શું આપના વિસ્તાર / ગામમાં ગેરકાયદેસર થતુ બાંધકામ અટકાવા માંગો છો??

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 พ.ค. 2020
  • advocatesanjayhpandit@gmail.com

ความคิดเห็น • 137

  • @pratham8791
    @pratham8791 3 ปีที่แล้ว +19

    વકીલ સાહેબ મારા માટે તો બહુ ઉપયોગી છે તમે જે સમજણ આપી રાજકારણનું દબાણ હોવા થી હું તમારો વિડીયો જોઈ મને સમજણ પડી ગઈ છે તાકાત આવી છે તમારા વિચાર સાચા છે

  • @anirudhdhsinhjadeja4957
    @anirudhdhsinhjadeja4957 3 ปีที่แล้ว +7

    ગેરકાયદે, બાંધકામ થઈ, ગયેલા, હોયતો, શું કાર્યવાહી કરવામાં આવે, તો, દુર, કરી, શકાય

  • @mahakaldarbar6035
    @mahakaldarbar6035 หลายเดือนก่อน

    સાહેબ તમાંરો ખૂબ ખૂબ આભાર

  • @parbatgadhavi825
    @parbatgadhavi825 2 ปีที่แล้ว +5

    માહીતી આપવા બદલ આભાર સાહેબ

  • @EshakbhaKubhar
    @EshakbhaKubhar หลายเดือนก่อน

    સાહેબ મારી જમીન નો રેકોર્ડ તલાટી કમ મંત્રી શ્રી આપતા નથી તો મારે સુ કરવું મે તલાટી કમ મંત્રી શ્રી સાહેબ ને અરજી કરી હતી તોય કોઈ પણ જવાબ આપતા નથી મામલદાર સાહેબ ને અરજી કરી હતી તોય કોઈ પણ જવાબ આપતા નથી ટીડીઓ સાહેબ ને અરજી કરી હતી તોય કોઈ જવાબ નથી આપતા રાટીઇ પણ જવાબ નથી આપતા તો મારે સુ કરવું જોઈએ સાહેબ મને માહિતી આપો

  • @thakormali3266
    @thakormali3266 ปีที่แล้ว +1

    ખૂબ ખૂબ ધન્યવાદ .
    વકીલ સાહેબ

  • @narenchauhan9155
    @narenchauhan9155 หลายเดือนก่อน

    Very good saheb ,
    Aap shree aava videos thi suggest krta rho jethi samanya nagriko gamda ma aava dabano ange kyay rajuaat krta rhe .
    Abhar saheb

  • @paramjarivala5451
    @paramjarivala5451 2 ปีที่แล้ว +3

    સંજયભાઈ દબાણ નો પ્રશ્ન ખૂબજ પેચીદો છે કોઇ સાંભળતા જ નથી ...

  • @crcalindra7649
    @crcalindra7649 ปีที่แล้ว +1

    પંચાયત દ્વારા દબાણ થયું હોય તો આવી અરજી કરી શકાય.

  • @tariqdudhwala8500
    @tariqdudhwala8500 4 ปีที่แล้ว +3

    ખૂબ ખૂબ આભાર 👍👍👍

  • @gordhandasmesvaniya871
    @gordhandasmesvaniya871 ปีที่แล้ว

    khub sundar ane janva jevi mahiti aap saheb shri taraf aapva badal aabhar

  • @maheshnagariya8804
    @maheshnagariya8804 3 ปีที่แล้ว +1

    thanks,sir..good imformation

  • @babulaldangar2792
    @babulaldangar2792 3 ปีที่แล้ว +1

    Good great job Congratulations sir

  • @rustamkhanmahebubkhan4932
    @rustamkhanmahebubkhan4932 3 ปีที่แล้ว +5

    ગામ લેવલે વિરોધ બધા નો હોય પણ કોઈ જાહેર થવા ના માગતુ હોય તો શુ

    • @maheshnadiya6860
      @maheshnadiya6860 3 ปีที่แล้ว

      Ha sir aavu pan bane to su Kari sake.

    • @SanjayParmar-wq7jj
      @SanjayParmar-wq7jj 2 ปีที่แล้ว

      હા સર સાચી વાત સે સૂ કરવું

  • @irfanpatel9658
    @irfanpatel9658 4 หลายเดือนก่อน

    માહીતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર

  • @yogeshsinhdarbar8173
    @yogeshsinhdarbar8173 3 หลายเดือนก่อน

    સાહેબ ખુબજ સરસ વાત જણાવી..
    ભરૂચ જિલ્લા .જંબુસર તાલુકા.થી

  • @harshpatel8559
    @harshpatel8559 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏 ખુબજ ધન્યવાદ

  • @parmarkaransinh7002
    @parmarkaransinh7002 หลายเดือนก่อน

    સરસ માહિતી આપી આભાર 🙏🏻

  • @hasmukhbhaipatel3164
    @hasmukhbhaipatel3164 10 หลายเดือนก่อน

    આ બધા નિયમો નો અમલ કરવામાં આવતો નથી. આ બધા નિયમો પોથી માનાં રીઞણા સમાન છે..

  • @nirusolanki7487
    @nirusolanki7487 2 ปีที่แล้ว

    માહિતી બદલ ખુબ ખુબ આભાર

  • @girishpatel2924
    @girishpatel2924 หลายเดือนก่อน

    પોતાની જગ્યા જગ્યામાં ન કરતો જાહેર રસ્તો હોય અને તેના ઉપર પંચાયતે સીસી રોડ બનાવેલ હોય તો સીસી રોડ તોડી જાહેરરસ્તા ઉપર કોઇ વ્યક્તિ ખાર કૂવો કરી શકે

  • @dilippareghi3593
    @dilippareghi3593 2 ปีที่แล้ว +3

    સાહેબ બોવજ અરજીઓ કરી છે પણ municipal માં કોઈજ કાર્યવાહી કરવામાં આવતી નથી એનો કોઈ રસ્તો બતાવો?

  • @mayuramdavadi7260
    @mayuramdavadi7260 หลายเดือนก่อน

    Saras mahiti Aapi

  • @nagjibhaibhaliya9651
    @nagjibhaibhaliya9651 5 หลายเดือนก่อน

    Very good માહિતી 👍👌

  • @devabhaivihani2609
    @devabhaivihani2609 ปีที่แล้ว +2

    હા સાહેબ ધણી રજીસ્ટર અરજી કરી પણ તોય પંચાયત દબાણ હટાવતી નથી તો શું કરવું જોઈએ કોમેન્ટમાં જવાબ

  • @dinespatel6070
    @dinespatel6070 2 ปีที่แล้ว +3

    સરસ માહીતિ

  • @rajpuraburhan9500
    @rajpuraburhan9500 3 ปีที่แล้ว +1

    બહુ સરસ માહિતી

  • @ashokhindochahindocha6014
    @ashokhindochahindocha6014 4 ปีที่แล้ว +3

    Namaste very nice information sir
    Thanks for kind information

  • @EpoxyGroutingkalpeshmakwana
    @EpoxyGroutingkalpeshmakwana 3 ปีที่แล้ว +8

    સર ગેરકાયદેસર બાંધકામ થઈ ગયુ હોય તો તેના માટે શું કરવું?

  • @belimismael1920
    @belimismael1920 2 ปีที่แล้ว +1

    સરસ માહિતી છે સર

  • @babulaldangar2792
    @babulaldangar2792 3 ปีที่แล้ว +2

    Good Job sir

  • @mukundmparikh4187
    @mukundmparikh4187 2 ปีที่แล้ว +2

    Appreciate

  • @arjunbaria2386
    @arjunbaria2386 3 หลายเดือนก่อน

    Verry good sir

  • @YogeshParmar-we8do
    @YogeshParmar-we8do 2 หลายเดือนก่อน

    જય વકિલ
    ગુડ 👍❤️

  • @deepakthakor39
    @deepakthakor39 3 ปีที่แล้ว +1

    Yes sar

  • @vinodpaparmar8757
    @vinodpaparmar8757 2 ปีที่แล้ว +1

    Goodpost

  • @rathodkiran5173
    @rathodkiran5173 10 หลายเดือนก่อน

    ખૂબ સરસ

  • @Arjun_02
    @Arjun_02 ปีที่แล้ว

    Great

  • @sureshpatelsureshpatel45082
    @sureshpatelsureshpatel45082 11 หลายเดือนก่อน

    Very good sir

  • @rahilmakad
    @rahilmakad ปีที่แล้ว

    આ ભાર સાહિબ તમારો

  • @A_5908
    @A_5908 3 ปีที่แล้ว +2

    I think 1 to 10 govt land occupier hoy to govt action ley but more than 50 log hoy to govt kaay naa kare, upar thi drainage n electricity connection pan male che

  • @jayeshkuvadiya9535
    @jayeshkuvadiya9535 2 ปีที่แล้ว +2

    મારે સાહેબ ગવ સરન ગામમાં કાઢવા માટે

  • @gohel2350
    @gohel2350 2 ปีที่แล้ว +1

    Nice sir

  • @mogalrajak4717
    @mogalrajak4717 2 ปีที่แล้ว

    OK, sajaybhai

  • @crcalindra7649
    @crcalindra7649 ปีที่แล้ว +1

    Crpc 133 ની જે ફરિયાદ છે તે જાહેર હિત નહિ પરંતુ કોઈ વ્યક્તી પોતાના પર્સનલ કામ માટે કરી શકે..ખરું

  • @deepakthakor39
    @deepakthakor39 3 ปีที่แล้ว +1

    Good sar

  • @keshavlalpatel9657
    @keshavlalpatel9657 ปีที่แล้ว

    Good 👍❤

  • @AmitChaudhari-sx6vt
    @AmitChaudhari-sx6vt 4 หลายเดือนก่อน

    સર મારા ગામમાં સરકારી ટાવર BSNL આવ્યો છે અને ગામતળ જમીન માં બનાવવા માંગતા છે પણ ગામ લોકો વિરુદ્ધ કરે છે એના માટે અમારે શું કરવું જોઈએ

  • @KamaliyaBabu
    @KamaliyaBabu 10 หลายเดือนก่อน

    🎉

  • @mukeshumrigar7890
    @mukeshumrigar7890 3 ปีที่แล้ว +1

    સરકારી જમીન ઉપર બનેલા જુનાં બાંધકામ અને એ બાંધકામ નો નવો બિજા માળનો સ્લેબ નું બાંધકામ થતું હોય તો એ કેવી રીતે અટકાવવું અને કોર્પોરેશન ના સાહેબ મરેલા હોય તો શું કરવુ

  • @hathiyaashok7895
    @hathiyaashok7895 2 ปีที่แล้ว +2

    સાહેબ મારાં ગામ માં સરકારી જમીન ઉપ્પર દબાણ છે તો કય રીતે હટાવી શકાય

  • @rathodkiran5173
    @rathodkiran5173 10 หลายเดือนก่อน

    વાહ સર વાહ

  • @shaileshpargi7798
    @shaileshpargi7798 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pintugohil5132
    @pintugohil5132 2 ปีที่แล้ว +1

    શ્રી સાહેબ
    નમસ્કાર
    હું પિન્ટુભાઇ ગોહિલ મોટી કુંકાવાવ ગામ અમરેલી જિલ્લા માં રાહુ છું
    મારે બિનખેતી માં સાર્વજનિક પોલ્ટ અને કોમન પોલ્ટ શુ તફાવત હોય છે એ વિશે માહિતી ની જરૂર છે આ હેતુ માં સરકારી જમીન સરકારી કચેરી માં ફળવાય તેના માટે છે

  • @Hanumanji_511
    @Hanumanji_511 3 ปีที่แล้ว +1

    Sir 20 old chaparama rahu chu to mara legali karu hoy to . Mari joda docutiment ma light bills mara name cha ration card voter id mamtadar no income certification pan cha .to mara su karvu.

  • @maheshnadiya6860
    @maheshnadiya6860 3 ปีที่แล้ว

    Sir RTI Dhara aa mate Kai mahiti magi sakay Jena Dhara aa NE atkavi sakay Janav so sir please
    Thanks

  • @ashokbhaisolanki4908
    @ashokbhaisolanki4908 ปีที่แล้ว

    Saras

  • @rathodkiran5173
    @rathodkiran5173 10 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @user-mk8mn1ol5w
    @user-mk8mn1ol5w 10 หลายเดือนก่อน

    Sarkarirasta par ger kaydesar bandhakam dur karavava gam panchat ma taluka panchayat ma jilla panchayat ma arji api hova chatay koì kaydesar karyavahi karva ma nathi avi to amare su karvu ghandhinagar arji. Karva addres apva vinanti pleas

  • @husenshamdar4528
    @husenshamdar4528 3 ปีที่แล้ว

    Junagadh ma darmik karstan ma 2/bildeg vagrmanjure na bin kahti kayavgr mah ngar palika ni majuri vagr ajni pojisn pamana bogas ca
    Sharkare kabrstan ravnu sharva nabr 209/ junagadh citi 2/ bildeg hal ma tarav darvaja ase

  • @pcs123pcs
    @pcs123pcs 3 ปีที่แล้ว +1

    Mara ghar ni bajuma gamtad ni jagiya aavel chhe tema mara pitrai kaka loko daban kari fencing karva mage chhe tene kevi rite atkavai

  • @rampatdiya4079
    @rampatdiya4079 7 วันที่ผ่านมา

    Sar Amara Gam MA gayo ni 100 ekad jamin par mafiya log ger kayde jamin par Reti upade Se koy amne roki saktu nathi Balashari karchh

  • @varshapatel8314
    @varshapatel8314 2 ปีที่แล้ว +1

    સર નમસ્કાર હું મારા મુજવતા સવાલ આપ ને પુછવા માંગું છું (1)મારા પાપા એ 1980 મા વડીલોપાર્જિત જમીન મારા 3 ભાઇઓ ના નામે કરી ને હકઉઠાવા ની સહિ મારી પાસે કરાવી પછી ભાઇઓ એ સંબધ કાપી નાંખ્યા તો કોટ મા જઇ શકાય

  • @vidhipatel9045
    @vidhipatel9045 3 ปีที่แล้ว

    City ma Society ma badhakam thay gayu hoy to su

  • @dnparmar1543
    @dnparmar1543 3 ปีที่แล้ว +2

    👌🏽સરસ

  • @Goodday-ez9fd
    @Goodday-ez9fd 2 ปีที่แล้ว

    Saheb haal ma plot par Ghar banawwa mate ek bhay ye maapni karawi
    Sarwaiyaa ye nawa naqsha pramane. Kari chhe
    Aam karwathi dabaan thatu janaay to su karwu
    Jaldi thi jawab aapso .
    7/8/22

  • @jitendrabhaizala2584
    @jitendrabhaizala2584 3 ปีที่แล้ว +2

    સાહેબ મારા ગામમાં ગૈરકાઈદે બાંઘકામ થયું છે ને મેં કલેક્ટર સાહેબ ને અરજી કરી છે પણ હજુસુધી કોઈ જવાબ આપીયોનથી ૩૦ દિવસની ઉપર થયગયુ છે કોઈપણ પગલાં લેવામાં આવીયા નથી સાહેબ કુરુપા કરી જણાવો સાહેબ હવે શું કરવુ

    • @kamleshsoni8393
      @kamleshsoni8393 3 ปีที่แล้ว +1

      શુ આવા કેસમા પંચાયત ટલાટી કે કોઈ અધીકારી સામે કોઈ ગુનો સાબીત થાય કે સજા મળી

    • @patelhbk7580
      @patelhbk7580 2 หลายเดือนก่อน

      દબાણ nu kam sarpanch nu hoy તલાટી khali notice ni બજવણી kre...ane biju k gam ma માપની kon kre...kem k badhu laliya varu j chale che koni maliki hoy che e j khabar na pade

  • @vallabhbhai1695
    @vallabhbhai1695 4 หลายเดือนก่อน

    પ્લીઝ સર ફોન ઉઠાવવા મહેરબાની કરજો,

  • @moizbharbhaya6102
    @moizbharbhaya6102 4 หลายเดือนก่อน

    Sir online complaint kai retna karvi?

  • @gamitanil1786
    @gamitanil1786 3 หลายเดือนก่อน

    Amara gaam ma bin jaruri udhogo band karva su karvu

  • @nikunj5704
    @nikunj5704 2 ปีที่แล้ว

    સર ઘરની પાછળ નો વાડો જાહેર રસ્તો છે ? તે કેવી રીતે ખબર પડે અને એને બંધ કરી દીવાલ મારી દેવી હોય તો શું કરવું?plaese answer

  • @tushardamor6762
    @tushardamor6762 3 ปีที่แล้ว +1

    ઘણી વખત કરી અરજી નગરપાલિકામાં પણ પણ કોઇ અટકતું નથી ગેરકાયદેસર બાંધકામ

    • @AdvocateSanjayPandit
      @AdvocateSanjayPandit  3 ปีที่แล้ว +1

      અગાઉ કરેલ અરજી ના પુરાવાઓ સાથે કોર્ટ મા અરજી કરો

  • @mustufamalek9201
    @mustufamalek9201 3 ปีที่แล้ว

    Gerkaydesar darvajo bandh kara mate su karvu janavo

  • @belimismael1920
    @belimismael1920 2 ปีที่แล้ว

    સાહેબ મે 3વષૅ સુધી ગેર કાયદેસર બાંધકામ લડત કરી પણ ન્યાય મળેલ નથી

  • @snehavideo4482
    @snehavideo4482 4 หลายเดือนก่อน

    વકીલ સાહેબ જિલ્લા ન્યાયાધીશ ને ફરિયાદ કેવી રીતે કરવી

  • @Bhawani3682
    @Bhawani3682 ปีที่แล้ว

    Mahila sarpanch hoi ane eno pati chalavto hoi to su karvu joiye

  • @dhirubhai7082
    @dhirubhai7082 4 ปีที่แล้ว +1

    ખબ સારી માહિતી

    • @AdvocateSanjayPandit
      @AdvocateSanjayPandit  4 ปีที่แล้ว

      Thx SUBSCRIBE karjo ane group ma pan karavjo🙏🙏

    • @ajitsahijwani
      @ajitsahijwani 4 ปีที่แล้ว

      Sir, you are good at Gujarati and Hindi talk. Audio quality is generally good and subjects are useful. Keep it up. Regards

    • @AdvocateSanjayPandit
      @AdvocateSanjayPandit  4 ปีที่แล้ว

      @@ajitsahijwani thx, please share in your group & subscribe

    • @deviyanibenshah9996
      @deviyanibenshah9996 2 ปีที่แล้ว

      @@AdvocateSanjayPandit aatli atyant upyogi mahiti Puri padta hoy to pachi tamare subscribe karjo tevu kahevu Nahi pade,
      Gam ma Sarkari Jamin par ane potana hakk thi vadhara na Daban jadap thi dur karva mate Vadhu jini jini mahiti aapya video banavo Karan ke rajkaran ne Karne daban dur thata nathi

  • @babubhaipagi8542
    @babubhaipagi8542 5 หลายเดือนก่อน

    મારા ગામમાં બાજુ ની ગામ
    ના બીજી પંચાયત માણસો દબાણ કરી રહ્યા છે તો સાહેબ અને સુ કરવું

  • @rasikmakvana4023
    @rasikmakvana4023 3 ปีที่แล้ว +2

    મનાઇ હુકમ. કલેટર

  • @pravinparmar5740
    @pravinparmar5740 ปีที่แล้ว

    તળાવ ની બાજુ મા બાંધકામ કરવા ના માપદડ જાણવા સુ કરવુ🙏🙏

  • @ghanshyamkamli9219
    @ghanshyamkamli9219 11 หลายเดือนก่อน

    Haveto kayada karta bulldozer tatkalik chalavavu joie purava joine tarat todi padanuj hoi tarikh pe tarikh system kadinakho..

  • @Milifestaylmarketing11
    @Milifestaylmarketing11 ปีที่แล้ว

    અમારા ગ્રામ્ય વિસ્તારોમાં દારૂ નું વધારે પ્રમાણ માં vechan થાય છે તેના માટે સુ કરવું

  • @jafarsale7859
    @jafarsale7859 ปีที่แล้ว

    ઠેકિયો સર મારોનામ જાફર થેબા ગામ ડાડોર તાલૃકો નખતાણા જીલો ભૃજ કચ્છ સરકારી જમીન ઉપર દબાણ કરનાર ગૃડાઓ અને અયૃબ ઓસમાણ તથા દાઉદ ઇબ્રાહિમ કેટલાં વરસથી અરજીયો કરૃછુ પણ નીણે આવેયો નથી' સૃકરવલા

  • @dineshkotdiya5193
    @dineshkotdiya5193 ปีที่แล้ว

    ગામ માં રાવલુ જગ્યા હોય તેમા બાંધકામ કરેલ હોય અને તેને 5 વર્ષ થય ગયાહોય તો તે બાંધકામ વિખાવી શકાય?

  • @naeempatel8457
    @naeempatel8457 3 ปีที่แล้ว +1

    Sarkari jamin per kachu jupdu banawelu chhe.taluka ma pn arji per arji kari pn koi ky action nathi leta to aager kya arji karvi

    • @AdvocateSanjayPandit
      @AdvocateSanjayPandit  3 ปีที่แล้ว +1

      મારા વોટસઅપ નં 98241 12100 પર તમારા નામ સરનામા ની વીગત સાથે તમારો પ્રશ્ર્ન મોકલજો

  • @maheshbhaipansuriya9245
    @maheshbhaipansuriya9245 3 ปีที่แล้ว

    મારી જમીન નો રસ્તો સરકારી જમીન મા થઈ ને છે

  • @devidparmar85
    @devidparmar85 ปีที่แล้ว

    સાહેબ સોસાયટી ના કોમન પોલ્ટ પર દબાણ હોય તો લેન્ડ ગ્રેબિંગ માં ફરિયાદ કરી શકાય?

  • @kamleshsoni8393
    @kamleshsoni8393 3 ปีที่แล้ว

    ગુજરાત હાઉસીગ સોશાયટી ઔડા વીસતારમા આવીગયા બાદ મકાન બાજુ કે આગળ પાછર કે કોઈપણ બાજુ પર ખુલ્લી જમીન કે રસ્તા પર બાધકામો માટે કોર્ટ કાર્યવાહી મા સરકારી વકીલ મળે ?
    મનાઈ હુકમ માટે ખર્ચ થાય છે?

  • @ajay.vthakor9193
    @ajay.vthakor9193 ปีที่แล้ว

    નમસ્કાર સર મારે મારી ઘર ની પાછળ ના ભાગ માં પંચાયત ની પડતર જગ્યા પર લુખ્ખા તત્વોએ ઉકરડા (ગોબર ) કર્યા છે.. મારી પંચાયત માં બબ્બે અરજી આપ્યા પછી પણ તલાટી સાહેબ કોઈ એક્શન લેતા નથી અને આ ગંદકી કરી ખોટી રીતે અમને હેરાન કરે છે.. તો સાહેબ આના માટે શુ કરવું... તો પ્લીઝ સર કોમેન્ટ માં રીપ્લાય આપજો..

  • @ramandharwa9405
    @ramandharwa9405 2 ปีที่แล้ว +1

    Raman Dharava

  • @user-km3hn2ri6k
    @user-km3hn2ri6k 3 ปีที่แล้ว

    बहुसरसमाहितीबदल,आपनोआभार

  • @jitarteadabii9405
    @jitarteadabii9405 2 ปีที่แล้ว

    બે.ગામ..વચે એકજ પચાયત છે જુદી પાડવામાટે સુકરવુપડસે

  • @lalitapadhar5601
    @lalitapadhar5601 ปีที่แล้ว

    જો સરપંચ ગેર કાયદેસર દબાણ /બાંધકામ કરે તો???

  • @kishorsankhat2619
    @kishorsankhat2619 3 ปีที่แล้ว

    ગામમાં થયેલ બિન કાયદેસર બાંધકામ અંગેની કોઈ અરજી હોય તો ડીસ્ર્પીકસનમા મુકવા વિનંતિ

  • @yuvirajsinhvaghela5272
    @yuvirajsinhvaghela5272 2 ปีที่แล้ว

    ઘણી અરજી કરી પણ કોઇ ઉકેલ નથી આવતો

  • @vadhvanahansraj3001
    @vadhvanahansraj3001 3 ปีที่แล้ว

    rasta upar gandki marel pashu sap vagere nakhe chupi rite to shu karvu?

  • @LavjibhaiKaklotar-rp2pk
    @LavjibhaiKaklotar-rp2pk ปีที่แล้ว

    આવિડીયોબહુજગમીયોસાહેબ

  • @haressolanki2339
    @haressolanki2339 ปีที่แล้ว

    Thankspsnditjiadvocat

  • @rasikmakvana4023
    @rasikmakvana4023 3 ปีที่แล้ว

    બીનખેતી રદ

    • @pintutaral744
      @pintutaral744 2 ปีที่แล้ว

      Aa vakil saheb apda jode fonma vat karse

  • @dineshkotdiya5193
    @dineshkotdiya5193 ปีที่แล้ว

    તમરી પાસે સલાહ લેવી છે તમને ફોન કરી શકિયે?