સતી પાર્વતીજી હવન માં હોમાણા થયા અપમાન સોમવાર શિવજી નું કીર્તન લાઈક લખેલું છે krishna mandal કાજલબેન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 39

  • @parthsavani4654
    @parthsavani4654 3 หลายเดือนก่อน +3

    વાહ સતી પાર્વતી નો આંબો વાહ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગોપાલ ખુબ ખુબ આભાર

  • @devangidhunofficial
    @devangidhunofficial 3 หลายเดือนก่อน +2

    વાહ સરસ બૅન🙏🙏👌👌 હરહરમહાદૅવહર

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 હર હર મહાદેવ ખુબ ખુબ આભાર

  • @jalarammandal5125
    @jalarammandal5125 3 หลายเดือนก่อน

    વાહ વાહ કાજલબેન ખૂબ જ સુંદર ભજન ની રજૂઆત કરી જલારામ મંડપના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગૌમાતા 🙏🙏🙏🙏🙏👌👌

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય રામાપીર જય ગુરુદેવ જય 🙏🏻જલારામ બધા જ બહેનોને જા જા કરીને 🙏🏻જય શ્રી કૃષ્ણ બધાને ખૂબ ખૂબ આભાર અમારું કીર્તન તમને ખૂબ ગમ્યું ધન્યવાદ🙏🏻🙏🏻❤️

  • @umralasatsangmandal
    @umralasatsangmandal 3 หลายเดือนก่อน

    વાહ દીદી વાહ ખુબ સુંદર સ્વરમાં પ્રસ્તુતિ 👌👌👌🌷🌷🌹🌹🌹🙏 સર્વે સત્સંગી બહેનોને જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 ખુબ ખુબ આભાર રંજનબેન

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 3 หลายเดือนก่อน +2

    જય ભોળાનાથ કાજલબેન અંજુબેન રશીલાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન સાંભળીને ખુબ આનંદ થાય છે

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  3 หลายเดือนก่อน +1

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ભોળાનાથ દાદા ખુબ ખુબ આભાર

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 3 หลายเดือนก่อน

    વાહ વાહ દીદી ખૂબ ખુબ સરસ સતી નો આંબો કીર્તન ગાયું ખૂબ જ સરસ છે જય ભોળાનાથ❤👌🕉️👏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻જય સ્વામિનારાયણ રેખાબેન ખુબ ખુબ આભાર

  • @rasilaanghan9042
    @rasilaanghan9042 3 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 હર હર મહાદેવ વાહ👌👍❤ખુબ સરસ સતીનો આંબો ખુબ સરસ ગાય અંજુ માસી રિદ્ધિ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻ખુબ ખુબ આભાર

  • @ritadharmendrasuranipatel4199
    @ritadharmendrasuranipatel4199 3 หลายเดือนก่อน

    વાહ માસી વાહ
    ખુબ સરસ 👌👌👌
    જય મહાદેવ
    જય માતાજી
    સર્વે વૈષ્ણને મારા જય શ્રી કૃષ્ણ
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય માતાજી🙏🏻 જય ભોળાનાથ બેટા ખુબ ખુબ આભાર

  • @krishnanghan6489
    @krishnanghan6489 3 หลายเดือนก่อน

    ખુબ ખુબ સરસ કીર્તન 👌👌 જય શ્રી કૃષ્ણ 🙏 જય ગુરુદેવ 🙏 જય ભોલેનાથ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગુરુદેવ જય🙏🏻 ભોળાનાથ ખૂબ આભાર કિરણ

  • @gohilvandana1984
    @gohilvandana1984 3 หลายเดือนก่อน

    ખુબ સુંદર ભજન.બધાને મારા જય શ્રી કૃષ્ણ 🙏🏻

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 ખુબ ખુબ આભાર

  • @hiraodedara813
    @hiraodedara813 3 หลายเดือนก่อน

    જય ભોલેનાથ હરહર મહાદેવ ખૂબ ખૂબ સરસ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ભોળાનાથ ખૂબ ખૂબ આભાર દાદા

  • @rasilasangani7573
    @rasilasangani7573 3 หลายเดือนก่อน

    જય ભોળાનાથ ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏👌👍🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય સ્વામિનારાયણ બધા જ વિષ્ણુ મહિલા મંડળના બહેનોને જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ

  • @dhirajpranami9767
    @dhirajpranami9767 3 หลายเดือนก่อน

    ખુબ ખુબ ધન્યવાદ સર્વે બહેનોને સુંદર ભજન ગાયુ છે.તમને બધાને અમારા પ્રણામ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 તમને પણ કૃષ્ણ મંડળ તરફથી જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર

  • @jaydwarikadhishkirtanmala
    @jaydwarikadhishkirtanmala 3 หลายเดือนก่อน

    બધા બહેનોને જય શ્રીકૃષ્ણ
    સાચી વાત છે વગર તેડા મૈયર ના જવાય

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ ખૂબ ખૂબ આભાર

  • @VilasVekariya
    @VilasVekariya 3 หลายเดือนก่อน

    ખૂબ સરસ ભજન છે દરેક સ્ત્રીને સમજવા લાયક ભજન છે આવા સુંદર ભજન મુકતા રહેજો ગાતા રહેજો અમને સંભળાવતા રહેજો ખુબ ખુબ પ્રગતિ કરો તેવી શિવ શક્તિ ને પ્રાર્થના માં સરસ્વતી સદા તમારા જીભ પર વાસ કરે જય શ્રી કૃષ્ણ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ભોળાનાથ દીદી તમારા કીર્તન પણ ખૂબ સરસ હોય છે ખુબ ખુબ આભાર કૃષ્ણ મંડળ ના જાજા કરીને જય શ્રી કૃષ્ણ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ભોળાનાથ દીદી ખુબ ખુબ આભાર

  • @parthsavani4654
    @parthsavani4654 3 หลายเดือนก่อน +1

    જય ગોપાલ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 ખુબ ખુબ આભાર

  • @sachinhome623
    @sachinhome623 3 หลายเดือนก่อน

    હર હર મહાદેવ ખુબ સરસ નવાજ રાગમાં તમે ગાયો ખૂબ સરસ બધાય કીર્તન ના આવી રીતે લખીને મુકતા રહેજો અને ઉપર કયા કીર્તન નો રાગ છે એવું પણ લખીને આ પચો જય શ્રી કૃષ્ણ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 ખુબ ખુબ આભાર અમે અમુક રાગની હોય અમુક રાગની ખબર ન હોય એટલે રાગ નીચે લખતા નથી તમે કીર્તન સાંભળીને ગાઈ શકો છો ધન્યવાદ

  • @rasilathumbar1741
    @rasilathumbar1741 3 หลายเดือนก่อน

    Jay bholenath 🙏🙏🙏🙏👌👌👌👌

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 ખુબ ખુબ આભાર

  • @senpaii_gamingyt9711
    @senpaii_gamingyt9711 3 หลายเดือนก่อน

    🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 ખુબ ખુબ આભાર