બટેટા ભુંગળા ની મોજ હિતેનકુમાર ની સાથે || WELCOME PURNIMA || GUJARATI MOVIE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 พ.ค. 2023
  • બટેટા ભુંગળા ની મોજ, હિતેનકુમાર ની સાથે.....
    ગુજરાતી ફિલ્મો ના અમિતાભ એટલે હિતેનકુમાર ...
    હિતેનકુમાર તેમની નવી ફિલ્મ વેલકમ પૂર્ણિમા ના પ્રમોશન માટે ભાવનગર ની મુલાકાતે આવ્યા હતા તે દરમ્યાન ટોક વિથ ભાવનગર ની ટીમ સાથે તેમને એક રસપ્રદ ઇન્ટરવ્યૂ આપ્યો જેમાં હિતેનકુમારે કહ્યું ગુજરાતી ફિલ્મો ના રૂપરંગ બદલાયા છે , મલ્ટી પ્લેક્ષ સિનેમા બનતા દર્શકો હવે ગુજરાતી ફિલ્મો પણ નિહાળવા સિનેમા સુધી આવી રહ્યા છે આ ઉપરાંત તેમને અનેક વાતો કરી ચાલો જોઈએ આ વિડિયો...
    #WELOCMEPURNIMA #hitenkumar #gujarati #gujaratimovie #new #trending
  • บันเทิง

ความคิดเห็น • 3