જય સીયારામ💐💐 શું ખરું શું ખોટું 🥺 શું ટાણું શું કટાણુ સમય વર્તે સાવધાન સુખીયા ને હોય સાંજ બપોર ને સવાર ભુખ્યા ને જોઈ ભોજન શું ટાણું શું કટાણુ 💖 આંખ તરશે ને રુદિયો કરે પુકાર ભલે પોઢીયો હોય મધ્યાંત પરોઢ કે પ્રત:કાલ શું ખબર શું રાંધેલુ કે શું કાચું પાકું બસ આતમ કરે પોકાર🙏🙏
आज पहली बार गुजरात की इस विभुति को श्रवण कर निःशब्द हूँ,गुजराती भाषा समझता हूँ,राजस्थान के वागड प्रदेश का हूँ,डॉ.निरंजन राजगुरु के पावन चरणो में नमन।भजन गायक हैमंतभाई चोहाण से मित्रवत मेरे राम का संबंध है। ।।जय सियाराम।।
ઘણા સમય પહેલા રેડિયા મા આવતા નિરંજન રાજ્યગુરુ અને બહુ ભજન સાંભળવાની મજા આવતી❤❤❤
જય સીયારામ💐💐
શું ખરું શું ખોટું 🥺 શું ટાણું શું કટાણુ
સમય વર્તે સાવધાન
સુખીયા ને હોય સાંજ બપોર ને સવાર
ભુખ્યા ને જોઈ ભોજન
શું ટાણું શું કટાણુ 💖
આંખ તરશે ને રુદિયો કરે પુકાર
ભલે પોઢીયો હોય
મધ્યાંત પરોઢ કે પ્રત:કાલ
શું ખબર શું રાંધેલુ કે શું કાચું પાકું
બસ આતમ કરે પોકાર🙏🙏
અદ્ભૂત.....વંદન , વંદન, વંદન 🙏🙏🙏🙏 નસીબદાર છીએ, હજી સાંભળવા મળે છે.
खरे खर आप नी भजन नी जानकारी खूब ज सरस आपी छे।बापुने सादर 🙏🙏🙏
आज पहली बार गुजरात की इस विभुति को श्रवण कर निःशब्द हूँ,गुजराती भाषा समझता हूँ,राजस्थान के वागड प्रदेश का हूँ,डॉ.निरंजन राजगुरु के पावन चरणो में नमन।भजन गायक हैमंतभाई चोहाण से मित्रवत मेरे राम का संबंध है। ।।जय सियाराम।।
🙏🙏🙏🙏🙏
ये तो श्री निरंजन राजगुरु है क्या कहना!! अभ्यास की गहराई छीपती नहीं है
प्रणाम
..જય સિયારામ ડો,નિરંજન રજયગુરૂ ને નમન
Bahut.sundar
Jay ho
Nirajan bapu tamara darshan
Rubaru mane thase
Daraje kaam karu shu
બહુ જ અતિ સુંદર ભાઈ
મોજ મોજ.
P. Niranjan saheb ne koti koti vandan
પ઼થમ વાર આટલી સરસ માહિતી આપી
જય માતાજી
ખૂબ સરસ
જય હો નિરંજન બાપુ 🙏
Jay jivan saheb
સદગુરુ દેવકી જયહો.....
જય ગુરુ મહારાજ 🙏
ડૉ. નિરંજન રાજગુરૂ એટલે સંત સાહિત્ય ને સંતવાણી નો ઘેઘુર વડલો.🙏🙏🙏
જય હો ભૂદેવજી
Jay gurudev
જય ગુરુ દેવ
जय हो भजन बा वाह भई
Thanks for this subject ....and legend. Meet
બહુ જ સરસ માહિતી 👍
ભજન નો આલક ....જય હો....
ૐ નમો નારાયણ 🙏
જય માતાજી 🙏
Rr
જય હો... જય હો...
Thanks
હરિ ૐ
જય હો જય માતાજી હરહર મહાદેવ હર
Jay ho
સરસ
Jay ram krishna hare
Jay Sachchidanand Jayhodadaji Jaymataji
4:44
ખૂબ ખૂબ સરસ,,,🙏🙏🙏
WAH PRABHUJI.
Very nice
अद्भुत अविरल सुन्दर
कौन है यह विभूति परिचय दिजिए
Superb salute🙏🙏
Jay Shir guruji 🙏🙏😻
સરસ
❤
रजनीश भाई पंचाल घोरवाडा हिमतनगर गुजरात
रामदेव मढुली धोरवाडा गांव हिमतनगर
Niranjan rajguru niumar ketli
वाह बापू
ખુબ સુંદર ર્ડો. રાજગુરુ સાહેબજી, પણ આ પ્રોગ્રામ માં સુર નો સથવારો નોતો. હાર્મોનિયમ ની ખામી વરતાતી હતી. તો સોનામાં સુગન્ધ ભળે. જય ગુરુ મહારાજ.
asal ભજન
આવા જ કેટલાક ભજકીર્તન બીજા સમભળવજો
आ बनाते कोई पुस्तक होई तो जानकारी आपवा विनती छे
જુગ જુગ જીવો
U
ધોધાવદર ક્યા આવ્યુ છે ભાઈ માહિતી આપશો
ગોંડલ પાસે આવ્યું ભાઈ
X do niranjan rajguru ketlu bhanela
Bhairavi to gaij ny e Kem bhulani chhelle hoyne ?
આ ભજનો વિશેની માહિતી આપી છે કે ક્યારે અને કયા પ્રહર માં કેવા ભજન ગવાય જ્યારે ભૈરવી એ એક રાગ છે રાગ એ અલગ છે
Jay ho