Rajesh Panchal gaumata Vlogs
Rajesh Panchal gaumata Vlogs
  • 203
  • 750 587
જોરદાર આલાપ વિનોદ બલોધર સિંગર માઁ ચેહર ધામ એદલા વાગડોદ પાટણ મહેશભાઈ ભુવાજી
જોરદાર આલાપ વિનોદ બલોધર સિંગર માઁ ચેહર ધામ એદલા વાગડોદ પાટણ મહેશભાઈ ભુવાજી
มุมมอง: 2

วีดีโอ

જોરદાર વિડીયો લઈને આવ્યો છું આતો ટેલર જ છે બાકી પિક્ચર બાકી છે બન્યા રહો રાજેશ પંચાલ સાથે
มุมมอง 1.1K2 ชั่วโมงที่ผ่านมา
જોરદાર વિડીયો લઈને આવ્યો છું આતો ટેલર જ છે બાકી પિક્ચર બાકી છે બન્યા રહો રાજેશ પંચાલ સાથે
જય ગૌમાતા મિત્રો ગાયો માટે જેટલું થાય એટલું અવશ્ય દાન આપજો
มุมมอง 1869 ชั่วโมงที่ผ่านมา
જય ગૌમાતા મિત્રો ગાયો માટે જેટલું થાય એટલું અવશ્ય દાન આપજો
વિડીયો પૂરો સાંભળો શૈલેષભાઈ નો કોન્ટેક્ટ કરો અને વિડિયો ને શેર કરો 9099232533
มุมมอง 27112 ชั่วโมงที่ผ่านมา
વિડીયો પૂરો સાંભળો શૈલેષભાઈ નો કોન્ટેક્ટ કરો અને વિડિયો ને શેર કરો 9099232533
જોરદાર વિડીયો પૂરો સાંભળજો ભરથરી ના આશીર્વાદ
มุมมอง 39714 ชั่วโมงที่ผ่านมา
જોરદાર વિડીયો પૂરો સાંભળજો ભરથરી ના આશીર્વાદ
આપણે માતાજીને માનીએ છીએ માતાજી નો વિરોધ કરતા નથી કારણ કે દરેકના ઘરે માતાજી હોય છે પણ આજની ચર્ચા અલગ
มุมมอง 85516 ชั่วโมงที่ผ่านมา
આપણે માતાજીને માનીએ છીએ માતાજી નો વિરોધ કરતા નથી કારણ કે દરેકના ઘરે માતાજી હોય છે પણ આજની ચર્ચા અલગ
મોરાલ ગામ અને ધામ સી એન ભુવાજી ની વાતો વિડીયો ધ્યાનથી સાંભળજો બોલ્યા પછી કેવું વર્તન
มุมมอง 6Kวันที่ผ่านมา
મોરાલ ગામ અને ધામ સી એન ભુવાજી ની વાતો વિડીયો ધ્યાનથી સાંભળજો બોલ્યા પછી કેવું વર્તન
મિત્રો કંબોઇ ગામ થી નંદી મહારાજ ને છત્રાલા ગૌ શાળામાં લાવી સારવાર કરવામાં આવ્યાં
มุมมอง 238หลายเดือนก่อน
મિત્રો કંબોઇ ગામ થી નંદી મહારાજ ને છત્રાલા ગૌ શાળામાં લાવી સારવાર કરવામાં આવ્યાં
મિત્રો નેસડા ગામમાં નીલગાયનાં બચ્ચાંને કૂતરાઓ હેરાન કરતાં જોઈ જતાં દશરથભાઈ બચ્ચાંને જીવ બચાવ્યો
มุมมอง 213หลายเดือนก่อน
મિત્રો નેસડા ગામમાં નીલગાયનાં બચ્ચાંને કૂતરાઓ હેરાન કરતાં જોઈ જતાં દશરથભાઈ બચ્ચાંને જીવ બચાવ્યો
સ્વ અમરબેન પીરાભાઈ દેસાઈ ગામ સદરપુર નિમિતે એક ટેક્ટર પૂળા ભરીને જીવદયા નો વગડો ગૌશાળામાં દાન આપ્યું
มุมมอง 902 หลายเดือนก่อน
સ્વ અમરબેન પીરાભાઈ દેસાઈ ગામ સદરપુર નિમિતે એક ટેક્ટર પૂળા ભરીને જીવદયા નો વગડો ગૌશાળામાં દાન આપ્યું
8 નવેમ્બર, 2024
มุมมอง 1142 หลายเดือนก่อน
8 નવેમ્બર, 2024
( ગૌમાતા પર ફરી એકવાર થયો હૂમલો જૂઓ આ બ્લોગ્સ)
มุมมอง 3932 หลายเดือนก่อน
( ગૌમાતા પર ફરી એકવાર થયો હૂમલો જૂઓ આ બ્લોગ્સ)
( મિત્રો રાતના 10.00 વાગ્યાં નાં સમયમાં ગૌમાતા પર કરેલ હુમલો) જુઓ બ્લોગ્સ )
มุมมอง 4672 หลายเดือนก่อน
( મિત્રો રાતના 10.00 વાગ્યાં નાં સમયમાં ગૌમાતા પર કરેલ હુમલો) જુઓ બ્લોગ્સ )
મિત્રો ગઈકાલના રોજ છત્રાલા ગામમાં સાંજે ગૌમાતા ઘમભિર હાલતમાં તડપતા એક ભાઈશ્રી જોઈ જતાં ( ઇમરજન્સી ?)
มุมมอง 3402 หลายเดือนก่อน
મિત્રો ગઈકાલના રોજ છત્રાલા ગામમાં સાંજે ગૌમાતા ઘમભિર હાલતમાં તડપતા એક ભાઈશ્રી જોઈ જતાં ( ઇમરજન્સી ?)
#_ગૌમાંતાની_હાલત_
มุมมอง 572 หลายเดือนก่อน
#_ગૌમાંતાની_હાલત_
#_ભાગ_2 ગૌમાતા ને અકસ્માત થતા બચાવવા માટે ગળામાં બેલ્ટ બંધારણ જોવો આ ( vlogs )
มุมมอง 1402 หลายเดือนก่อน
#_ભાગ_2 ગૌમાતા ને અકસ્માત થતા બચાવવા માટે ગળામાં બેલ્ટ બંધારણ જોવો આ ( vlogs )
ગૌમાતા ને ડીસા આખોલ ચાર રસ્તા થી માંડીને ગોઢાં ફાટક સૂધી બેલ્ટ બાંધ્યા)
มุมมอง 3132 หลายเดือนก่อน
ગૌમાતા ને ડીસા આખોલ ચાર રસ્તા થી માંડીને ગોઢાં ફાટક સૂધી બેલ્ટ બાંધ્યા)
દાદા ની મદદ _?
มุมมอง 4622 หลายเดือนก่อน
દાદા ની મદદ _?
છત્રાલા ગામમાં બનાસ નદીના સીમમાં ગૌમાતા દેવ થઈ ગયેલાં જૉવા મળતાં રાતના 12:00 વાગ્યે સમાધિ આપી
มุมมอง 5092 หลายเดือนก่อน
છત્રાલા ગામમાં બનાસ નદીના સીમમાં ગૌમાતા દેવ થઈ ગયેલાં જૉવા મળતાં રાતના 12:00 વાગ્યે સમાધિ આપી
અરણીવાડા થી ગૌમાતાના નાનાં વાછરડાંને જીવદયાનો વગડો ગૌશાળામાં લાવી સારવાર કરવામાં આવ્યું
มุมมอง 1012 หลายเดือนก่อน
અરણીવાડા થી ગૌમાતાના નાનાં વાછરડાંને જીવદયાનો વગડો ગૌશાળામાં લાવી સારવાર કરવામાં આવ્યું
જયશ્રી બહુચર માતાજી નો ગરબો
มุมมอง 6782 หลายเดือนก่อน
જયશ્રી બહુચર માતાજી નો ગરબો
નાનાં વાછરડાનો જીવ બચાવ્યો
มุมมอง 1212 หลายเดือนก่อน
નાનાં વાછરડાનો જીવ બચાવ્યો
બૂકોલી ગામમાં ગૌમાતાનો પગભાગી જાવાથી ના ચાલી સકવાથી. જાણ મળતાજ તરત જ ગૌશાળામાં સારવાર કરવામાં આવ્યાં
มุมมอง 1582 หลายเดือนก่อน
બૂકોલી ગામમાં ગૌમાતાનો પગભાગી જાવાથી ના ચાલી સકવાથી. જાણ મળતાજ તરત જ ગૌશાળામાં સારવાર કરવામાં આવ્યાં
સાડીયા ગામમાં જતા જ મોટા ગેટની આગળ જ ગૌમાતા ત્રણ ચાર દિવસથી દેવ થઈ ગયેલા હતાં જાણ મળતા જ
มุมมอง 882 หลายเดือนก่อน
સાડીયા ગામમાં જતા જ મોટા ગેટની આગળ જ ગૌમાતા ત્રણ ચાર દિવસથી દેવ થઈ ગયેલા હતાં જાણ મળતા જ
જોરદાર વિડિયો લઈને આવ્યા છીએ જુઓ મિત્રો અને શેર કરો પશુ પક્ષી ની સારવાર જુઓ
มุมมอง 2.7K3 หลายเดือนก่อน
જોરદાર વિડિયો લઈને આવ્યા છીએ જુઓ મિત્રો અને શેર કરો પશુ પક્ષી ની સારવાર જુઓ
રતનપુરા થી આવી અને ભાઈશ્રીએ ગાયો માટે ગોળ આપી અને પુણ્ય કર્યું છે તો ભાઈશ્રી નો ખુબ ખુબ આભાર
มุมมอง 1743 หลายเดือนก่อน
રતનપુરા થી આવી અને ભાઈશ્રીએ ગાયો માટે ગોળ આપી અને પુણ્ય કર્યું છે તો ભાઈશ્રી નો ખુબ ખુબ આભાર
આવી સેવા તો તમે ક્યાંય નહીં હોય જોરદાર વિડીયો લઈને આવ્યા છીએ વિડીયો ને શેર કરો પૂરો જુઓ
มุมมอง 6413 หลายเดือนก่อน
આવી સેવા તો તમે ક્યાંય નહીં હોય જોરદાર વિડીયો લઈને આવ્યા છીએ વિડીયો ને શેર કરો પૂરો જુઓ
લાઈવ વિડિયો રાત્રી દરમિયાન ગૌશાળા મુકવા ગયેલ મિત્રો ગાય માતા કેટલી સરસ રીતે બેઠી છે
มุมมอง 2443 หลายเดือนก่อน
લાઈવ વિડિયો રાત્રી દરમિયાન ગૌશાળા મુકવા ગયેલ મિત્રો ગાય માતા કેટલી સરસ રીતે બેઠી છે
મિત્રો વીડિયોને શેર જરૂર કરજો કારણ કે શેર કરવાથી આપણી ગાય માતા બચી શકે છે એટલે જરૂર શેર કરજો
มุมมอง 3703 หลายเดือนก่อน
મિત્રો વીડિયોને શેર જરૂર કરજો કારણ કે શેર કરવાથી આપણી ગાય માતા બચી શકે છે એટલે જરૂર શેર કરજો
ગાય માતા ની સમાધી એવા તો કેવા વિધર્મી હશે રોડ રસ્તા પર પ્લાસ્ટિકની થેલીમાં ભરીને રોડ પર ફેંકી દેશે
มุมมอง 3253 หลายเดือนก่อน
ગાય માતા ની સમાધી એવા તો કેવા વિધર્મી હશે રોડ રસ્તા પર પ્લાસ્ટિકની થેલીમાં ભરીને રોડ પર ફેંકી દેશે

ความคิดเห็น

  • @devchandthakor5101
    @devchandthakor5101 ชั่วโมงที่ผ่านมา

    ખુબ સરસ

  • @duho_dasmo_ved_
    @duho_dasmo_ved_ 2 ชั่วโมงที่ผ่านมา

    કુદરત બધાનો હિસાબ આપે છે ભાઈ તું પણ ત્યાં આવતો અને વિડીયો ઉતારતો સભામાં કોઈપણ માણસ થોડુંક બોલતું તો ગમે એવા ઉમર લાયક વ્યક્તિનું અપમાન તું કરતો હતો ભાઈ અને રહી સીએન ની વાત તો કુદરત કોઈને છોડતો નથી અને છોડશે પણ નહીં જો નીતિ સારી હશે તો કંઈ પણ નહીં થાય અને નીતિ ખોટી હશે તો ખરાબ હાલત આવશે

  • @TSBADRESHIYA
    @TSBADRESHIYA 16 ชั่วโมงที่ผ่านมา

    ઍ હાચી વાત છે ભાઈ ની ખોટા ટાળા થાય છે ભાઈ રૃપિયા કવર થાય છે

  • @jentirajgor6700
    @jentirajgor6700 17 ชั่วโมงที่ผ่านมา

    જય.હો.મારેઆપનીપાશે. આવુ છે ભૂવાજી.

  • @MaliVikrambhai-c2s
    @MaliVikrambhai-c2s 18 ชั่วโมงที่ผ่านมา

    રાજુભાઈ પંચાલ તમે સાચા છો

  • @MaliVikrambhai-c2s
    @MaliVikrambhai-c2s 18 ชั่วโมงที่ผ่านมา

    ભુવાજી એવું કહે છે કે હું એક રૂપિયો પણ લેતો નથી

  • @MaliVikrambhai-c2s
    @MaliVikrambhai-c2s 18 ชั่วโมงที่ผ่านมา

    ભુવાજી એવું કહેતા હતા કે હું નવ મહિનામાં સોનાની પાઘડી અને બે ગાડીઓ ગિફ્ટ આવી છે

  • @arjunthakor1902
    @arjunthakor1902 20 ชั่วโมงที่ผ่านมา

    35મે એમને આપિયા અને 35હજાર મારે 6મહિના સુધી ભાડા ખર્ચો થયો

  • @arjunthakor1902
    @arjunthakor1902 20 ชั่วโมงที่ผ่านมา

    રાજેશભાઈ તમે સાચા છો મે પણ બાધા લીધી હતી મને 72 કલાક કીધા હતા પણ કામ થયું નહોતું પછી 4 રવિવાર ભરવાનું કીધું હતું પણ તોય કામ ન થયું 6 મહિના બાધા ચાલી પણ તોય કામ ન થયું મે 10 લોકો ને બાધા લેવરાવી તોય એમને પણ કોઈને કામ ન થયું મારી જોડેથી 70 હજાર લીધા ટાળો કરવાના તોય દુઃખ ન મટ્યું અને કોઈ કામ થયું નથી એટલે ભુવાજી ખોટા જ છે

  • @MaliVikrambhai-c2s
    @MaliVikrambhai-c2s 22 ชั่วโมงที่ผ่านมา

    વાહ રાજેશભાઈ પંચાલ

  • @MaliVikrambhai-c2s
    @MaliVikrambhai-c2s 22 ชั่วโมงที่ผ่านมา

    વિજ્ઞાન જથ્થા વાળા બોલાવી દો

  • @arjunthakor1902
    @arjunthakor1902 วันที่ผ่านมา

    Amaru kya kam thayu hatu

    • @RajeshtPanchal
      @RajeshtPanchal วันที่ผ่านมา

      તમારું કામ નથી થયું તો તમે મારો સંપર્ક કરી શકો છો આનો પર્દાફાશ કરવાનો છે

    • @RajeshtPanchal
      @RajeshtPanchal วันที่ผ่านมา

      ચિંતા કરવાની જરૂર નથી આપણી જોડે ઘણા બધા પ્રૂફ પુરાવા છે જેનું કામ નથી થયું જેને વાયદા કર્યા છે એ મારો સંપર્ક કરી શકો છો

  • @BharatPrajapati-w6l
    @BharatPrajapati-w6l วันที่ผ่านมา

    ખોટું હતું તો તમે ત્યાં જખ મરવતા હતા એટલા દિવસ

  • @shaileshbhsicpanchalpancha8568
    @shaileshbhsicpanchalpancha8568 วันที่ผ่านมา

    કાકર ગામ નો કીસૌ કાકર ગામ તો બાધા વાડા બધા ના પાડતા તા કે ટાળો હાલ નથી કરવો સવા મહીનો બાધા લંબાવો પન સી એન ભુવાજી એ ઉપરવટ થઈને ટાળો કરીને પાટ નો દંડ ૫૦૦ રોકડા મુકાયા હતા અમે કરિને ટોટલ ધુપ ના ટાળા કરીને ટોટલ એમના જોડે થી ૧૭૦૦૦ રોકડા રૂપિયા લઈ ગયા છે જય માતાજી સાવચેત રહો આવા ટાળા થી બચો

    • @Kinju-d6n
      @Kinju-d6n วันที่ผ่านมา

      @@shaileshbhsicpanchalpancha8568 ખોટું પડે પ્રૂફ જોવે .. અન જો ભુવાજી અન શ્રધ્ધા માં લોકો ને નોખતા હોય તો આજે ત્યાં એટલી વસ્તી ના આવે સાચું માણસ સો ગવ જાય અન ટમી ખોટા હતા એટલે જ જેલ માં ગયા હતા એટલે ભુવાજી નો વિરોધ કરવા લાગ્યા છો

  • @vijayprajapati3090
    @vijayprajapati3090 วันที่ผ่านมา

    સીએમ ભુવા એકદમ સાચા છે તને કેમ આટલી બધી બળતરા થાય છે સીએન ભુવા નું શું તને પેટમાં દુખે છે પહેલા સીએન ભુવાના ત્યાં નોકરી કરતો હતો

  • @HirajiThakor-b4h
    @HirajiThakor-b4h วันที่ผ่านมา

    ❤❤❤❤❤

  • @paraspadhiyar2575
    @paraspadhiyar2575 วันที่ผ่านมา

    તું શું પર્દાફાશ કરવા નીકળ્યો છે તું પેલું તારા ઘર નું ધ્યાન રાખ એમાં જ મજા છે બરોબર સરખી રીતે બોલતાં તો આવડતું નથી અને નીકળી પડ્યો છે અમારા લોકલાડીલા C.N. ભુવાજી ની વાતો કરવા... તું જ એક નંબર નો ચોર દેખાય છે મને તો... અને હા તારા માં અમુક તત્વો ની ખામી આવી ગઈ છે માટે તું જલદી ચેકઅપ કરાવી લે... તારી બોલવાની સભ્યતા તો જો તાળીઓ પાડે છે એટલે હવે અમારે શું સમજવું પેલું તો એ કહે... તું તારી તાળીઓ પડવાની સ્ટાઈલ થી તો અમે નક્કી કરી લીધું કે તું ભાઈ છે જ નહી.... હું તો એટલું કહુ કે હજી પણ વેહલું છે સમયસર સારવાર કરાઈ દે નહીંતર ડોકટરો એ તારી નફરત કરશે કેમ કે બધા ડોકટરો પણ c.n. ભુવાજી ને માનવા લાગ્યા છે માટે અમારા C.N. ભુવાજી ની ખોટી વાતો કર્યા વગર કામ ધંધે લાગી જા.... જય માઁ સધી મેલડી સરકાર મોરાલ ધામ 🚩

  • @MaliVikrambhai-c2s
    @MaliVikrambhai-c2s วันที่ผ่านมา

    સાચી વાત છે

  • @MaliVikrambhai-c2s
    @MaliVikrambhai-c2s วันที่ผ่านมา

    😂

  • @dineshprjapati9978
    @dineshprjapati9978 วันที่ผ่านมา

    જય મોરાલ ધામ. જય સધી મેલડી. આ ભાઇ ને સદ્બુદ્ધિ આપજે મા

  • @rasikparmar8989
    @rasikparmar8989 วันที่ผ่านมา

    Tame sha mate virodh karo sho

  • @Kinju-d6n
    @Kinju-d6n วันที่ผ่านมา

    Paisa nu to tme keta hta aaj sudhi cn ભુવાજી એ નહિ કીધું

  • @kalpeshpatel9925
    @kalpeshpatel9925 วันที่ผ่านมา

    જય હો માવતર સધી રામ રામ માડી 🙏🏾🌹🙏🏾

  • @SadhiSikotarMeldiGhodasar
    @SadhiSikotarMeldiGhodasar วันที่ผ่านมา

    તારે ત્યાં નું બોસ બનવું તુ તે ના બનવા મળ્યું એટલે ભુવાજી ની ખોટી વાતો કરે હવે ખોટી વાતો ફેલાવા ની બંધ કર ભાઇ અને તને ત્યાથી વિદાય મળી એમાં અમારા જેવા ભોળા ભકતો નુ અપમાન થતુ અટકાઈ ગયું/ તમે જોર જોર થી બોલીને ઘણા લોકો નુ અપમાન કર્યું તુ ત્યા આગળ અમારી પ્રાર્થના સાંભળી માતા અને તમે ત્યા થી રવાના થઈ ગયા ખૂબ સારું થયું (ખાસ નોંધ 💯 સી એન ભુવાજી નું તમે કસુઈ નહિ બગાડી સકો મારી સધી સીકોતર રાણી ભટીયાની અખત મેલડી સાક્ષાત્ રખવાલા કરે છે સત્ય ની ગાદી છેઃ)

  • @JAYMINRaval-mz8vf
    @JAYMINRaval-mz8vf วันที่ผ่านมา

    તમે. ઞમે. એટલા. વીડિયો બનાવો. જીત. હંમેશા સારા. માણસ. ની. થાય. અને. જીત. અમારા ભુવાજી. એવાં. મારા. ભાઇ. ની. થશે. યાદ. રાખજે. જય. મોરાલ. સરકાર

  • @makwanamahendra5786
    @makwanamahendra5786 วันที่ผ่านมา

    તમે તો ભાઈ સીએન ભુવાજી ભેગા ફરતા હતા કે બીજા

  • @sanjayprajapati5720
    @sanjayprajapati5720 วันที่ผ่านมา

    જય મોરાલ ની રાજા સધી મેલડી ની સરકાર

  • @sanjayprajapati5720
    @sanjayprajapati5720 วันที่ผ่านมา

    ફેક વીડિયો નીકળી નથી ગયા કાઢ્યા છે

  • @LaljiSilva
    @LaljiSilva วันที่ผ่านมา

    રાજેશભાઈ તમે જ્યારે સાથે હતા અને મેં તમને કીધું હતું કે આ બધા ધતિંગ છે પણ તમે માનતા ન હતા અમે તો જાણી ગયા હતા કે એમને પહેલા વીડિયોમાં એવું બોલ્યા હતા કે ધૂપ ધુવાડા ના નામે રૂપિયા લેવા નહીં પણ જ્યારે મારા મિત્રના ત્યાં સીએન ભુવાજી આવ્યા હતા ત્યારે મારી જોડેથી 30,000 રૂપિયા લઈ ગયા હતા મેં રાજેશભાઈ તમારા વિશે પૂછ્યું કે રાજેશભાઈ કેમ નથી આવ્યા ત્યારે મને ખબર પડી ગઈ પણ કુદરત છોડશે નહીં રાજેશભાઈ ચિંતા ના કરશો બધા ધતિંગ કરે છે ભુવાજી અમે તો જાણી લીધું હતું પણ તમે માનતા ન હતા હવે તમને ખબર પડી છે હું પણ વિડીયો ના માધ્યમથી પ્રૂફ આપીશ તમે અમદાવાદ આવવાના હોય તો નહીંતર હું વિડીયો બનાવીને મોકલું છું મેં ₹30,000 આપેલા છે ભુવાજી ને અહીંયા બધું ખોટું થાય છે લોકો જાતા પહેલા સાવધાન રહેજો મને પહેલા 72 કલાક કીધા હતા પછી ચાર રવિવાર ભરવાનું કીધું મારા ઘરે ટાળો કર્યો તો હજી સુધી દુઃખ મટ્યું નથી અહીંયા જતા પહેલા વિચાર કરો

  • @sanjayprajapati5720
    @sanjayprajapati5720 วันที่ผ่านมา

    આને કેવાય પેટમાં પેસીને પગ પોળા કર્યા

  • @makwanamahendra5786
    @makwanamahendra5786 วันที่ผ่านมา

    સિ એન સાવજ છે કોઈ તો રોકી બતાવો

  • @makwanamahendra5786
    @makwanamahendra5786 วันที่ผ่านมา

    કોઈ વાળ વાંકો ન થાય સિ એન નો

  • @prajapatihasmukh1045
    @prajapatihasmukh1045 วันที่ผ่านมา

    ભાઈ તું સીએન ભુવાજી ના વિડીયો ડીલીટ મારી દે ચેનલ માટે નહિ તો મજા નહીં

  • @vishalprajapati9760
    @vishalprajapati9760 วันที่ผ่านมา

    એવો હતો કેમ મોરાલ આયો હતો તું રડતો રડતો નલાયક

  • @vishalprajapati9760
    @vishalprajapati9760 วันที่ผ่านมา

    સોડીના સુ કરવા તારે નામ લેવું પડે cn bhuvaji નું પૈસા તો તું માગતો હતો પબલિક જોડે

  • @vishalprajapati9760
    @vishalprajapati9760 วันที่ผ่านมา

    સુથરી જજે બાકી મજા ની આવે યાદ રાખજે

  • @ziyaraval3850
    @ziyaraval3850 วันที่ผ่านมา

    ભુવાજી એ દીવો કરી ને કયારે એવુ કીધુ કે હુ ચમત્કાર કરુ છું ....

  • @ziyaraval3850
    @ziyaraval3850 วันที่ผ่านมา

    રાજુભાઇ સી એન ભુવાજી ખોટા હોય તો તમારી ચેનલ માથી એમના વીડિયો ડીલીટ કરી દો પેલા ના બધા વિડીયો ભુવાજીના છે એના થી તમને એમના કારણે આટલા સબસ્કરાઈબ છે તો એનાથી પૈસા આવે એનુ શુ...બધા એમના વિડીયો કેમ સાચવી રાખયાછે

  • @shaileshbhsicpanchalpancha8568
    @shaileshbhsicpanchalpancha8568 วันที่ผ่านมา

    Ameto jatej dhating joya che c.n bhuvajina

    • @Sadhi_sarkar1617
      @Sadhi_sarkar1617 วันที่ผ่านมา

      સુ લેવા જોવો ઘરે બેસી જો

    • @Kinju-d6n
      @Kinju-d6n วันที่ผ่านมา

      Koi cn ભુવાજી ધધિંગ નહિ કરતા

    • @Kinju-d6n
      @Kinju-d6n วันที่ผ่านมา

      Tu sacho hot to jel ma na jot khoto hto etle gyo hto ne

  • @shaileshbhsicpanchalpancha8568
    @shaileshbhsicpanchalpancha8568 วันที่ผ่านมา

    Shachivat che

  • @shaileshbhsicpanchalpancha8568
    @shaileshbhsicpanchalpancha8568 วันที่ผ่านมา

    Chachi vat che bhai ni

    • @Sadhi_sarkar1617
      @Sadhi_sarkar1617 วันที่ผ่านมา

      ખોટા ના સપોર્ટ મો ના રેસો બાકી માતા બધું જોવે

  • @SravanPrajapati-lj7dx
    @SravanPrajapati-lj7dx 2 วันที่ผ่านมา

    ❤🎉 ગુજરાતીમાં જય સદીમાં

  • @sarvanthakor3971
    @sarvanthakor3971 2 วันที่ผ่านมา

    Jay man melody

  • @JetaManvar
    @JetaManvar 2 วันที่ผ่านมา

    અમે સધી સરકાર મોરાલ ધામના કાયમમાં ભાવિક ભકત છીએ,❤❤

  • @KamleshRameshbhai-n5j
    @KamleshRameshbhai-n5j 2 วันที่ผ่านมา

    Maa🙏🙏🙏

  • @ziyaraval3850
    @ziyaraval3850 2 วันที่ผ่านมา

    11 દિવસ બોલ્યા તા ભુવાજી સંજુ ભા ના ભાઈ ને 7 દિવસ મા એમના એમ નહી છુટયા હોય એટલે શાંતિ રાખો ભાઈ

  • @ziyaraval3850
    @ziyaraval3850 2 วันที่ผ่านมา

    સંજુ ભાઇ ને પૂછજો કે એમનો ભાઈ ભુવાજી ના ધતિંગ થી છૂટયા છે કે પરચા થી ....પરચા અડયા એને પુછજો કે કેવા લાગ્યા ધતિંગ ...

  • @SatguruParivar
    @SatguruParivar 2 วันที่ผ่านมา

    અંધશ્રદ્ધા નાબુદી અભીયાન ચલાવનાર રાજપૂત સમાજ ના સરલ મોરી સાહેબ મનસુખભાઈ રાઠોડ વિજ્ઞાન જાથા જયંત પંડયા કમલેશ ભાઇ જાદવ ને મળો આવા પાખંડી નો પરદાફાસ કરવો જોઈએ. કોઈ પણ ભુવા તાત્રીકો કોઈ પણ ચમત્કારો બતાવે છે તે ધતિંગ છે.

    • @JetaManvar
      @JetaManvar 2 วันที่ผ่านมา

      તારી આખી જિંદગી ટૂંકી પડશે,

  • @abheramjoshi3535
    @abheramjoshi3535 2 วันที่ผ่านมา

    Bhuva ji tamaro nabar muko amare dhrshn karva avi ૬e

  • @SatguruParivar
    @SatguruParivar 3 วันที่ผ่านมา

    અંધશ્રદ્ધા માથી બહાર નીકળી જવાનું છે