🙏 નંદજી નો લાલો કાનો ટનાટન છે.... 🌹🌹લખેલુ છે )

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • નંદજીનો લાલો કાનો ટનાટન છે
    આવો બેનો આવો ભજન ટનાટન છે
    ગાવો બેનો ગાવો ભજન ટનાટન છે
    આવે તેને લાવો સત્સંગ ટનાટન છે
    નંદજીનો લાલો કાનુડો ટનાટન છે
    ગાય દોહીને મે તો દૂધ ઉકાળ્યા
    દૂધ પીવા આવજે કાના દૂધ ટનાટન છે
    નંદજીનો લાલો કાનુડો ટનાટન છે
    દોહી વલોવીને મેં તો માખણ બનાવયુ
    માખણ ખાવા આવજે કાના માખણ ટનાટન છે
    નંદજીનો લાલો કાનુડો ટનાટન છે
    માખણ લાવીને મેં તો ચૂરમું બનાવ્યું
    ચુરમુ ખાવા આવજે કાના ચુરમુ ટનાટન છે
    નંદજીનો લાલો કાનુડો ટનાટન છે
    વનરાતે વનમાં રાસ રચાવીયો
    રાસે રમવા આવજે ગોપીઓ ટનાટન છે
    નંદજીનો લાલો કાનુડો ટનાટન છે
    રઘુ વાળની રાધા કુવારી
    રાધા જોવા આવજે કાના રાધા ટનાટન છે
    નંદજી નો લાલો કાનુડો ટનાટન છે
    સખી મંડળમાં ભજન ગવાય છે ભજન ગાવા આવજે કાના ભજન ટનાટન છે
    નંદજીનો લાલો કાનુડો ટનાટન છે
    🙏
    Thanks

ความคิดเห็น • 15