1- હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ (મરીઝ) 2- બસ, દુદશાનો એટલો આભાર હોય છે, જેને મળું છું, મુજથી સમજદાર હોય છે (મરીઝ) 3- બધો આધાર છે એનો જતી વેળાના જોવા પર, મિલનમાંથી નથી મળતા મોહબ્બત ના પુરાવા. (મરીઝ ) 4- ખુદ ને ખરાબ કેવા ની હિમ્મત નથી રહી, તેથી બધા કહે જમાનો ખરાબ છે (મરીઝ)
બસ એક વાર મોજ લૂંટી મન રહ્યું નહિ જીવનમાં પ્રેમ દર્દ ફરીથી સહ્યું નહિ સૌને કહું છું, ધ્યાન તમારું જ છે મને, કરજો ક્ષમા કે ધ્યાન તમારું રહ્યું નહિ. મારે તો રાખવી હતી તારા વચનની લાજ, તેથી તો ઈન્તેઝારમાં જીવન વહ્યું નહિ અંતિમ સમયમાં એમ એ જોતા રહ્યા મને, કે એનું સૌ, ને મારું કશુંયે ગયું નહિ સ્નેહી જનોના પ્રેમમાં શંકા નથી મગર, લાગે છે કેમ કે કોઈ અમારું થયું નહિ મારો નજૂમી પણ મને સમજી ગયો ‘મરીઝ’, ભાવિમાં સુખ છે,તેથી વધુ કંઇ કહ્યું નહિ ~ મરીઝ
વાહ 👌
મૂજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચી ને એ રહે છે બીજાના ખયાલ માં. 👌👌👌
#sahityaguru
1- હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ (મરીઝ)
2- બસ, દુદશાનો એટલો આભાર હોય છે, જેને મળું છું, મુજથી સમજદાર હોય છે (મરીઝ)
3- બધો આધાર છે એનો જતી વેળાના જોવા પર, મિલનમાંથી નથી મળતા મોહબ્બત ના પુરાવા. (મરીઝ )
4- ખુદ ને ખરાબ કેવા ની હિમ્મત નથી રહી, તેથી બધા કહે જમાનો ખરાબ છે (મરીઝ)
Thank you very much
Irshad
𝐒𝐮𝐩𝐞𝐫... 𝐁𝐫𝐨
👌
અંતિમ સમયમાં એમ એ જોતા રહ્યા મને,
કે એનું સૌ, ને મારું કશુંયે ગયું નહિ.
~ મરીઝ
બસ એક વાર મોજ લૂંટી મન રહ્યું નહિ
જીવનમાં પ્રેમ દર્દ ફરીથી સહ્યું નહિ
સૌને કહું છું, ધ્યાન તમારું જ છે મને,
કરજો ક્ષમા કે ધ્યાન તમારું રહ્યું નહિ.
મારે તો રાખવી હતી તારા વચનની લાજ,
તેથી તો ઈન્તેઝારમાં જીવન વહ્યું નહિ
અંતિમ સમયમાં એમ એ જોતા રહ્યા મને,
કે એનું સૌ, ને મારું કશુંયે ગયું નહિ
સ્નેહી જનોના પ્રેમમાં શંકા નથી મગર,
લાગે છે કેમ કે કોઈ અમારું થયું નહિ
મારો નજૂમી પણ મને સમજી ગયો ‘મરીઝ’,
ભાવિમાં સુખ છે,તેથી વધુ કંઇ કહ્યું નહિ
~ મરીઝ
એક વાર મે ફૂલો જેવો દેખાવ કર્યો હતો આ એની અસર છે કે આજે કરમાઈ રહ્યો છું.
સારી ગઝલ નુ કંગાલ પઠન
ગઝલનું કલેક્શન સારું છે પણ લહેકો સાવ બેકાર છે.....
Thanks
Right
ગુડ
Khub Saras Sher che.
Zindagi na ras ne piva ma jaldi ka mariz
Mast 👌 👌 👌 👌 👌
Thank you very much
वाक़ई बहुत ख़ूबसूरत शेर हैं 👌👌
Wahhhh...👌👌
Thank you
Wah ! Sirji
Welcome
Very nice video
Thnx bro
O sikhaman apanara taro abhari chhu hu
A radmast jivan ma ek tuj hasavi jay chhe
wah wah kya baat he
#sahityaguru
Good work sir
Thank you
Thank you so much 🦅🌼🌻🥀🥀
Very Gooòooooood sir
Thanks sir
👌👌🥀🥀🥀
Welcome
વાહ
Thnx bro
Nice💐👌
Wah
Super
Thanks
Very nice
જોરદાર
👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌
Jindgina Rasne pivama jaldi Karo Mariz Ek to ochi madira CHE NE gadtu jam CHE.
rajendra thakker thank you
મારા ખુદના શેર છે
Who is this fellow reading without knowledge where
to rest or start?without punctuation!!!!Raubbish!!
wah
Nice
Gana dukh chhe Eva je chhup rahine sahya
E gazal ni hadma nathi kon e gazal ma lakhe
"EK NADINA BE KINARA EK HU NE EK HU" AA GAZAL MADTI NATHI EK VAR SHABDI HATI PAN HAVE KYAY NATHI MALDI
HO GURJARI NI OTH KE URDU NI O MARIZ,
GAZALO FAKAT LAKHAY CHHE DIL NI JABAN MA.
Gazal kehvNo lehko barobar nai aavyo..
Practice karo gazal bolvni
Nice
Gujarati Gazal- Vedna Tara Vaheta Vari
th-cam.com/video/hWV6_9MKuT4/w-d-xo.html
Tamari pase jo. Hajiye. Wadhare. Khajano hoy to. Aplod. Karo. Ghana badha sher che je sambhdya nthi
Ok
Mariz ne mariz thij olakhata shikho...mariz saheb ne koi galib keta to ye gusse thata...ape mariz ne raju karta pela mariz ne pura vachi leva joye
Best effort,
But be effortless..
Thank you so much 🌻🥀🌹🤝🌺
વાહ
Wah
#sahityaguru
Wah
Thank you very much 👍🏅🌹