વાઘેલા કંચન અમદાવાદ જય માતાજી સીતારામ બધાને ચોવીસ ને બાય બાય પચીસ ને વેલકમ બધી જ તમારી મનોકામના પૂર્ણ થાય એવી મારી શુભેચ્છા સારા કામ મા સો વિઘ્નો આવે તો આપણે સફળતા ની સીડી ચડી ગયા મોદી નરેન્દ્ર વડાપ્રધાન એમને પણ લોકો એમની પણ વાતો કરતા હોય છે સારી વાતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે તો તમે પણ જીવન માં સારી પ્રગતી કરો લોકો તો તમારા વિશે શું વિચારે છે તેના પર ધ્યાન નાં આપો તમારું મગજ એવીજ વાતો પર ફોકસ કર ને સારૂં વિડિયો બનાવો પચીસ વર્ષ ધમાકેદાર એન્ટ્રી ની શરૂઆત થાય 🎉🎉🎉❤❤
Sitaram jaymataji jay shree Krishnana kem Cho badha majama cuit shivu dhingali diku majama kiran ben tme majak Karo Cho ne sachu ne video.nai aave am mahadev har
જય શ્રી કૃષ્ણ બેન કેમ છે બધા નવા વર્ષના રામ રામ બધાને હેપ્પી ન્યુ યર ભગવાનની પ્રાર્થના કરું છું કે જીવનમાં ખૂબ આગળ વધો ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો અમારાથી ભૂલચૂક થઈ હોય તો માફ કરજો કિરણબેન શિવ હું તારા ઘરે આવું તો મને વાલા વાલા કરજે😊😊😊
Kem cho kiranben Mazama ne Jay shree Krishna Jay mataji Mane kha bar padi gay hati ke tame mazak Karo cho Tamara kevano matalab aevo hato ke aavarsa no chelo video barabar ne 😮
Kiranben video ni saruaat thi khabar padi gyi hati k 2024 no last video che. Pan toye aavi majak na hoy ho? Tamara ane Autny na expression khub saras hata avu j lage k sachhu j bolo cho.
કિરણબેન. આપણે વીડિયો ચાલુ રાખો તમને શું. તકલીફ. છે. આપણે જે કરવું હોય તે કરીએવીડીયામા. તમે આગળ આવશો તકલીફ તો પડે. પણ. વીડીયો. ચાલુ. રાખો આટલા. સરસ. આગળ આવેલા. છો. તો. પસ્તાવો કરવો. પડશે.
રામ રામ ને સીતા રામ માસી ને કિરણ બેન અમને તો ખબર જ હતી કે 2024નો છેલ્લો વિડિયો અને 2025 નો નવો વિડીયો આવશે તેમ વિડિયો બંધ કરો ને તો અમે આખી યુટ્યુબ ફેમિલી તમારી ઘરે ધામા નાખીને રોકાઈ જાઈ શિવુ ને નો જોઈએ ને તો મજા નો આવે તમારી વાત સાચી છે કિરણ બેન માસી ને જોઈ ને મારા સાસુ બહુ યાદ આવે છે માસી ના સ્વભાવ જેવોજ મારા સાસુ નો સ્વભાવ હતો ❤❤❤❤
કિરણ તું તારી સાસુ ને પૂછતી તી ને કે મમ્મી આ છેલ્લો વિડિઓ છે નઈ ત્યારે તારી સાસુ હસી ગયા તા અને તને પણ હસવું આવી ગયુ તું એટલે તે પણ મોઢું સંતાડ્યું તું ખોટું બોલતા યે નથી આવડતું 😄😜😄😄
જય શ્રી કૃષ્ણ સાચી વાત છે અરે કિરણ બેન તમારા બધા ઉપર વિશ્વાસ હોય વીડિયો બંધ નો થાય મને ખબર પડી ગઈ પ્રેન્ક કરે છે દાંત કાધો તો ખબર પડી જાય ચાલુ વિડિયો માં દાંત નો કધાય વિડિયો બંધ કરી ને દાંત કાધો વાહ ખુબ સરસ
જય શ્રી કૃષ્ણ તમે નો કયો તો પણ ખબર છે તમે વિડીયો બંધ નથી કરવાના 2024 નો આ છેલ્લો વિડીયો અમે બધું સમજી ગયા હતા હવે આવશે 2025 નો વિડીયો આવશે તમે ક્યાંય જવાના નથી કરણભાઈ પાસે પણ જાવા ના નથી
બેન કેમ ઈમ બોલો કે છેલો વિડિઓ તમે બનાવો ન્યુ વિડિઓ અમને બહુ ગમે તમારા સાસુ વહુ નાં વિડિઓ
Ok thank you ♥️ ચાલુ જ રાખસુ
Kem have video ny avae
Tame vari dhadiye aem kyo cho ke chello video pasi to utaro cho aevu kem
હું આજ કિરણ સેવામાં ગઈ તે રાતે 10:00 વાગે તમારો વિડીયો જોયો છે
Ok saras સેવા નું કામ તો બહુ સારું કહેવાય
1 mahina ni 50000 hajar aavak koi band na kare ...etli to hamne bi khabar che ...
એટલી બધી તો નથી
બેન ખુબ આગળ વધો મીરાબેન ભાવનગર
ખુબ ખુબ આભાર ♥️ મીરાબેન
🙏🙏👌👌
જય શ્રી કૃષ્ણ 😢 સીતારામ 😮 જુના વર્ષ નો છેલ્લો છે એમ કહો
જય શ્રી કૃષ્ણ 🙏 સીતારામ 🙏 haa એમ જ
જયશ્રી.ક્રિશ્ના.સીતારામ.કિરણબેન.ફેમિલી.ને.કેમ.છો.મોજ.માં.
.કિરણબેન.નવા.વરસ.માં.વધતી.પ્રગતિ.થાય.એવા.અમારા.આશીર્વાદ🙏🙏🌺🌺🌺
જય શ્રી કૃષ્ણ 🙏 સીતારામ 🙏 haa joshana ben એકદમ મજામાં તમે કેમ છો 😊 ખૂબ ખૂબ આભાર ♥️
Tamari vadi પોરબંદર pase kya gam ma che
રાણા વડવાળા ગામમાં છે અમારી વાડી તમે ઈન્સ્ટાગ્રામ માં મેસેજ કરો karan Kiran 05
Happy New year 🥰
Happy new year 🎊
Nava vars na Jay sree Krishna Sita Ram Jay mataji ⚘ ♥ ❤
નવા વર્ષના જય શ્રી કૃષ્ણ 🙏 સીતારામ 🙏 જય માતાજી 🙏 Sangita ben
👍🙏🙏🙏🥰
Ram Ram 🙏Sita Ram 🙏Jay Mata Ji 🙏♥️♥️♥️
Ram Ram sitaram 🙏 Jay mataji 🙏
કેમ કિરણબેન આવું બોલો છો
Jay shree Krishna Jay mataji masi kiran ben shivu
Jay shree krishna 🙏 Jay mataji 🙏
Amne tamari vadi java aavvu hoe to aavie ame please amne kaheso
Ok jarur aavjo
Good morning jayshri krishan thank you🎉
Good morning 🌄 Jay shree krishna 🙏♥️
Jay shri Krishna to all. Happy New year. ❤❤❤
Jay shree krishna 🙏 happy new year ♥️ Dina didi
Jay sree Krishna ❤mane khabrj Hati k tame majak Karo Cho....😂
Jay shree krishna 🙏 ok 😅
Jay shree Krishna
Jay shree krishna 🙏
જયભોલેનાથ કિરણબેન
જય ભોલેનાથ 🙏
તમારા વગર મજા નો આવે અમે રોજ જોઈ એ છીએ
Kuhb kuhb aabhar ♥️
કીરણબેન બા બાપા શીવુ ભાવેશભાઈ બધાને મારા જય સીયારામ કાંતી બાપુ હરીયાણી
જય સીયારામ 🙏 કાંતી બાપુ
Jay shree Krishna har har Mahadev
Jay shree krishna 🙏 har har mahadev 🙏
તમે મજાક કરતા પણ અમને જીવ તાળવે સોટી ગયો જય માતાજી 🙏🙏🙏🙏🙏
Sorry 😔માફ કરજો જય માતાજી 🙏
Nice vilog 🎉🎉🎉
Thank you
Ame badha samji gyata kiran ben tame majak karo cho2024 ne bay bay
Haa am😅
વાઘેલા કંચન
અમદાવાદ
જય માતાજી સીતારામ બધાને
ચોવીસ ને બાય બાય
પચીસ ને વેલકમ
બધી જ તમારી મનોકામના પૂર્ણ થાય
એવી મારી શુભેચ્છા
સારા કામ મા સો વિઘ્નો આવે
તો આપણે સફળતા ની સીડી ચડી ગયા
મોદી
નરેન્દ્ર વડાપ્રધાન
એમને પણ લોકો એમની પણ વાતો કરતા હોય છે સારી વાતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે તો તમે પણ જીવન માં સારી પ્રગતી કરો લોકો તો તમારા વિશે શું વિચારે છે તેના પર ધ્યાન નાં આપો તમારું મગજ
એવીજ વાતો પર ફોકસ કર ને સારૂં વિડિયો બનાવો પચીસ વર્ષ ધમાકેદાર એન્ટ્રી ની શરૂઆત થાય 🎉🎉🎉❤❤
જય માતાજી 🙏 સીતારામ 🙏 ok kuhb kuhb aabhar કંચનબેન બસ બધા આવી જ રીતે પ્રેમ આપતા રહે ♥️♥️
Sitaram jaymataji jay shree Krishnana kem Cho badha majama cuit shivu dhingali diku majama kiran ben tme majak Karo Cho ne sachu ne video.nai aave am mahadev har
Sitaram 🙏 Jay mataji 🙏 Jay shree krishna 🙏 એકદમ મજામાં તમે કેમ છો 😊 haa mjak Karti ti 😅 mahadev har 🙏
Jay dwarkadhish
Jay dwarkadhish 🙏
Jai mataji Kiran ben shivu mjama chhe ne
Jay mataji 🙏 haa એકદમ મજામાં છે શિવુ 😘
MAHADEV
2024 no
Mahadev 🙏 haa
વરસ નો છેલલો વીડીઓ
Haa
આવી આવક આવે છે તો વિડિયો બંધ ન કરે નહીં અને ખોટું શું બોલો છો
જય શ્રી કૃષ્ણ 🙏 અરે વાહ કિરણ ભાભી મજાક તો જોરદાર બનાવી હો એમને વિશ્વાસ છે તમે બંધ ન કરો 😅😊😅😂❤
જય શ્રી કૃષ્ણ 🙏 ઘનશ્યામભાઈ thank you સાચી વાત છે આપણા વિડિયો ચાલુ જ રહેશે ♥️
Jay shree Krishna 🙏🏻
Happy New year😂😂
Happy new year
Happy new year
Happy new year 🎊
કિરણબેન અમને તો સાચું લાગ્યું વિડીયો બંધ કરો તો અમને ગમશે નહીં❤❤❤
Ok nimu ben sorry 😔
જય શ્રી કૃષ્ણ બેન કેમ છે બધા નવા વર્ષના રામ રામ બધાને હેપ્પી ન્યુ યર ભગવાનની પ્રાર્થના કરું છું કે જીવનમાં ખૂબ આગળ વધો ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો અમારાથી ભૂલચૂક થઈ હોય તો માફ કરજો કિરણબેન શિવ હું તારા ઘરે આવું તો મને વાલા વાલા કરજે😊😊😊
જય શ્રી કૃષ્ણ 🙏 રામ રામ સીતારામ 🙏 kuhb kuhb aabhar Dashrath sinh Vaghela એવું કાંઈ ન હોય ભુલ તો અમારાથી થય જાય sorry 😞 jarur aavjo
Amne khber 6 jaatli aavak aave ne koi bndha kre
કિરણ બેન વિડિયો બંધ નો કરતા હો હું પાલીતાણા થી વિલાસ બેન
Ok વિલાસ બેન કેમ છો મજામાં😊
Jay mataji 🎉
Jay mataji 🙏
કિરણ બેન તમારા પરીવા્ર ને જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ 🙏
જે માતાજી બેન
જય માતાજી 🙏
Kem che kiran ben sukre shivu badha maja ne hu rajkot thi jagu
Haa jagu ben bhada majama che તમે કેમ છો 😊 જાજા દિવસો પછી કોમેન્ટ કરી
Jay Shri Krishna Kiran Ben ❤❤❤
તમને ખબર છે કિરણબેન તમે બગાડો છો તમારું મોઢું કઈ દે કે તમે બગ
કિરણબેન જય માતાજી અમને ખબર પડી જાય કે તમે અમને તમે વિડિયો ના કરો
Jay shree krishna 🙏
Ok એ વાત સાચી મને હસવું આવી જ જાય 😅
જય માતાજી 🙏
કીરણબેન. બે. હજાર. ચોવીસ. ને. ટાટા. બાય બાય 25. ને. વેલકમ. મનેતો. ખબર જ. છે. તમે. ચાલુજ. રાખવાના છો ખુબ. આગળ વધો🎉❤❤
Ok Kuhb kuhb aabhar ♥️ પાયલબેન
કિરણ દેતી ઔર મજાક ન કરતા હોય યાર ટેન્શન બહુ આવે છે અને મને તો એમ થાય કે હું મારો તમારા બ્લોગની હું વાટ જોતી હોય એટલી બધી
Ok thank you so much ♥️ સ્નેહા બેન માફ કરજો
Prank kre 6e Ben New year no
Haa vaishali Ben
નવા વર્ષના જય શ્રી કૃષ્ણ કિરણ દીદી
જય શ્રી કૃષ્ણ 🙏 સ્નેહા બેન
Mane to khabar che majak Karo cho 😅😅😊
Ok
રાહ જોવા ની મજા આવી
Ok Thankyou
કિરણ બેન આવી મજાક ના કરો યાર અમને ટેન્શન આવી જાય છે યાર
Ok sorry 😔
Shita ram Kiran ben
Sitaram 🙏
કિરણ ભાભી અમને તો સાચૃલાગીયૂવિડિયોબધકરો તોઅમનેગમશેનહિ
Ohh sorry 😔
Tame bov bolo cho ho
Kiran bhabhi
Kab ben sach vat kiran
Khabar hti prenk che am
Ok
અમને જરાય ન ગમ્યું
આવું બોલો ને તમારે તો મસ્તી થાય ને અમારો જીવ જાય તો આવી મજાક કરવા મા તમને મજા આવે છે ને અમારો જીવ જાય છે આજ પછી આવી મજાક ના કરશો
Ohh sorry 😔 urmishah માફ કરજો
khaber padi gaye aa varsh no chalo viedo che
Haa
Good night keeran vishakha from London
Good night 🌉 vishakha didi
2o24 no chhelo video
Haa
હર હર મહાદેવ
હર હર મહાદેવ 🙏
Jay mataji
Jay mataji 🙏
સીતારામ જય શ્રી કૃષ્ણ
સીતારામ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏
Kiran ben tame mafi na mago Maro pan kevano matalab aem hato ke Mane tamaro video jovani tev padi gay che aetle joya vagar chaltu nathi 😅❤
Ok Kuhb kuhb aabhar ♥️
Kem cho kiranben Mazama ne Jay shree Krishna Jay mataji Mane kha bar padi gay hati ke tame mazak Karo cho Tamara kevano matalab aevo hato ke aavarsa no chelo video barabar ne 😮
એકદમ મજામાં તમે કેમ છો 😊 haa આ વર્ષ નો છેલ્લો વિડિયો Jay shree krishna 🙏 Jay mataji 🙏
Har har mahadev didi
Har har mahadev 🙏
Shachi vat
Ok
Khbr padi gy 2024 no chelo video ho
Ok haa am
Aa vi mazak na karta mara jevi ne aetek aavi jashe😊
માફ કરજો બેન પણ મારો કાંઈ એવો ઈરાદો નતો
Kiranben video ni saruaat thi khabar padi gyi hati k 2024 no last video che. Pan toye aavi majak na hoy ho? Tamara ane Autny na expression khub saras hata avu j lage k sachhu j bolo cho.
ડોબરીયા છો
Ok sorry 😔 and thank you ♥️
Kem em kyoso ke selo video kem pasi ny aave su problmse
કાંઈ problem નથી
Kiran have na mane ae
Haa ho 😂
કિરણબેન.આ.2024.નો.છેલ્લો.વિડિયો.છે😂.અને.હવે.નવા.વરસ.નો.પહેલો.વિડિયો...તમારા.વિડિયો.જોયા.વગર.નો.હાલે.હો.અને.અમારે.પણ..કૉમેન્ટ.કરવામાં.કાઈ.ભૂલ.ચૂક.થાય.હોય.તો.માફ.કરશો.2024.માં.😂.પણ.વિડિયો.બંધ.નહિ.કરવાના.હો😂😂
Ok joshana ben haa am 😅 thank you ♥️ Naa Naa એવું ન કહો ભુલ તો અમારાથી થય જતી હોય sorry 😞
Patang chagawo tyare panchiyo nu dhayan rakh jo ena pan bacchao maa ni raah jota hoi dhayan rakh jo jj
Ok સાચી વાત છે તમારી ♥️
🙏🙏
Ram Ram ne sitaram Shiv kiranben
Ram Ram sitaram 🙏
જય શ્રી કૃષ્ણ કીરણ બેન શીવુ ભાવેશ ભાઈ બા 🎉🎉મજાક નો કરો
જય શ્રી કૃષ્ણ 🙏ok
Khotu lagiyu hoy to hu tamari be hatha Jodi ne mafi magu chu Mane maf Kari de jo
એવું કાંઈ નથી એવું ન બોલો ♥️
જય હો
જય હો
જય માતાજી જય શ્રી કૃષ્ણ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Jay mataji 🙏 Jay shree krishna 🙏
કિરણબેન. આપણે વીડિયો ચાલુ રાખો તમને શું. તકલીફ. છે. આપણે જે કરવું હોય તે કરીએવીડીયામા. તમે આગળ આવશો તકલીફ તો પડે. પણ. વીડીયો. ચાલુ. રાખો આટલા. સરસ. આગળ આવેલા. છો. તો. પસ્તાવો કરવો. પડશે.
Ok shobhna ben ♥️
Kiran majak kare che modha, uper thi dekhatu hatu
Haa ho 😂
રામ રામ ને સીતા રામ માસી ને કિરણ બેન અમને તો ખબર જ હતી કે 2024નો છેલ્લો વિડિયો અને 2025 નો નવો વિડીયો આવશે તેમ વિડિયો બંધ કરો ને તો અમે આખી યુટ્યુબ ફેમિલી તમારી ઘરે ધામા નાખીને રોકાઈ જાઈ શિવુ ને નો જોઈએ ને તો મજા નો આવે તમારી વાત સાચી છે કિરણ બેન માસી ને જોઈ ને મારા સાસુ બહુ યાદ આવે છે માસી ના સ્વભાવ જેવોજ મારા સાસુ નો સ્વભાવ હતો ❤❤❤❤
રામ રામ સીતારામ 🙏ok thankyou ♥️ jarur આવો નકર સાચે જ વિડિયો બંધ કરી દયશ 😃
કિરણ તું તારી સાસુ ને પૂછતી તી ને કે મમ્મી આ છેલ્લો વિડિઓ છે નઈ ત્યારે તારી સાસુ હસી ગયા તા અને તને પણ હસવું આવી ગયુ તું એટલે તે પણ મોઢું સંતાડ્યું તું ખોટું બોલતા યે નથી આવડતું 😄😜😄😄
Haa ho 😂એ વાત સાચી
😢😢😢😢
Sitaram jsk Kiran di
Sitaram 🙏 Jay shree krishna 🙏
Happy New Year 🥳
Happy new year
કિરણબેન તમે તો અમને ગભરાવી નાખ્યા પણ તમે તો 24અને25એમ બોલ્યા તમારાં વિડીયો જોવાની મજા આવે છે ચાલું રાખજો
Ok Ritaben ♥️ thankyou
વાતાવરણ જે એવૂ છે કિરણ બેન અમારે સૂરત ઘરે ઘરે શરદી ઉધરસ છે
Ok સાચી વાત છે
Km cho kiranben badha mjama cho km akdm bandh krvanu nkki kri
એકદમ મજામાં તમે કેમ છો 😊 કાંઈ નહીં મજાક કરતી હતી
Tame to daravi do cho
Sorry 😔
જય શ્રી કૃષ્ણ
સાચી વાત છે
અરે કિરણ બેન તમારા બધા ઉપર વિશ્વાસ હોય
વીડિયો બંધ નો થાય મને ખબર પડી ગઈ પ્રેન્ક કરે છે
દાંત કાધો તો ખબર પડી જાય ચાલુ વિડિયો માં દાંત નો કધાય વિડિયો બંધ કરી ને દાંત કાધો
વાહ ખુબ સરસ
Ok Divya Kant shilu એ વાત સાચી 😅 મને હસવું આવી જ જાય
Khotadi
જય શ્રી કૃષ્ણ તમે નો કયો તો પણ ખબર છે તમે વિડીયો બંધ નથી કરવાના 2024 નો આ છેલ્લો વિડીયો અમે બધું સમજી ગયા હતા હવે આવશે 2025 નો વિડીયો આવશે તમે ક્યાંય જવાના નથી કરણભાઈ પાસે પણ જાવા ના નથી
જય શ્રી કૃષ્ણ 🙏 haa ઈલાબેન એકદમ બરાબર સમજ્યા તમે 😅
ખોટુનબોલો
Jay mataji
Jay mataji 🙏
હર હર મહાદેવ
Har har mahadev 🙏