નિરંજનબાપુ ના ભજન એટલે ભાવ પૂર્ણ ભજન નો ખજાનો નારાયણ સ્વામી પછી તેમના સુર મા સરસ્વતી નો ભડાર છે વાહ નિરંજનબાપુ આપની સંતવાણી સાંભળી ને એકદમ મન ને શાંતિ મળે સાથે આનંદ અપાર રહે છે...આવા જ ભજનો આપ અવિરત આપતા રહો એજ ગુરુચરણ મા સુધ પ્રાર્થના સાથે જય હાટકેશ ❤
વાહ અદા હવે સંતવાણી મા તમારાં જેવાં ચાર પાચ ભજનિકો છે કે સાંભળી ને આનંદ જ આવે બસ એમાય તમારી તો જેમ ઉમર થાતી ગય એમ ખીલતા ગયા વાહ ભૂદેવ વાહ વંદન છે તમારી વાણી ને
। અમારા માટે એક જ કલ્યાણ કારી બની શકે છે આપના મુખે વરસતા માતા સરસ્વતી મા શારદા માતા ભગવતી જે નામ આપવામાં આવતા હોય તે આપણને જન્મ દેનારા માતા ને કોટી કોટી વંદના આપના હવે પછી ના જેટલા કાયૅક્રમો થાય એ બધા જ પ્રોગ્રામ મા આજે જે સંતવાણી સાભળી તે દરેક આત્મા ના હૈયામાં જનમ્યો જનમ્યો ભગવાન શ્રી ના ચરણોમાં સમર્પિત કરી શકે આપના ચરણોમાં કોટી કોટી વંદના ભગવાન આપણને દીધૅ આયુષ્ય પ્રદાન કરે એ જ પ્રભુ શ્રી ને અર્પણ કરવા વિનંતી કરું છું
હર હર મહાદેવ બીલેશ્વર ગોવિંદભાઈ સોની નખત્રાણા ભુજ કચ્છ
વાહ મહારાજ વાહ સાચા લોકો ના હૃદય સમ્રાટ કલાકાર આપ થકી સદાય ધર્મ નો પ્રચાર થતો રહે એવી ભગવાન મુરલીધર ને પ્રાર્થના
નિરંજનબાપુ ના ભજન એટલે ભાવ પૂર્ણ ભજન નો ખજાનો નારાયણ સ્વામી પછી તેમના સુર મા સરસ્વતી નો ભડાર છે વાહ નિરંજનબાપુ આપની સંતવાણી સાંભળી ને એકદમ મન ને શાંતિ મળે સાથે આનંદ અપાર રહે છે...આવા જ ભજનો આપ અવિરત આપતા રહો એજ ગુરુચરણ મા સુધ પ્રાર્થના સાથે જય હાટકેશ ❤
આજ ની નવી પેઢી ને અભ્યાસક્રમ માં આ સંસ્કૃતિ માં જરૂર છે
વંદન છે નિરંજન બાપૂ આપને સંતવાણી ના સાચા આરાધક જીવન મા ખૂબજ ઉતારવા જેવો સત્સંગ કર્યો બાપૂ જય હો 🙏
Patan
Jay ho pandiya bapu tamari pavitra wanine jay ho santwani
વાહ બાપુ બધા દરવાજા ખોલી નાખ્યા કોટી કોટી વંદન
જય હો ...હર હર મહાદેવ. આદરણીય નિરંજન પંડયા સાહેબ ને કોટી કોટી વંદન 🌷
7:02
જય હો મહાદેવ આદરણીય નિરંજન પંડ્યા સાહેબ કોટી કોટી વંદન
નિરંજન બાપુ ખરેખર તમારો સત્સંગ બહુ અદભુત છે જય ગુરુદેવ જય ગુરુદેવ❤❤❤❤❤
પ્રસાદ ની જે વાત અનુભવી છે🙏
Sundar Satsang Bapu Atli saral bhashama AAJ sudhi Satsang Nathi sabhalyo Jay gurumaharaj❤❤❤❤❤
ખૂબ સરસ સમજણ આપી હો. તમને મારા લાખ લાખ વંદન કરીએ તો પણ ઓછા પડે છે. ગુરુજી
વાહ ભૂદેવ વાહ કેટલી સમજવા જેવી વાત સે લાખ લાખ વન્દન 🙏સે
જય શ્રી સ્વામિનારાયણ નખત્રાણા કરછ ભુજ
ખુબ જ ગમ્યું આનંદ થયો આભાર મહારાજ સાહેબ વાહ ભાઈ વાહ
જય ગુરૂ મહારાજ નિરંજન પંડ્યા
Jay guru maharaj
//Jayshiyaram bapu //
Avi Chavi mara guru ne
Hath
પોતાને જાણવુહોયતો કોયતત્વદર્શીની ચરણમાજાવુજોઈએ તેક્રિષ્નભગવાનેગીતાજીમાકીધુજછે તેછેસમયનાતત્વદર્શી શ્રીસતપાલજીમહારાજ માનવધર્મચેનલપરજાઓ ને જાણો જરુરદર્શનથાશે.
સદગુરુ સિવાય અસંભવ છે વાલા
❤બાપુ જય હો ભવ્ય સંતવાણી 11:06
એક લાખનશી ગઢવી અને બાપુ તમે સાચા મર્મી કલાકાર છે.
Right
100%
Jay. Ho. Narayan bapu ni. Gay ki pshi tme. Khubj bhjn ni. Shachi mja. Kravo cho. Mhadev ji khubj tmne bhjn krave
Vah bapu vah tamne koti koti vandan.. Jay ho santvani🙏🙏
વાહ અદા હવે સંતવાણી મા તમારાં જેવાં ચાર પાચ ભજનિકો છે કે સાંભળી ને આનંદ જ આવે બસ એમાય તમારી તો જેમ ઉમર થાતી ગય એમ ખીલતા ગયા વાહ ભૂદેવ વાહ વંદન છે તમારી વાણી ને
Sadguru Devki jay
જય હો બાપા❤❤
8:23 8:23
Vah nirnjanbhhai
0:32
હુ આયા તું ત્યા નથી કરવો યાદ સાચી વાત છે આવુજ છે બધુંય બાપુ શ્રી હરિ હરિ હરિ હરિ હરિ હરિ હરિ હરિ હરિ હર હર મહાદેવ
વાહ નીરૂ ભાઈ વાહ ખુબ સારી સમજણ આપી હો જોરદાર ધારદાર રજૂઆત કરી અભણ માણસ પણ સમજી શકે તેવી
જીવનમાં સાંભળેલી અદ્ભુત વાતો માની એક વાત આજ આપના દ્ધારા જાણવા મળી❤
Jay ho niranjan pandya
ભજન સમ્રાટ એક જ છે નીરુ વહ વાહ
સાદી અને સરળ ભાષા માં જિંદગી જીવવાની રીત સમજાવી ...તમારી વાણી અને તમને સો સો સલામ
બહુ જ સરસ.ગૂઢ વાત.વંદન
Niranjan bapu Tamara aasirvad thi Maru jivan dhanya thai gau aap jeva Divya aatama sanatan dharm na sacha manek cho jay girnari
Jai.ho. bhay..
Wah bapu wah Jay ho ho Bapu 👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Anad je sant kare a manas ne shu khabr 8y por anad hoi ene adhyatam ma bahu takat che
જય હો બાપુ,તમે કલાકાર નથી પણ સાચા ભજનાનંદી સંત છો..
વાહ
બહુજ સરસ
વંદન આપને 🙏
Bilkul sachi vat chhe bapu jaray khotu nathi bapu om namah shivay
કોટી કોટી વંદન નિરંજન પંડયા બાપુ....... હર હર મહાદેવ !!
Waah Niranjan pandya ji 🙏🔱🙏
આગમ નિગમ ની વાતો...
આધ્યાત્મિક વાતો સાંભળીને અંતરાત્માને મોજ આવી ગય....
નમસ્કાર ભૂદેવ 🙏🏻
બાપુ ને ❤❤ કોટી કોટી વન્દન 🎉🎉
Prabhu tamne Vandana chhe mara
જય ભોલેનાથ 🙏 જય સીતારામ🙏
સાહેબજી 🙏🙏🙏
000
જય હો સંતવાણી
નિરૂભાઈ , વંદન વારંવાર હજાર🙏
Vah aavo sat sang hoi to ghani maja aave bhudev
Vah Santvani ni moj
નીરંનજનભાઈઅને લખમણબાપુ અમર થઈ ઈગીયા
જય.હો.ભુદેવ 22:16
ખુબ સરસ પંડયાજી..કથાકાર પણ ન સમજાવી શકે એવુ સમજાવ્યુ ધન્યવાદ
આવ નહીં આદર નહીં નહીં નયન મેને વો ઘર મત જાઈએ ચાહે વરસે કંચન મે❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
❤❤❤❤❤❤❤ जय हो प्यारे सद्गुरु हृदय से प्रेम धन्यवाद भगवान...❤
ૐ ૐ ૐ નમઃ શિવાય હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ 👸👯👰👸👯🥀🌺🧘🏻♀️🪔📝🎤🎤🧘♂️👋💝♥️🔱🔱🔱🔱🔱🔱🔱🎤🎤👯👯🎤🎤💖📿📿📿📿📿📿📿📿📿📿📿📿📿📿📿📿📿📿📿📿📿🌼🥀💃💃💃😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘💃💃💃📿📿📿📿📿📿📿📿
Lakh lakh vandan mara bap tamne 😢😢😢😢😢
જય હો બાપુ ઓમ નમો નારાયણ
Vah ads jinam
જુગ જુગ જીવો મારા વ્હાલા સંત
જય સિયારામ જય શ્રી કૃષ્ણ તમારા ભજન થી જ સવાર પડે
જય હો 🚩🚩🚩જય હો 🚩🚩
કુછ વાહ ડાભી રમેશ સિંહ વાલસીંગ બાપુ તાલુકો વડગામ જિલ્લો બનાસકાંઠા હું દોરી અંબાજી
જય હો જય હો બાપુ 👌🙏
વંદન પ્રણામ ભજનિક પૂ.શ્રી નિરંજનભાઈ પંડયાજીના પુનિત શ્રીચરણો.જયશ્રીરામ જયદિતિયાબાપા વિરવલ ધરમપુર વલસાડ દ ગુજરાતવાળા.
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
રામ રામ બાપુ
👌👍👌👌👌👌🙏🌹🌷🌹🙏har har Mahadev 🙏🙏🌹🌹
વાહ બાપુ બહુ સરસ જાણકારી આપી
champakbhai. Amdabad. jotnagiya
તમારી વાણી તમારા જ્ઞાન ને લાખ લાખ વંદનબાપુ.. ભૂદેવ ચિરાગ શુક્લ ના 🙏🏽
જય હો સંત વાણી.
Jay.ho.bapu
Khoti vat chhe
હા ભજન હા
જય હો જય હો ખૂબ મોજ આવી, આઞળનો વીડીયો મૂકજો
નમો નારાયણ બાપુ
Har har Mahadev and Om namah Shivay
નિરંજન બાપુ એટલે સુમધુર ભજનનો ભંડાર..એમને પ્રત્યક્ષ સાંભળવાનો લ્હાવો અલગ જ હોઇ..પ્રભુ તમને શતાયુ અર્પે..
Wah wah bapu
Jay ho❤🙏
Jay ho santvani 🙏🏻❤jay ho niranjan pandaya ji ni vani Santvani ❤ અમારા ગુરૂ નિરંજન પંડ્યા જી મારાજ સાહેબ ને કોટી કોટી વંદન
હરી હરી નિરંજન સ્વામી મહારાજ ભલે ભલે બાપ😅
JAY BHOLE BANARI
Har.bhole.jay.hoo.jay.hoo.
Jay.ho
ખુબ ખુબ આભાર નિરંજન બાપુ
વાહ નિરંજન ભાઇ
હવે તો ડીંગડફા વધી ગ્યા... અસલ સંતવાણી ના કરનાર ભજનીકો આપ અને અમુક રહ્યા... બહુ મોજ આવી... વાહ ભૂદેવ 🙏🏻
Alakh Niranjan Jay ho
નિરંજન બાપુ નું ઇન્ટારવિયું માં આંખમાં આંસુ આવી જાય
જય અલખઘણી જય ખોડીયાર વરણાવાળી
The Best Motivational Thoughts. Bhavya.
Jay ho niranjan pandya saheb
❤
Vahh ....... Bapu
જય ગુરુ મહારાજ
નિરંજન પડીયા તમારી વાત જીવનમા ઉતારવ👨👧👦
Wah bapu
। અમારા માટે એક જ કલ્યાણ કારી બની શકે છે આપના મુખે વરસતા માતા સરસ્વતી મા શારદા માતા ભગવતી જે નામ આપવામાં આવતા હોય તે આપણને જન્મ દેનારા માતા ને કોટી કોટી વંદના આપના હવે પછી ના જેટલા કાયૅક્રમો થાય એ બધા જ પ્રોગ્રામ મા આજે જે સંતવાણી સાભળી તે દરેક આત્મા ના હૈયામાં જનમ્યો જનમ્યો ભગવાન શ્રી ના ચરણોમાં સમર્પિત કરી શકે આપના ચરણોમાં કોટી કોટી વંદના ભગવાન આપણને દીધૅ આયુષ્ય પ્રદાન કરે એ જ પ્રભુ શ્રી ને અર્પણ કરવા વિનંતી કરું છું
🙏 નિરંજન હોતો એસા હો 🙏 જય નિરંજન બાપુ
જય દ્વારિકાઘિશ આસુ આવી ગયા
બાપુ
મરી ગયો એ ગયો..એ જીવ નું શું થાય એ કોઈ પામનાર મનુષ્ય જાણતો નથી.. એટલે મોજમસ્તી થી જીવન જીવી પ્રભુ સ્મરણ કરવું જોઈએ.....
we are
from the Chital