ફોરેસ્ટ પરીક્ષા અંગે વિદ્યાર્થીને મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ...

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024

ความคิดเห็น • 84

  • @kishanvaghela1
    @kishanvaghela1  5 หลายเดือนก่อน +11

    હેલ્લો મિત્રો, ફોરેસ્ટગાર્ડ ની પરીક્ષા મા થોડા થોડા બદલાવ થતા આવે છે, 2016 ની ભરતી મા ઉમેદવાર નહતા મળતા એટલે દરેક જિલ્લા મા અંદાજે 8-9 રાઉન્ડ પડ્યા હતા, મારે 80 થતા હતા તોય વારો આવ્યો હતો,2022 મા ઉમેદવાર મળ્યા એટલે 8-9 રાઉન્ડ નહતા પડ્યા, અને આ ભરતી મા ખાલી જગ્યા ઓછી છે,પરંતુ આ વખત ઓનલાઇન પરીક્ષા લેવાની હતી,મારું માનવું એ છે કે તમારે 80+ થાય તો દોડ શરૂ કરી દેવી જોઈએ કેમ કે ફોરેસ્ટ મા આકરું ફિજિકલ આવે છે. મોટા ભાગે ફિજિકલ આમાં જ ફેલ થાય છે. બની શકે તમે 1 રાઉન્ડમા ન આવો અને અન્ય રાઉન્ડ મા વારો આવી જાય, તૈયારી હશે તો પછતાવો નઈ થાય,બાકી કદાચ ફેલ પણ થાવ છો તો તમારી આવનારી પોલીસ ભરતી મા પણ પ્રથમ ગ્રાઉન્ડ જ છે. તો કાંઈ વિચાર કર્યા વગર ફિજિકલ ની તૈયારી શરૂ કરી દેવ... કેમ કે 1 -2 મહિના મા ગ્રાઉન્ડ પાસ નઈ થાવ કેમ કે મારે અનુભવ છે, અને મારું સાચું ના લાગતું હોય તો તમારા જે કોઈ ફોરેસ્ટ ભરતી કરીને આવ્યું હોય તેને પૂછી જોજો...
    Thank You All @kishanvaghela1

  • @varsadiyavinodvarsadiyavin8274
    @varsadiyavinodvarsadiyavin8274 5 หลายเดือนก่อน +1

    Mast motivesan mitr

  • @ramchandkhant9707
    @ramchandkhant9707 5 หลายเดือนก่อน +1

    117 OBC junagadh ma bhryu chhe

  • @ap_nandaniya
    @ap_nandaniya 4 หลายเดือนก่อน +1

    Sir Sebc girl ma 96.75 chhe junagadh ma running kray k nai

    • @kishanvaghela1
      @kishanvaghela1  4 หลายเดือนก่อน +2

      હા કરી દેવું જોઈએ,વધુ જાણવા મારી કોમેન્ટ જોઈ શકો છો, તેમાં વિશ્તાર થી જણાવ્યું છે. 🙏🙏

    • @vijaymakwanamakwana1497
      @vijaymakwanamakwana1497 4 หลายเดือนก่อน

      Tapi s.t 97 thay che

    • @kishanvaghela1
      @kishanvaghela1  4 หลายเดือนก่อน

      @@vijaymakwanamakwana1497 Ok

  • @dharmeshpatel4355
    @dharmeshpatel4355 หลายเดือนก่อน

    85.75 thay se sir taiyari karay

    • @kishanvaghela1
      @kishanvaghela1  หลายเดือนก่อน

      @@dharmeshpatel4355 મારી કોમેન્ટ એકવાર વાંચો પુરી... એમાં જવાબ મળી જશે... 🙏🙏🙏 કોમેન્ટ ગમે તો વળતો જવાબ આપજો...

  • @My_Dream_022
    @My_Dream_022 3 หลายเดือนก่อน

    Sir Dahod ma 90.75 thai che su ground ma varo avase ke nai jaavab apva vinnti please sir ❤❤

    • @kishanvaghela1
      @kishanvaghela1  3 หลายเดือนก่อน

      મિત્ર મારી કોમેન્ટ એક વાર જરૂર વાંચજો એટલે તમામ ખ્યાલ તમને આવી જશે. અને વિડીયો જોવો તેમાં તમારી મૂંઝવણ રૂપ પ્રશ્નોના જવાબ આપેલ છે. થૅન્ક યુ...

  • @user-ce1jd1zg2h
    @user-ce1jd1zg2h 5 หลายเดือนก่อน

    Sir sc girl junagath 133.75 thay se raning 3.40 ma thay jump ne lanbi kud pan thay jay se pan sir normolize ma marks to nai ghate ne??

    • @kishanvaghela1
      @kishanvaghela1  5 หลายเดือนก่อน

      માર્ક ની ચિંતા ના કરો, કેમ કે તે આપડા હાથમા નથી. પણ ફિજિકલ પર ધ્યાન આપો. માર્ક સારા છે. ઘટે તો પણ વારો આવી જશે.

    • @user-ce1jd1zg2h
      @user-ce1jd1zg2h 5 หลายเดือนก่อน

      Thank you sir

  • @ramchandkhant9707
    @ramchandkhant9707 5 หลายเดือนก่อน

    Junagadh ma 2022 ma ketlaa round padya hata

    • @kishanvaghela1
      @kishanvaghela1  5 หลายเดือนก่อน +2

      133.25 થી 80 વચ્ચે રહ્યું હતું 2022 મા જૂનાગઢ જિલ્લામા. Pdf જોઈ શકો છો. એટલા ઉમેદવાર પાસ થયાં હતા.પેલા રાઉન્ડ મા ઉમેદવાર ન મળ્યા હોય તો બીજાં કે ત્રીજા રાઉન્ડ મા બોલાવ્યા હશે કદાચ... એ મને ખાસ ખબર નથી...

  • @parshotambhaliya9884
    @parshotambhaliya9884 5 หลายเดือนก่อน

    Sir high jump ma koy pan teknik kari sakia k

    • @kishanvaghela1
      @kishanvaghela1  5 หลายเดือนก่อน

      પહેલા દોડ ઉપર ધ્યાન દો કેમ કે પહેલા દોડ પુરી કરશો,પછી લાંબી,ઊંચી આવશે... કોઈ પણ ટેકનિક કરશો તો ચાલશે, પરંતુ તેના માપદંડ પૂર્ણ કરવા જરૂરી છે. ઓકે

    • @parshotambhaliya9884
      @parshotambhaliya9884 5 หลายเดือนก่อน

      Ohk sir thank you

  • @NitaRathvaRathvanitaben
    @NitaRathvaRathvanitaben 4 หลายเดือนก่อน +1

    Sir tmare ketla shacha padiya hata normalize ma vadiya hata ke gatiya. Hata

    • @kishanvaghela1
      @kishanvaghela1  4 หลายเดือนก่อน

      પેલા પેન પેપર મોડ એટલે કે ઓફલાઈન હતી માટે નોર્મલાઝેશન ન હતું... આ વખતે ઓનલાઇન પરીક્ષા લેવાઈ છે,માટે આ વખતે આવશે.મેરીટ આવશે એટલે હું જણાવીશ.

  • @parmarjaypal336
    @parmarjaypal336 4 หลายเดือนก่อน

    मित्रो फ़िज़िकल पर महेनत करो स्मार्ट वर्क नय् हार्ड वर्क 😂😂😂

  • @ramchandkhant9707
    @ramchandkhant9707 5 หลายเดือนก่อน

    Aapde je jilla ma form bhryu hoy te jilla maaj phisical maate bolaaave ke🤔🤔

    • @kishanvaghela1
      @kishanvaghela1  5 หลายเดือนก่อน

      આ વખતે કદાચ બદલાય શકે છે.

    • @ramchandkhant9707
      @ramchandkhant9707 5 หลายเดือนก่อน

      @@kishanvaghela1 Hu aravalli no chhu ne junagadh ma bhryu chhe to najik bolaave to saaru

    • @kishanvaghela1
      @kishanvaghela1  5 หลายเดือนก่อน

      @@ramchandkhant9707 મહત્વનુ છે ગ્રાઉન્ડ પાસ કરવુ નય કે કયા આવે...

  • @romitvaghela3630
    @romitvaghela3630 5 หลายเดือนก่อน

    Hello sir Junagadh SC 85 Thay che Running practice karu ke Nai ❤

    • @kishanvaghela1
      @kishanvaghela1  5 หลายเดือนก่อน +1

      ભાઈ તમારે જિંદગી સુધરવી હોય તો શરૂ કરી દેવ, અગાવ કરેલ મારી કોમેન્ટ પુરી વાંચજો એટલે તમને ખ્યાલ આવી જશે. કદાચ આમાં વારો નય આવે તો LRD મા દોડ પહેલા છે, તેમાં આ દોડ કામ લાગશે.બાકી દોડ શરૂ કરવી કે ના કરવી તમારા ઉપર છે.

    • @romitvaghela3630
      @romitvaghela3630 5 หลายเดือนก่อน

      ​​@@kishanvaghela1okk Sir Thank You ❤️ Jay Bhim 🙌

  • @PayalZinzuvadiya
    @PayalZinzuvadiya 5 หลายเดือนก่อน +1

    94.25 obc girl junaghad jilo varo aavse??

    • @kishanvaghela1
      @kishanvaghela1  5 หลายเดือนก่อน +1

      વારો આવશે કે નઈ આવે તે ના કહી શકું,પરંતુ તૈયારી શરૂ કરી દેવ દોડવા ની કેમ કે વારો આવશે અને તમે નઈ દોડી શકો તો?? એટલે મારું માનવું છે કે તૈયારી હાલ શરૂ કરી દેવ... All the Best... 🙏🙏🙏

    • @PayalZinzuvadiya
      @PayalZinzuvadiya 5 หลายเดือนก่อน

      @@kishanvaghela1 aabhar dil thi

  • @mayurparmar4745
    @mayurparmar4745 5 หลายเดือนก่อน

    Savare ley che k sanje forest ma

    • @kishanvaghela1
      @kishanvaghela1  5 หลายเดือนก่อน

      મારે 2016 ની ભરતી મા જૂનાગઢ સાંજે ગ્રાઉન્ડ હતું અને 2022 મા ગાંધીનગર મા સવારે હતું. એટલે આ ગ્રાઉન્ડ કયા સમયે લેવાશે તે નક્કી ના કહી શકાય.. પરંતુ હાલ પૂરતું કોઈ એક ટાઈમ રાખો પછી 2 ટાઈમ શરૂ કરી શકો છો...

    • @mayurparmar4745
      @mayurparmar4745 5 หลายเดือนก่อน

      @@kishanvaghela1 ok thank you

  • @ashvinthakorrecer26
    @ashvinthakorrecer26 5 หลายเดือนก่อน

    Sirr 88 thay che obc Amreli ma bharelu che running chalu karay

    • @kishanvaghela1
      @kishanvaghela1  5 หลายเดือนก่อน +1

      જોવો મેરીટ મા આવવું કે ના આવુ તે આપડા હાથ મા નથી, પણ મહેનત આપડા હાથ મા છે, દિલ દઈ ને મહેનત ચાલુ કરી દેવ કેમ કે પાણી આવી તે પહેલા પાડ બાંધવી પડે, જીવન મા કે ભરતી મા પાસ નાપાસ ચાલ્યા કરે પરંતુ એક વાર તો સફળતા જરૂર મળે છે. માટે ચાલુ કરી દો દોડ, કારણ કે LRD મા પણ પહેલા દોડ છે સાથે સાથે આની પણ તૈયારી થઈ જશે. OK

  • @aiyam2901
    @aiyam2901 5 หลายเดือนก่อน

    78 thay chhe
    26 shift 2
    Su lage chhe sir normalisation nu?
    Junagadh EWS

    • @kishanvaghela1
      @kishanvaghela1  5 หลายเดือนก่อน

      આગળવું ના જણાવી શકું.... પણ 80 તો આવવા જ જોઈએ.

    • @aiyam2901
      @aiyam2901 5 หลายเดือนก่อน

      @@kishanvaghela1 26-02-2024 second shift paper level valu hatu

    • @kishanvaghela1
      @kishanvaghela1  5 หลายเดือนก่อน

      @@aiyam2901 નોર્મલેઝેશન મા માર્ક વધી ઘટી શકે છે.

    • @aiyam2901
      @aiyam2901 5 หลายเดือนก่อน

      @@kishanvaghela1 26-02-2024 second shift nu paper joyu tu tame ?

    • @kishanvaghela1
      @kishanvaghela1  5 หลายเดือนก่อน

      @@aiyam2901 ઓનલાઇન પરીક્ષામા કેવી રીતે જોઈ શકીયે... દરેક શિફ્ટ મા પ્રશ્ન બદલાય જાય...એટલે નક્કી ના કરી શકીયે કેમ કે મહેનત કરી હોય તો થોડુ સહેલું લાગે અને મહેનત ના કરી હોય તો સહેલું હોય તોય અઘરું લાગે...

  • @sajidselot5251
    @sajidselot5251 4 หลายเดือนก่อน

    Mare 80.85 chhe junagadh ma varo avse

    • @kishanvaghela1
      @kishanvaghela1  4 หลายเดือนก่อน

      ભાઈ મારી કોમેન્ટ એક વાર જરૂર વાંચજો એટલે જવાબ મળી જશે... Ok Thank You... @kishanvaghela1

  • @Srdroster
    @Srdroster 5 หลายเดือนก่อน

    Badha key junagadh ma marit uchi rese

    • @kishanvaghela1
      @kishanvaghela1  5 หลายเดือนก่อน

      Tamare ketal thay Chhe??

    • @Srdroster
      @Srdroster 5 หลายเดือนก่อน

      85

    • @Srdroster
      @Srdroster 5 หลายเดือนก่อน

      5 question ma vandha aaraji api

    • @kishanvaghela1
      @kishanvaghela1  5 หลายเดือนก่อน

      મારી એક વાર કોમેન્ટ વાંચો બધો ઉત્તર મળી જશે.

  • @user-zz9uj9gw3y
    @user-zz9uj9gw3y 5 หลายเดือนก่อน

    Sir mare 106 ews ma junagadg ma shu karvu

    • @kishanvaghela1
      @kishanvaghela1  5 หลายเดือนก่อน

      દોડ શરૂ કરી દેવ, બાકી મારી કોમેન્ટ એક વાર પૂરી વાંચો એટલે ખ્યાલ આવી જશે.

  • @Rrrrrrr0201
    @Rrrrrrr0201 5 หลายเดือนก่อน

    Sc girl junagadh 88 cut of krta karay ground?????

    • @kishanvaghela1
      @kishanvaghela1  5 หลายเดือนก่อน

      મે કોમેન્ટ કરી છે,તે જોઈ શકો છો.શાંતિ થી વાંચન કરજો.

  • @naitikparmar3879
    @naitikparmar3879 5 หลายเดือนก่อน +1

    2016 & 2022 nu paper aghru hatu aa vakhte sahelu che atle 80 vada no mer nai pade lakhi raakhjo

  • @dilipparmar4137
    @dilipparmar4137 5 หลายเดือนก่อน

    Mare84 થાય છે અને મે dahod ma bharyu chhe obc ma chhu jens chhu varo aavse ke

    • @naitikparmar3879
      @naitikparmar3879 5 หลายเดือนก่อน

      Sc st obc???

    • @dilipparmar4137
      @dilipparmar4137 5 หลายเดือนก่อน

      OBC Jens

    • @dilipparmar4137
      @dilipparmar4137 5 หลายเดือนก่อน

      @@naitikparmar3879 OBC Jens

    • @bilvaldineshbhai9110
      @bilvaldineshbhai9110 5 หลายเดือนก่อน

      અમારા st valanu Kay ઠેકાણું નથી આ વખતે તો મારે 109 થાય છે

  • @gm-nd7sw
    @gm-nd7sw 5 หลายเดือนก่อน

    113 OBC પંચમહાલ જિલ્લામાં

    • @kishanvaghela1
      @kishanvaghela1  5 หลายเดือนก่อน

      મે કરેલ કોમેન્ટ વાંચો...

  • @thareshanavghan2866
    @thareshanavghan2866 5 หลายเดือนก่อน

    66 thay che tayari karay

    • @kishanvaghela1
      @kishanvaghela1  5 หลายเดือนก่อน

      80 કે તે થી વધુ આવે તો પાસ કહેવાય પરંતુ દોડ મા વારો આવી શકી અને ન પણ આવી શકે,80 નીચે માર્ક વાળા નીકળી જશે તમામ... ફોરેસ્ટ મા વારો નહિ આવે સાચું કહું છું થોડું કડવું લાગશે...LRD મા પહેલા દોડ આવશે એટલે તે તૈયારી કરી શકો છો...

    • @natvarbhaibubadiya6351
      @natvarbhaibubadiya6351 4 หลายเดือนก่อน

      મારે પણ 66 થાય છે 😢

    • @kishanvaghela1
      @kishanvaghela1  4 หลายเดือนก่อน

      @@natvarbhaibubadiya6351 ટેન્શન ના લેવ, બીજી પરીક્ષા ની તૈયારી શરૂ કરી દેવ...

  • @ramchandkhant9707
    @ramchandkhant9707 5 หลายเดือนก่อน

    117 ma varo aavse junagadh

    • @kishanvaghela1
      @kishanvaghela1  5 หลายเดือนก่อน

      Varo Ave ke Na ave parantu running saru kari dev... Faydo tamne j thse kem ke lrd ma pan partham ground chhe... Thank you...

    • @ramchandkhant9707
      @ramchandkhant9707 5 หลายเดือนก่อน

      @@kishanvaghela1 ha

  • @rathwashaileshkumarrameshb3379
    @rathwashaileshkumarrameshb3379 5 หลายเดือนก่อน

    St.92.

    • @kishanvaghela1
      @kishanvaghela1  5 หลายเดือนก่อน

      મારી કોમેન્ટ વાંચો એટલે ખ્યાલ આવી જશે... Abhar

  • @naitikparmar3879
    @naitikparmar3879 5 หลายเดือนก่อน

    80 vada mahenat karse to su 130 140 & 150 vada manjira vagadse???

    • @kishanvaghela1
      @kishanvaghela1  5 หลายเดือนก่อน

      Mahenat to karvi padse,200 mathi 140 ke 150 mark vada badha ny qualify thay Atle bani sake k round pade se,baki juni bharti nu merit joy sako chho... Baki Mahenat karvi ke na karvi tamari upar chhe...Pass Thso Yaad Karso ane Fail thaso to next LRD Bharti ma running kam lagse, Tamaru running Vyarth nay Jay...

    • @naitikparmar3879
      @naitikparmar3879 5 หลายเดือนก่อน

      @@kishanvaghela1 tamari vaat sachi positive vicharvu joiye but vastviktaa pan swikaarvi jaruri che

  • @gautambaraiya1999
    @gautambaraiya1999 5 หลายเดือนก่อน +1

    110 થાય છે રુનિંગ શરૂ કરાય

    • @kishanvaghela1
      @kishanvaghela1  5 หลายเดือนก่อน

      મારી કોમેન્ટ આખી વાંચો ઉત્તર મળી જશે.

    • @naitikparmar3879
      @naitikparmar3879 5 หลายเดือนก่อน

      80 marks vaado mahenat karse to su 150 vara manjira vagadse???

    • @vinodbabariya15
      @vinodbabariya15 4 หลายเดือนก่อน +1

      No karay

  • @ShaileshkumarMahera
    @ShaileshkumarMahera 5 หลายเดือนก่อน +1

    92. Obc

  • @manishaparmar4565
    @manishaparmar4565 5 หลายเดือนก่อน

    104 junagadh sc girl varo avse merit ma?

    • @jagdish9385
      @jagdish9385 5 หลายเดือนก่อน

      Ha avi jse 100%