@@Hardikpatel3700 but its neccessary when some one struggling hard...none is one and only in this world...everyone wants appreciation for their hard work 😊
🌹🙏😊આ બંને બ્હેનોને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન... પરંતુ, ભાવ થોડોક ઓછો રાખવો જોઈએ..... કાં તો પછી ક્વોન્ટીટી વધારે આપો... તમને જેમ અનુકૂળ હોય એમ....જેથી સામાન્ય કે મધ્યમ વર્ગના લોકોને પોસાય પણ ખરું...ને બીજું એ કે રોટલીની ક્વોલિટી બરાબર ના લાગી... ફૂલકા રોટલી એટલે કે ફૂલેલી રોટલી હોય તો ખરેખર ખૂબ જ મજા આવે જમવાની..... મારી વાત નું ખોટું ના લગાડશો.... મને જે સાચું લાગ્યું એ કહ્યું..... ધન્યવાદ...🌹🙏😊
@@ThePakkaFoodie quality sari bhale hoi pan ae ben ae pet bharat atlu to rakhvu joiye plate ma.... Thoda thoda chamcha muke che mapi mapi ne... Video ma clear dekhai che.... Amuk loko to keva ke chal le bhai thodu muki aape..... Maro meaning atlo j che... Quality ni sathe quantity ma pan atleast manas ne lage ke pet bharayu aevu lagvu joiyee
Please do not add cheese in khichdi atlest. Khichdi ma to pure ghee j saru lage. Ne kadhi, papad, marcha and pickle j saru lage. Cheese, butter ae badhu desi vastu ma to ni nakho, please. Hu pan surat thi j chhu ne have fiji ma rahu chhu.
વિડીયો જોઈને તમે આપેલો તમારો અભિપ્રાય સ્વીકારીએ છે. તમારો આભાર કે તમે તમારા કિંમતી સમય અને ફૂડ ચેનલ ને સપોર્ટ કર્યો. અવનવા વાનગીઓના વિડીયો જોવા માટે આપણી ચેનલ " ધ પક્કા ફૂડીને " તમે સબ્સ્ક્રાઇબ કરો. તમે વિડીયો ગમ્યા હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટ કરો કે તમને કેવા વિડીયો જોવા ગમે છે. સ્ટ્રીટ ફૂડ જોઉં ગમે છે હોટેલ્સ, કાફે જોવા ગમે છે, રેસિપી જોવી ગમે છે તમારા અભિપ્રાયને ધ્યાનમાં રાખીને અમે અમારું કોન્ટેન્ટ મજબૂત બનાવીશું અને આપની સમક્ષ મુકીશું. તમારો આભાર. . - ધ પક્કા ફૂડી પરિવાર th-cam.com/users/ThePakkaFoodie ચેનલની લિંક પર ક્લિક કરી સબ્સ્ક્રાઇબ કરજો અને બેલ પર ક્લીક કરજો જેથી તમને આવા વિડીયો જોવા મળે
Ek vaat chokkas kahish ke khichdi maa butter nahi, pan ghee vapray aato natak j che bhai ane ema pan 80rs.bahu vadhare kahevay, 80rs maa to gujarati bhanu male che
કઢી ખીચડી ઘી અથવા સિમ્પલ જ મજા આવે....કાલે જ જઈશ એકવાર ટેસ્ટ કરવા... 😍
Great
Review aapjo kevu hatu em
@@ThePakkaFoodie kadhi khichdi to jalaram ni j best..... Quality n quantity banne mari rehy bhai... Ek no...
@@Hardikpatel3700 but its neccessary when some one struggling hard...none is one and only in this world...everyone wants appreciation for their hard work 😊
@@ThePakkaFoodie p
Bhai dodo na karta, dont waste time and money.
Jalaram is the best
Bhai me aapke sare video dekhta hu nice bro...
Very nice yummy 😋
My favourite khichadi kadhi 👌
માતાઓ સર્વથા મહાન છે
Sachi vat kahi saheb
Ha moj ha
કઢી પાણી જેવી છે
nice testy good job
I taste all types of khichdi of 2 sisters but garlic butter khichdi is best
Khubj super se khosdi😊
🌹🙏😊આ બંને બ્હેનોને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન... પરંતુ, ભાવ થોડોક ઓછો રાખવો જોઈએ..... કાં તો પછી ક્વોન્ટીટી વધારે આપો... તમને જેમ અનુકૂળ હોય એમ....જેથી સામાન્ય કે મધ્યમ વર્ગના લોકોને પોસાય પણ ખરું...ને બીજું એ કે રોટલીની ક્વોલિટી બરાબર ના લાગી... ફૂલકા રોટલી એટલે કે ફૂલેલી રોટલી હોય તો ખરેખર ખૂબ જ મજા આવે જમવાની..... મારી વાત નું ખોટું ના લગાડશો.... મને જે સાચું લાગ્યું એ કહ્યું..... ધન્યવાદ...🌹🙏😊
મને ખીચડી બહુ ગમે. ખુબ સરસ idea. Congrats
તમારો આભાર સાહેબ
Bravo👌🏻
Thank you mam
@@ThePakkaFoodie wc😀
Innceadebal super cute video keep it up 👍
Thank you very much jash bhai
રોટલી પણ કાચી છે બેન તમે ઘરે આવું જ ખાતા હશો હે ને ....ને કઢી ....તો પાણી જેવી .....
😀😂😂
Kachi Paki tata gar nu su gayu...kai nahi
To chup beth na😅 khud ka dekh ..kis ne bola he tu khane aa..sal vat😅
Good job
Thank you Nihar bhai
saras
Thank you very much
ખૂબ ખૂબ અભિનંદન બંને બહેનો ને & તમારી વિડિઓ બનાવવા ની રીત સાદી પણ સરસ છે👍સમય મળે તો અમારી ચેનલ ની પણ મુલાકાત લેશો. આભાર 🙏
તમારો આભાર
તમારી ચેનલ ની મુલાકાત પણ લઉ
rotli kachi 6 ben ane khichdi pn kai khas nthi paisa pn vdhare 6
💯
Boomm
તમારો આભાર
All support them 👌🏻👌🏻👍😋😋
💐👏👏👏Congratulations
Thank you
Oh
Roti kachi lage che.thodi pakvi hoy to saru rese.
🙏
Apde test kari ledho che
well done and keep it up. Aadag man na. Manvi na. Himalaya. Pan. Nad to. Nathi.
Sachi vat jagruti ji
Good
Quantity to joi lev.... Bhuka rahi javay atli j che.... Maja na aavi amaa
Tamari vat Sachi Chhe pan quality sari Chhe bhai
@@ThePakkaFoodie quality sari bhale hoi pan ae ben ae pet bharat atlu to rakhvu joiye plate ma.... Thoda thoda chamcha muke che mapi mapi ne... Video ma clear dekhai che.... Amuk loko to keva ke chal le bhai thodu muki aape..... Maro meaning atlo j che... Quality ni sathe quantity ma pan atleast manas ne lage ke pet bharayu aevu lagvu joiyee
Congratulations dear sister
Thank you very muche
👌👌👌👌
Thank you
👌👌
@thepakkafoodie ne aapno full support 6
Nice mehul bhai
Congratulations🎉🥳👏 For 8k and soon 10k..
Thank you for beautiful wishes
Amul butter ane cheese amul used. Otherwise people use in other place. Is cheap butter & cheese. Bhai gharma variety banave te vidio banavo.
ઓકે સાહેબ હવેથી એવા વિડીયો બનાવીશું
ભાવ બહુ કેવાય
Turdal use kari che k moong dal???
Sathe Thandi masala chas
You can add cheese and butter on any item and raise price by Rs 40.
Bhavna Ji
Butter cheese Amul na aape chhe
Je price Chhe amul ni e j plus kare chhe
Quality sari Chhe
Please do not add cheese in khichdi atlest. Khichdi ma to pure ghee j saru lage. Ne kadhi, papad, marcha and pickle j saru lage.
Cheese, butter ae badhu desi vastu ma to ni nakho, please. Hu pan surat thi j chhu ne have fiji ma rahu chhu.
Beautiful comment
But if people want to change taste it’s for them. Normal khichadi and kadhi also available which traditionally like home made
Real amulncheez...baaki pura hinduastan ma sandvice pizza wala
Margina vanspti oill. Cheez vap rese logo ne aatack ne high bp aape se😊😊
કયા આવું સરનામું આપો
ખુબ સરસ
ટ્રેન મા પાશૅલ મલે?
ના સાહેબ
ભવિષ્યમાં કદાચ ચાલુ કરી શકે
હુ આવતી કાલે રાજકોટ થી રવાના થવાની રાત્રે 8 આસપાસ સુરત આવે એટલા માટે સરસ ભોજન નો લાભ મલે ઠાકોરજી તમારા કામમા ખુબ..ખુબ....પ્રગતી આપે💐💐
Price bau vdhare kevay...cheese buter na karane loko aavta hase may be...👍
Pizza and burger and punjabi khavamate 200 rs vapri sako cho and koi aapdu traditional food vecheche ema tmne 80 vadhare lage che ??vah
@@karanpatel1620 be khichdi ma cheese hoy ane traditional na kehvay
@@karanpatel1620 paisa jad par nathi ugta.... understand..aavi khichdi na kon 90 rs aape aana karta ghre na khai laia 10 rs ma
Ala ben manas dharay rehy atli roti to aapo ben... 3 ma su mer Psdvano.... 5 aapvi joiyee
😀
My beau is surti ( kathiyawaadi) he doesn't like khichadi don't know whether this khichadi changed his mind.
Once try
You really like this
khichdi ne contities very little for 80 Rs?
Without cheese butter price acceptable
Khichdi ma cheese hi bhagwan khadi khichdi ni laag rakhjo
😀😀😀😀
Kadhi khichadi ne to simple reva dyo
Ha ha ha..
Kadhi Bhuj Patli che pani jevi che
Rotli saave kachi che ane amni shekvani rit to juvo kevi che tran rotli sathej sheke che am kai n shekai avu kachu n khavay ho bhai
Rotli banaveli
Khali garam kre Chhe
Jyare aapde khaie tyare Kachi nathi lagti
Aapde jyare joi e Chhe tyare eu lage Chhe video e hu samji shaku
Ha
Roti sabji hindi sabd che preto vBndho i
Haan Ji
Sachi vat kahi tame
Khichdi kai dal ni hati
super like for bio degradable plates
Thank you very much for encouraging her
Khichdi ma cheese na ave ben bus kai pan nakhvanu vechva mate
વિડીયો જોઈને તમે આપેલો તમારો અભિપ્રાય સ્વીકારીએ છે. તમારો આભાર કે તમે તમારા કિંમતી સમય અને ફૂડ ચેનલ ને સપોર્ટ કર્યો. અવનવા વાનગીઓના વિડીયો જોવા માટે આપણી ચેનલ " ધ પક્કા ફૂડીને " તમે સબ્સ્ક્રાઇબ કરો. તમે વિડીયો ગમ્યા હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટ કરો કે તમને કેવા વિડીયો જોવા ગમે છે. સ્ટ્રીટ ફૂડ જોઉં ગમે છે હોટેલ્સ, કાફે જોવા ગમે છે, રેસિપી જોવી ગમે છે તમારા અભિપ્રાયને ધ્યાનમાં રાખીને અમે અમારું કોન્ટેન્ટ મજબૂત બનાવીશું અને આપની સમક્ષ મુકીશું. તમારો આભાર. .
- ધ પક્કા ફૂડી પરિવાર
th-cam.com/users/ThePakkaFoodie
ચેનલની લિંક પર ક્લિક કરી સબ્સ્ક્રાઇબ કરજો અને બેલ પર ક્લીક કરજો જેથી તમને આવા વિડીયો જોવા મળે
Tame bolo like karo seer karo Ane sabcraib karo evu bolva nu salu kari do
Ok Mayur bhai
Have thi em bolish
Ohh already cover kari chhe
😀😀😀
kadhi pani javi che
Sachi vat
Thodi ghatt hoy to aur maja aave
Pan actually mota Bhagna loko ne aavi kadhi pasand Chhe is
ભાઈ હું તમારા વિડિયો વાપરું મારી ચેનલ પર શોર્ટ વિડિયો બનાવવા
rotli par ghee to lagado
મે ટો ખાઈ લીધી
સુરત ની બહાર જાવંછો
બસ હવે નવા વર્ષમાં નવા નવા શહેરમાં નવા નવા ફૂડ ને બતાવીશું
Kadi bahu patli lagi
And food quntity money mujab nathi
Oochi quntity che
Ek vaat chokkas kahish ke khichdi maa butter nahi, pan ghee vapray aato natak j che bhai ane ema pan 80rs.bahu vadhare kahevay, 80rs maa to gujarati bhanu male che
Sachi vat saheb
Sav vahiyat with cheese and butter ne pani jevi khichdi badha ma surat ni tapi nadi nu pani j dekhay chhe jane tapi ahithi j vahe chhe😀😀😀
Right ghare 80 rupiyama aakhu family khichdi khai le with salad,and ghee..
@@ninjagamers1824 🔥🔥🔥😀😀😀
RATE BAHU CHE BHAI
Without cheese butter price down che saheb
Haa khali khichdi kadhi naa ૮૦rs jyada bhav hai
Rotli kachi lage che
Bhai price is not good
Abe kdhi khidi na 50 to 80 na apay a nvabi sokh che a ledy Loko ne lute che
રોટલી 5નંગ તો આપવી જોઈએ બેન , 50 rs. મા ફક્ત 3 જ રોટલી?
Sachi vat
But quality of food better
Quantity can understand
Have to khichdi ne pn cheeze butter re nthi chodiya
Khichadi ma cheese???seriously???
Bekaar taste se
Business su karo chovo
Gareeb loko ne nai posay....be to land and sastu and saru lavo
Roti Sabji java Hindi shabd vaparvanu bandh karo
Ok ji
Hahahah khichadi 80 rs Novak kevay ghare banavi khai kevai 20 rs no. Pan kharcho na thay 😀😀😀😀
Arvind bhai kyarek bahar pan khai levay 😊😀
Pakka. Amdavadi. Lago cho. Hooo. 😛😂🤣
@@jamesbond-no4mc pn sachu to kiye che
A saro nthi video bhai
Nayna Ben samji shaku
Pan Saru content game e levanu
Bakvas