Uncut Podcast|Aditya Gadhaviના મોંઢે સાંભળો ચારણ કન્યાથી લઈ ગોતી લો| લોકગાયકથી રોકીંગ કૉન્સર્ટની સફર

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.ย. 2024
  • आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshijamawat
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 156

  • @gohiljashwantsinh5163
    @gohiljashwantsinh5163 ปีที่แล้ว +29

    મારાં મન ગમતા ગાયક ને રજૂ કર્યા તે બદલ જમાવટ ને ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ 🌹👏

  • @denisadesara536
    @denisadesara536 ปีที่แล้ว +10

    ઈન્ટરવ્યુ સરસ. વ્યક્તિ પસંદગી અને વિષય પણ સરસ. અમારા પુરા કુટુંબનો ગમતો તેજસ્વીતાભર્યો, ખુમારીભર્યો અવાજ. સ્વદેશ, સ્વધર્મ, સંસ્કૃતિ જીવંત રાખનારો વિષય. સરાહનીય કાર્ય. અભીનંદન.

  • @VijayParmar-jn2lf
    @VijayParmar-jn2lf ปีที่แล้ว +7

    જમાવટ ટીમ અને દેવાંશી બેન નો ખૂબ જ આભાર.
    અને ૨.૫ વર્ષના સંતાન સાથે આટલી જવાબદારી અને સુંદર કાર્ય સરાહનીય છે.

  • @yuvrajrajput7864
    @yuvrajrajput7864 ปีที่แล้ว +61

    🇮🇳વિર શહિદ મહિપાલ સિંહ 🇮🇳

  • @abhaysinhrajputsstudy7715
    @abhaysinhrajputsstudy7715 ปีที่แล้ว +7

    જમાવટ ટીમ અને બેન ખુબ ખુબ આભાર તમે લોક સાહિત્ય અને સંગીત ને પણ વાચા આપો છો... એ આગળની પેઢી માટે પ્રોત્સાહન મળશે

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 ปีที่แล้ว +6

    આપણી સંસ્કૃતિ આપણુ સંગીત 👍🏻 જય જય ગરવી ગુજરાત 🙏..

  • @rppinak
    @rppinak 17 วันที่ผ่านมา

    અમે બહુ ગર્વ અનુભવીએ છીએ કે આ પોડકાસ્ટ શ્રેષ્ઠ પૈકીનું એક છે, જે અમારી માતૃભાષા ગુજરાતીનો વાતચીતના માધ્યમ તરીકે ઉપયોગ કરે છે. ખુબ ગર્વ અને અદ્ભુત સામગ્રી! 🎉❤

  • @ashwinjadavpareshbhai3073
    @ashwinjadavpareshbhai3073 ปีที่แล้ว +5

    જમાવટ નો ખૂબ આભાર કે તમે પણ ગુજરાતી ભાષા માં બ્રોડ કાસ્ટ ચાલુ કરિયું તેથી એમને પણ નવું કયક જાણવા મળે.

  • @ramjagdish9936
    @ramjagdish9936 ปีที่แล้ว +15

    ટાઈમ મળે તો ક્યારેક લાખનશી ગઢવી ને મળજો જૂનાગઢ

    • @RAMANANDISHA
      @RAMANANDISHA ปีที่แล้ว

      Sachi vat👍👍👍

    • @natvarvaghelaofficial1068
      @natvarvaghelaofficial1068 ปีที่แล้ว +3

      ખરેખર લાખણશી ભાઈ આપણાં ગુજરાત નું સાહિત્ય નું અણમોલ ઘરેણું કહેવાય એમના પાસે અદભુત વાતો છે એમને લાવવા ખુબ જ જરૂરી છે... ધન્યવાદ 🙏

  • @anandgadhavi7797
    @anandgadhavi7797 ปีที่แล้ว +7

    ખૂબ સરસ આદિત્ય! ખૂબ ખૂબ શુભેચ્છાઓ!🎉

  • @ambalalpatel9840
    @ambalalpatel9840 ปีที่แล้ว +8

    જગદંબા દેવાંશી બેન ને ખુબ જ શક્તિ આપે.

    • @ashwinjadavpareshbhai3073
      @ashwinjadavpareshbhai3073 ปีที่แล้ว

      બેન ના કર્મ સારા છે. બેન ને ભગવાન ઘણું આપે

  • @sahishnukikani9109
    @sahishnukikani9109 ปีที่แล้ว +11

    Genuine personality..... First i used to love his voice but after this interview i also love him as a person. Keep this humbleness for lifetime bro.

  • @abhaysinhrajputsstudy7715
    @abhaysinhrajputsstudy7715 ปีที่แล้ว +5

    વાહ ચારણ

  • @nileshjadav0508
    @nileshjadav0508 ปีที่แล้ว +3

    ખૂબ સરસ દેવાંશીબેન
    Next... ખજૂરભાઈ ને લાવો

  • @rajbhajadeja2962
    @rajbhajadeja2962 ปีที่แล้ว +4

    નારાયણ સ્વામી પછી મને ગમતો અવાજ એટલે આદિત્ય ગઢવી...
    એક સંતવાણી ને અમર કરી ગયા
    અને બીજા એ લોકગીત ને અમર કરી નાખ્યું,

  • @vihitbhatt3813
    @vihitbhatt3813 ปีที่แล้ว +3

    ખૂબ ખૂબ આભાર આદિત્ય ગઢવી થી વધુ પરિચિત કરાવવા બદલ

  • @jaydan7
    @jaydan7 ปีที่แล้ว +2

    Thank you team JAMAVAT! Mara કર્ણ પ્રિય અવાજ ને બોલાવા બદલ!

  • @RajPatel-nx5xh
    @RajPatel-nx5xh ปีที่แล้ว +2

    ખૂબ મોજ પડી ગઈ હો આવા કલાકાર ને યુ ટ્યુબ પર લાવતા રહો અને જમાવટ આવી ને આવી રીતે આગળ વધે

  • @ParasThakor-m9f
    @ParasThakor-m9f 4 วันที่ผ่านมา

    ખુબ સરસ આદિત્ય ભાઈ આપનો અવાજ તો યોગેશભાઈ જેવો જ છે

  • @krishnachauhan8407
    @krishnachauhan8407 ปีที่แล้ว +1

    Raah joi ne betha hata ame,jamavat ni andr aa avaj ni ..
    Mara mangmta aam to 2 avaj che.
    Aditya gadhvi
    Jigardan gadhvi
    Mane jyare pan mann shant krvu hoy tyare hu aa j aavaj sambhdu chu.
    Pls..pls.. pls..
    Adityabhai,ekad kalak no koi garbo gaao .navratri najik che..☺
    Mara phone ma be singer na song j availabl hoy. Adityabhai nd jigardanbhai
    👏👏👏👏👏👏😇

  • @Bjpatel
    @Bjpatel ปีที่แล้ว +4

    Ben ek var khajur bhai ne bolavo me Tamara show ma.....❤❤❤

  • @GujaratiGujaratiG
    @GujaratiGujaratiG หลายเดือนก่อน +1

    ગઢવીને લોહીમાં હોય બેન ખુબ સરસ આદિત્ય ગઢવી👏🏿👏🏿

  • @sunnypanchal007
    @sunnypanchal007 ปีที่แล้ว +2

    Great 💯

  • @Mahi00771
    @Mahi00771 ปีที่แล้ว

    Ak dam pramanikta thi jawab apya
    Kharekhr khub j jordar vyaktitv

  • @RAMANANDISHA
    @RAMANANDISHA ปีที่แล้ว +1

    ખુબ સરસ આદિત્ય ભાઈ તમારી વાતો સાંભળવી અને tમારા ગીતો સાંભળવા ni મજા આવે છે

  • @gadhavihitendra8264
    @gadhavihitendra8264 ปีที่แล้ว +3

    Devanshi always hard working journalists salute u

  • @kanubhaivala4001
    @kanubhaivala4001 ปีที่แล้ว

    Vahh Aditya gadhvi tame je gav chho hartly gav chho ma jagdamba ni krupa kayam rahe avi shubhechha & devanshi ben no pan abhar 🙏🙏🙏

  • @Day_To_Day_News
    @Day_To_Day_News ปีที่แล้ว +2

    🙏

  • @shanibpatel
    @shanibpatel ปีที่แล้ว +1

    Just amazing podcast one can watch 👏👏
    Great work

  • @devanshshah3799
    @devanshshah3799 ปีที่แล้ว +1

    Excellent ,awesome ❤

  • @999poojisolanki
    @999poojisolanki ปีที่แล้ว +1

    સાચી વાત સ્પર્ધા ભયાનક છે. 🙂hmm sachu...

  • @ramidhruvit9879
    @ramidhruvit9879 ปีที่แล้ว +3

    👌👌👍👍

  • @harshvyas9900
    @harshvyas9900 ปีที่แล้ว +3

    Jordar adityabhai

  • @Nareshdangadhavi66
    @Nareshdangadhavi66 ปีที่แล้ว +1

    Excellent 👌

  • @jaymataji8363
    @jaymataji8363 ปีที่แล้ว +2

    Devanshi Ben is great 👍

  • @gadhavidevandhvachhiyabhai3010
    @gadhavidevandhvachhiyabhai3010 ปีที่แล้ว +3

    Vah Charan (Gadhavi)

  • @narhargadhavi3681
    @narhargadhavi3681 ปีที่แล้ว +2

  • @sanjaysinhzala4911
    @sanjaysinhzala4911 ปีที่แล้ว

    Dhanyawad Dil se Naman Devi ji devanshiji madam ji cum dear sister 🙏

  • @nikunjgadhavi2178
    @nikunjgadhavi2178 ปีที่แล้ว +2

    🎉🎉🎉

  • @vipulyogi4042
    @vipulyogi4042 ปีที่แล้ว +2

    Khajur bhai ne bolavo ❤❤

  • @chaudharisuresh868
    @chaudharisuresh868 ปีที่แล้ว +1

    ખૂબ સરસ ❤

  • @ramjibaraiya8781
    @ramjibaraiya8781 4 หลายเดือนก่อน

    ખુબ સરસ આદિત્યભાઇ અને દેવાંશીબેન

  • @KamleshRajgor-rm5cz
    @KamleshRajgor-rm5cz ปีที่แล้ว

    Jay shree parsuram 🙌 બહેન શ્રી દેવાંશી જોષી

  • @i_am_officer7823
    @i_am_officer7823 ปีที่แล้ว

    Sachu ke aditya bhai huy aa video andhara Pradesh mathi jovu chu.

  • @ArchanaMehta-r7d
    @ArchanaMehta-r7d 8 หลายเดือนก่อน

    ખુબ જ સાચી વાત કરી ગુજરાતી એટલે ગરબો એ image માંથી બહાર નીકળવાની ખુબ જ જરૂર છે

  • @premprajapati7781
    @premprajapati7781 ปีที่แล้ว +1

    ❤️❤️❤️❤️

  • @Sanju_B_Dabhi831
    @Sanju_B_Dabhi831 ปีที่แล้ว

    Podcast માં દેવાંશી બેન ને આ ડ્રેસ વધુ સારો લાગે છે ....❤

  • @Bjpatel
    @Bjpatel ปีที่แล้ว

    Unja ma avya tyare full moj karavi hati Aditya gathavi ne em na father e....first time me full dayaro joyo hato live ma....😊❤

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 ปีที่แล้ว +1

    👌👌👌👌

  • @jc.charan
    @jc.charan ปีที่แล้ว +3

    हमारे चारण समाज का गवरव

  • @ajajmemon6504
    @ajajmemon6504 ปีที่แล้ว

    Khub saras voice chhe Aaditya bhai..

  • @hareshranga8264
    @hareshranga8264 ปีที่แล้ว

    Vah AaditayDan Gadhavi su voice che

  • @pdgadhvi007
    @pdgadhvi007 ปีที่แล้ว

    Waah khub saras

  • @riyachauhan2563
    @riyachauhan2563 ปีที่แล้ว +1

    ❤❤❤❤

  • @ashaldilip3806
    @ashaldilip3806 ปีที่แล้ว +12

    Jamavat never disappoint ❤

  • @Sagar_Rabari2020
    @Sagar_Rabari2020 ปีที่แล้ว

    ખૂબ સરસ દેવાંશી જોશી❤🎉

  • @JagadishAhir
    @JagadishAhir 6 หลายเดือนก่อน

    🎉

  • @indrajitsinhjadeja9208
    @indrajitsinhjadeja9208 ปีที่แล้ว +2

    ડહાપણનો ભાર !!
    ચારણ તો આવો જ હોય ને!
    ભારી મીઠો છે મારો વાલીડો ગઢવો.😊
    ખુશ રહે આબાદ રહે🙏

  • @dhirendrapandya9105
    @dhirendrapandya9105 ปีที่แล้ว +2

    Name of 90 years old ex. MLA ?

  • @aparnathikaran4708
    @aparnathikaran4708 3 หลายเดือนก่อน

    He didn't want eeco or auto tune... Thsts what true singer called

  • @JayeshPatel-do6jv
    @JayeshPatel-do6jv ปีที่แล้ว

    Heart tuch fill

  • @solankinilesh203
    @solankinilesh203 หลายเดือนก่อน

    બેન એક વાર રાજભા ગઢવી ને પણ બોલાવજો

  • @999poojisolanki
    @999poojisolanki ปีที่แล้ว

    બધા થી અલગ અને તેઓથી શીખવા જેવું🙏

  • @Kumar-fz9xf
    @Kumar-fz9xf 9 หลายเดือนก่อน

    Gadhvi Saab……RamRam from Rajasthan

  • @KGDhadhal5266
    @KGDhadhal5266 ปีที่แล้ว

    Wah wah

  • @manojdeshani3601
    @manojdeshani3601 10 หลายเดือนก่อน

    Jay mahadev

  • @sureshgadhvi9825
    @sureshgadhvi9825 ปีที่แล้ว

    Jordar aditay

  • @RAMANANDISHA
    @RAMANANDISHA ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👍

  • @chauhan2628
    @chauhan2628 ปีที่แล้ว +1

    મારા પ્રિય કલાકાર 👌👌

  • @GADHVIABHAY
    @GADHVIABHAY ปีที่แล้ว

    Jay mataji

  • @anilgondaliya4180
    @anilgondaliya4180 ปีที่แล้ว

    Goosebumps podcast ❤🔥

  • @nagabhaisolanki7743
    @nagabhaisolanki7743 ปีที่แล้ว +2

    . 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @ajitchavda881
    @ajitchavda881 5 หลายเดือนก่อน +1

    Sairam dave ne bolavo

  • @kalpeshrabarivajapur
    @kalpeshrabarivajapur ปีที่แล้ว +1

    Nuh hariyana par to aapthi nai bolay

  • @KamleshRajgor-rm5cz
    @KamleshRajgor-rm5cz ปีที่แล้ว

    જય માતાજી ની આદિત્ય ગઢવી

  • @chandrakantprajapati8598
    @chandrakantprajapati8598 ปีที่แล้ว

    Please invite Ravibhai Ahir Biradar on your podcast .

  • @rajendradesai4452
    @rajendradesai4452 ปีที่แล้ว

    મહા હેતવાળી મા વાળુ સોંગ ના ગવડાવ્યુ ., બહુ મીસ કર્યું ,

  • @shivKumar-e8u3b
    @shivKumar-e8u3b ปีที่แล้ว

    Mara vala adi 🌹 ☺

  • @tirthtrivedi9968
    @tirthtrivedi9968 ปีที่แล้ว

    01:01:42 Aa su hatu mam ?

  • @gadhavihitendra8264
    @gadhavihitendra8264 ปีที่แล้ว +2

    Charni bhasha samajay Che ? Shu sundar saval Ane sundar Javab have school nathi ? aa prashna nu shu ? Journalists?

  • @Vanshika_candy2016
    @Vanshika_candy2016 ปีที่แล้ว

    Aditya Gadhvi 🙌😊

  • @solankirohitkumar9423
    @solankirohitkumar9423 ปีที่แล้ว

    અંતે રુવાંટ ઊભા કરી દીધા ❤❤🎉🎉

  • @prajapatidashrath5983
    @prajapatidashrath5983 ปีที่แล้ว +1

    Haji pan gamdao ma bau j skill dabayeli se ....
    Haji pan mostly loko na ma bap - nokri ma j vishvas kare se ....nokri sivay na ghana badha field se k jena bau j rojgari se

  • @UnknownRABARI
    @UnknownRABARI ปีที่แล้ว +1

    Adi is love ❤️

  • @999poojisolanki
    @999poojisolanki ปีที่แล้ว

    શબ્દોનો અર્થ 👍

  • @shivKumar-e8u3b
    @shivKumar-e8u3b ปีที่แล้ว

    Handsome adi 🌹

  • @justdoits85
    @justdoits85 ปีที่แล้ว

    Pan mirabai ti Lalita ghidarda e gaayoo e j best chhe

  • @GopinathStore-ci6ew
    @GopinathStore-ci6ew ปีที่แล้ว +2

    Hakubha gadhvi ne bolavo

  • @GADHVIABHAY
    @GADHVIABHAY ปีที่แล้ว

    Ha charan

  • @pankajbharvad6483
    @pankajbharvad6483 ปีที่แล้ว

    *द्वारकाधीश* ❤️

  • @ashaldilip3806
    @ashaldilip3806 ปีที่แล้ว +3

    Goti lyo bhai goti lyo😂

  • @rekhapattani8291
    @rekhapattani8291 10 หลายเดือนก่อน

    Maru vatan pan.. Muli..

  • @Arjaavkidramebazi
    @Arjaavkidramebazi ปีที่แล้ว

    Rakt tapakti sau sau zoli pune ni yaravda jail ma lakhayu

  • @KarsanAhir-j5p
    @KarsanAhir-j5p หลายเดือนก่อน

    બેન તમે લાખણશી ગઢવી ને બોલા વો

  • @tigershroff5519
    @tigershroff5519 5 หลายเดือนก่อน

    🙏

  • @kevinsinhdodiya3420
    @kevinsinhdodiya3420 ปีที่แล้ว

    👌

  • @bhavnapathak7747
    @bhavnapathak7747 ปีที่แล้ว +4

    બહુ જ રસપ્રદ રહ્યો આખો વાર્તાલાપ, દેવાંશી બહેન આપનો ખૂબ આભાર 🙏 અને I always write for Aditya Gadhavi "Gem of Gujarat"👍

  • @piyushdungariya894
    @piyushdungariya894 ปีที่แล้ว

    ❤❤❤

  • @pankajbharvad6483
    @pankajbharvad6483 ปีที่แล้ว

    ❤❤❤❤❤❤

  • @UKC2502
    @UKC2502 ปีที่แล้ว +2

    Hello, I am Gujju from Australia, and travel 160km everyday and listening different Indian podcast on Apple, Spotify and Google podcasts.
    Can you please start your audio channel on one of those podcasts?
    Appreciate and thank you.