Vijaynath 8511772937 || Ajmal Raja Bhakti Kare || Bhajan Santvani || Live palubhai bhajandham bhacha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2025

ความคิดเห็น • 140

  • @rameshvasava852
    @rameshvasava852 4 หลายเดือนก่อน +2

    સાહેબ બંદગી 🙏🏻🙏🏻🙏🏻

  • @hiteshhitesh2234
    @hiteshhitesh2234 5 หลายเดือนก่อน +2

    જય અલખધણી બાપુ ના ભાગ્યના તાળા ખોલજો ખુબજ સરસ ને મીઠો અવાજ છે હે રામદેવજી બાપા આ બાપુ ખુબજ આગળ વધે એવિ પ્રાર્થના લક્ષ્મણ બાપુ ની યાદ આવિ ગય

  • @bharatbhaiparmar2336
    @bharatbhaiparmar2336 ปีที่แล้ว +4

    Jay ho khub sars

  • @anupsangrajput5640
    @anupsangrajput5640 ปีที่แล้ว +4

    વાહ જોરદાર સુર અને તાલ છે હો ... વિજયનાથ ખૂબ આગળ વધે એવી પ્રાર્થના.. પાલુભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન

  • @hareshjikadra6037
    @hareshjikadra6037 ปีที่แล้ว +4

    Badha kalakar karta mast gayu❤vijay bhai ne stej appo bhai jay girnari

  • @hareshvanra3880
    @hareshvanra3880 ปีที่แล้ว +3

    Ha santvani ni moj haaa vala

  • @shivarajkalotra4932
    @shivarajkalotra4932 ปีที่แล้ว +3

    Wah Vijay bapu Wah jay Hoo palu ha gadhavi

  • @BMMANDAPBHADLI
    @BMMANDAPBHADLI ปีที่แล้ว +2

    Jay ho bapu tame aava kalakar ni kadar Karo so ha palu bapu

  • @parvinmakvana7767
    @parvinmakvana7767 4 หลายเดือนก่อน +1

    જય હો સંતવાણીખાલી પેટી કલાકાર નું કામ બહુ સારું છે

  • @dhirubhaikumbhani6232
    @dhirubhaikumbhani6232 ปีที่แล้ว +4

    જય.માતાજી...જયહો..સંતવાણી
    પાલૂબાપૂ..સાધૂનો.દીકરોસે.આસરોઆપજો..હો

  • @jasvant.chauhan.7260
    @jasvant.chauhan.7260 ปีที่แล้ว +3

    Babu Sara's Gaya surdas Jay girnari

  • @nagshikaria6794
    @nagshikaria6794 ปีที่แล้ว +7

    વાહ, ખુબ સરસ, ઘણા સમય પછી આવા જુની ગાયકીના ભજન સાંભળ્યા, કાનદાસબાપુની યાદ આવી ગઈ. 😊
    તમારી પાસે ભજનના ધુરંધર કલાકારો છે સાહેબ, આમ જ કાયમ પ્રસ્તુત કરતા રહો, એવી અભિલાષા સાથે,
    "જય હો સંતવાણી"

  • @JethurbhaiAhirOfficial
    @JethurbhaiAhirOfficial ปีที่แล้ว +4

    હરે હરે બાપુ હરે ,,,,અને બીજી વાત એ છે કે હવે વિજયનાથ બાપુ ઠેકાણે પહોંચી ગયા છે એટલે એની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે,,,,,,, જય મોરલીધર

  • @vijaychavda3990
    @vijaychavda3990 ปีที่แล้ว +5

    આ ભાઇ ને સ્ટેજ ઉપર સાંભળવાની તક મળે તો મોજ આવી જાય....

  • @akherajayar6338
    @akherajayar6338 ปีที่แล้ว +1

    Jay Shree krishna jay ho santvani

  • @manharvasava4854
    @manharvasava4854 7 หลายเดือนก่อน +1

    Vijay bhai na mukhe sarasvati mata biraje6e, vijaybhai stej apavjo bhaiyo, 🎉

  • @VishramGadhavi-q9m
    @VishramGadhavi-q9m ปีที่แล้ว +1

    ધન્યવાદ ઘણા વર્ષ પછી આવી રાગણી સાંભળવા જય હો સંતવાણી

  • @MaldeMalde-k3i
    @MaldeMalde-k3i ปีที่แล้ว +3

    Hare hare vijaybhai saras gayki

  • @bhaibhavesh3783
    @bhaibhavesh3783 ปีที่แล้ว +12

    પાલુભાઈ આ કલાકાર મારા ગામ નો છે સાથ સહકાર આપજો મારા વાલા ગામ વીજપડી જીલો અમરેલી

    • @hiteshdodiyabajansantvani8968
      @hiteshdodiyabajansantvani8968 ปีที่แล้ว

      રાજુલા વિજપડી કે ભાઈ

    • @bhaibhavesh3783
      @bhaibhavesh3783 ปีที่แล้ว

      @@hiteshdodiyabajansantvani8968 વીજપડી મારા વાલા

  • @ModhvadiyaBharat-b9g
    @ModhvadiyaBharat-b9g 6 หลายเดือนก่อน +1

    Jai ho vijay bapu

  • @anamikakadikar8202
    @anamikakadikar8202 ปีที่แล้ว +3

    જય..અલખ.ધની..બહુ.સરસ.ગઢવી.ભાઈ.

  • @AppuZapadiyaVlogs1972
    @AppuZapadiyaVlogs1972 ปีที่แล้ว +3

    Jay shivshakti 🙏🚩 Jay ho santvani 🙏
    Jay ho vijay nath Bapu 🙏
    Jay ho palubhai Gadhvi

  • @akherajayar6338
    @akherajayar6338 ปีที่แล้ว +1

    Jay ho santvani

  • @samragadhvi8516
    @samragadhvi8516 ปีที่แล้ว +4

    શ્રી પાલુભાઈ,
    શ્રી વિજયનાથજીને " સ્ટેજ" મળવો જરૂરી છે,આપની મદદથી આગળ વધી શકશે એવો ભરોસો છે.

  • @sanjaychavda3513
    @sanjaychavda3513 ปีที่แล้ว +3

    મારા વિસ્તાર નુ ગોરવ છે પાલુભાઈ વિજય નાથ

  • @AshokMaheshwari-q1r
    @AshokMaheshwari-q1r ปีที่แล้ว +4

    Bahu saras.....

  • @Puriben685
    @Puriben685 ปีที่แล้ว +1

    બાપા સીતારામ ... બગદાણા પુનમે પુનમે આવેશે આ બાપુ ... જોરદાર ગાયુ હો પણ

  • @MA.DHVADI.
    @MA.DHVADI. ปีที่แล้ว +9

    હરે હરે.. હા મોજ..ગઢવી ભાઈ ને નમ્ર વિનંતી આ ભાઈ ને સ્ટેજ પ્રોગ્રામ આપો ભાઈ લખમણ ભાઈ બારોટ ની યાદ આવી ભાઈ 🙏🏻

  • @vegadsagrambhai3755
    @vegadsagrambhai3755 ปีที่แล้ว +2

    વિજયનાથ બાપુનો એક દિવસ જરૂર વિજય થશે.બાપા એની તપસ્યાનુ ફળ જરૂર આપશે. બાપા સીતારામ

  • @virjijasmoria2929
    @virjijasmoria2929 ปีที่แล้ว +5

    Jay siyaram

  • @dashrarhbhaiambalalveragda6239
    @dashrarhbhaiambalalveragda6239 ปีที่แล้ว +3

    Jay ho santvani moj moj👍

  • @ajaynathmangroliya1257
    @ajaynathmangroliya1257 ปีที่แล้ว +3

    Jay Ho santvani Vijay Bapu

  • @HimmatbhaiBhabhaniya
    @HimmatbhaiBhabhaniya ปีที่แล้ว +5

    જય સંતવાણી વાલા

  • @babudangar2866
    @babudangar2866 ปีที่แล้ว +5

    સારુ ગાય છે ઘણા કલાકારો છે પ્રવીણ સુરદાસ અને રમેશ સુરદાસ

  • @jigneshvankar6511
    @jigneshvankar6511 ปีที่แล้ว +4

    Jai Ho santvani palubha bhai aava Bhajan na chahko ne agad shapot Karo bhai abhar Jai mogal Jai laxman barot bapu 😢😢😢

  • @rajeshitodara7369
    @rajeshitodara7369 ปีที่แล้ว +3

    Palubhai khub khub dhanyavad

  • @rameshkapdi4643
    @rameshkapdi4643 ปีที่แล้ว +3

    જય હો સંતવાણી

  • @bhaveshgadhadara3031
    @bhaveshgadhadara3031 ปีที่แล้ว +3

    Jay ho Jay ho

  • @bharatvasava6083
    @bharatvasava6083 ปีที่แล้ว +4

    🙏🏻🕉️પાલુભાઈ તમને ખુબ ખુબ અભિનંદન છે, ગુજરાતના ખુણે ખુણેથી આવા કલાકાર શોધી કાઢી સંતવાણીનો વારસો જાળવવા બદલ ખુબ ખુબ આભાર 🙏🏻🔱🕉️🌹

    • @ashokharsora4765
      @ashokharsora4765 ปีที่แล้ว

      Wha Vijay nath ohhh vandan tamari gayki ne

  • @kevin_doru
    @kevin_doru ปีที่แล้ว +2

    જીયો જીયો... વાહ મોજ સાહેબ... જય હો...

  • @sachinmirani3016
    @sachinmirani3016 ปีที่แล้ว +3

    Jay ho. Wah moj

  • @khushalbhaisolanki1977
    @khushalbhaisolanki1977 ปีที่แล้ว +4

    જાય હો. મોજ આવી ખરે ખર દિલથી ગવાયું છે.મીનલદે નાં રુદન ભર્યા સ્વર મો

  • @Jayeshsolanki143
    @Jayeshsolanki143 ปีที่แล้ว +2

    ખૂબ સરસ મોજ કરાવી દીધી હો બાપુ....

  • @bharatbhaiahir9092
    @bharatbhaiahir9092 ปีที่แล้ว +3

    જય હો સંતવાણી
    જય નારાયણ

  • @vadherjivabhai
    @vadherjivabhai ปีที่แล้ว +2

    જય મા મોગલ તમારી મનોકામના પૂર્ણ કરે તેવી મા મોગલ ને પ્રાર્થના

  • @vallabhaidabhi5539
    @vallabhaidabhi5539 ปีที่แล้ว +4

    ખુબસરસ સંતવાણી

  • @ArvindGujarati-zk8ij
    @ArvindGujarati-zk8ij ปีที่แล้ว +3

    હરે હરે સંતવાણી

  • @movarvarjang9969
    @movarvarjang9969 ปีที่แล้ว +3

    ખુબ સરસ ગાયકી છે

  • @pathubhaiahir4982
    @pathubhaiahir4982 ปีที่แล้ว +3

    🙏 jay ho vala 🙏jay ho kandashbapu🙏

  • @kishorhariyani9295
    @kishorhariyani9295 ปีที่แล้ว +3

    jaysiyaram

  • @PrakashMir
    @PrakashMir 4 หลายเดือนก่อน +1

    વાહ મોજ

  • @kishorhariyani9295
    @kishorhariyani9295 ปีที่แล้ว +3

    jayho

  • @AmarsangDarbar-hu1ij
    @AmarsangDarbar-hu1ij ปีที่แล้ว +4

    આવા કલાકાર વારંવાર ન જન્મે વાહ મોજ ❤

  • @vijaydev636
    @vijaydev636 ปีที่แล้ว +3

    જય નારાયણ બાપુ પાલુ ભાઈ

  • @Shreemarutiautoworld
    @Shreemarutiautoworld ปีที่แล้ว +4

    संत कभी मरते नहीं ,झोला बदलते है ।
    भजन सवायां कीज़ो 🙏

  • @manshigadhvi6657
    @manshigadhvi6657 ปีที่แล้ว +3

    Jay ho santvani 🙏🙏🙏

  • @rajuterya1264
    @rajuterya1264 ปีที่แล้ว +3

    Jay ho

  • @chndubhajadeja7211
    @chndubhajadeja7211 ปีที่แล้ว +1

    વા પાલુભાઅવાજ સારો આય

  • @devangjoshisinger2051
    @devangjoshisinger2051 ปีที่แล้ว +1

    Jay ho bhajanno

  • @ratilaltanti8404
    @ratilaltanti8404 ปีที่แล้ว +3

    Vah palu bhai

  • @viralkumarnavadiya9878
    @viralkumarnavadiya9878 ปีที่แล้ว +3

    હરે હરે

  • @baraiyamj7681
    @baraiyamj7681 8 หลายเดือนก่อน +1

    Jay girnari

  • @SHEKS__DINESHBHAI
    @SHEKS__DINESHBHAI ปีที่แล้ว +2

    Vah moj vah

  • @પ્રહલાદજીઠાકોર-ત7ઘ

    જય હો જય હો બાપુ

  • @gopalmakwana2508
    @gopalmakwana2508 ปีที่แล้ว +1

    Jordar👌

  • @makwanasanjay8592
    @makwanasanjay8592 ปีที่แล้ว +2

    ૐ નમો નારાયણ જય હો સંતવાણી

  • @KalpeshGangal
    @KalpeshGangal ปีที่แล้ว +3

    જય ભગવાન 🙏

  • @bittujivani3064
    @bittujivani3064 ปีที่แล้ว +3

    જય નારાયણ

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 ปีที่แล้ว +3

    ખૂબ સરસ

  • @raachudasama120
    @raachudasama120 ปีที่แล้ว +2

    જય માતાજી ભાઈ 👏👏

  • @rakeshparmar6742
    @rakeshparmar6742 ปีที่แล้ว +3

    Vaah vaah vaah

  • @parbatgadhavi5934
    @parbatgadhavi5934 ปีที่แล้ว +3

    જય હો ભગત

  • @rudra994gaming4
    @rudra994gaming4 ปีที่แล้ว +3

    ફૂલ આનંદ થયો ❤

  • @jyotikabaraiya8222
    @jyotikabaraiya8222 ปีที่แล้ว +3

    જય રામાપીર મહરાજ

  • @Suresh-x3t7l
    @Suresh-x3t7l ปีที่แล้ว +3

    જયહાબાપા

  • @Dharmesrathod5747
    @Dharmesrathod5747 ปีที่แล้ว +4

    તેજ આપો પાલુભા ભાઈને સારો

  • @rashikparmar6478
    @rashikparmar6478 ปีที่แล้ว +3

    Jeparbhu

  • @ManavAnkoliyaOfficial
    @ManavAnkoliyaOfficial ปีที่แล้ว +3

    Jay ho santvani

  • @kavirajgadhaviofficial7505
    @kavirajgadhaviofficial7505 ปีที่แล้ว +4

    વા જય હો ઘણી ખમ્મા......

  • @jyotikabaraiya8222
    @jyotikabaraiya8222 ปีที่แล้ว +3

    આ ભાઈ ધન્યવાદ

  • @jethagadhavi3090
    @jethagadhavi3090 ปีที่แล้ว +2

    Jay hoo...🙏

  • @parmarbharatbhaivalabhai
    @parmarbharatbhaivalabhai ปีที่แล้ว +4

    હા મોજ હા

  • @zalanavalsinh690
    @zalanavalsinh690 ปีที่แล้ว +1

    વાહ...

  • @somabhairabarihasyakalakar6254
    @somabhairabarihasyakalakar6254 ปีที่แล้ว +3

    🎤👌👌👌🚩જય હો સંતવાણી 🙏🇮🇳

  • @parmarmaheshbhai2841
    @parmarmaheshbhai2841 ปีที่แล้ว +4

    વાહસરસભાઈ

  • @parmarrohit15
    @parmarrohit15 ปีที่แล้ว +3

    હા.... મોજ.....હા...........

  • @VishramGadhavi-q9m
    @VishramGadhavi-q9m ปีที่แล้ว +5

    ધન્યવાદ ઘણા વર્ષ પછી આવી રાગણી સાંભળવા જય હો સંતવાણી

  • @nkbheda1340
    @nkbheda1340 ปีที่แล้ว +3

    Jy hooo

  • @arvindmangroliya9525
    @arvindmangroliya9525 ปีที่แล้ว +4

    Jay mataji

  • @gohilghanshayambhai9294
    @gohilghanshayambhai9294 ปีที่แล้ว +1

    જયહો

  • @alpeshsarvaiyaofficial
    @alpeshsarvaiyaofficial ปีที่แล้ว +3

    Jay ho bapu❤❤

  • @jayrajsinhsolanki1644
    @jayrajsinhsolanki1644 ปีที่แล้ว +4

    જય હો

  • @devangjoshisinger2051
    @devangjoshisinger2051 ปีที่แล้ว +1

    Bapo bapo

  • @deepakchudasamavijapadi8539
    @deepakchudasamavijapadi8539 ปีที่แล้ว +5

    પાલુભાઈ આ વિજય બાપુ મારા ગામ વીજપડી ના છે તેને સાથ સહકાર આપશો
    અને મારી ચેનલ દિપક ચુડાસમા વીજપડી નામની છે અને હુ સનાતન માટે લડત કરુ છુ
    તે મારી ચેનલ મા જોવા મળશે
    આભાર

  • @mukeshchauhanofficial4732
    @mukeshchauhanofficial4732 ปีที่แล้ว +3

    Jay narayan gelavasaheb

  • @kesumer6197
    @kesumer6197 ปีที่แล้ว +2

    વાહવા હમોજ ફકરી

  • @rajivbarot1188
    @rajivbarot1188 ปีที่แล้ว +3

    એહાવૈરાગ

  • @rakeshbalar7066
    @rakeshbalar7066 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @bittujivani3064
    @bittujivani3064 ปีที่แล้ว +3

    સરસ

  • @vikrampurabiya
    @vikrampurabiya ปีที่แล้ว +3

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍👍