સર આપ તો મારા બાળકો ના જીવ બચાવવા વાળા છો . અમો એ ન્યુ મેનિયા મા લોકો ની વાતો મા આવી બાળક ને ડામ અપાવ્યા આપે આ અંધશ્રધ્ધા મા થી લોકો ને મૂકત કરવા ફોટો ન્યુઝ પેપર મા આપ્યો અમો ને માફ કર્યા આપ ને વંદન કરી છુ અને આપના સંસ્મરણો ને યાદ કરૂ છુ. નમસ્કાર સર.
બહુ સરસ છે પણ આજે ઘરે ઘરે આજ વાત હોય છે તમારી વાત મા દમ છે મોટા ભાગે દરેક ઘરમાં સાસુ વહુના જ ઝઘડા જ ચાલતા હોય છે એમા બાપ દિકરાને સહન કરવાનું આવે છે સાસુ વહુ માથી એકપણ નમ્ર બનવા તૈયાર નથી હોતા અને આખા ઘરની પથારી ફરી જાય છે બધાને ખબર પડે છે પણ ઈગો છોડવા કોઈ તૈયાર નથી હોતા અને કુટુંબ વેરવિખેર થઈ જાય છે વિકાસ અટકી જાય છે જીદ છોડે તો ક્યાંય ઝઘડો નહિ રહે બાકી તો એના એજ અને આજ લોકો બીજાની લાખ વાત જતી કરતા હોય છે પણ કુટુંબ મા નહિ
આજે જતું કરીએ તો કોઇ કાઈ બચવા દે એમ નથી , બધું બોલ્યે અને વાંચ્યે સારું લાગે
બહુ સરસ વાત કરી છે. ડૉ.આઈ.કે.સાહેબ ને અભિનંદન.
તમારા પુસ્તક ખૂબ વાંચ્યા છે ખૂબ મજા આવી તમારી સ્પીચ સાંભળી ❤
Dr.saheb bahut umda insaan 6, aemni vartao pn aetli j heart touching hoy 6
Sharifaben vijlivala na lekh bhu j Sars hoy chhe sir, aap ne pheli var sabhlya pr mjja aavi gi
આપ ને સાંભળી ખૂબ ખૂબ મજા આવી ❤ 4:51 4:38
Sar.bhavnagarmnam.sabhline.khub.anand.thayo.mara.padoshi.cho.ano.ano.anand.che.maru.gam.nari.che.khubaj.sari.motiveshan.apo.cho.radayne.tach.kari.jay.che.dhany.che.bhvanagarni.bhumine.very.very.thanks.
Very good yunusha bhai❤dhanyavad🎉🎉🎉
ખૂબ સરસ
Saheb aapne sambhal ani maja aavi Thank you sir 🙏🙏
Great thoughts..SAHEB...Hina Jayesh Pandya..🙏🙏🙏
ડૉ.આઈ.કે.સર ! આપનાં ઘણાં પુસ્તકો વાંચ્યાં છે,આજે આપને સાંભળ્યા.ખૂબ જ મજા આવી.જાણે આપનો વર્ગ ના ભરતો હોઉં તેવો અનુભવ થયો.આભાર સાથે ધન્યવાદ સર ! આપ સાંભળવા,વાંચવા લાયક છો એટલું જ નહીં,આપ તો યાચના લાયક પણ છો.
પ્રો. ડૉ.એલ.એસ.બલાત.
આજના સામાજિક સમસ્યાનું સુખદ સૌદર્યમય સમાધાન..
જય હો ડૉક્ટર.આય.કે. વિજળી વાળા સાહેબ ની 🙏🕉️💐
ક્ષમા અને માફ કરીએ તો સામે પક્ષે એમ જ લાગે કે પોતે જ સાચા છે..
Sir too good 👍
Khub j Saras Dr. Saheb 🙏🙏🙏
Saheb ni badhi j books vachi chhhe...khub sunder...
Very good sir
સાહેબ, તમે સરસ બોલો છો.
ખુબ સરસ સાહેબ
સાહેબ સાચી વાત છે...
Dr.વીજળીવાળા.sir. ન મસ્કર.દવેભાઈ.મનદીપ. ના.પપ્પા.જૂનાગઢ.તાલુકાના.મેંદરડા.તાલુકામાં.ગીરમાં.રહેવા.જતા. રહિયા.છીએ.આવવા.નમ્ર.આમંત્રણ.પાઠવું.છું. વેલ.come.sir.🙏🙏
ખૂબ સરસ સાહેબ
We will try to follow your instructions ❤
સર આપ તો મારા બાળકો ના જીવ બચાવવા વાળા છો . અમો એ ન્યુ મેનિયા મા લોકો ની વાતો મા આવી બાળક ને ડામ અપાવ્યા આપે આ અંધશ્રધ્ધા મા થી લોકો ને મૂકત કરવા ફોટો ન્યુઝ પેપર મા આપ્યો અમો ને માફ કર્યા આપ ને વંદન કરી છુ અને આપના સંસ્મરણો ને યાદ કરૂ છુ. નમસ્કાર સર.
🙏🙏🙏
Excellent
ખુબજ સુંદર
Very nice
Rajkot ma sir no program hoy tyre kejo plz
Aa niyam palya 20 year parinam 0 khub lai gaya loko
🎉🎉🎉
ઉત્કૃષ્ટ ઉદાહરણ. 🙏
Very nice motivation speech 🙏🙏👌
Sir 🙏🙏🙏🙏👍
Good
એક્સેલેન્ટ
🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰💓💓
Good sr
Thanks sir
❤❤❤
જય જય જય હો ઈશ્વર કોટી ના આત્મા આઈ કે વીજળીવાળા ભગવાન ની જય જય જય હો અરૂણભાઈ પંડ્યા ભાવનગર 🙏🏻🙏🏻🙏🏻
Thanks sir 🙏
આપને સંભાળવા એક લહાવો છે, સાહેબ
👍👍
8:24
બહુ સરસ છે પણ આજે ઘરે ઘરે આજ વાત હોય છે
તમારી વાત મા દમ છે મોટા ભાગે દરેક ઘરમાં સાસુ વહુના જ ઝઘડા જ ચાલતા હોય છે
એમા બાપ દિકરાને સહન કરવાનું આવે છે
સાસુ વહુ માથી એકપણ નમ્ર બનવા તૈયાર નથી હોતા અને આખા ઘરની પથારી ફરી જાય છે બધાને ખબર પડે છે પણ ઈગો છોડવા કોઈ તૈયાર નથી હોતા અને કુટુંબ વેરવિખેર થઈ જાય છે વિકાસ અટકી જાય છે જીદ છોડે તો ક્યાંય ઝઘડો નહિ રહે બાકી તો એના એજ
અને આજ લોકો બીજાની લાખ વાત જતી કરતા હોય છે પણ કુટુંબ મા નહિ
😢
The Gret Sir 🎉
સાહેબ આપને એક વાત share કરવી છે plz. આપણું ઇમેઇલ એડ્રેસ અથવા ઘરનું એડ્રેસ આપી શકો તો ખૂબ આભાર.
drikv@yahoo.com સરનું મેઈલ એડ્રેસ છે.
Club na main door ma tel punjo,kichudat bandh Karo please....😂