રાજેશભાઈ તમે જ્યારે સાથે હતા અને મેં તમને કીધું હતું કે આ બધા ધતિંગ છે પણ તમે માનતા ન હતા અમે તો જાણી ગયા હતા કે એમને પહેલા વીડિયોમાં એવું બોલ્યા હતા કે ધૂપ ધુવાડા ના નામે રૂપિયા લેવા નહીં પણ જ્યારે મારા મિત્રના ત્યાં સીએન ભુવાજી આવ્યા હતા ત્યારે મારી જોડેથી 30,000 રૂપિયા લઈ ગયા હતા મેં રાજેશભાઈ તમારા વિશે પૂછ્યું કે રાજેશભાઈ કેમ નથી આવ્યા ત્યારે મને ખબર પડી ગઈ પણ કુદરત છોડશે નહીં રાજેશભાઈ ચિંતા ના કરશો બધા ધતિંગ કરે છે ભુવાજી અમે તો જાણી લીધું હતું પણ તમે માનતા ન હતા હવે તમને ખબર પડી છે હું પણ વિડીયો ના માધ્યમથી પ્રૂફ આપીશ તમે અમદાવાદ આવવાના હોય તો નહીંતર હું વિડીયો બનાવીને મોકલું છું મેં ₹30,000 આપેલા છે ભુવાજી ને અહીંયા બધું ખોટું થાય છે લોકો જાતા પહેલા સાવધાન રહેજો મને પહેલા 72 કલાક કીધા હતા પછી ચાર રવિવાર ભરવાનું કીધું મારા ઘરે ટાળો કર્યો તો હજી સુધી દુઃખ મટ્યું નથી અહીંયા જતા પહેલા વિચાર કરો
કાકર ગામ નો કીસૌ કાકર ગામ તો બાધા વાડા બધા ના પાડતા તા કે ટાળો હાલ નથી કરવો સવા મહીનો બાધા લંબાવો પન સી એન ભુવાજી એ ઉપરવટ થઈને ટાળો કરીને પાટ નો દંડ ૫૦૦ રોકડા મુકાયા હતા અમે કરિને ટોટલ ધુપ ના ટાળા કરીને ટોટલ એમના જોડે થી ૧૭૦૦૦ રોકડા રૂપિયા લઈ ગયા છે જય માતાજી સાવચેત રહો આવા ટાળા થી બચો
@@shaileshbhsicpanchalpancha8568 ખોટું પડે પ્રૂફ જોવે .. અન જો ભુવાજી અન શ્રધ્ધા માં લોકો ને નોખતા હોય તો આજે ત્યાં એટલી વસ્તી ના આવે સાચું માણસ સો ગવ જાય અન ટમી ખોટા હતા એટલે જ જેલ માં ગયા હતા એટલે ભુવાજી નો વિરોધ કરવા લાગ્યા છો
કુદરત બધાનો હિસાબ આપે છે ભાઈ તું પણ ત્યાં આવતો અને વિડીયો ઉતારતો સભામાં કોઈપણ માણસ થોડુંક બોલતું તો ગમે એવા ઉમર લાયક વ્યક્તિનું અપમાન તું કરતો હતો ભાઈ અને રહી સીએન ની વાત તો કુદરત કોઈને છોડતો નથી અને છોડશે પણ નહીં જો નીતિ સારી હશે તો કંઈ પણ નહીં થાય અને નીતિ ખોટી હશે તો ખરાબ હાલત આવશે
ભાઈ તમે પણ હાથ માં કેમિકલ લગાવ્યું લાગે છે બાકી જે આગ માં કુદી જાય એ સાચો ભુવો છે બાકી તો બધા ક્યા સાચા હોય છે પણ માતાજી સાચા જ છે અને હાથ માં દિવો તો અમે પણ કરી શકીયે છીએ તમે તો ભુવાજી સાથે ફરતા લાગે તમને પણ કાઈક થયું હસે🙏
સાચી વાત છે જલ્દી પડદા ફાસ્ટ કરો
જય મોરાલ ધામ. જય સધી મેલડી. આ ભાઇ ને સદ્બુદ્ધિ આપજે મા
વાહ રાજેશભાઈ પંચાલ
રાજેશભાઈ તમે જ્યારે સાથે હતા અને મેં તમને કીધું હતું કે આ બધા ધતિંગ છે પણ તમે માનતા ન હતા અમે તો જાણી ગયા હતા કે એમને પહેલા વીડિયોમાં એવું બોલ્યા હતા કે ધૂપ ધુવાડા ના નામે રૂપિયા લેવા નહીં પણ જ્યારે મારા મિત્રના ત્યાં સીએન ભુવાજી આવ્યા હતા ત્યારે મારી જોડેથી 30,000 રૂપિયા લઈ ગયા હતા મેં રાજેશભાઈ તમારા વિશે પૂછ્યું કે રાજેશભાઈ કેમ નથી આવ્યા ત્યારે મને ખબર પડી ગઈ પણ કુદરત છોડશે નહીં રાજેશભાઈ ચિંતા ના કરશો બધા ધતિંગ કરે છે ભુવાજી અમે તો જાણી લીધું હતું પણ તમે માનતા ન હતા હવે તમને ખબર પડી છે હું પણ વિડીયો ના માધ્યમથી પ્રૂફ આપીશ તમે અમદાવાદ આવવાના હોય તો નહીંતર હું વિડીયો બનાવીને મોકલું છું મેં ₹30,000 આપેલા છે ભુવાજી ને અહીંયા બધું ખોટું થાય છે લોકો જાતા પહેલા સાવધાન રહેજો મને પહેલા 72 કલાક કીધા હતા પછી ચાર રવિવાર ભરવાનું કીધું મારા ઘરે ટાળો કર્યો તો હજી સુધી દુઃખ મટ્યું નથી અહીંયા જતા પહેલા વિચાર કરો
આને કેવાય પેટમાં પેસીને પગ પોળા કર્યા
ભુવાજી એ દીવો કરી ને કયારે એવુ કીધુ કે હુ ચમત્કાર કરુ છું ....
તમે. ઞમે. એટલા. વીડિયો બનાવો. જીત. હંમેશા સારા. માણસ. ની. થાય. અને. જીત. અમારા ભુવાજી. એવાં. મારા. ભાઇ. ની. થશે. યાદ. રાખજે. જય. મોરાલ. સરકાર
ભુવાજી એવું કહેતા હતા કે હું નવ મહિનામાં સોનાની પાઘડી અને બે ગાડીઓ ગિફ્ટ આવી છે
ભાઈ તું સીએન ભુવાજી ના વિડીયો ડીલીટ મારી દે ચેનલ માટે નહિ તો મજા નહીં
સિ એન સાવજ છે કોઈ તો રોકી બતાવો
ઍ હાચી વાત છે ભાઈ ની ખોટા ટાળા થાય છે ભાઈ રૃપિયા કવર થાય છે
કાકર ગામ નો કીસૌ
કાકર ગામ તો બાધા વાડા બધા ના પાડતા તા કે ટાળો હાલ નથી કરવો સવા મહીનો બાધા લંબાવો પન સી એન ભુવાજી એ ઉપરવટ થઈને ટાળો કરીને પાટ નો દંડ ૫૦૦ રોકડા મુકાયા હતા અમે કરિને ટોટલ ધુપ ના ટાળા કરીને ટોટલ એમના જોડે થી ૧૭૦૦૦ રોકડા રૂપિયા લઈ ગયા છે જય માતાજી સાવચેત રહો આવા ટાળા થી બચો
@@shaileshbhsicpanchalpancha8568 ખોટું પડે પ્રૂફ જોવે .. અન જો ભુવાજી અન શ્રધ્ધા માં લોકો ને નોખતા હોય તો આજે ત્યાં એટલી વસ્તી ના આવે સાચું માણસ સો ગવ જાય અન ટમી ખોટા હતા એટલે જ જેલ માં ગયા હતા એટલે ભુવાજી નો વિરોધ કરવા લાગ્યા છો
કોઈ વાળ વાંકો ન થાય સિ એન નો
ફેક વીડિયો નીકળી નથી ગયા કાઢ્યા છે
જય મોરાલ ની રાજા સધી મેલડી ની સરકાર
રાજુભાઈ પંચાલ તમે સાચા છો
સાચી વાત છે
તમે તો ભાઈ સીએન ભુવાજી ભેગા ફરતા હતા કે બીજા
Paisa nu to tme keta hta aaj sudhi cn ભુવાજી એ નહિ કીધું
કુદરત બધાનો હિસાબ આપે છે ભાઈ તું પણ ત્યાં આવતો અને વિડીયો ઉતારતો સભામાં કોઈપણ માણસ થોડુંક બોલતું તો ગમે એવા ઉમર લાયક વ્યક્તિનું અપમાન તું કરતો હતો ભાઈ
અને રહી સીએન ની વાત તો કુદરત કોઈને છોડતો નથી અને છોડશે પણ નહીં જો નીતિ સારી હશે તો કંઈ પણ નહીં થાય અને નીતિ ખોટી હશે તો ખરાબ હાલત આવશે
આ બધી બાલળતરા છે બીજું કઈ નથી
Chachi vat che bhai ni
ખોટા ના સપોર્ટ મો ના રેસો બાકી માતા બધું જોવે
35મે એમને આપિયા અને 35હજાર મારે 6મહિના સુધી ભાડા ખર્ચો થયો
Kone apyaa
ભાઈ તમે પણ હાથ માં કેમિકલ લગાવ્યું લાગે છે બાકી જે આગ માં કુદી જાય એ સાચો ભુવો છે બાકી તો બધા ક્યા સાચા હોય છે પણ માતાજી સાચા જ છે અને હાથ માં દિવો તો અમે પણ કરી શકીયે છીએ તમે તો ભુવાજી સાથે ફરતા લાગે તમને પણ કાઈક થયું હસે🙏
કોઈપણ માણસ હાથમાં દીવો પ્રગટાવી શકે છે એવું નથી હોતું મોટાભાઈ આ તો ધીમે ધીમે ભુવા સાથે ફરીએ એટલે અનુભવ થાય
ભાઈ આગમાં કૂદવાની મારી તાકાત નથી એ ભુવાની તાકાત છે અગ્નિમાં બેસવાની ભુવા ની તાકાત છે
ભુવાજી એવું કહે છે કે હું એક રૂપિયો પણ લેતો નથી
Shachivat che
વિજ્ઞાન જથ્થા વાળા બોલાવી દો
Amaru kya kam thayu hatu
તમારું કામ નથી થયું તો તમે મારો સંપર્ક કરી શકો છો આનો પર્દાફાશ કરવાનો છે
ચિંતા કરવાની જરૂર નથી આપણી જોડે ઘણા બધા પ્રૂફ પુરાવા છે જેનું કામ નથી થયું જેને વાયદા કર્યા છે એ મારો સંપર્ક કરી શકો છો
Ameto jatej dhating joya che c.n bhuvajina
સુ લેવા જોવો ઘરે બેસી જો
Koi cn ભુવાજી ધધિંગ નહિ કરતા
Tu sacho hot to jel ma na jot khoto hto etle gyo hto ne
😂
Tame sha mate virodh karo sho