Desh Re Joya Dada Pardesh Joya ફિલ્મના અભિનેતા Hiten Kumar એ કહી પડદા પાછળની વાત | Gujarati Film

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2023
  • #gujaratimovie #hitenkumar #films #gujarati
    દેશ રે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મ રિલીઝ થઈ હતી, એને 25 વર્ષ થઈ ગયાં છે. આ ફિલ્મે એ જમાનામાં ખૂબ જ લોકચાહના મેળવી હતી અને હજી પણ પ્રેક્ષકો એને વખાણે છે. આ ફિલ્મમાં મુખ્ય પાત્રની ભૂમિકા ભજવનાર હિતેનકુમારે બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.
    દેશ રે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મની પડદા પાછળની વાત કરવાની સાથે-સાથે તેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અંગે પણ તીખી પ્રતિક્રિયા આપી હતી.
    વીડિયો - તેજસ વૈદ્ય/પવન જયસ્વાલ
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

ความคิดเห็น • 32

  • @GJmoviereview7
    @GJmoviereview7 ปีที่แล้ว +44

    કોન કોન હિતેન કુમારના ચાહકો આ વિડીયો જોવે છે તો એક લાઈક તો કરશે 👍

  • @vishalahirofficial3690
    @vishalahirofficial3690 ปีที่แล้ว +9

    હિતેન ભાઈ ની છેલી વાત હૃદય માં ચોંટી ગઈ કે એની એવી એક પણ ફિલ્મ નથી કે બધા સાથે બેસીને જોઈ ના શકે અત્યારે ભાગ્યે જ કોઈ એવી ફિલ્મ હસે કે આખું પરિવાર સાથે બેસીને જોઈ શકે તો હિતેન ભાઈને કરોડો સલામ છે 🙏❤️

  • @solankidhaval3112
    @solankidhaval3112 9 หลายเดือนก่อน +3

    દેશ રે જોયા...જેવી ફિલ્મ બનવી હવે તો અશકય છે..

  • @RONAK...THAKOR143
    @RONAK...THAKOR143 7 วันที่ผ่านมา

    મહીસાગર જિલ્લા તરફથી અભિનંદન હીતેનકુમાર ને

  • @Cric-knowledge7
    @Cric-knowledge7 ปีที่แล้ว +9

    ગુજરાતીમાં ક્રિકેટ જોવા જોડાવ અમારી સાથે 🙏

  • @nitinpurani7610
    @nitinpurani7610 5 หลายเดือนก่อน +2

    Very true sir

  • @mandabenbhatt8373
    @mandabenbhatt8373 4 หลายเดือนก่อน

    Superstarhitenkumar❤

  • @arvindoad3542
    @arvindoad3542 ปีที่แล้ว +3

    દેશ રે જોયા દાદા પરદેશ જોયા....મને હજી યાદ સે બે મૂવી ચાલતી હતી ...બે સિનેમા ...ગીતા ગોરી એક ગોવાળીયો ને બીજી દેશ રે જોયા દાદા દાદા પરદેશ જોયા ....અમારા family ❤️ ma mare..jid થયેલી આ મુવી માટે ...તે વખતે ટોપ ચાલતી મૂવી ...દેશ રે જોયા ...

    • @vishalhadiyel2994
      @vishalhadiyel2994 ปีที่แล้ว

      E દિવસ jj jata rya અને Geeta Gauri Cinema પણ jati rai

  • @paruldhadhal3564
    @paruldhadhal3564 11 หลายเดือนก่อน +1

    Supar movie chhe 🎉🎉

  • @mandabenbhatt8373
    @mandabenbhatt8373 4 หลายเดือนก่อน

    Verinicehk❤

  • @BigTom007
    @BigTom007 ปีที่แล้ว

    એકદમ સાચી વાત કરી હિતેન કુમાર ભાઇએ મલ્ટિપ્લેકસ બાબત 👌👍

  • @karan-fi5il
    @karan-fi5il ปีที่แล้ว +3

    Super movie 🎥

  • @user-yz6dm3ex6c
    @user-yz6dm3ex6c ปีที่แล้ว +2

    MY FAVOURITE ACTOR HITEN KUMAR I LOVE YOU SIR

  • @ummupatelofficial6054
    @ummupatelofficial6054 ปีที่แล้ว

    Hiten Kumar All Movie Superb ❤️🙏🏻

  • @vishalgohel3812
    @vishalgohel3812 ปีที่แล้ว +1

    Best work in vash🔥 hiten bhai

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official ปีที่แล้ว +2

    Super 👌 BBC 👏

  • @thakormaheshthakormahesh9797
    @thakormaheshthakormahesh9797 10 หลายเดือนก่อน

    Hiten kumar sar ne selut❤❤❤❤

  • @hemrajpura5687
    @hemrajpura5687 ปีที่แล้ว +13

    હિતેન ભાઈ. તમે એમ. કહો છો. કે. મારી. દેશ રે જોયા દાદા પરદેશ ફિલ્મ જોયા. ફિલ્મ હિટ થય. ત્યારે. ગુજરાતી ફિલ્મો ચાલતી નતી પછી ચાલવા માડી. ... હિતેન ભાઈ. તમે. ભુલો. છો. ..કે. નરેશ કનોડિયા. નો. જે. જમાનો. હતો. અને તમારી દેશ રે .જોયા દાદા પરદેશ જોયા ફિલ્મ 1998 માં આવી ત્યારે અને ત્યાર પછી. ફિલ્મ આવી ત્યાં પછી 2003. સુધી ફિલ્મો કરી છે નરેશ કનોડિયા સાહેબ એ એમ ની ફિલ્મો ચાલતી. તી ...અને. ..રહી. વાત...તમારી. એક. ફિલ્મ ની. ... નરેશ કનોડિયા સાહેબ. ની હિરો તરીકે .100. ફિલ્મો કરી. સો સો ફિલ્મો હિટ. છે અને ...એમના. રેકોર્ડ. સાથે. કોઈ હિરો ની સરખામણી ના થાય. ...એમના જેવો ડાન્સ. કોઈ હિરો ના કરી શકે ... ઓઢણી ગીત ..1984 થી. અત્યારે સુધી લગ્ન સિઝન મા ડિજે માં નવરાત્રી મા અવશ્ય વાગે છે કોઈ ગીત. છે એવુ. છે. ઓઢણી ગીત નો રેકોર્ડ તોડી શકે સૌથી વધારે વર્ષ થી વાગનારુ ગીત ઓઢણી. ઓઢુ ઓઢુ ઉડી જાય એ નરેશ કનોડિયા સાહેબ ની ફિલ્મ નુ છે .. અત્યારે કોઈ નવુ ગીત આવે યુટયુબ માં ચાર મહિના પછી વાગતુ નથી અને બીજા વર્ષે તો કયા ખોવાઈ જાય છે લોકો ના મોઢે યાદ નથી રેહતું .. જ્યારે ઓઢણી સોંગ 1984 થી અત્યારે 2023 માં 39 વર્ષ થયા અને આગળ વાગતું રેહશે. .... પેહલા. જોવો. અને. પછી. ઈન્ટરવ્યુ માં. કહો. કે. ગુજરાત મા. કયા હિરો નુ કામ.દમદાર. અને રેકોર્ડ. તુટે. ના. એવુ. છે ..... નરેશ તો નરેશ છે. નરેશ કનોડિયા સાહેબ નો રેકોર્ડ કયારે ના તુટે. નરેશ. કનોડિયા. સર. ની દરેક ફિલ્મમાં. થી. પાચ ગીત માથી ચાર ગીતો હિટ હોતા. ..ઢોલા મારુ.ઢોલા તારી ચુંદડી વાકી વળુ તો કેડ વળી જાય સાજણ તાર સંભારણા જોડે રેહજો રાજ માટલી ફુટી ગઈ. ચોય ના મલ ચોય ના મલ તારા જેવો છોકરો ચોય ના મલ આવા. તો. અસંખ્ય ગીતો. છે. લખવા. બેસુ. તો. હજાર લીટી ઓ. તો થય જશે એટલે. ..બાપ. બાપ. હોય છે. નરેશ કનોડિયા. ની જગ્યા લેવા માટે એમના જેવો ડાન્સ કરવો પડે. અને. એમના રેકોર્ડ તોડવાની. વાત તો દુર રહી પણ નવા હિરો ની આખી જીંદગી પુરી થય જાય તોય નરેશ કનોડિયા સાહેબ નો રેકોર્ડ ના તુટે

    • @vishalhadiyel2994
      @vishalhadiyel2994 ปีที่แล้ว +1

      Majboot જવાબ aapyo tame ..

    • @nagjibhairabari3120
      @nagjibhairabari3120 ปีที่แล้ว +6

      નરેશ કનોડિયા એકટીગ સારી પણ હિતેન કુમાર ની ફિલ્મ તમે પરિવાર સાથે જોઈ શકો નરેશ જેવી હલકાઈ નહીં હોય

    • @chandpasiddharth5180
      @chandpasiddharth5180 11 หลายเดือนก่อน +1

      ભાઈ હિતેન કુમાર સ્ટાર છે વાત સાચી છે પણ ગુજરાતી ફિલ્મ જગત નાં મિલેનિયમ મેગા સ્ટાર તો નરેશ કનોડિયા ને જ કેહવા પડે, ડાન્સ માસ્ટર, ફાઇટ માસ્ટર dilog નરેશ કનોડિયા સાહેબ ની સરખામણી કરવી એ કોઈ પણ હીરો માટે શક્ય નથી, હિતેન ભાઈ હજી ઘણા ટૂંકો પડે નરેશ કનોડિયા ની હારે ઉપેન્દ્ર ત્રિવેદી નરેશ કનોડિયા નાં સિનિયર કેહવાય પણ મેગા સ્ટાર નો દરજો તો નરેશ કનોડિયા ને જ શોભે જો કોઈ ને ખોટુ લાગે તો માફ કરજો

    • @chandpasiddharth5180
      @chandpasiddharth5180 11 หลายเดือนก่อน

      ​@@nagjibhairabari3120માફ કરજો ભાઈ નરેશ કનોડિયા સાહેબ ની કઈ film માં હલકાય છે

    • @jigarjoshi8166
      @jigarjoshi8166 5 หลายเดือนก่อน

      નરેશ કનોડિયા ની ફિલ્મમાં થોડી ઓવર એકટીગ હતી અને હિતેન કુમાર ની ફિલ્મ મા રીયલ એકટીગ હતી
      ઊંચી મેડીના ઊચા મોલમાં નરેશ કનોડિયા કરતાં વધુ હિતેન કુમાર ની ખલનાયકી ના વખાણ થયા હતા❤❤❤
      નો વન કેન બીટ હિતેન કુમાર❤❤❤

  • @mustakahemad761
    @mustakahemad761 7 หลายเดือนก่อน +1

    તે દિવસે મારાં એક મિત્ર ને ફિલ્મનું શૂટિંગ જોવું હતું પરંતુ પુરું યુનિટ હાલોલ પાસે આવેલ કંજરી ગામમા ગયાહતા ત્યાં નારાયણન ગૌર બાપા એકલાં બેઠા હતાં ત્યાં રફીક કે જે લક્કીનું કિચન સંભાળતા હતા તે મારાં મિત્ર અને મારા માટે ચા લઈને આવ્યા જે નારણ બાપાની મારા મત પ્રમાણે છેલ્લી મુલાકાત હતી તે ચા પીને કણજરી ગયા ને થોડા સમય પછી દુઃખદ ખબર આવી કે બપાસાથે ગંભીર હાદસો બની ગયો છે. કેમેરા મેન મારા મિત્ર પુનમ બેલદર હતા.

  • @Harshilkumar007
    @Harshilkumar007 ปีที่แล้ว

    જોગાનુજોગ આજે ગીત સાંભળ્યું...

  • @Ansuyabhimani09
    @Ansuyabhimani09 4 หลายเดือนก่อน

    Me to ketliy dvd kharab kari nakhi chhe desh re joy ne

  • @AshokThakor-fu2iy
    @AshokThakor-fu2iy 11 หลายเดือนก่อน

    ❤ashok❤thakor❤ગાધીનગર

  • @punjabijoyiavlog1018
    @punjabijoyiavlog1018 ปีที่แล้ว

    🎉🎉🎉

  • @chhavdalalabhai7095
    @chhavdalalabhai7095 2 หลายเดือนก่อน

    આ પિક્ચર 25 વાર જોયેલી