ સરસ નિખાલસ ભાવ.. કિર્તીદાન ભાઈ નો અને વિજય ભાઈ નો તમારો ખુબ ખુબ આભાર

  • @rajeshparmar1077
    @rajeshparmar1077 2 ปีที่แล้ว +8

    જય જય મુરલીધર.....વિજયભાઇ 👏

  • @gajjabfact
    @gajjabfact 2 ปีที่แล้ว

    ખુબ સરસ કમાં ભાઈ

  • @bharatbhaiodedra2688
    @bharatbhaiodedra2688 2 ปีที่แล้ว +14

    વિજયભાઈ તમે સારુ કામ કરો છો

  • @lakumdhirubhai5026
    @lakumdhirubhai5026 2 ปีที่แล้ว

    કમા નુ જીવન કુદરત ની દેન છે.

  • @siddhjoshi8863
    @siddhjoshi8863 2 ปีที่แล้ว +10

    વાહ... કમલેશભાઈ( કમાભાઈ) વાહ... તમારો નિર્દોષ ભાવ, આશ્રમ સાથે લાગણી ધન્ય છે ભાઇ ખુબ ખુબ અભિનંદન...❤❤👌👌👏👏

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  2 ปีที่แล้ว

      કમો તો પરમહંસ નું રૂપ છે

  • @ankitbodar6671
    @ankitbodar6671 2 ปีที่แล้ว

    Vaah kamaa bhai vaah

  • @mayurshinvaghela4397
    @mayurshinvaghela4397 2 ปีที่แล้ว

    वा कमाभाइ तमारी मोज हो 🙏🙏

  • @sanjaychouhan4382
    @sanjaychouhan4382 2 ปีที่แล้ว

    Kirtidan bhai Aakha Bharat ma Kama bhai jeva bov badha che vinanti karu chu aap ne tame sav nu dhayan rakho

  • @Bappamorya03
    @Bappamorya03 2 ปีที่แล้ว +10

    Pride of Gujarat 🙏💞

  • @jaysinhzala8639
    @jaysinhzala8639 2 ปีที่แล้ว +16

    જય હો કોઠારીયા
    ❤️❤️

  • @shekhbhainimoj3465
    @shekhbhainimoj3465 2 ปีที่แล้ว

    Khub khub sars kama bhai

  • @maulikpatel6806
    @maulikpatel6806 2 ปีที่แล้ว

    💯 salam kirtidan gujran na garena ne aa bhaine agad lavama ha mogal maa ha....

  • @blphotography2141
    @blphotography2141 2 ปีที่แล้ว

    કમાભાઈની જય હો

  • @amit_chauhan_offical
    @amit_chauhan_offical 2 ปีที่แล้ว

    ભગવાન તમને ખૂબ આગડવધારે

  • @ketanpatel9749
    @ketanpatel9749 2 ปีที่แล้ว +1

    વાહ ભાઈ કિર્તીદાન ભાઇ વાહ કમા નું નામ બનાવી દીધું કમા ને મોજ કરવો

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  2 ปีที่แล้ว

      કમો તો પરમહંસ નું રૂપ છે

  • @r.deshani4405
    @r.deshani4405 2 ปีที่แล้ว +3

    Ha kama bhai 👌
    Jay murlidhar 🙏
    Jay ho santvani 🙌

  • @Alakhadhni
    @Alakhadhni 2 ปีที่แล้ว

    વાહ ભાઈ વાહ

  • @virubhai5705
    @virubhai5705 2 ปีที่แล้ว

    Wahhhh kama bhai 👌 kirti bhai haaa

  • @lhmavani7779
    @lhmavani7779 2 ปีที่แล้ว

    કમા ઉપર માં ની કૃપા કહેવાય અને એના નિમિત્ત બન્યા કિર્તીદાન ગઢવી વાહ

  • @deepakahir701
    @deepakahir701 2 ปีที่แล้ว

    VA moj VA Jay Ho

  • @pratapranavaya6598
    @pratapranavaya6598 2 ปีที่แล้ว +1

    વાહ વીજય ભાઇ
    કમા તા રોય વટ છે હો. વાલા

  • @haarddesai1365
    @haarddesai1365 2 ปีที่แล้ว +1

    God bless to kamo❤️

  • @mj9766
    @mj9766 2 ปีที่แล้ว

    Dhany che bhai...jay ho

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 2 ปีที่แล้ว

    વાહ ખૂબ સુંદર

  • @bareyahanu4501
    @bareyahanu4501 2 ปีที่แล้ว

    જય માતાજી ભગવાન તમને તમારા સદબુદ્ધિ આપે સારું કામ કરો એવી મારી પ્રાર્થના છે પ્રભુને જય શ્રી કૃષ્ણ

  • @the_hardevsinh_rajput
    @the_hardevsinh_rajput 2 ปีที่แล้ว +3

    જય હો વજા બાપા બાપનો હાથ હોય પછી કોઈ નં રોકી શકાય જય વજાબાપા

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 2 ปีที่แล้ว +4

    વાહ "પરમહંસ" કમાંભાઈ🙏

  • @RajaBahucharvlogs
    @RajaBahucharvlogs 2 ปีที่แล้ว

    માંરો રામાધણી મારો નોધારા નો આધાર તમને ખુશ રાખે કમાભાઈ 👍🙏👍

  • @nirubhai8499
    @nirubhai8499 2 ปีที่แล้ว

    Has Bhai ..MAA mogal sukhi rakhe

  • @nirajchoubisanirajchoubisa542
    @nirajchoubisanirajchoubisa542 2 ปีที่แล้ว

    Jay ho dwarika naa nath ni

  • @gohildinesh9861
    @gohildinesh9861 2 ปีที่แล้ว

    Ha.kamaha.tari.mojha 👍🙏🙏🙏

  • @जयश्रीराम-म6ङ
    @जयश्रीराम-म6ङ 2 ปีที่แล้ว +2

    जय हो 🙏

  • @abhishekder1576
    @abhishekder1576 2 ปีที่แล้ว

    Jmj bhai 🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩

  • @rameshrathod6158
    @rameshrathod6158 2 ปีที่แล้ว +1

    જય વજાબાપા જય દ્વારકાધીશ 🙏

  • @shayonaonline1507
    @shayonaonline1507 2 ปีที่แล้ว

    DHANYWAD BHAI SHREE KIRTIDAN GADHVI NE JEMNE AVA NANA MARSHO NU PAN DHYAN RAKHE CHE

  • @ashoksomani7155
    @ashoksomani7155 2 ปีที่แล้ว

    वाह कमू, भाई 👌🌹

  • @harjivansolanki4546
    @harjivansolanki4546 2 ปีที่แล้ว +2

    જયહો વજા બાપા🌹🙏🌹

  • @M.N.Lambriya
    @M.N.Lambriya 2 ปีที่แล้ว +1

    હા કમા ભાઈની મોજ

  • @govindvadher8774
    @govindvadher8774 2 ปีที่แล้ว

    Vijaybhai tamaru AA interyu khubaj saras che....