Mareez and Mareez by Saumya Joshi | Shabdotsav 2020 | gujaratipoetry | storytelling

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • કે કુદરતના ખેલ હાથમાં આવી નઈ શકે 🌿
    કળીયો ને ગલપચી થી હસાવી નઈ શકે 😄
    ન માંગ એની પાસે ગજા થી વધુ જીવન 🌈
    એક પળ એ એવી દેશે કે વિતાવી નઇ શકે 🏞️
    ને વસવું જ હો જા જઈ એના જીવન માં વશ 🔄
    તારા જીવન માં એમને વસાવી નાઈ શકે 🌌
    મારા કવન નું આટલું ઊંડું મનન ન કર 🚫
    કઈ યાદ રહી જશે તો ભુલાવી નઈ શકે 🤔 - સૌમ્ય જોશી
    #MareezAndMareez #matrubharti #storytelling #GujaratiShayri #GujaratiQuotes #GujaratiSuvichar #Gujaratistatus #Gujaratikalakar #GujaratiShyri #Gujaratireels #Gujarativato #gujaratimotivational
    Browse Us on your Device: apps.matrubhar...
    Follow Us On
    -------------------------------
    Facebook: / matrubharti
    Instagram: / matrubharti_community
    Twitter: / matrubharti
  • บันเทิง

ความคิดเห็น • 4

  • @piyushbharakhda2076
    @piyushbharakhda2076 3 หลายเดือนก่อน +1

    Jai HO

  • @urvidave6109
    @urvidave6109 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ સરસ સૌમ્ય ભાઇ, તમને સાંભળવા , નાટકો રુપે માણવા જેવુ વ્યક્તિત્વ ધરાવો છો.

  • @shaikhilmuddinshamsuddin1129
    @shaikhilmuddinshamsuddin1129 หลายเดือนก่อน

    ફુલ vedio ક્યાં મળે. આપ મૂકી શકો.

  • @SnehHathiedu
    @SnehHathiedu 2 หลายเดือนก่อน

    Akho muko