વસંતબેન-બલિને આંગણે આવ્યા બ્રહ્મચારી મોરારી આવ્યા માગવા-વામન અવતાર-ડિસ્ક્રિપ્શન માં કીર્તન લખેલું છે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 442

  • @kamleshvishnuprasad4366
    @kamleshvishnuprasad4366 ปีที่แล้ว +4

    Jay Mahadev......
    Jay Swaminarayan....vah su Bhajan gayu che.......khub j gamyu....amne sambhalvano saro labh malyo......🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  ปีที่แล้ว +1

      વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...ગણેશ ચતુર્થી પર વિઘ્નહર્તા દેવ ને પ્રાર્થના કરીએ આપણે સૌ પ્રભુના ગુણગાન ગાઈએ અને બાપ્પા સૌના જીવનમાં સુખ શાંતિ રિદ્ધિ સિદ્ધિ અને ભક્તિ પ્રદાન કરે એજ ભાવના...🌷🪷🌹💐🌺🌼🙏🏻

    • @psgohil-m8e
      @psgohil-m8e หลายเดือนก่อน

      વાહ. ખુબ સરસ. જયશ્રી કુષ્ણ

  • @rinabensolanki9461
    @rinabensolanki9461 2 หลายเดือนก่อน

    👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻 વાહ વાહ ધન્યવાદ બહુ મસ્ત ભજન ગાયો વસંબા 🙏🏻🙏🏻

  • @અમરેલી
    @અમરેલી ปีที่แล้ว +4

    આજ વામન એકાદશી છે કિર્તન સાંભર્યું ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  ปีที่แล้ว

      આપનો ખુબ ખુબ આભાર...એકાદશી અને વામન જયંતિ ની શુભકામનાઓ...ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🙏

  • @BhavnaMandir-v3e
    @BhavnaMandir-v3e ปีที่แล้ว +2

    Khub sarash

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  ปีที่แล้ว

      આપનો ખુબ ખુબ આભાર...એકાદશી અને વામન જયંતિ ની શુભકામનાઓ...ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🙏

  • @hiralpatel1855
    @hiralpatel1855 9 หลายเดือนก่อน +1

    🙏🏼

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  7 หลายเดือนก่อน

      કળિયુગ માં ભગવાન ના નામ નું ખુબ જ મહત્વ છે. આપણે સહુ સાથે મળી ને ભગવાન ના ગુણગાન ગાતા રહીએ.
      મસ્ત રહીએ,
      આપણા કર્મ માં વ્યસ્ત રહીએ...
      ભગવાન સહુનું મંગલ કરે એ જ શુભેચ્છા ...

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 8 หลายเดือนก่อน +2

    જય ભોળાનાથ વસંતબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન આજે ઉષ્માબેન કેમ નથી બેન સરસ કીર્તન રોજ સાભળીને આનંદ થાય છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  7 หลายเดือนก่อน

      કળિયુગ માં ભગવાન ના નામ નું ખુબ જ મહત્વ છે. આપણે સહુ સાથે મળી ને ભગવાન ના ગુણગાન ગાતા રહીએ.
      મસ્ત રહીએ,
      આપણા કર્મ માં વ્યસ્ત રહીએ...
      ભગવાન સહુનું મંગલ કરે એ જ શુભેચ્છા ...
      જય ભોળાનાથ ઉષ્મા બેન રસોઈ બનાવતા હતા...🌹💐🙏

  • @tusharamreliya5222
    @tusharamreliya5222 3 หลายเดือนก่อน +1

    ધન્ય છે મારી ભારત ની સંસ્કૃતિ🎉

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 หลายเดือนก่อน

      આપનો ખૂબ ખૂબ ધન્યવાદ હૃદય પૂર્વક આભાર...
      શ્રાવણ માસના હર હર મહાદેવ હિંડોળા ઉત્સવ અને ચાતુર્માસની શુભેચ્છાઓ...
      આપ અને આપનો પરિવાર સ્વસ્થ રહો ઈશ્વરની કૃપા વરસથી રહે... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...☘️🌹💐🙏

  • @prabhudassatapara1028
    @prabhudassatapara1028 3 ปีที่แล้ว +1

    વાહ !વાહ ! વસંતબેન બહુ સરસ કીર્તન ગાયું છે. આપ જે કીર્તન ગાવ છો તે બીજે કયાય સાભળવા મળતા નથી. ત્રણેય બ્રનોને ખૂબ ખૂબ ધન્યવાદ . 🙏 🙏 હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે ,હરે રામ હરે રામ રામ રામ હરે હરે .

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      ભગવાન દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ ના જીવન ને જાણીએ,માણીએ અને જીવનમાં ઉતારીને ભવસાગર તરીયે ...

  • @vijyabenmanvar8577
    @vijyabenmanvar8577 ปีที่แล้ว +1

    Saras bhajan chhe. Lakhelu aapo

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  ปีที่แล้ว

      ધન્યવાદ... વિજયા બેન
      લખેલું કીર્તન નીચે મૂક્યું છે...
      અખાત્રીજ ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @arunabendarji5886
    @arunabendarji5886 ปีที่แล้ว +2

    તમે આ ભજન ગાયું બે લીટી ભુલ છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  ปีที่แล้ว

      વ્હાલા સત્સંગીઓ ને શ્રાવણ માસ ની શુભકામના... થોડા સમય માં ચૌદ બ્રહ્માંડ નો નાથ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ આવી રહ્યો છે તો આપણા સહુ ના જીવન માં, મન માં, તન માં, અને રોમે રોમ માં કૃષ્ણ રૂપી આનંદ, ઉત્સાહ અને પ્રેરણા નો ઉદય થાય એ જ શુભકામના 🙏🏼🕉️🙏🏼
      હાજી અરુણાબેન કીર્તન ના શબ્દોમાં ગાવામાં ભૂલ થઈ હશે જરૂર તમે ધ્યાન દોર્યું એ માટે ખૂબ ખૂબ આભાર....💐🙏

    • @HarpalVikma-kh6is
      @HarpalVikma-kh6is 7 หลายเดือนก่อน

      1😅😮😢🎉😂❤

  • @rasilatank7234
    @rasilatank7234 2 ปีที่แล้ว +2

    Vsant masi jem tmara bhjan mde. Tem sambadti jau chu ane tmne bdane j yad kru chu keva sras rag che bdana Jai Swaminarayan 🙏🙏🙏🙏 tmari chenal ghni bdi aagad aave

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      ધન્યવાદ...રસીલા બેન
      જય શ્રી સ્વામિનારાયણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @agravatkiranben1525
    @agravatkiranben1525 2 ปีที่แล้ว +1

    Saras gavacho kirtan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      ધન્યવાદ...કિરણ બેન
      જેમ શ્રાવણ મહિના માં વરસાદ ના સરવડા વરસે છે એવી જ રીતે આપના પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માતાજી ની કૃપા વરસતી રહે...
      આપ સૌ કીર્તનો ને પસંદ કરી રહ્યા છો એ માટે આપનો હૃદય પૂર્વક આભાર...
      શુભેચ્છા...પ્રણામ 🙏💐

  • @dadalhinarajgor5353
    @dadalhinarajgor5353 ปีที่แล้ว +1

    Khub srs gav cho

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  ปีที่แล้ว

      ધન્યવાદ...હીના બેન
      આપનો ખુબ ખુબ આભાર...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વ ની છે...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છાઓ...પ્રણામ💐🙏

  • @MOVIES_..
    @MOVIES_.. ปีที่แล้ว +2

    Good work

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  7 หลายเดือนก่อน

      કળિયુગ માં ભગવાન ના નામ નું ખુબ જ મહત્વ છે. આપણે સહુ સાથે મળી ને ભગવાન ના ગુણગાન ગાતા રહીએ.
      મસ્ત રહીએ,
      આપણા કર્મ માં વ્યસ્ત રહીએ...
      ભગવાન સહુનું મંગલ કરે એ જ શુભેચ્છા ...

  • @harshadesai1862
    @harshadesai1862 2 ปีที่แล้ว +2

    તમારા ભજન બધાજ બહુ સરસ છે સાથે લખેલુ પણ છે ધન્યવાદ બેન 👍🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      ઈશ્વર ની કૃપા...
      આપનો ખુબ ખુબ આભાર...

  • @06chavdanidhi12
    @06chavdanidhi12 9 หลายเดือนก่อน +1

    Bahuj sharsh 👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  7 หลายเดือนก่อน

      કળિયુગ માં ભગવાન ના નામ નું ખુબ જ મહત્વ છે. આપણે સહુ સાથે મળી ને ભગવાન ના ગુણગાન ગાતા રહીએ.
      મસ્ત રહીએ,
      આપણા કર્મ માં વ્યસ્ત રહીએ...
      ભગવાન સહુનું મંગલ કરે એ જ શુભેચ્છા ...

  • @satishbrahmbhatt4964
    @satishbrahmbhatt4964 2 ปีที่แล้ว +3

    બેન તમારા બધા ભજન સરસ હોય છે અને લખેલ પન છે આ તમારી રીત મને બહુજ પસંદ આવી આભાર 🙏🏼🙏🏼

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      ધન્યવાદ...સતીશ ભાઈ
      આપનો હૃદય પૂર્વક આભાર...
      અષાઢી બીજની શુભકામનાઓ...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

    • @GangabenPatel-ve3mp
      @GangabenPatel-ve3mp 9 หลายเดือนก่อน

      😊😊😊😊​@@Vasantben.Nimavat

    • @GangabenPatel-ve3mp
      @GangabenPatel-ve3mp 9 หลายเดือนก่อน

      ​😊😊😊

  • @bharatbhaigalani4018
    @bharatbhaigalani4018 2 ปีที่แล้ว +1

    વસનબેન.આપનેવીનંતીછેઆપદસ.અવતારનુકીરતનગાવ.જય.શ્રીક્રુષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ દસ અવતાર નું કીર્તન જેમ બને તેમ જલ્દી મૂકવા કોશિશ કરીશું સમય માં આગળ પાછળ થાય તો માફ કરશો
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      આપનો ખુબ ખુબ આભાર...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @rushhours6457
    @rushhours6457 3 ปีที่แล้ว +3

    Are wa

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว +1

      ધન્યવાદ...
      આપ અને પરિવાર ને ગણેશ ઉત્સવ ની શુભેચ્છાઓ...
      ભગવાન ની કૃપા રહે...

    • @sejalwadhwana9825
      @sejalwadhwana9825 2 ปีที่แล้ว

      .

  • @manojsinhvala3436
    @manojsinhvala3436 3 ปีที่แล้ว +3

    Jay Shree Krishana Ben
    મંદ મંદ કાનો હસતો જાય પગનો અંગૂઠો ચુસ્તો જાય
    A Kirtan Sambhdavo Please
    Tamara Kirtan Ame Roj Sambhadu Chi
    Jay Mataji

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર
      જય માતાજી
      એ કીર્તન આવડતું નથી પણ મળી જાશે તો કોશિશ કરીશું

  • @khaniyabhanuben1097
    @khaniyabhanuben1097 ปีที่แล้ว +1

    Jay shree hari

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  ปีที่แล้ว

      આપનો ખુબ ખુબ આભાર...એકાદશી અને વામન જયંતિ ની શુભકામનાઓ...ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🙏

  • @mantravyas9243
    @mantravyas9243 5 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ સરસ તાન આવી જાય છે❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 หลายเดือนก่อน

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @jayshreesidhpura1188
    @jayshreesidhpura1188 4 ปีที่แล้ว +6

    Khub khub saras bhajan che.ane bahu j saras bhajan mokalo che

  • @jivrambapusatsangmandal9236
    @jivrambapusatsangmandal9236 ปีที่แล้ว +2

    ખુબ ખુબ સરસ વંસનબેન અમારો વિડીયો પણ જોજો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  ปีที่แล้ว

      ધન્યવાદ...
      હા જી જરૂર આપના મંડળ ના કીર્તન પણ જોઈશું...
      અખાત્રીજ ની અને પરશુરામ જયંતી ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @alpeshsisara8649
    @alpeshsisara8649 2 ปีที่แล้ว +1

    Very nice its grandmother is best sing in the song after thaat littale male is learning the song ..
    I hope you god all grandmother is living long time

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว +1

      ખુબ આભાર...
      આપ અને પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માં ની કૃપા રહે...

  • @SeniStudio
    @SeniStudio 4 ปีที่แล้ว +3

    👌 ખૂબ ખૂબ સુંદર સાભંળી ને ખૂબ જ આનંદ થયો👌👌મારી ચેનલ પણજોજો ચેનલ નુ નામ છે શેની સ્ટુડિયો દાદીમા ની વાતો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 ปีที่แล้ว +1

      જય શ્રી કૃષ્ણ જય સિયારામ જય માતાજી જય મહાદેવ જય જલારામ જય સ્વામિનારાયણ
      કીર્તન દ્વારા આપણા ધર્મ ના ઇતિહાસ અવતારો પ્રસંગો લોકો સુધી પહોંચે છે
      અમને પ્રેરણા આપવા બદલ
      આપનો ખુબ ખુબ આભાર

  • @ramjibhaimata4837
    @ramjibhaimata4837 5 หลายเดือนก่อน

    બહુ સરસ ❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ...ભીમ અગિયારસની શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @puribensolanki8722
    @puribensolanki8722 ปีที่แล้ว +1

    🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  ปีที่แล้ว

      આપનો ખુબ ખુબ આભાર...એકાદશી અને વામન જયંતિ ની શુભકામનાઓ...ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🙏

  • @madhubenkanani9767
    @madhubenkanani9767 3 ปีที่แล้ว +4

    🙏જયશ્રી કૃષ્ણ🙏 સરસ ખુબજ સરસ👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว +2

      ધન્યવાદ....જય શ્રી કૃષ્ણ
      ભગવાન સહુને સ્વસ્થ અને સુરક્ષિત રાખે એ જ પ્રાર્થના...

    • @minakshipatel1225
      @minakshipatel1225 3 ปีที่แล้ว

      @@Vasantben.Nimavat d

  • @pratap888
    @pratap888 2 ปีที่แล้ว

    My grand mother is daily watch a you are video

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      Thank you very much...
      Regards to your grand mother 🙏💐

  • @MansukhbhaiVagashiya
    @MansukhbhaiVagashiya 11 หลายเดือนก่อน +1

    જયશ્રીદ્વારકાધીશ 🙏 જયશ્રીકૃષ્ણ 🙏 હરેહરેમહાદેવ 🙏 જયશ્રીરામ 🙏 જયસીતારામ 🙏 હરેહરેમહાદેવ 🙏🕉️🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  11 หลายเดือนก่อน

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @meenarathod37
    @meenarathod37 5 หลายเดือนก่อน +5

    જય શ્રી કૃષ્ણ 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  5 หลายเดือนก่อน +1

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

    • @Meerawale
      @Meerawale 3 หลายเดือนก่อน

      ​@@Vasantben.Nimavat😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @ghanshyambhaipatel4829
    @ghanshyambhaipatel4829 3 ปีที่แล้ว +3

    Bahuj saras bhajan Gayu Baheno best of luck 👍👍👍👍👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      આભાર...પ્રણામ....
      ધન્યવાદ...

  • @geetakathakirtan
    @geetakathakirtan 3 ปีที่แล้ว +3

    Radhe Krishna Prabhu ne pranam Sitaram Mahadev ne naman Jay Mataji Jay Ramapur Jay Ganesh ji Jay Balaji Jay Hanuman Dada ki jai ho Bholenath BaBa 🕉️🚩🔱🏹🎺🎸🕉️🚩🔱🏹🎺👏🙏

    • @kantibhaidhudhat5807
      @kantibhaidhudhat5807 3 ปีที่แล้ว

      અગ્નિ,ણથમ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      જય મહાદેવ...ૐ નમઃ શિવાય...
      ભગવાન ભોળાનાથ અને માં ઉમૈયા પાર્વતીજી બન્ને ના આશિર્વાદ વરસતા રહે... એ પ્રસન્ન થાય એવા સત્કાર્યો આપણે કરતા રહીએ એ જ પ્રાર્થના...
      આપનો આભાર ..શુભકામના...

  • @mohanbhaimavani6413
    @mohanbhaimavani6413 ปีที่แล้ว +2

    વસંતબેન એક વાર નવધાભક્તી ગાવ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  ปีที่แล้ว

      ધન્યવાદ...
      હા જી જરૂર નવધા ભક્તિ નું કીર્તન રેકોર્ડ થઈ ગયું છે જલ્દી જ મુકીશું...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપની કોમેન્ટ વાંચીને ખુબ આનંદ થયો...
      અમારા નવા નવા કીર્તન ને આપ સૌ ખુબ પસંદ કરો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો આપનો સહકાર એ જ અમારી મૂડી છે...
      આપ સૌ સ્વસ્થ રહો અને ઈશ્વર ના નામ માં મસ્ત અને વ્યસ્ત રહો એવી ઈશ્વર ને પ્રાર્થના...🙏

  • @anandkhatri3432
    @anandkhatri3432 2 ปีที่แล้ว +2

    બઉ જ સરસ🙏 જય મુરારી

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      ધન્યવાદ...આનંદ ભાઈ
      જય મુરારી...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

    • @thekitchentools
      @thekitchentools ปีที่แล้ว

      ​@@Vasantben.Nimavat6t4yu.

  • @kodiyatarkana6962
    @kodiyatarkana6962 4 ปีที่แล้ว +6

    Tamaro avaj khubj sars bheno

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ
      ખુબ ખુબ આભાર

  • @mantravyas9243
    @mantravyas9243 5 หลายเดือนก่อน

    હુ પણ તમારુ ભજન અમારા સતસગ મા ગાવ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 หลายเดือนก่อน

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @latabenprajapati2731
    @latabenprajapati2731 2 ปีที่แล้ว +11

    🙏 Jay shree krishna 🙏 વસંતબેન તમારા ભજનના શબ્દો ખૂબ જ માર્મિક હોય છે અને તમારો અવાજ પણ . તમારા ભજન વારંવાર સાંભળવાનું મન થાય.🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว +4

      ખૂબ ખૂબ ધન્યવાદ... લતા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @jmpatel6140
    @jmpatel6140 4 ปีที่แล้ว +6

    ખૂબ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 ปีที่แล้ว

      આપનો ખુબ ખુબ આભાર
      જય શ્રી કૃષ્ણ
      નવરાત્રી ની શુભેચ્છાઓ
      માતાજી બધા ને સાજા નરવા રાખે એવી પ્રાર્થના

  • @mdsavaniya5696
    @mdsavaniya5696 3 ปีที่แล้ว +3

    Khub srs ben thank u

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      ખુબ ખુબ ધન્યવાદ...
      આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ ને જાળવી રાખવા માટે ના અમારા આ પ્રયાસ ને આપ સહુએ ખુબ પ્રોત્સાહન આપ્યું છે..
      ભગવાન ની કૃપા રહે એ જ પ્રાર્થના...

  • @kodiyatarkana6962
    @kodiyatarkana6962 4 ปีที่แล้ว +3

    Khubj sars bheno

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ
      ખુબ ખુબ આભાર

  • @Gujarati.Bhajan-Kirtan
    @Gujarati.Bhajan-Kirtan 3 ปีที่แล้ว +2

    વાહરે બેનો ખુબ સરસ મજા આવિ ગઈ

  • @patelnutan5328
    @patelnutan5328 ปีที่แล้ว +2

    Vah maja ave ge🎉🎉🎉🎉

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  ปีที่แล้ว

      ધન્યવાદ...નૂતન બેન
      અખાત્રીજ ની અને પરશુરામ જયંતી ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @SHIVABHAIPARMAR-j5n
    @SHIVABHAIPARMAR-j5n 3 หลายเดือนก่อน

    હરેહરેરાધેરાધે

  • @YaminiParmar984
    @YaminiParmar984 4 หลายเดือนก่อน

    જય નાથ મારા નાથ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 หลายเดือนก่อน

      દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ...
      અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @kailashsardhara3487
    @kailashsardhara3487 4 หลายเดือนก่อน

    બેન સરસ ભજન છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 หลายเดือนก่อน

      દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ...
      અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @dayakothiya7429
    @dayakothiya7429 4 ปีที่แล้ว +3

    👌👌👌
    ખુબ ખુબ સરસ ગીત છે
    લખીને મોકલવો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 ปีที่แล้ว +1

      હાજી તમારું સૂચન ગમ્યું એટલે અત્યારે જ વિડિઓ માં નીચે ડિસ્ક્રિપ્શન માં શબ્દો લખી ને પોસ્ટ કાર્ય છે.ચેક કરી ને જવાબ આપવા વિનંતી
      શુભ નવરાત્રી

    • @savaliyadhara8484
      @savaliyadhara8484 3 ปีที่แล้ว

      @@Vasantben.Nimavat r

  • @vinubhairavjibhai372
    @vinubhairavjibhai372 2 ปีที่แล้ว +1

    સરસ.વચનબા‌.કીરતન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ
      અમને પ્રોત્સાહન આપવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...
      પ્રણામ...શુભેચ્છા...

  • @bhagpadheriya7818
    @bhagpadheriya7818 2 ปีที่แล้ว

    Saras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ આભાર...
      પ્રણામ🙏💐

  • @daruvisambad5924
    @daruvisambad5924 2 ปีที่แล้ว +3

    ખૂબ સરસ અમે તમારા ધુન આમારા મંડળ મા ગાઇ છી મારા સાસુ રોજ સાભળે છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว +1

      ધન્યવાદ...
      જેમ શ્રાવણ મહિના માં વરસાદ ના સરવડા વરસે છે એવી જ રીતે આપના પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માતાજી ની કૃપા વરસતી રહે...
      આપ સૌ કીર્તનો ને પસંદ કરી રહ્યા છો માટે આપનો હૃદય પૂર્વક આભાર...
      શુભેચ્છા...પ્રણામ🙏💐

  • @bhanubenramani7955
    @bhanubenramani7955 3 ปีที่แล้ว +2

    જય શ્રી કૃષ્ણ ૐ નમો નારાયણ ૐ નમઃ શિવાય આવા ભજન મોકલતા રહો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ ૐ નમો નારાયણ ૐ નમઃ શિવાય

  • @dhruv5595
    @dhruv5595 3 ปีที่แล้ว +1

    Khub saras bhajan che

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
      આભાર..

  • @swetapatel9186
    @swetapatel9186 3 ปีที่แล้ว +2

    Super bhajan 6

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      ભગવાન ની કૃપા,
      ધન્યવાદ-આભાર
      પ્રણામ....

    • @ramilachopra6904
      @ramilachopra6904 3 ปีที่แล้ว

      Super bhajan 6🙏🙏

  • @aartichavda7303
    @aartichavda7303 3 ปีที่แล้ว +2

    Jai shree Krishna, tamaro aavaj bahu j saras chh, n aa bhajan mane bahu j gaymu, n biji VAT k tame lakhine aapo cho etle bahu j saral Thai Jay chh samjavama, ghanu jivo, 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      આપ અને પરિવાર ને જય શ્રી કૃષ્ણ...
      આભાર...પ્રણામ....ધન્યવાદ...

  • @jenishpansara5410
    @jenishpansara5410 4 ปีที่แล้ว +5

    Bov mast che vasan Ben good lakhi ne Molli👌👌👌👍👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 ปีที่แล้ว

      Lakhelu aapyu j chhe bahen
      Vidio ni niche naam lakhyu chhe e dabaavo

  • @bhavnatrivedi5094
    @bhavnatrivedi5094 4 ปีที่แล้ว +3

    🙏🙏🙏 jay bhole nath

  • @rameshsuvagiya7500
    @rameshsuvagiya7500 4 ปีที่แล้ว +3

    Very. Nice bhajan

  • @brijeshpatel8091
    @brijeshpatel8091 4 ปีที่แล้ว +3

    Hare Krishna

  • @nvmaher9518
    @nvmaher9518 3 ปีที่แล้ว +1

    Khubj sars 6 dhanyvad🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      ધન્યવાદ...
      પ્રણામ..આભાર... 🙏

  • @shreehari4157
    @shreehari4157 3 ปีที่แล้ว +2

    Jay morari

  • @rameshsuvagiya6897
    @rameshsuvagiya6897 3 ปีที่แล้ว +1

    Radhe radhe nicc voice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ.દ્વારિકાધીશ..રાધે શ્યામ...માધવ..મુરલીધર ભગવાન...
      આપનો ખુબ આભાર...પ્રણામ...

  • @bhavnabenpujara7923
    @bhavnabenpujara7923 2 ปีที่แล้ว +2

    જયહોમોરારી

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      ધન્યવાદ...ભાવના બેન
      જય હો મોરારી...
      નવા વર્ષમાં કીર્તન માં આપનું હાર્દિક સ્વાગત છે...
      આશા રાખીએ છીએ આપ સૌ અને પરિવાર ના સ્વાસ્થ્ય સારા હશે અને તહેવારો સારી રીતે ઉજવાયા હશે...
      ખૂબ ખૂબ શુભેચ્છાઓ...પ્રણામ💐🙏

  • @champakpatel5216
    @champakpatel5216 2 ปีที่แล้ว +1

    Manusay mojdi, lal lal jogi lal gava Sathe lekhit ma aapva vinanti chhe Ben please.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      અમે કોશિશ કરશું
      આભાર..આપ અને પરિવાર ને ચૈત્ર નવરાત્રિ,રામ નવમી અને હનુમાન જ્યંતિની શુભેચ્છાઓ...
      ભારત માતા ની જય....

  • @jayshreejani3154
    @jayshreejani3154 2 ปีที่แล้ว +1

    બહુ સરસ ,વાહ વામનજી ની જય હો, 🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว +1

      કોમેન્ટ આપીને અમારો ઉત્સાહ વધારવા બદલ આપનો ખુબ ખુબ આભાર...પ્રણામ..
      આપના પરિવાર ઉપર ઈશ્વર કૃપા રહે...

  • @ramavathiteshdayarambhai6499
    @ramavathiteshdayarambhai6499 2 ปีที่แล้ว +1

    જય સીતારામ વસંત બેન તમારા ભજન ખૂબ સારા છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      સીતારામ...રામ..રામ..
      ખૂબ ખૂબ ધન્યવાદ...
      પ્રણામ....

  • @meenapatel87
    @meenapatel87 2 ปีที่แล้ว +1

    🙏👌jay shree krisn 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      ધન્યવાદ...મીના બેન
      જય શ્રી કૃષ્ણ...
      ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા....
      આપ સૌ નો હૃદય પૂર્વક આભાર...
      શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏

  • @Rajni-k3b
    @Rajni-k3b 6 หลายเดือนก่อน

    Jai shree krishna🎉❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 หลายเดือนก่อน

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @jagdishpatel4548
    @jagdishpatel4548 2 ปีที่แล้ว +1

    Jay shree krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ
      આભાર...
      આપણી સહુની માતૃભૂમિ ભારત માતા ને વંદન.....

  • @manjubenvaghani170
    @manjubenvaghani170 2 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      આભાર...
      જય શ્રી કૃષ્ણ...
      જય દ્વારિકાધીશ...
      જય મુરલીધર...રાધે શ્યામ...

  • @prajwalpatel5028
    @prajwalpatel5028 4 ปีที่แล้ว +3

    Jio hub

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ
      ખુબ ખુબ ધન્યવાદ
      ઈશ્વર કૃપા બની રહે .....

  • @tanvijethava8858
    @tanvijethava8858 4 ปีที่แล้ว +3

    Tame khub sundar prastut karo chho 👍👍👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ
      ખુબ ખુબ આભાર

  • @JatinPatel-jd8ui
    @JatinPatel-jd8ui 6 หลายเดือนก่อน

    જય માતાજી

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 หลายเดือนก่อน

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻જય માતાજી

  • @dangardivya9646
    @dangardivya9646 3 ปีที่แล้ว +2

    Saras bhajan chhe ben tamara badha bhajan saras hoy chhe tamaro rag pan khub saras chhe ame batha bhajan utari lidha chhe thanks🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
      આભાર..

  • @jaldipsinhgohil0072
    @jaldipsinhgohil0072 4 ปีที่แล้ว +4

    Good

  • @Urmilpatel-uc1ug
    @Urmilpatel-uc1ug 3 ปีที่แล้ว +1

    Bahu Sundar,Jay Swami Narayan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      આભાર...
      જય સ્વામિનારાયણ

  • @ramavathiteshdayarambhai6499
    @ramavathiteshdayarambhai6499 2 ปีที่แล้ว

    મારા પપ્પા પણ કલાકાર છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      saras...Aaanand thyo
      આપ અને પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માં ની કૃપા રહે...

  • @ranjansuba
    @ranjansuba ปีที่แล้ว +2

    રાધે રાધે🙏🌹👌👋🌷👋🌹🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  ปีที่แล้ว

      ધન્યવાદ...રંજન બેન
      રાધે રાધે...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @ankitasurajsoniofficial330
    @ankitasurajsoniofficial330 3 ปีที่แล้ว +2

    👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
      આભાર..

  • @ramdevbhajanwithnilam2192
    @ramdevbhajanwithnilam2192 4 ปีที่แล้ว +2

    Saras bhajan ho

  • @ramilachopra6904
    @ramilachopra6904 3 ปีที่แล้ว +3

    Jay shree Krishna 🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ..જય શ્રી રાધે.. જય દ્વારિકાધીશ..
      ધન્યવાદ...પ્રણામ..
      ભગવાન ની કૃપા રહે...

  • @kumudsharma6195
    @kumudsharma6195 4 ปีที่แล้ว +2

    બધા જ ભજન સરસ છે કુમુદ ઓઝા

  • @harsodavilash2959
    @harsodavilash2959 3 ปีที่แล้ว +1

    Khuba sars vah ba🙏🙏💐💐

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      ધન્યવાદ....
      ભગવાન સહુને સ્વસ્થ અને સુરક્ષિત રાખે એ જ પ્રાર્થના...

  • @bharatbhaigalani4018
    @bharatbhaigalani4018 2 ปีที่แล้ว +1

    વસનબેનઆપનાકીરતનબદલસૈને.જય.શ્રીકુષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ
      આપનો હૃદય પૂર્વક આભાર...
      પ્રણામ...શુભેચ્છા...

  • @varshadabhi3666
    @varshadabhi3666 2 ปีที่แล้ว +2

    Nice bhajan 👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      ધન્યવાદ...વર્ષા બેન
      આપનો હૃદય પૂર્વક આભાર...
      શિવ એટલે સર્વ નું કલ્યાણ...
      પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ ની આરાધના થાય,સર્વ નું કલ્યાણ થાય...
      બધા જ દુઃખ અને નિરાશા બળી ને ભસ્મ થઈ જાય...
      સાથે સાથે માં બાપ ની પણ સેવા થતી રહે એ જ શુભેચ્છા...
      આભાર...
      પ્રણામ .. 🙏💐

  • @littlegirls1254
    @littlegirls1254 3 ปีที่แล้ว +1

    Mane tamara bhajan khubj gamy avaj bahu j sara 6

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      આપનો ખુબ ખુબ આભાર...
      ભગવાન ની કૃપા....
      આપ અને પરિવાર ને ભગવાન સ્વસ્થ અને સુરક્ષિત રાખે એ પ્રાર્થના...

  • @ranjanparekhokhr2977
    @ranjanparekhokhr2977 2 ปีที่แล้ว +2

    સરસ ભજન છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      ધન્યવાદ...રંજન બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @mahendrasinhvaghela6474
    @mahendrasinhvaghela6474 4 ปีที่แล้ว +8

    વાહા વાહ ખૂબ જ સુંદર રીતે ગીત બનાવી મિઠામધૂરા રાંગ સાથે ગાયેલ છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 ปีที่แล้ว

      આપનો ખુબ ખુબ આભાર
      નવરાત્રી ની શુભેચ્છાઓ
      માતાજી બધા ને સાજા નરવા રાખે એવી પ્રાર્થના

    • @pravinakavaiya8205
      @pravinakavaiya8205 3 ปีที่แล้ว

      👍👍👍👍

  • @meenasevak3859
    @meenasevak3859 2 ปีที่แล้ว +1

    એમ કે સેવક જયધરણીધર

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      ધન્યવાદ...મીના બેન
      જય ધરણીધર...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      પવિત્ર શ્રાવણ મહિના ના આરંભ માં સહુ ને જય ભોળાનાથ 🙏
      ભક્તિમય માસ માં આપ સહુ ની ઇષ્ટદેવ પર શ્રદ્ધા પાક્કી થાય અને ઇષ્ટ દેવ તથા કુળદેવી માતાજી ની મહેર વરસે એ શુભેચ્છા ...
      આભાર...પ્રણામ 🙏💐

  • @rekhaprajapati1363
    @rekhaprajapati1363 3 ปีที่แล้ว +1

    Bhora re mara shivji Tme kailash ma Kem vasiya jo Aa bhajan lakhi ne moklo pls

  • @gitapatel2502
    @gitapatel2502 2 ปีที่แล้ว +1

    Khubj sunder bhajan Che. 👏👏👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      કોમેન્ટ આપીને અમારો ઉત્સાહ વધારવા બદલ આપનો ખુબ ખુબ આભાર...પ્રણામ..
      આપના પરિવાર ઉપર ઈશ્વર કૃપા રહે...

  • @geetabenvasoya1525
    @geetabenvasoya1525 4 ปีที่แล้ว +4

    મસ્ત

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ
      ખુબ ખુબ આભાર

    • @ambaliyasanjay8724
      @ambaliyasanjay8724 2 ปีที่แล้ว

      ડ ઞત્વા ઓઐ. ઑફ ુઓ

    • @ambaliyasanjay8724
      @ambaliyasanjay8724 2 ปีที่แล้ว

      @@Vasantben.Nimavat દઈ ઍન્ડ ઝએબને

  • @champakpatel5216
    @champakpatel5216 2 ปีที่แล้ว +1

    Vasantben, De De morliya bhajan gava Sathe lekhit ma aapva vinanti chhe Ben.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      ધન્યવાદ...ચંપક ભાઈ
      તમે કહ્યું તે કીર્તન ગાવા પ્રયાસ કરીશું ના કરી શકીએ તો માફ કરશો...
      આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
      આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ🙏💐

  • @DabhiHARSIDABENDabhiHARS-hm3xr
    @DabhiHARSIDABENDabhiHARS-hm3xr ปีที่แล้ว +5

    બહુજ સરસ ભજન છે આવું તો કયારેક જ મલે સાંભળી ને મજા આવી

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  ปีที่แล้ว

      આપનો ખુબ ખુબ આભાર...એકાદશી અને વામન જયંતિ ની શુભકામનાઓ...ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🙏

  • @urmilavyas7524
    @urmilavyas7524 3 ปีที่แล้ว +2

    vasant ben bov saras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 ปีที่แล้ว

      ભગવાન ની કૃપા,
      ધન્યવાદ-આભાર
      પ્રણામ....

  • @ansuyalimbasiya3469
    @ansuyalimbasiya3469 4 ปีที่แล้ว +3

    All bhajan fine 6

  • @nirmalahirpara9341
    @nirmalahirpara9341 4 ปีที่แล้ว +3

    Nice

  • @pathakprakash5688
    @pathakprakash5688 4 ปีที่แล้ว +4

    Super 👌
    Jay shree krishna 🙏🙏🌹 🌹

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 ปีที่แล้ว +1

      જય શ્રી કૃષ્ણ જય સિયારામ જય માતાજી જય મહાદેવ જય જલારામ જય સ્વામિનારાયણ
      કીર્તન દ્વારા આપણા ધર્મ ના ઇતિહાસ અવતારો પ્રસંગો લોકો સુધી પહોંચે છે
      અમને પ્રેરણા આપવા બદલ
      આપનો ખુબ ખુબ આભાર

    • @merramesh5216
      @merramesh5216 3 ปีที่แล้ว

      @@Vasantben.Nimavat =6

    • @ruturaj5931
      @ruturaj5931 10 หลายเดือนก่อน

      અં

    • @ruturaj5931
      @ruturaj5931 10 หลายเดือนก่อน

    • @ruturaj5931
      @ruturaj5931 10 หลายเดือนก่อน

      આ રદ

  • @mamatapatel2192
    @mamatapatel2192 2 ปีที่แล้ว +1

    Jay swaminarayan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 ปีที่แล้ว

      ધન્યવાદ...મમતા બેન
      જય શ્રી સ્વામિનારાયણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @ghodasarapintu959
    @ghodasarapintu959 4 ปีที่แล้ว +3

    Khuba khuba sars 6e
    Lyrics bhajan karo to amane maja aave

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ
      ખુબ ખુબ આભાર
      koshish karishu paakku...