Hun to Bolish | હું તો બોલીશ | ભ્રષ્ટાચાર ભરપૂર

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • Hun to Bolish | હું તો બોલીશ | ભ્રષ્ટાચાર ભરપૂર
    #Abpasmita #GujaratiNews #Huntobolish #AbpasmitaShow #LiveShow #Gujaratinews #Abpasmita #Gujaratinews #Ronakpatel #Politics
    For more videos Visit our TH-cam Channel -
    / abpasmitatv
    Click here to Subscribe and stay Updated -
    www.youtube.co....
    ABP Asmita Website: abpasmita.abpl...

ความคิดเห็น • 77

  • @pateldinesh3755
    @pateldinesh3755 หลายเดือนก่อน +10

    કુંવરજીભાઇ બાવળીયા ને પણ ભાગ પહોંચી જતો હશે.

  • @sureshparmar7672
    @sureshparmar7672 หลายเดือนก่อน +9

    અધિકારીઓ પાસે થી રાજીનામું લખાવી લેવુ જેલમાં મોકલી આપો પેન્શન બંધ કરો

  • @shayaangajera1272
    @shayaangajera1272 หลายเดือนก่อน +7

    આખા ગુજરાત મા આવું જ સાલે છે

  • @sureshparmar7672
    @sureshparmar7672 หลายเดือนก่อน +1

    અનંત ભાઈ ને ખુબ અભિનંદન

  • @trigunatrivedi984
    @trigunatrivedi984 หลายเดือนก่อน +5

    આને કહેવાય ભાજપ નું ગૂજરાત મોડલ... સૌનો સાથ અમારો વિકાસ...

  • @sunilmacwan100
    @sunilmacwan100 หลายเดือนก่อน +4

    ભ્રષ્ટાચાર એટલો બધો કર્યો કે આખે આખું ગામ વેચી માર્યુ. 😂😂

  • @shayaangajera1272
    @shayaangajera1272 หลายเดือนก่อน +2

    રોનક ભાઇ આમા નેતા ના પણ ભાગ હોય છે

  • @sprajgor4623
    @sprajgor4623 หลายเดือนก่อน

  • @kantibhaimakawana8131
    @kantibhaimakawana8131 หลายเดือนก่อน +1

    Congratulations good work ronak Bhai

  • @user-vh8it4fy8g
    @user-vh8it4fy8g หลายเดือนก่อน

    ભ્રષ્ટાચાર..ભ્રષ્ટાચાર...ભ્રષ્ટાચાર..ભ્રષ્ટાચાર..ભ્રષ્ટાચાર...ભ્રષ્ટાચાર....ભ્રષ્ટાચાર...ભ્રષ્ટાચાર..ભ્રષ્ટાચાર...ભ્રષ્ટાચાર...ભ્રષ્ટાચાર...ભ્રષ્ટાચાર...ભ્રષ્ટાચાર...ભ્રષ્ટાચાર...ભ્રષ્ટાચાર...ભ્રષ્ટાચાર..ભ્રષ્ટાચાર..ભ્રષ્ટાચાર...ભ્રષ્ટાચાર....ભ્રષ્ટાચાર...ભ્રષ્ટાચાર..હવે ...ભ્રષ્ટાચાર....ભ્રષ્ટાચાર...તમામ ભ્રષ્ટાચારમાં નેતાઓ અને અધિકારીઓની મિલીભગતથી જ આ બધુ ચાલી રહ્યું છે....જો સરકાર બદલાય તો બીજા હજારો ભ્રષ્ટાચારના કિસ્સાઓ બહાર આવશે.હવે તો પરિવર્તન એ જ રસ્તો છે . પરિવર્તન જરૂરી છે.
    જય શ્રીરામ..
    .આ બધા જવાબદારોને તાત્કાલીક અસરથી કાયમ માટે નોકરીમાંથી રૂખસદ આપી , કોર્ટ કેસ કરી સજા કરાવી , તમામ રકમ વસુલ કરવા જે તે જવાબદાર ના બેંક ખાતા સીલ કરી , મિલ્કતોની હરાજી કરી વસુલાત કરવી જોઈએ. અને કાયમ માટે જેલમાં બંધ રાખવા જોઈએ.
    જય શ્રીરામ...

  • @user-ep3xz6vw1c
    @user-ep3xz6vw1c หลายเดือนก่อน

    સૌનો સાથ સૌનો વિનાશ

  • @ajaysinhchudasama6273
    @ajaysinhchudasama6273 หลายเดือนก่อน +2

    ગુજરાતમાં બધે આવુ જ ચાલે છે

  • @rayjadapruthvirajsinh1840
    @rayjadapruthvirajsinh1840 หลายเดือนก่อน +2

    આ કામ માં ભગવાન તમને મદદ કરશે આશા છે કે વડીલો ના આશીર્વાદ આજીવન તમારી સાથે રહેશે મારા ભાઈ રોનક ભાઈ

  • @shaileshpandya482
    @shaileshpandya482 หลายเดือนก่อน +2

    આપ HTAT આચાર્ય ના પ્રસ્નો માટે બોલતા નથી. શુ કોઈ મજબૂરી છે તમારી

  • @user-in7ji1qj1d
    @user-in7ji1qj1d หลายเดือนก่อน +1

    Congrats for completing 1200 episodes .

  • @user-ib2ys5cq6i
    @user-ib2ys5cq6i หลายเดือนก่อน

    શિક્ષક ની નહી પણ નેતા અને બાબુની સપતી ચેક કરાવો જો નિયત સાચી હોયતો

  • @pravinbhaipatel3924
    @pravinbhaipatel3924 หลายเดือนก่อน +2

    વાસમો યોજના માં બનાસકાંઠા જિલ્લામાં પણ છે

  • @ManuManu-mu1gm
    @ManuManu-mu1gm หลายเดือนก่อน

    RONAK BHA I AAAPNO ANE ABP Asmita no number mokapsoji,

  • @rameshbathia7534
    @rameshbathia7534 หลายเดือนก่อน +1

    Ronakbhai tame ek noidar journalist ch ho. Apne salute karu chhu
    Dwarka ma ketlay varsho thi pani no problem chhe to khas dhyan api solve karo to apne sacha kahu.
    Hal na sitting mla first time mla thaya tyare je situation hati te j situation 7 mi vakhat thaya ttare evi ne evij chhe. Ahi 10-12 divse pani ace te bahuj sahaj kahevay. Please a mudo uthavjo. Pls..... Pls..... Pls

  • @secretgirls.secretgirls.7112
    @secretgirls.secretgirls.7112 หลายเดือนก่อน

    Kurgam kajrai faliya dharmpur dist valsad ma pn nal se pn pani pani j nathi aavtu

  • @user-jc7ct8yr7i
    @user-jc7ct8yr7i หลายเดือนก่อน

    Ronakbhai rajkot ni old co. op. Society ma j bhrshtachar chele che eny tapas karo khaner pade aa hodedaro rajkiyapaksh na j che

  • @vipulkumarthakar4223
    @vipulkumarthakar4223 หลายเดือนก่อน

    Mahisagar jillama fri kyare thashe

  • @naitikbaria3094
    @naitikbaria3094 หลายเดือนก่อน

    nal se jal yojnam ma pan avu j 6e khali pai po j nakhi 6e panchmahal

  • @user-nu6vj1cj2b
    @user-nu6vj1cj2b หลายเดือนก่อน

    Talati.sarpach.taluka.jila.pramukh.dharasabhya.badha.dalalikarese

  • @user-jc7ct8yr7i
    @user-jc7ct8yr7i หลายเดือนก่อน

    Khas kari ne Bhaktinagar society ma

  • @vipulkumarthakar4223
    @vipulkumarthakar4223 หลายเดือนก่อน

    Mahisagar jillama aaj halat chhe

  • @mayurgandhi1765
    @mayurgandhi1765 หลายเดือนก่อน

    બોલવાથી શું ફાયદો?
    ફેર પડયો હોય તો જણાવજો

  • @vaghelabrv5530
    @vaghelabrv5530 หลายเดือนก่อน

    Bjp સરકાર માં 9વર્ષ થી તો માજા મુકી દીધી છે અત્યાર સુધી ની કોય જ સરકારે ભ્રષ્ટાચાર કર્યો નથી એટલો ભ્રષ્ટાચાર કરાયો છે અમુક ભ્રષ્ટાચારો ન્યુઝ ચેનલો વાળા પ્રસારણ કરે છે કારણ ન્યુઝ ચેનલો વાળા ને તેમનો હપ્તો મોકલે છે ને મોકલે નાં તો ભ્રષ્ટાચારો બહાર પાડે છે ને કોય ને કાંઈ જ સજા કરવામાં આવતી નથી કાર્ય વાહી કરાતી નથી ને આમાં કુંવરજી બાવળિયા જેવા અનેક નેતાઓ બીજેપી સરકાર નાં ભ્રષ્ટાચારી યો છે

  • @pradipbhatt7412
    @pradipbhatt7412 หลายเดือนก่อน

    આ પણ એક ગુજરાત મોડેલ જ કહેવાય

  • @mayankgamit6170
    @mayankgamit6170 หลายเดือนก่อน

    BJ P govt ma contractro and sarkari adhikari befam Banya che Karan ke govt ni koi pakad j nathi ane sarkar ne koi gadhtuj nathi. Kadak sarkar joie koi avu karta pela 100 var vichar kare evi govt joie

  • @user-cl6hr9do4q
    @user-cl6hr9do4q หลายเดือนก่อน

    Aajadi.1947.pachhi bolta aavela.lakhela janta jovechhe janechhe samjese toy.🙈🙉🙊👆

  • @RamanSagar-h1j
    @RamanSagar-h1j หลายเดือนก่อน

    , Vikas hai jeno thay teno

  • @sanjayramani3749
    @sanjayramani3749 หลายเดือนก่อน

    Haji bjp vot aapoo

  • @chintanmahera8757
    @chintanmahera8757 หลายเดือนก่อน

    Samagra. Gujarat.ma.tapas.karavava .vinanti

  • @vikramprajapati92
    @vikramprajapati92 หลายเดือนก่อน

    Bavla ma Pani bharava ni samsya ne lai ne 3 thi 4 var road banavyo to result e aavyu k hal ma road pan nathi Ane Pani pan bharay chhe.
    1 bump banayo athavadiya ma ne 2 divas ene sudharva ma lagya.

  • @patelchandresh5204
    @patelchandresh5204 หลายเดือนก่อน

    Aa badha ni property japt kari ne fasi aapvi joie

  • @ValabhaiMakwana-ii7nw
    @ValabhaiMakwana-ii7nw หลายเดือนก่อน

    Ronkbhaiabdhalokokirajkiypartisathejodaylasetepntpaskravisathapnararajkiynetaoneuprkaryvashikravo

  • @kanaksinhdabhi7100
    @kanaksinhdabhi7100 หลายเดือนก่อน

    Neto..brashtachar.karave.vhe.ronakbhai.ava.lokone.naga.karine.marwa.joie

  • @jituzala2678
    @jituzala2678 หลายเดือนก่อน

    Vikas che bhaio 😂😂😂 neta ane officer no vikas to thay che j. Darek kam ma avuj thay che

  • @IndravadanbhaiJoshi
    @IndravadanbhaiJoshi หลายเดือนก่อน

    Ronak tamara kaumbhand pasi tenu result batavata nathi

  • @user-in7ji1qj1d
    @user-in7ji1qj1d หลายเดือนก่อน

    Suspend karva thi shun thaay ? Suspension to te loko ne bachaav va maate chhe .

  • @hasmukhbhaisuthar8051
    @hasmukhbhaisuthar8051 หลายเดือนก่อน

    Neta o ni proparati tapaso

  • @user-in7ji1qj1d
    @user-in7ji1qj1d หลายเดือนก่อน

    Payment karti vakhate koi verification Kem na thayu . Loko ne murkh banaav va ni vaat chhe .

  • @mayankgamit6170
    @mayankgamit6170 หลายเดือนก่อน

    Ava Loko ne service mathi terminate Karo to bija karta bandh thay baki to suspend thi kasu thay nahi.

  • @sprajgor4623
    @sprajgor4623 หลายเดือนก่อน

  • @sprajgor4623
    @sprajgor4623 หลายเดือนก่อน