૯ પ્રકારના શાકભાજી થી બને છે પાવ ભાજી Pav bhaji is made from 9 types of vegetables somnath pavbhaji

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2021
  • ૯ પ્રકારના શાકભાજી થી બને છે પાવ ભાજી Pav bhaji is made from 9 types of vegetables somnath pavbhaji
    #PavBhaji #BestPavBhaji #HealthyPavbhaji
    આજે આપણે ખાસ પાવ ભાજી, આમ તો શાકભાજી ની ભાજી કહી શકાય એકદમ લાજવાબ પાવ ભાજી ખાવા આવ્યા. આજ ની આ સફરની શરૂઆત આમ તો સવારથી થયી. સવારે ૯ વાગે અહ્યા રીક્ષા શુભાજી લઇ ને આવી જાય. દરેક સોમનાથ પાવભાજી વાળા ભાઈઓ એને ધોઈને સુધારે અને પછી બાફવા મૂકે અને કાચી ભાજી બને. પછી એનો વઘાર થાય અને લાઈન માં ઉભા રહી ને બુક કરાવે એવા ગ્રાહક ભાઈઓને આપે.
    જો ટેસ્ટની વાત કરવામાં આવે તો અત્યારસુધી માં મેં જેટલી પાવભાજી ખાધી છે એમાં બેસ્ટ કહી શકાય. એકદમ જ યુનિક અને સારી બનાવે છે.
    ભાજી ની જો વાત કરવામાં આવે તો એકદમ સ્વાદિષ્ટ અને એ પણ બટેટા, ટામેટા, વટાણા, ફ્લાવર, રીંગણ, દૂધી, ગુવાર, સુરણ, આદુ, કાંદા, લસણ અને શુદ્ધ મસાલાનું મિશ્રણ કરીને બનાવામાં આવે છે.એટલે સબ્જી ભાજી કહી શકાય.
    આ સિવાય અહ્યા મંચૂરિયમ પણ બને છે, એ પણ કોઈ જાતના કેમિકલ વગર
    અને રાઈસ એકવાર ખાવ તમે કહેશો ડ્રાયફ્રુટ થી ભરપૂર
    સીંગતેલ વાપરે છે
    આજે આખો દિવસ રવિવાર અહ્યા વિડીયો બનાવ્યો
    ખુબ આનંદ કર્યો અને અહ્યા ના લોકો પણ સારા છે
    પૂરો વિડીયો રેસિપી સાથે ઉતારવા દીધો.
    Somnath Pavbhaji
    Lalita chokdi
    Katargam
    Surat
    Contact number
    9714284251
    Hello,
    Welcome to our youtube channel The Pakka Foodie
    Other social links:
    Facebook
    / thepakkafoodie
    Instagram
    / thepakkafoodie

ความคิดเห็น • 152

  • @darshanraval9551
    @darshanraval9551 2 ปีที่แล้ว +4

    Khub khub saras 👌👌👌

  • @vipulrathod9350
    @vipulrathod9350 2 ปีที่แล้ว +2

    Ha moj ha

  • @vipulrathod9350
    @vipulrathod9350 2 ปีที่แล้ว +2

    હીરાબાગ માં રાજેશ પાણીપુરી પણ ખૂબ સરસ મળે છે. હીરાબાગ આવો તો એક વાર મુલાકાત લેજો.

  • @jigarpatelvlogs
    @jigarpatelvlogs 2 ปีที่แล้ว +4

    nice video mehul bhai 👌👌😊

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      આભાર જીગર ભાઈ
      સુરત પધારો એટલે જઈએ 😀

  • @rameshbhaipatel9409
    @rameshbhaipatel9409 2 ปีที่แล้ว +3

    વીડિયો બહુ સારો છે

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      Thank you very much for encouraging

  • @davesahadev1943
    @davesahadev1943 2 ปีที่แล้ว +3

    Wah super mehul bhai

  • @alpeshpipaliya5200
    @alpeshpipaliya5200 2 ปีที่แล้ว +3

    Bov mast hu tya J rav chu... Bhai.... Good... Bov mast video

  • @avinashnanavati7233
    @avinashnanavati7233 2 ปีที่แล้ว +2

    Real Pav Bhaji very happy to see this dish u r making very nice vedeo

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      Avinash ji
      Thank you so much for encouraging us😊

  • @mightyboyanime5535
    @mightyboyanime5535 2 ปีที่แล้ว +3

    Surat ma must try pav bhaji really tasty😋😋😋😋😋 somnath pav bhaji😋😋

  • @DreamKBCGK
    @DreamKBCGK 2 ปีที่แล้ว +2

    Bhai hu 1000 vaar khai chukyo chhu.... Amni lasan ni chatani baav mast chhe...best test.. Ae to tame bhuli gaya saheb..... Somnath ice dish pan mast chhe....best video ❤️👍Address:-Lalita Circle Katargam

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      Sachi vat kari saheb
      Tamaro review mate aabhar
      Thank you

  • @akshaychunara4988
    @akshaychunara4988 2 ปีที่แล้ว +3

    😎😎😎😎😎😎😎👍🙏🙏🙏🙏 bhai jaaabbaarrr jast

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      Akshay bhai thank you very much for the support the pakk foodie channel

  • @kishshah9405
    @kishshah9405 2 ปีที่แล้ว +3

    Reat ne to vatan kare nahe tame su faydo

  • @sonalkakadiya917
    @sonalkakadiya917 2 ปีที่แล้ว +3

    Somnathni pavbhaji test ma bov saras aave che test ma sauthi best che. I like it very much

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      એકદમ સાચી વાત કહી હું પણ ખુબજ પસંદ કરું છું એમની પાવ ભાજી

  • @dhavaldalal
    @dhavaldalal 2 ปีที่แล้ว +5

    ઘણાં સારા પરંતુ ઓછા જાણીતા ફૂડ આઉટલેટ લાવો છો, તમારી મહેનત ફળશે એવી શુભેચ્છા

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว +1

      આભાર ધવલ ભાઈ આપણી ચેનલ ને જોવો છો અને ઉત્સાહ વધારો કરો છો

  • @jashmehta2936
    @jashmehta2936 2 ปีที่แล้ว +3

    Nice video

  • @kamleshpanwala9361
    @kamleshpanwala9361 2 ปีที่แล้ว +3

    Supper se upper bhai

  • @nishakathiriya-xk7jh
    @nishakathiriya-xk7jh ปีที่แล้ว

    Somnath pav bhaji Surat is the best one in India...

  • @rameshbhainakiya1604
    @rameshbhainakiya1604 2 ปีที่แล้ว +2

    Surat ni namr Van bhaji

  • @FREEFIRE-ek6mm
    @FREEFIRE-ek6mm 2 ปีที่แล้ว +3

    Superb pavbhaji 😋😋😋

  • @bharatbhaipanchal8007
    @bharatbhaipanchal8007 2 ปีที่แล้ว +3

    VERY VERY HARD WORK

  • @jaysinhthakor1473
    @jaysinhthakor1473 2 ปีที่แล้ว +3

    સુપર ભાઈ

  • @saibabalogistic4670
    @saibabalogistic4670 2 ปีที่แล้ว +2

    Bhai shri je vastu nakhe te sathe bolta jaav , pachi vakhaan karajo bhai

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      ઓકે સાહેબ હવેથી એમ કરશું

  • @vipulparmar448
    @vipulparmar448 2 ปีที่แล้ว +3

    Nice mota bhaii 👌

  • @manishadave5599
    @manishadave5599 2 ปีที่แล้ว +5

    Very tasty 😋😋😋😋😋👌👌

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว +2

      અમારી ચેનલને પ્રોત્સાહિત કરવામાં તમારો સિંહફાળો છે
      અમે તમારા અભિપ્રાયના આભારી છીએ

    • @manishadave5599
      @manishadave5599 2 ปีที่แล้ว +1

      @@ThePakkaFoodie અમને પણ તમારા વીડીયો ખૂબ પસંદ આવે છે તમે પણ બોવ સરસ કામ કરો છો best of luck

  • @patelangel9894
    @patelangel9894 2 ปีที่แล้ว +3

    My favorite pav bhaji

  • @FREEFIRE-ek6mm
    @FREEFIRE-ek6mm 2 ปีที่แล้ว +3

    Ghana varsh ni tapsaya nu fal 😘😘😘😘

  • @marzanpatel6757
    @marzanpatel6757 2 ปีที่แล้ว +4

    Something Something 😛😛😛😛

  • @mycreation2444
    @mycreation2444 2 ปีที่แล้ว +3

    Good going

  • @jashmehta2936
    @jashmehta2936 2 ปีที่แล้ว +3

    Nice looking

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      Thank you bhai
      Tamari comment hoy j badha video ma

  • @RakeshPatel-hx5ly
    @RakeshPatel-hx5ly 2 ปีที่แล้ว +4

    wah mehul bhai...apdi saggest kareli jagya no video banava badal tamaro abhar....loko ne khabar padse k pavbhaji kone kevai...thank u

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว +1

      તમારો આભાર
      એક સારો ફૂડ વિડીયો સારા કન્ટેન્ટ થી જ બને
      તમે સજેસ્ટ કરેલી જગ્યા ખરે ખર સારી હતી
      એમના મલિક પ્રકાશ ભાઈ ને મેં તમારી કોમેન્ટ બતાવી હતી
      તમને યાદ કર્યા હતા

    • @RakeshPatel-hx5ly
      @RakeshPatel-hx5ly 2 ปีที่แล้ว +1

      @@ThePakkaFoodie thank u mehul bhai ....tame khub pragati karo evi shubhkamna

  • @mycreation2444
    @mycreation2444 2 ปีที่แล้ว +3

    Nice work

  • @rajpate4975
    @rajpate4975 2 ปีที่แล้ว +3

    Pulaw Kem no khadha , no aapo ??

  • @pintumahanty3471
    @pintumahanty3471 2 ปีที่แล้ว +3

    Me surat bhestan se hu katargam bhestan se kitna kilometre hoga

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      10-12 km
      Behestan se katargam lalita chokdi

    • @pintumahanty3471
      @pintumahanty3471 2 ปีที่แล้ว +1

      @@ThePakkaFoodie ok me kal aata hu

  • @sajidpathan4228
    @sajidpathan4228 2 ปีที่แล้ว +4

    Address

  • @indravadanrana702
    @indravadanrana702 2 ปีที่แล้ว +2

    price per plate? plz.suggest sir thanks

  • @bholoparmar7745
    @bholoparmar7745 ปีที่แล้ว

    Ana karta biji ghani jagiya par best'male che pav bhaji

  • @samirtrivedi6844
    @samirtrivedi6844 2 ปีที่แล้ว +4

    Good work 👍

  • @ankitadabhi4131
    @ankitadabhi4131 2 ปีที่แล้ว +3

    Superb

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      Thank you very much for supporting The pakk foodie channel

  • @jadishbhaijani4177
    @jadishbhaijani4177 2 ปีที่แล้ว +3

    Tame.aemno.kidhu.keame.shak.bhaji.2thi.3panithi.dhoene.pachij.banavi.a.chhi.a.

  • @dakshajoshi204
    @dakshajoshi204 2 ปีที่แล้ว

    Very nice 👌

  • @rahulrathod-vx6yv
    @rahulrathod-vx6yv 2 ปีที่แล้ว +2

    Tiffin

  • @jashmehta2936
    @jashmehta2936 2 ปีที่แล้ว +2

    Super cute💯🎥🎥🎥💯

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      તમારો આભાર
      તમારી કોમેન્ટ થી અમારા કામમાં અમારા ઉત્સાહ માં વધારો થાય છે

  • @patelfastfoodg4swastikplaz66
    @patelfastfoodg4swastikplaz66 2 ปีที่แล้ว +3

    PRAKASH BHAI
    SOMNATH PAUBHAJI MARA MOTA BHAI CHE 👌👌👌👌😋
    THE PAKKA FOODIE MA MARI SHOP
    THE PATEL FASTFOOD NO VIDEO JOJO
    TRIPAL CHEESE PAPINI VERY TESTY AND HEALTHY FOOD
    G/4 Yogi Chok Varacha road Surat 👌😋👍

  • @brijeshpatel7106
    @brijeshpatel7106 2 ปีที่แล้ว +2

    Che to saras pan sakbhaji dhoya vinana j che ..bhai etlej keway che k ghar nu khavu wadhare saru

    • @mohitkabariya3423
      @mohitkabariya3423 ปีที่แล้ว

      Every morning at 11 am u can come and testify to whatever you r concerned with 😊

  • @DeepakGajjar
    @DeepakGajjar 2 ปีที่แล้ว +3

    Superb 👌👌

  • @blindbarrel
    @blindbarrel 2 ปีที่แล้ว +1

    Dost tamari simple personality bau gami....tame koi nakhra vagar perfect review karo chho baki atyare bajar ma bau colorya fare chhe....keep it up the good work

  • @divyeshbariya4148
    @divyeshbariya4148 2 ปีที่แล้ว +3

    Video tuka bnavo

  • @rgrn4567
    @rgrn4567 2 ปีที่แล้ว

    ખરી ભાજી આને જ કહેવાય

  • @mr_cd2903
    @mr_cd2903 2 ปีที่แล้ว +4

    Thx You Bhai Maja Aavi Gayu Joine ❤️

    • @rajpate4975
      @rajpate4975 2 ปีที่แล้ว

      Kevi Maja 🤣🤣🤣 faka mar ma ne

    • @mr_cd2903
      @mr_cd2903 2 ปีที่แล้ว

      @@rajpate4975 Tu Taru Kam Kar Maru Hu Joi Lau 😂

  • @chetanmodi8698
    @chetanmodi8698 2 ปีที่แล้ว +5

    પાવ ભાજી અને બીજી આઈટમ
    સારી વસ્તુ ખાવી હોય તો સલાબતપુરા માં
    સાઈ ઢોસા એક વખત જરૂર જઈ આવજો🙏🙏

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      પૂરું એડ્રેસ અને ફોન નંબર આપો

    • @hasmukhbhaibaldha6407
      @hasmukhbhaibaldha6407 2 ปีที่แล้ว

      મઢી ની ખમણી ની બાજુ માં..
      રૂપમ ટોકીઝ પાસે..
      સાંઈ ફાસ્ટ ફૂડ. ભોંયરા માં 🙂

  • @narenpathak3105
    @narenpathak3105 2 ปีที่แล้ว +3

    Santosh karak mahiti nathi Malti. Nav prakar shak ni bheji kevirite banavi te pan khabar nathi padti. Savar thi sanj na samay ma shu kar yu.

  • @masheshmulani4002
    @masheshmulani4002 2 ปีที่แล้ว +1

    Bhai pahale bara-bara mix to karo

  • @dilipk5384
    @dilipk5384 2 ปีที่แล้ว +3

    “ Thanks 🙏 A Lot Jai Hind “ . Please inform me I buy from Surat “ 9 Vegetables, Pav Bhaji Masala “ in available. Dilip, Mumbai city

  • @viralpatel1075
    @viralpatel1075 2 ปีที่แล้ว +6

    ભાજી નહીં ઉંધ્યું લાગે છે

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว +1

      સાચી વાત કહી
      પણ સ્વાદ ભાજીનો આવશે ભાઈ 😀

  • @rajpate4975
    @rajpate4975 2 ปีที่แล้ว +3

    Savre 5 sanji leva jav 60?????
    To riksa kena mate aave 6 🤣🤣🤣

  • @TastyStreetFoods
    @TastyStreetFoods 2 ปีที่แล้ว +2

    Delicious

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      મયંક ભાઈ આભાર તમારો

  • @amithalvadiya7650
    @amithalvadiya7650 2 ปีที่แล้ว +2

    Bov oil che ...toh bov khas nhi kevay ...etlu badhu oil hoy ke health ma te benefits che Kai ...zero star

  • @RakeshPatel-hx5ly
    @RakeshPatel-hx5ly 2 ปีที่แล้ว +4

    kamlesh modi ne pan me kidhu hatu k somnath pavbhaji no video banavo..pan ignor karyu.....aa video hit che boss

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว +2

      આપણી ચેનલને સપોર્ટ કરવા આભાર
      તમારી શુભેચ્છા આવકાર્ય છે
      સારી ખાવાની જગ્યા આપણે બધા સાથે મળી ને જ સારી રીતે એક્સપ્લોર કરી શકી એ

    • @RakeshPatel-hx5ly
      @RakeshPatel-hx5ly 2 ปีที่แล้ว

      @@ThePakkaFoodie haji ek jagya saggest karu tamne..sai ragda pettis bhagal road mahidharpur police station ni baju ma....surat ni bov juni dukan che sindhi che bov femous che ane bhid pan bo hoi che...ek var try karjo eno pan video haji koi ye banaviyo nathi....

  • @pankajthakkar9161
    @pankajthakkar9161 2 ปีที่แล้ว +3

    ટેસ્ટ કહેવા કરતાં ચખાડ્યું હોય તો સારું ને !😂

  • @bhavikupadhyay1215
    @bhavikupadhyay1215 2 ปีที่แล้ว +3

    Badhi vat so ,so bolvani jarur nathi,Ane khava ma padya chhe bhai .ek bite lidha pachhi taste vishe bolvanu hoy.

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว +1

      તમારી સલાહ સ્વીકારીએ છીએ
      હવે થી સુધારો કરીશું સાહેબ

  • @kishanpatel-kb3ed
    @kishanpatel-kb3ed 2 ปีที่แล้ว +3

    Jordar thank you 🙏

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      Thank you very much for encouraging her

  • @hkrtrivedi
    @hkrtrivedi 2 ปีที่แล้ว +5

    ભાજી નું શાક આરોગ્યપ્રદ છે. પાવ એ જંકફૂડ છે અને સાથે ખૂબ ફેટ્સ છે. હું ઘરે ખાઉં તો રોટલી અથવા whole wheat bread સાથે જ ખાઉં છું.

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว +2

      સાચી વાત કહી સાહેબ
      અને બને ત્યાં સુધી રોટલી પણ ઓછી ખાવી
      શાક એવું સ્વાદ વાળું બને તો એ જ ખાવું હિતાવહ છે
      રોટલી કે પાવ વિના ના ચાલે તો થોડું જ કહેવા પૂરતું લઇ શકાય 😊

  • @rajpate4975
    @rajpate4975 2 ปีที่แล้ว +3

    50 rupees ma bhaji kon aape 🤣🤣🤣🤣🤣

  • @rajpate4975
    @rajpate4975 2 ปีที่แล้ว +3

    Pawbhaji banavva ni jagya ketli gandi 6

  • @alpeshprajapati5927
    @alpeshprajapati5927 2 ปีที่แล้ว

    Jevo ek bite khayo k tarat j ena vakhan karo

  • @Jaydeep__Jadav
    @Jaydeep__Jadav 2 ปีที่แล้ว +4

    Dudhi gavar suran j navu add thayu 6 baki to bdhu normal bhaji ma hoy j 6

    • @mohitkabariya3423
      @mohitkabariya3423 2 ปีที่แล้ว

      Bringal, carrot and main... Without any extra Masala or color... This is what not others are providing...

    • @Jaydeep__Jadav
      @Jaydeep__Jadav 2 ปีที่แล้ว

      @@mohitkabariya3423 bringal carrot are already used in baroda

    • @mohitkabariya3423
      @mohitkabariya3423 2 ปีที่แล้ว

      @@Jaydeep__Jadav might be... But it's not normal for every...

    • @surendraoza4761
      @surendraoza4761 2 ปีที่แล้ว

      Very nice one yami

  • @alpeshpipaliya5200
    @alpeshpipaliya5200 2 ปีที่แล้ว +4

    Bhai lalita ckokdi somnath bhaji best

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      Sachi vat kahi saheb

    • @sonalbhatt4391
      @sonalbhatt4391 2 ปีที่แล้ว

      Tameta na dicha kadhya vagar j chopp kari didha

  • @jagdishyadav8710
    @jagdishyadav8710 2 ปีที่แล้ว +1

    Modhu dhoi ne av

  • @rajeshshah2279
    @rajeshshah2279 2 ปีที่แล้ว

    Full address please

  • @jyotithaker9160
    @jyotithaker9160 2 ปีที่แล้ว +3

    No sugar in pav bhaji.I never heard about this.

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      તમારી વાત સાચી છે પણ હોય છે

  • @9833902975
    @9833902975 2 ปีที่แล้ว +2

    અમારા મુંબઇ માં આટલા બધા પ્રકારની પાવભાજી ક્યાંય નથી મળતી. મારે આ અલગ પ્રકારની surati- કાઠિયાવાડી પાવભાજી ખાવા માટે ખાસ સુરત આવવું જોઈશે.

    • @rajeshpandya8716
      @rajeshpandya8716 ปีที่แล้ว

      Tamara mumbai ma sardar pav bhaji pan best bhaji bane chhe 👍

  • @rameshbhaipatel9409
    @rameshbhaipatel9409 2 ปีที่แล้ว +4

    તમારા દરેક વિડીયોમાં ભાવ ખાસ જણાવશો

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      Chokkas thi saheb
      Have em karish

  • @madhavlalpatel898
    @madhavlalpatel898 2 ปีที่แล้ว +3

    Everything is fine but your tava is so dirty witch is harmful for health.

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      એમાં એવું છે ભાજી કંટીન્યુ બને છે ત્યાં
      જે ટાઈમે આપણું શૂટ થયું એ વખતે ૮૦ પ્લેટ અને એના પછી ૬૦ પ્લેટ કાઢી
      મીન્સ અલગ અલગ ટાઈમ પર શૂટ થયું એટલે એવું લાગે

  • @blindlove1138
    @blindlove1138 2 ปีที่แล้ว +2

    Mara ghar ni same j che shivalik ni same lalita sav bekkar banave che pav bhaji 🤮🤮🤮🤮🤮🤮🤮

    • @mohitkabariya3423
      @mohitkabariya3423 ปีที่แล้ว

      Tme blind love krva ma dhyan apo thodu😅

  • @ajayrathod307
    @ajayrathod307 2 ปีที่แล้ว +2

    Aana karta ghare banavi ne khao saro

    • @mohitkabariya3423
      @mohitkabariya3423 2 ปีที่แล้ว

      Gaadi pn ghar ni j banavine chalavjo saheb... Tamare transportation mate koi company ni ye jarurat nthi 😂

    • @ajayrathod307
      @ajayrathod307 2 ปีที่แล้ว

      Ek dum sachivat che😉

  • @Sanjayparmar95
    @Sanjayparmar95 2 ปีที่แล้ว

    Not so good test

  • @murtimehta6223
    @murtimehta6223 2 ปีที่แล้ว +4

    Aavi bhaji kyarey na khavay, taco atlo badho ganda thar valo chhe , jii ne chitri chadhe💩

    • @mohitkabariya3423
      @mohitkabariya3423 2 ปีที่แล้ว

      Healthy vastu khava thi shayad koine problem nathi avto... Sir.. 😅

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 ปีที่แล้ว

      સુરતની પ્રખ્યાત અને સ્વાસ્થ્ય માટે આનાથી સારો વિકલ્પ આવકાર્ય છે